________________
Reed, No. MH. By / South 54 Llcence No. : 37
s], !!←
આબુ જીવ
‘પ્રભુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૭ અંક : ૧૭
મુંબઇ તાં. ૧-૧-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦ ધાર્ષિક લવાજમ રૂ. ૩૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
'!
કરચારી
કરવેરા વિના કાઇ પણ રાજ્ય ટકી ન શકે. રાજ્યતંત્રની ડરજ્જુ કરવેરાથી ટટાર રહે. રાજ્યતંત્ર ચલાવવા માટે નાણાંની જરૂર પડે અને સરકાર લકા પાસેથી કરવેરા (કર એટલે જ વેરા, પરંતુ કરવેરા શબ્દ હવે રૂઢ થઇ ગયા છે.) ઉધરાવીને રાજપતંત્ર ચલાવે. કારેક જરૂર પડે તો વધારાનાં “નાાં છાપીને પણ તાત્કાલિક પોતાના ખર્ચને પહેાંકી વળે, પરંતુ કરવેરા નાખ્યા વિના બધાં જ નાણાં નવાં છાપીને
તે પહેોંચી વળવાતુ જો કાઇ મૂખ' સરકાર વિચારે તો અકલ્પ્ય ફુગાવા થાય અતે અથતંત્ર ધડીકમાં ભાંગી પડે.
કોઇ પણું રાષ્ટ્રના બધી જ લે કરવેરા હાશ શિ ભરે એવું હ ંમેશાં અંની ન શકે. એડમન્ડ એક' કહ્યું છે :
To tax and to please, no more than to love and to be wise, is not given to men.'
જેટલે અ`શે પ્રજા સુશિક્ષિત અને કત બ્યસભાન તેટલે અંશે પ્રામાણિકપણે કરવેરા ભરનારાઓની સંખ્યા પ્રજામાં વધારે રહે. પોતાની સાચી કમાણીમાંથી ડાક ભાગ આપી દેવાનું માણસને બહુ ગમે નહિ. એટલે કર બચાવવા આર્ટ માણસ યુક્તિપ્રયુકિત કરે એ સ્વાભાવિક છે, કેટલાક સમાજશાસ્ત્રી અને ધારાશાસ્ત્રી એમ માને છે કે કાયદેસર કર બચાવવા એમનુષ્યને હકક છે, અને એમ કરવામાં એ કાઈ ગુને કરતે નથી. મનુષ્યને સારી રીતે જીવનનું ભરણપોષણ કરવાને માટે પૈસાની જરૂરિયાત રહે છે. એટલે એના ભાગે કરવેરા ભરવાનું એને ગમે નહિ. શ્રીમત થવું એ સામાન્ય માણસનું ભાવ – લક્ષણૢ છે. શ્વેતાની પાસે હાય તેના કરતાં અધિક સંપત્તિ મેળવવા માટે માણસ કુદરતી રીતે જ લલચાય છે. આપત્તિ કે નબળા દિવસનું રક્ષણ કરવા માટે માણસને સંપત્તિ એકઠી કરવાનુ અત થયા વગર રહે નહિ. સ ંપત્તિની લાલસાના અંત જલદી આવે નહિ. પ્રજાને સાધારણ સ્થિતિવાળા કે ગરીબ વર્ગ રાની યાતનાં પછી પૈસેટકે સુખી થવા લાગે ત્યારે તેવા મને કરવેરા લવાનું મન એછું થાય એ સ્વાભાવિક છે. અજાની આ મનાવૃત્તિને લક્ષમાં લીધા વિના કરવેરા નાંખવામાં આવે તા કરચારીનું પ્રમાણ અવશ્ય વધે જ,
કરવેરાના બદલામાં સારી સરકાર પ્રજાને ન્યાય, રક્ષણુ, સલામતી અને સુખશાંતિ આપે છે. વિદેશી આક્રમણ કે આંતરિક સ ́ઘષ માંથી દેશના રક્ષણ માટે રાખવામાં આવતા
*
2.
સુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રદેશમાં એર મેઇલ $ ૨૦ £ ૧૨ સી મેઇલ ૧ ૧૫ ૬ ૯
સૈન્યની આર્થિક જવાબદારી સમગ્ર . દેશને માથે રહેલી છે, તદુપરાંત કળવણી, તબીબી સેવા, વાહનવ્યવહાર ત્યા માટે તથા સમગ્ર સરકારીતંત્ર નિભાવવા માટે કાઇ પણુ રાષ્ટ્રને પુષ્કળ નાણાંની જરૂર રહે. જે દેશે ઘણી બધી .. બાબતામાં સમૃદ્ધ થઇ ચૂકયા હોય એ દેશને નવા કરવેરાની જરૂરિયાત પ્રમા હુમાં ઓછી રહે. જે દેશએ હજુ ધગુાં બધાં ક્ષેત્રમાં વિકાસ કરવાના છે ઍવા પછાત દેશે તે વિકાસકાર્યો માટે ઘણાં નાણાંની જરૂર રહે. એ માટે એને ધણા કરવેરા નાખવાની ફરજ પડે. પરંતુ એમ કરવામાં વાસ્તવેક પરિસ્થિતિ અને મનુષ્યની પ્રકૃતિને લક્ષમાં લીધા વિના જો ફાવે તેમ કરવેરા નાખવામાં આવે તા . એવા વિકાસશીલ દેશામાં કરચેરીની પ્રવૃત્તિ વધી જાય અને પ્રજાનું હીર હાય. ફ્રાન્સિસ બેકને કહ્યું છે. Neither will it be that a people overlaid with taxes should ever become Valiant and martial.
ભરતને આઝાદી મળ્યા પછી આપણી રાષ્ટ્રીય સરકારે અનેક વિકાસકાર્યો હાથમાં ધર્યાં અને સમાજવાદી અભિગમની નીતિ અપનાવી, પરંતુ કરવેરાનું માળખું એવું ટિલ, અવાસ્તવિક અને અવ્યવહારુ બનાવ્યુ` કે એતા પરિણામે ભારતમાં કરચોરીનુ પ્રમાણ અતિશય વધી ગયું. નહતી સરકારના છેલ્લાં વર્ષોમાં વાર્ષિ ક લાખ રૂપિયાની કમાણી કરનારે આવકવંરા તરીકે પાંસઠ હજાર રૂપિયા સરકારને આપી દેવાના રહું અને લાખથી વધુ કમાણી કરનારને વધારાના લગભગ સત્તાણુ ટકા જેટલા રૂપિયા સરકારને આપી દેવાના રહે એવા ભારે કાયદાઓના કારણે અનેક લાકાત કરચારી કરતા ખનાવી દેવામાં આવ્યા. છુપાવેલી આવક જાહેર કરવા માટે જુદી જુદી યોજના અમલમાં આવા અન ખેરરખાન્ડની સરકારમાન્ય કાંકિત યાજના પણ ચાલી.
કાળાં નાણાંને સુરક્ષિત રાખવા માટે કાયદાની અનેક આંટીધૂંટીઓ કાયદાશાસ્ત્રીઓએ શ્રીમાને બતાવી છે. એમાંથી લાખ ટ્રસ્ટા માત્ર નામ ખાતર અને કાળાં નાણાના વ્યવહાર ખાતર ઊભા થયાં છે. ચેક આપીને કડા નાાં લઇ જવાની અને કડા નાણાં આપીને ચેક લઇ જવાની ઘટના વ્યાપકપણે સમગ્ર ભારતમાં ચાલી રહી છે. » ',
!'' -
રાજકીય પક્ષ અને રાજકારણીએ તે કાળાં નાણાંથી ખઃબદે છે. પરં'તુ સામાજિક, શૌક્ષણિક, ધાર્મિક વગેરે સસ્થાઓમાં પશુ જુદા જુદા નામથી કાળાં નાણાને વ્યવહાર માટ