________________
૧૯૬
એટલે પરમેશ્વરને ઠગવા એટલું તમે યાદ રાખા તા તમે પાર ઊતરી ગયા' (મહાદેવભાખની ડાયરી ગ્રંથ ૮ પૃ. ૩૭૯-૩૮૧મિથી) ‘સત્યં થ, ધર્મ વર' જેવા ઉપનિષદ મન્ત્ર વિષે કહેવામાં આવ્યુ` છે કે ઋષિવાણી નડે સૂકા વૃક્ષનું ઠૂંઠું' ચે નવપલ્લવિત થાય એમ છે.' એવી પ્રાચીન ઋષિવાણીને સાલે આવનારા ખાપુજીના હૃદયના ઉદ્ગારા છે કે: મલિનતાથી દૂર રહેવાને સતત પ્રયત્ન કરશેા અને જૂઠું' જરાય ન ખાલવું.’ આ સાવ સાદા કીમિયા સૂકાઇને ક્ષીણ થઈ ગયેલા માનવજીવનમાં નવી કુંપળ મંકુરિત કરી શકે પણ એ ત્યારે અને જ્યારે સાધક વ્યક્તિમાં પોતાનું માળાપણ ઢીલા-પોચાપણું ખ'ખેરી નાખવા જેટલું તેજ હોય. ઊપથી ખવાઇ ગયેલા પાલા થાને નવા અંકુર ન માવે; નર-સાખટ્ટુ થડ સૂકું હોય તોયે અનુકૂળ ખાતર, પાણી, માસમથી એને 'કુર આવે. એટલે સતકવિ શ્રહ્માનદ સ્વામી કહે છે કે:
પ્રબુદ્ધ જીવન
ભેટ કટારી રે આંધીને સન્મુખ ચાલ્યા; પાછા ન વળે રે, રહે નહી કાના તે ઝાલ્યા-ભેટ
*
એણી પેરે રે હરિજન પશુ જોઇએ તીખાં અંતર શત્રુી રે લાગે અતિ વૃન્દ્ર સરીખા-ભેટ માથું જાતાં ૨ મુખનું પાણી નવ જાવે બ્રહ્માનંદ કહે રે, એવા સંત હૅરિમન ભાવે ભેટ આપુજીએ પાતાની પાસે રહેનારાઓને તપાવ્યા પણ એના કરતાં સે। ગણા વધારે તેમણે પોતાને જ તપાવ્યા. ડગલે ડગલે પોતાની પ્રચંડ કસોટી એમણે કરી, અને સેાટીએ દ્વારા ગીતામાં ભગવાને ઉપદેશેલુ સ્થિર બુદ્ધિપણ પેાતાના વ્યક્તિત્વના અણુએ અર્થમાં સાકાર કરી ખતાળ્યું; ચેતનવંતુ કરી બતાવ્યું.
માશ્રમની સખ્યા પ્રાથના માટે સ્થિતપ્રજ્ઞના સસ્કૃત શ્લોકાના જે નિત્યપાઠ ફીનિસમાં બાપુજીએ સન ૧૯૧૪માં શરૂ કરાયેલા તેના અથ આશ્રમના વિદ્યાથી એ ખરાખર સમજી શકે એટલા સારું એને ગુજરાતી અનુવાદ પાતાની કલમે તેમણે ચૌદ વષ પછી સન ૧૯૨૮માં કર્યાં. તે અનુવાદમાં સ્થિતપ્રજ્ઞવાળાં લક્ષણા અંગેની તેમાં તેમણે ખુલાસા કર્યાં કે ઃ
આત્માના આનંદ અંદરથી શૈષવે, સુખદુ:ખ દેનારી અહારની વસ્તુ ઉપર આનદના આધાર ન રાખવે. આનંદ એ સુખથી નાખી વસ્તુ છે, એ ધ્યાનમાં રાખવુ’ ઘટે. મને પૈસા મળે તેમાં હુ સુખ માનુ` એ માહ. હુ' ભિખારી હાઉ', ભૂખનું દુઃખ હોય, છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તે જે વસ્તુ રહેલ છે તે ખાન‰ આાપે છે, અને તે આત્મ સતાષ છે. (અનાસક્તિયાગ અ. ૨. શ્લા. ૫૫ ની તે)
નિયાને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે પણ તેની જડ એટલે તેને વિષે રહેલા રસ તા કેવળ શ્વરની ઝાંખી થયે જ શમે. ઈશ્વર-સાક્ષાત્કારો જેને રસ લાગે તે ખીજા રસેને ભૂલી જ જાય.' (અધ્યાયર, શ્લોક ૫ ની મૅધિ)
જામનાવાળાને ક્રોધ અનિવાય છે, કેમકે ગ્રામ ક્રાઇ દિવસે તૃપ્ત થતા જ નથી.' (ઋધ્યાય ૨ શ્લાક ૬૨ ની તેધ).
ભાગી સંસારના પ્રપંચ વધારે છે તે શ્વરને ભૂલે છે, ત્યારે સંયમી સ ંસારી પ્રપંચથી અણુજાણ રહે છે ને શ્વરના સાક્ષાત્કાર કરે છે એમ એના પથ ન્યારા છે એમ ભગવાને સૂચવ્યું છે.' (અધ્યાય ૨ ક્લાક ૬૯ ની નોંધ.)
