________________
તા. ૧-૬-૮૬.
પ્રબુદ્ધ જીવન
રાગ છૂટી ગયા અને વૈરાગ્ય થઈ ગયો તેટલા માત્રથી વાત પતી જતી નથી. વિનાશી પ્રતિ અરુચિ થઈ પણ અવિનાશીની પ્રાપ્તિ અવિનાશી વ્યકિતની પ્રીતિ-સ્મૃતિ એને ભકિત વિના શકય નથી. વૈરાગ્યની સાથે સાથે અવિનાશીપદનું લક્ષ્ય રાખવાનું છે અને અવિનાશી એવી વ્યકિતના શરણે જઈ તેના આદરસત્કાર-સન્માન-બહુમાન ભકિત કરવાના છે એને સર્વસ્વ ગણી એમાં ઓતપ્રત થઈ જવાનું છે. અવિનાશી વ્યકિતને પકડયા સિવાય અવિનાશી અર્થાત્ સ્વરૂપની વાત કે પ્રાપ્તિ થઈ શકતી નથી.
અવિનાશી વ્યકિતને પડવી તે ભકિતયોગ છે. જ્યારે સ્વરૂપનું જે લક્ષ્ય છે તે જ્ઞાનયોગ છે. અને વિનાશી પ્રતિની અરૂચિ વૈરાગ્ય ભાવના છે એ ત્યાગપૂર્વક કર્મયોગ છે. આ ભકિતયોગ જ્ઞાનગ–અને કમંગ એ ત્રણે એક્ષપ્રાપ્તિની સાધનાના પાયા છે. ત્રણમાંથી એક હોય તે તે બીજા બેને ખેંચી લાવે છે અગર તે ત્રણમાંથી એક હોય અને બીજા બે ન હોય છે જે એક હેય તે તેય ટકે નહિ, ત્રણમાં કાઈ એકબીજાની અપેક્ષાએ ગૌણપ્રધાન હોય પણ ત્રણેય હોય ત્યારે જ વિનાશીથી છૂટેલ, અવિનાશીથી જોડાયેલ અવિનાશીના લક્ષ્ય સ્વયં અવિનાશી બની સવંચા બંધનમુક્ત થઇ શકે.
સાંભળવું, જેવું અને અનુભવવું એ જીવ માત્રને વ્યવહાર અને ચાલે છે. છેવટે અનુભવમાં અર્થાત વેદનમાં સહુ સરખા છે માટે અનુભવતત્ત્વને લઈને મોક્ષની સિદ્ધિ સહજ છે કારણ કે બંધન અને દુઃખ સવને પ્રત્યક્ષ છે. એની સામે મુકિત અને અનંતસુખ સહજ સિદ્ધ છે.
જીવ માત્રની માંગ સાચી છે પણ મારું બેટ છે. જીવ માત્રની માંગ સાચી છે પણ મથામણુ બેટી છે.
ચાલે ત્યારે અવળા ચાલથી સને અસત્ સાથે અને ચિદ્દને અચિદ્ર સાથે જોડી આનંદને સુખ:દુખ રૂપે પરિણુમાવ્યો છે તેને સવળી ચાલે ચાલી ચિને સત સાથે જોડી સુખદુ:ખના ચકવાને ભેદીને સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે સહુ પ્રાપ્ત કરીએ !
સંકલનકાર : સૂયવદન ઠાકરદાસ ઝવેરી
આપણાં સામયિકો
(પૃષ્ઠ ૨૨ થી ચાલુ) અમીર વગેરે ઘણી બધી ભાષાઓનાં સામયિકે માને અવકા તેની પ્રજા પૂરતું મર્યાદિત રહે છે. ભારતમાં અંગ્રેજી કે હિન્દીમાં પ્રગટ થતાં સામયિકે કરતાં ગુજરાતી સામયિકેને અવકાશ ઘણો ઓછો રહેવાને તે દેખીતું છે. નાની પણ સંપન્ન અને રસિક પ્રજા હોય તે તેટલે અંશે તેમાં વર્ક અવકાશ અલબત્ત જરૂર રહે.
