SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮૬ પ્રબુદ્ધ જીવન T (અનુસંધાન પૃષ્ઠ. ૩૨થી ચાલુ) આફતને યુગ અને ૧૯૬૬ની જેમ આ વખતે પણ આ સવાલ ઉભા કરવામાં મરાઠીભાષીઓએ આગેવાની લીધી છે. કહાપુરમાં મળેલી વિરોધ પક્ષની પરિષદમાં બેલગાંવ-નીપાણીને મહારાષ્ટ્રમાં ખેંચી આણવા માટે આ જ (પહેલી જન)થી સત્યાગ્રહને આરંભ કરવાને ઠરાવ થયે છે. આ સત્યાગ્રહ મોક રાખવા માટે કર્ણાટકના મુખ્ય પ્રધાન શ્રી રામકૃષ્ણ હેગડેની વિનંતી કરે મારવામાં આવી છે. મહારાષ્ટ્રીય સમાજની લાગણી આ બાબતમાં ઘણી આળી છે. પણ તેમના દાવે જોઈએ તે સદ્ધર નથી. બેલગાંવ અને તેની આસપાસનાં ગામડાંઓમાં મરાઠીભાષી લોકોની સંખ્યા ઠીકઠીક મેટી છે અને આવતા વરસથી મરાઠી શાળાઓમાં કન્નડ ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે તેની સામે લેકે ઉકળી ઊઠયા છે. પણુ મહારાષ્ટ્રમાં પણ બિન-મરાઠી વિદ્યાથીઓએ મરાઠી ફરજિયાત ભણવાનું હોય છે ભાષાકીય રાજ્યચનાનું આ અનિવાર્યું પરિણામ છે. કન્નડ સમિતિના પુત્તપ્પા જોડે બેલગાંવ મ્યુનિસિપાલિટીના સભાસદેએ જે વર્તાવ કર્યો તે કઈ રીતે વાજબી કરાવી શકાય તેવું નથી. બેલગાંવને પ્રશ્ન ૧૯૫૬માં ઊભો થશે. જૂના મુંબઈ રાજ્યને આ વિસ્તાર કર્ણાટકને સેપવા માટે રાજ્ય પુનર્રચના સમિતિ (S.R.C.)એ રાવ કર્યો. ૧૯૫૬ પછી આ સવાલ સતત ઉકળતો રહ્યો અને ચર્ચાઓ સત્યાગ્રહ અદલને ચાલ્યાં હતું. છેવટે મહારાષ્ટ્રીય આગેવાનના અતિ આગ્રહના કારણે અને કર્ણાટકના આગેવાનોના સખત વિરોધ છતાં મહાજન પંચની નિમણુક કરવામાં આવી. આ પંચ જે કંઈ ચુકાદો આપશે તે બંને પક્ષો વિનાવિરોધે પૂરેપૂરે સ્વીકારી લેશે તેવી આગોતરી કબૂલાત નિજલંગપ્પાએ કરાવી લીધી હતી. ફેંસલે મહારાષ્ટ્રની વિરુદ્ધમાં આવ્યું. હવે આ કબૂલાત ફેક કરીને ફરી ઝઘડે શરૂ કરે તે વાજબી નથી અને મહારાષ્ટ્રના હિતમાં પણ નથી બંને પક્ષકારોની સંમતિ વગર આ ઝઘડે ફરી ઉપાડવાને કઈ પાયો જ રહ્યો નથી અને કર્ણાટક તે આ બાબતમાં વાત કરવા પણ તૈયાર નથી. અમે મહારાષ્ટ્રમાંથી કાનડી શાળાઓ બંધ કરી દઈશુ અને કન્નડભાષીઓને હાંકી કાઢશું તેવી ધમકીઓ કેટલાક ઉમ્રપંથી દળોએ આપી છે; પણ આવું કરવામાં તે મહારાષ્ટ્રને પિતાને જ પગ કપાઈ જાય અને બેલગાંવ તે છે ત્યાંનું ત્યાં જ રહે. વળી ત્રીસ વરસના જૂના ઝઘડામાં મરાઠી યુવાપેઢીને ખાસ કશે રસ રહ્યો હોય તેવું દેખાતું નથી. આપણે ત્યાં દરેક રાજ્યમાં ભાષાકીય લઘુમતીઓ હોય જ છે તેથી કર્ણાટકમાં મરાઠીભાષીઓની લઘુમતી હોય તેનાથી અસ્વસ્થ થઈ જવાનું કારણ નથી. મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ લધુમતી તરીકે જીવે છે અને પિતાની આવડતથી તાગડધિન્ના કરે છે. અદોલન કરવેરા સામેનું આંદેલન નથી, પણ અમુક પ્રકારના કરવેરાને વિરોધ છે. કરવેશ ઉધરાવવા માટે અર્થશાસ્ત્રીઓએ કેટલાક નિયમે ઠરાવ્યા છે. વેરો વાજબી હોવું જોઈએ.. તેની ઉઘરાણી કે વસૂલાતમાં કરદાતાઓને ઓછામાં ઓછી અગવડ પડવી જોઈએ અને જેટલો વેરો ઉઘરાવવાને હેય તેમાંથી ઘણોખરે સરકારી કે મ્યુનિસિપાલિટીની તિજોરીમાં પહેચ જોઈએ. એકાય ભરવામાં સમય અને