2
તા. ૧-૧-૮પ
આગ્રહ-દુરાગ્રહે
– રમણલાલ જોશી
આગ્રા હોવા એ કંઇ ખરાબ વસ્તુ નથી. પણ પ્રશ્ન છે કે શાના આગ્રહ ? જે બાબતામાં પોતાને પ્રતીતિ હાય, પોતાના સિદ્ધાન્તામાં નિષ્ઠા હોય સ્મૃના આગ્રહ તા રાખવા જ જોઈએ. જે માણસાને પોતાના ક્રાઇ સિદ્ધાંત જ નથી, પેાતાની કાઈ વિચારણા નથી એ માણુસા જીવનના પ્રવાહમા આમ તેમ ગાળાય છે. તે શુ` સિદ્ધ કરી શાતા નથી. પાતાના વિચારાને વળગી રહેવું એટલું જ પૂરતું નથી, પણૂ: એને આચરણમાં મૂકક્ષા એ પણ એટલું જ જરૂરી હોય છે.. એ રીતે માગ્રહમાં નિશ્ચયાત્મકતાની જરૂર રહે છે. જીવનનુ સ્વરૂપ એવુ` છે કે પોતાના વિચારોને અમલમાં મૂકતાં કેટલીક વાર માણુસને સહન કરવાનું આવે છે, પણ સિદ્ધાંત ખાતર એ હસતેમુખે સહન કરે છે. છેવટે તા એને પોતાના સિદ્ધાંતામાં અતૂટ શ્રદ્ધા હોય છે. બધા ધમશાઓમાં પાયાની એક ખાખત સર્વ સામાન્ય છે કે આખરે સત્યનો જય થાય છે. આ સત્યમાં સાધકને શ્રદ્ધા ઢાવી જોઇએ.
સમાજમાં એવાં કેટલાં ય મનુષ્યી હોય છે જે નાની અમથી ખાખતમાં પણ પેાતાનુ ધાયુ કરવાના આગ્રહી ડાય છે. એટલે આગ્રહનું સ્વરૂપ સમજવું જોઇએ. આવા આગ્રહની પાછળ પેાતાના અહંકાર તા રહ્યો નથી તે એ તપાસવું જોઇએ. આવા અહંકારી મનુષ્ય પોતે જે કહે તે જ સાચું' એવું વલણ અપનાવતા હોય છે. સત્ય એ જાણે તેમના વ્યકિતગત ઇજારો ન હોય ! સત્ય સામી વ્યક્તિમાં પણ હાઇ શકે એ વાતને તેમા સ્વીકાર કરતા નથી. એટલે સત્યના અાગ્રહીમાં મનનુ ખુલ્લાપણું ખૂબ જરૂરી બને છે. શ્રી અરવિદ જેને પ્લાસ્ટિસીટી આફ્ માઇન્ડ-મનની નમનીયતા કહેતા એની આવશ્યકતા રહે છે. મા જ્યાં સુધી પોતાની વૃત્તિના ગુલામ હોય શગઢ થી ભરેલા હાય, વ્યક્તિગત અઠ્ઠમહમિકામાં અટવાતા હાય ! સુધી એને નિરપેક્ષ સત્યની આઁખી ન થાય. આથી આવે માસ બધી બાબતોમાં આગ્રહી અને તે ગૂંચવાડા થાય અધી વખતે એનાં બિંદુ ન સ્વીકારાય. પરિણામે એ હતાશા અનુભવે અને જગત પ્રત્યે એક નિષેધાત્મક વલણૂ ધરાવતા થઇ જાય. એથી એની પાતાની શાંતિ તે જોખ-માય જ પણ એની આજુબાજુના માણસામાં પણ અ અશાંતિનાં વમળે. 'ઊભાં કરે. માણસમાં વ્રુત્તિઓ, લાગણી, સંવેગા, મિ' બ્રહ્યુ. બધુ રહેલુ છે. આ સૌને નિયત્રિત કરવાની પણ આવશ્યકતા છે. એટલે સદાગ્રહી માણસમાં સમયના ગુણુની સહજપણે આવશ્યકતા રહે છે. .આ તે મમતામાં ફેર છે. મમતામાં જડ અનીને ક્રાઇ વસ્તુને વળગી રહેવાનુ થાય છે. છા પડવાથી પણ કંઈ સિદ્ધ થતું નથી. આગ્રહીપણામાં એક નિષ્કામપણ ગૃહિત રહેલું જ છે. પાતાના સિદ્ધાન્તમાં, વિચારમાં કે પ્રતીતિમાં શ્રદ્ધા હાવી અને તે વળગી રહેવુ' એક વસ્તુ છે, અને હઠ પકડી ખીજા પાસે એને અમલ કરાવવા એ ખીજી વસ્તુ છે. માપશુને જે આપણા ખ્યાલે કે માન્યતાઓ હોય છે. તેમ ખીજા માણસને પશુ હોય. માગ્રહી માસમાં પરમતહિષ્ણુતાના ગુણુ હવે જોઇએ. આગ્રહનું સ્વરૂપ બરાબર ન સમજયાતે ચારણે