પિતાનાં રસ અને રૂચિને લગતાં ઘણુબધાં સામયિકે પ્રગટ થતાં હોય ત્યારે સારા અને સંપન્ન વાચકે પણ તેમાંથી પસંદગી. કરવાની રહે છે. વાંચવા માટે કુલ સમય અને લવાજમની કુલ રકમ પિતાને કેટલાં પિષાય છે તે વૈયકિતક ધોરણે જ નક્કી થાય. પોષાય છતાં સમય ન હોય અથવા સમય હોય છત ! ષિાય નહિ એમ પણ બને. કેટલાકને માટે સમય પણ ન હોય. અને પિષય પણ નહિ એવી સ્થિતિ હોય છે. સમય હોય, ષિાય એમ હોય અને છતાં પ્રમાદને કારણે પણ કેટલાક લોકો. સામયિક તરફ અભિમુખ બનતા નથી. ગંભીર અને વિદ્રોગ્ય સામયિકે તે દુનિયામાં બધે જ ઓછાં વંચાવાનાં. સાહિત્યિક ગંભીર સામયિકે વાંચનારા સાહિત્યકાર, અધ્યાપકે, શિક્ષકે કે અન્ય કેટલાક સાહિત્યરસિકાની આપણા દેશમાં વર્તમાન સમયમાં એવી આર્થિક સ્થિતિ નથી કે તેઓ બધાં સામયિકે. માટે પૈસા ખચી શકે. એટલે પુરતકાલયમાં જઈ વાંચી લેવાની અથવા ભેટ નકલ મેળવવાની વૃત્તિ વિશેષપણે પ્રવતે એ દેખીતું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી કાગળના ભાવ તથા મુદ્રણુખર્ચ” ઝડપથી વધતાં જાય છે. લેખકને આપવાના પુરસ્કારની રકમ વધતી ચાલી છે. (સભાગે પુરસ્કારની અપેક્ષા વગર લખનાર લેખકની સંખ્યા હજુ ગુજરાતમાં ઠીક ઠીક છે.) અન્ય પક્ષે સામયિકેના લવાજમે, લેકના ખિસરાને પિષાય એથી વધુ, રાખવાનું પરવડે તેમ નથી. જાહેરખબર પણ સારી લાગવગદ: વગર સહેલાઈથી મળતી નથી, કારણ કે સામયિકોને ફેલાવે દૈનિકે કે સાપ્તાહિકે જેટલું હેત નથી. પરિણામે આર્થિક વ્યવસ્થાની સમસ્યા એ બધાં સામયિકાની એક મોટી સમસ્યા. હોય છે. એ એની જીવાદોરી છે. એ કે ત્યાં સુધી સામયિક ટકી શકે.
માત્ર ગ્રાહકનાં લવાજમ ઉપર આર્થિક દષ્ટિએ પગભર થવાનું કે કમાણી કરવાનું સામયિકે માટે સરળ નથી. દેનિક માટે પણ જો એ અધરું હોય તે સામયિકેની તે વાત જ શી કરવી? સરખું લવાજમ હોય અને પાંચ-પંદર હજારની ગ્રાહકસંખ્યા હોય તે કદાચ કેદક સામયિક જાહેરખબર વગર ટકી શકે તે ટકી શકે. પરંતુ તેમ બનવું પણ બહુ સરળ નથી. વાચકેને ઓછા લવાજમની ટેવ પાડી દેવામાં આવી છે એવી ફરિયાદમાં પણ કેટલું સત્ય છે તે પ્રશ્ન છે. વાસ્તવિક આર્થિક પરિરિથતિને અભ્યાસ કરવાથી એ વિશે સાચું તારણું કાઢી શકાય.
કેટલાંક સામાયિકે પાસે આર્થિક વ્યવસ્થા સારી હેય છે. પણ લેખનસામગ્રીની ખેંચ એને દરેક અકે પડે છે. એવી સામયિકે પછી જનું-નવું છાપે રાખે છે. અન્ય સામયિકોમાંથી અર્ણવીકાર વિના ઉતારી લે છે. કયારેક તાં, જેને ગુજરી.
સાભાર સ્વીકાર * મને કેમ વીસરે રે ?
લે. નારાયણ દેસાઈ : ડેમી સાઈઝ પૃષ્ઠ--૨૪ કિં. રૂ. ૩૦/* ગ્રામ નવરચના
લે. મેહન પરીખઃ ડેમી સાઈઝ–પૃષ્ઠ-૨૨૦ કિં. રૂ. ૩૦/* ગ્રામવિકાસની ટેક્નોલોજી
પ્ર. લે. મેહન પરીખઃ ડેમ સાઈઝ-પૃષ–૨૩ર કિં. રૂ. ૩૦/* બાલવાડી ભાગ-૧ અને ૨
:-- લે. જુગતરામ દવે - ડેમી સાઈઝ. પૃષ્ઠ ૨૩+૨પર : - * બંનેની કિંમત રૂ. ૬૦/* ઉપરનાં બધાં જ પુરતાની પ્રકાશક સંસ્થા- .
બાલગેવિંદ પ્રકાશન ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. "