શકિતની જબરદસ્ત બરબાદી થાય છે અને છૂટાછવાયા પથરાયેલ, સંખ્યાબંધ વસૂલાત કેન્દ્રો પર દેખરેખ રાખવાનું શકય નથી.. લોકોએ જેટલો ખર્ચ કરે પડે છે તેના પ્રમાણમાં બહુ એછ નાણું સરકારી કચેરીમાં પહોંચી જાય છે. આકાશમ : ઉડતાં પંખીઓ કે જળમાં તરતી માછલીઓનાં પગેરા મળતાં. નથી, તેમ એકટ્રયનાં ઉઘરાવેલાં નાણુનાં પગલાં થઈ જાય. ત્યારે જોઈ પણ શકાતાં નથી. એક યનાબૂદીનું આંદોલન વાજબી છે, પણ નકારત્મહોવાથી એકાંગી-અધૂરું છે પાણી-સફાઈ -વાહન- વીજળT. જેવી અતિ આવશ્યક સેવા બજાવનાર મ્યુનિસિપાલિટી-પંચાયતે - પાસે આવકનાં સાધુને અતિશય ટાંચાં છે. ઓકટ્રોય લોકો માટે અગવડકારક અને ઉઘરાવનાર માટે બિન-નફાના ધંધે છે તેથી એકય અવૈજ્ઞાનિક છે; પણ તેની અવેજીમ લગભગ આટલી જ રકમ આપતા અન્ય વેરાના સૂચન પણ વ્યાપારીઓએ જ સરકાર સમક્ષ રજૂ કરવા ઘટે છે. ભારતની જેમ દુનિયામાં પણ અનેક સમસ્યાઓ ઉફળ: ચડી છે તેમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જોડે આપણે આડકતરી કે સીધી રીતે સંકળાયેલા છીએ. દક્ષિણ આફ્રિકાના આર્થિક તથા રાજકીય જીવન પર પકડ જમાવી બેઠેલા દેઢેક ટક જેટલા ગેર વસાહતીઓ નેવું ટકાના સ્થાનિક આફ્રિકાવાસીઓને નરકની આગમાં શેકી રહ્યા છે. આવા શેષણ અને અન્યાય સામે - સશસ્ત્ર પ્રતિકાર કરવા માટે સ્થપાયેલી આફ્રિકન નેશનલ કેસનાં મથકે પડેશી રાજ્ય-ઝાંબિયા, ઝિમ્બાબ્લે, બેટસ્વાના -માં. સ્થપાયાં છે. તેના પર દક્ષિણ આફ્રિકાએ હવાઈ તથા લશ્કરી ધાડ પાડીને તારાજી ફેલાવી છે. દક્ષિણ આફ્રિકાની સરકાર સામે દુનિયાભરમાં રોષ અને તિરસ્કારની લાગણી ફેલાયેલી છે. પણ આર્થિક નાકાબંધી કરીને તેની સાન ઠેકાણે લાવવાની રાવ: ગાંધીની હાકલ અવ્યવહારુ છે. યુરોપ-અમેરિકાના ગોરાએ જાતે. જ એવધતા પ્રમાણમાં રંગલી છે અને દક્ષિણ આફ્રિકાન અઢળક ખનિજસંપત્તિને લાભ લીધા વગર તેમને ચાલવાનું નથી. હુમલાને ભેગ બનેલાં રાષ્ટ્ર પ્રત્યે આપણને ખરેખર સહાનુભૂતિ હોય અને દક્ષિણ આફ્રિકાની સરકારની સાન ઠેકાણે લાવવી હોય તે આ લડત ચલાવી રહેલા લોકોને શસ્ત્રસહાય આપવી જોઈએ. આપણે ગયા વરસથી હથિયારોની નિકાસ કરતા થયદ: છીએ તેથી આવી મદદ આપવાનું આપણુ માટે અશકય થી.. પણ શ્રીલંકાના ગૂચવાયેલા સમાજમાં અવી મદદ આપવાનું શક્ય નથી, તમિળઇલમની સ્થાપના માટે લડી રહેલા તમિળભાષીઓ ભારતીય હવાના કારણે આપણને તેમના પ્રત્યે સહાનુભૂતિ હોય તે સ્વાભાવિક છે. પણ શ્રીલંકા જેવા ટચૂકડા, રાષ્ટ્રના ટુકડા થાય તેવી આ માગણી બહુ વાજબી નથી. વળી અદલનકારીઓએ લાંબા સમયથી ત્રાસવાદને આશરે ? (વધુ માટે જુઓ પૃષ્ઠ ૩૦ ઉપર ) એક યનાબૂદી અંગે સરકાર પર દબાણ લાવવામાં ગુજરાતના વ્યાપારીઓને મળેલી સફળતાથી પ્રેરાઈને મહારાષ્ટ્રભરમાં સંખ્યાબંધ વ્યાપારી સંએ પાડેલી હડતાળે જબરદસ્ત સાળતા મેળવી છે. આ અદિલિન મહદઅંશે વાજબી છે. સરકાર (યુનિસિપાલિટી)ને કરવેરા ઉઘરાવ્યા સિવાય ચાલે નહીં. અને વધારે સેવા-સવલતે જોઇતી હોય તે વધારે કરવેરા ભરવા માટે નાગરિકોએ સજ્જ રહેવું જોઈએ, પણ એકટ્રોય સામેનું
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy