________________
તા. ૧-૧-૮૫
પ્રયુદ્ધ અન
જોઇએ તીખાં અતિ વજ્ર સરીખાં
* પ્રભુદાસ ગાંધી
(ગતાં×થી પૂરું)
સાધના, ઉપાસના, ચિંતન-મનન અને તપ કરવા માટે ષિ-મહિષ'ની જેમ કાઇ અગાધ અરણ્યમાં કે પર્વતની ગુફામાં જવાને બદલે ફીનિકસની શાન્ત ઝૂંપડીઓ વચ્ચે "બાપુજીએ કંડક અજ્ઞાતવાસ સેવ્યે, ત્યાં એક પખવાડિયાની
ખૂબ જ તીવ્ર સાધના પછી જરૂરી વિસામા લીધા વિના આપુજી જે ફ્રામ માટે બહાર નીકળ્યા તે વિશ્વ-ઋતિહાસનું અણુમેલું સાનેરી પ્રકરણુ બન્યુ. વેર-ઝેર વિનાની અહિંસક લડતની સફળતા ક્ષિતિજ ઉપર આાવી રહી હતી. દક્ષિણુ આફ્રિકાના સત્યાગ્રહને અન્તે ગાંધી-સ્મટ્સ વચ્ચેના સુખદાયી સમાધાનનુ” પગરણ મંડાયું હતું. તેની વાટાધાટમાં એક દિવસનાયે વિલબ ખાપુજીએ પાતાને કારણે થવા ન દીધેા. ૧૫ મેના રાજ ઉપવાસ છૂટયા, ૧૯ મી એ ગેારા મિત્ર મિ, કૅલનખેકંતુ સ્વાગત કરવા આઠ લેમિટર ચાલ્યા અને તે જ દિવસે કેપટાઉન તાર કરી ગૃહમત્રાલયને સમાધાન અગેનેા કાર્યક્રમ પુછાવ્યા. ૨૦ મીએ ત્યાંથી જવાબને તારી માવ્યા કે આવતા અઠવાડિયાની શરૂઆતમાં મુલાકાત ગેગઢવી શકાય.' ૨૨ મી મે એ ક્રેટાઉન ગૃહમ'ત્રાલયને ખાપુજી( તાર કર્યાં કે: આજે સાંજે ક્રેપ આવવા નીકળું છું અને મુધવારે તા. ૨૭ મેએ ત્યાં પહેાંચીને મળવાની આશા રાખું છું.' (અક્ષરદેહ ગ્રંચ ૧૨ પાનું ૩૫૮ અને ૩૫૯)
જે ઘટનાઓ ઇ. સ. ૧૯૧૪માં બનેલી તેની વાત અત્યારે ઈ. સ. ૧૯૮૪માં હું લખી રહ્યો છું, વીતેલાં સિત્તેર વર્ષના ગાળામાં વિસ્મરણનું ધુમ્મસ ડે આવે, સ્મૃતિની ચેકસાઇ ન રહે એવુ બને, એટલે મારા સભારથાને સારુ સ્પષ્ટ -આધાર જરૂરી લેખાય. અક્ષર દેહના બારમાં ગ્રંથમા આવે આધાર મળ્યા તેના થોડા અંશ ઉપર પ્રમાણે અહીં જણાખ્યા.
જીવનનું પરોઢ' પૃ. ૬૦૬માં નૈધિ છે કે ૨૨મી મેની સાંજની પ્રાથનામાં પેાતાના ઉપવાસેાના પારણા પછીનું સાતમાં દિવસનું ધણુ ગંભીર પ્રવચન કર્યુ', અને એમાં વિદ્યાથી'આને મનને મેલ ધેાઈ નાખવાની તથા પોતાના જીવનને ચાખ્યુ રાખવાની શિખામણ આપી.' રાવજીભાઇએ બાપુજીના એ -પ્રવચનને સાંરાંશ નીચે પ્રમાણે લખી જણાવ્યા છે;
તમે ગીતાજીના લેાક પાડે કરી જશે તેથી હું સજી નહીં થાઉં. તમે ઇતિહાસ જિંચા કે નહી, ગણિત ગણા કે નહીં, “સ'સ્કૃત ભણેા કે નહીં, તેની મને ક ંઇ પણ ચિંતા નથી, પણ તમે સયમવૃત્તિ ધારણ કરા એ જરૂરનું છે. એ મારે જોઈએ છે. હું માથુંસને ગુલામ થવાને ઇચ્છીશ, પશુ મારા મનના ગુલામ થવા નહીં પૃચ્છું. મનના ગુલામ જેવુ અધમ પાપ નથી. માટે તમે સમજીને મનને નિયમમાં રાખતાં શીખા, આવી સ્થિતિમાં તમે મારી પાસે રહી શકશેા, નહી તા મારે કાની જરૂર નથી. હું તમને શીખવવાનું અભિમાન પણુ રાખતા નથી. મારી પાસે એક શિષ્ય છે, જેને શીખવવું એ ભારેમાં ભારે જામ છે. એને શિક્ષણ આપવાથી જ હુ' તમારું કે હિંદનું કે માનવજાતનું ભલુ કરી શકીશ અને તે હું પાતે જ છુ, જેને ઝું મારું મન કહુ છું. ખામ બધા પેાતાને પોતાના શિષ્યા
૧૬૫
અનાવશે. તેઓ જ હી રહેવાને લાયક છે. આ જિંહેંદી જેનાથી ન જીરવાય તે અહીં ન રહે એ બહેતર છે. એ અહીથી છૂટા થાય તા તેણે ઠીક કર્યું કહેવાય. પણ સમજ્યાં સિવાય કરવું એ પાપ છે. એવુ હું નથી ઇચ્છતા.' (ગાંધીજીની સાધના, પૃ. ૨૧૦–૨૧૧, લેખક-રાવજીભાઇ મશુિભાઈ પટેલ)
પોતપોતાની અંદરના મનમાં મેલ ધાઇ કાઢી સત્યને વળગી રહેવાનું શિક્ષણ બાપુજીએ નિરતર પ્યા જ કર્યુ. અને પોતાની આાસપાસનાં તરુણુ-તરુણીઓ એ તેજસ્વીપણું” ઊગતી જુવાનીમાં જ ઝળકાવે એ બાપુજીની અંતરતરની ઘણી જ ઊંડી અભિલાષા હતી. ફીનિકસવાળા અત્યતં તીખા તપના તંતુ આગળ વધારી બાપુજીએ સત્યાગ્રહાશ્રમની રચના રી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતના વિજયડ કા વગાડી પાતે ભારત પાછા આવ્યા ત્યારે પોતાની પાસે રહેનારા મૂળ લક્ષને ઘડીભર પશુ ન વિસરે એટલા સારુ ખાપુજીએ પોતાની સંસ્થાનું નામ સત્યાગ્રહાશ્રમ' રાખ્યુ. જે પ્રાથના પ્રવચન ફીનિકસમાં ૨૨ મી મે ૧૯૧૪માં બાપુજીએ કરેલુ તેના જ તંતુ જાળવી રાખનાર પ્રાથના પ્રવચન સાબરમતી કાંઠે બાપુજીએ પહેલી ડિસેમ્બર, ૧૯૨૫ માં વિદ્યાથી'ઓ સમક્ષ ક્રયુ. તે વિષે મહાદેવભાઇએ લખ્યું છે ઃગ્મા વષ'માં વિદ્યાથી જગતમાં બનેલી એક ચિરસ્મરણીય ઘટના તે ગાંધીજીના પોતાના પ્રાસમાં પ્રિય વિદ્યાથી શ્રી માટે કરેલા સાત દિવસના ઉપવાસ, ઉપવાસ છેડવાને દિવસે પ્રભાતે બાળકને સાઠમાં ખેલાવી ધીમે, ગદ્ગદ્ કરું એમણે ઉદ્દગારો કાઢયા :–
‘આ સાત દિવસેામાં મેં દુઃખ ભેાગળ્યું નથી એમ નહીં; પશુ એ ન ભાગવ્યુ હેત તા આથી ય વધારે ભાગવવુ પડત એમ મને ભાસે છે. આ ઉપવાસ કરવામાં મારી ભૂલ નથી થઈ, મને હર ઘડી થાય છે કે ઇશ્વરને કૂદીને પહેાંચાતુ હાય તે પહોંચી જાઉં. ઇશ્વરને—એટલે સત્યને-પહેાંચીને એમાં જ સમાઇ જાઉ. મલિનતાથી દૂર રહેલાને મેં સતત પ્રયત્ન કર્યાં છે.
મે આશ્રમની ક્રમ આટલી મેટી આશા રાખેલી છે? કારણુ, મને ભટકતાં ભટકતાં અહીં જ કામ કરવાનું સ્થાન મન્યુ' છે. આખું' જગત હારી જાય પણ આપણે ન હારીએ એમ પેલુ છે. અને જે ફીનિકસે આફ્રિકામાં યુ" તે ાશ્રમ અહીં કરે એવી મારી અભિલાષા છે.
પણ એવી શકિત મેળવવા માટે શુદ્ધિ અને ચારિત્ર્યની જરૂર છે. અને એને માટે આ સાત ઉપવાસ છે. એ તો આછામાં આછા છે. એ શુદ્ધિને માટે હતા. એ સાત દિવસની પ્રતિજ્ઞા મારે પૂરી થાય છે, મે' તે આ દિવસેામાં ધણુ લીધુ, તમે શુ લીધુ ? ભૂલ ન કરવાની ચાવી તેા તમે જાણી લીધી ને? જૂહુ' જરા ય ન ખોલવુ, એકેય વાત ન છુપાવવી, જે દોષ કે ભૂલ થઇ હોય તે વડીલ અને શિક્ષક પાસે મૂકી દેવી-એટલુ કરતાં તમે ન ચૂકશા તે ખચી જશો. એટલુ તમે શીખા તા હુ' સમજીશ કે મે’· ઉપવાસ ભલે કર્યાં. ટૂંકી વસ્તુ એક છે કે સત્ય એ જ પરમેશ્વર છે. સત્યનો ભંગ કરવા
4