________________
all 1-2-28..
મૂકી વક્તાએ જણાવ્યું કે “પુણ્ય પણ એક અવસ્થા પર ત્યાજય છે. કારણ આત્માથી પરમાત્મા સુધીની જીવનયાત્રામાં ક્રમના ઉત્તરોત્તર ક્ષય કરતા રહેવાનું છે.”
પ્રયુક્ત જીવન
સ્યાદ્વાદ
સ્યાદ્વાદનું મહત્ત્વ દૃઢાવતાં વકતાએ કહ્યું : ‘યાદ્વાદ એ ‘જ' થી ‘પણ’ સુધીની યાત્રા છેઃ આ જ સાચુ' છે' એમ નહિ, આપણુ સાચુ હોઇ શકે' એમ પુરસ્કારતાં સ્યાદ્વાદને વકતાએ અનેકાન્તવાદના સંદર્ભમાં સમજાવીને કહ્યું: ‘યાદ્વાદનુ' પ્રતિપાદન એ છે કે કોઇના પણ સત્યની અવહેલના થઈ ન શકે. અનેકાન્તવાદ માનવીને જગત પ્રત્યે સાચી સૂઝસમજ કેળવવામાં મહત્ત્વનું પ્રાન કરે છે.
એ પછી સમતાવાદના સિદ્ધાન્ત સમજાવતાં વકતાએ કહ્યુ: સમતાવાદ એ અન્ય પ્રત્યેની કરુણા અને સમભાવને નિશંક છે. તે માનવતાવાદ ઉપર પ્રતિષ્ઠિત થયેલા છે. માનવીને માનવ અનાવે તે સાચા ધમ', જૈન ધર્મ માનવીને માનવ અનાવવાની ક્ષમતા ધરાવે છે.'
એ માઢા પડકાર
પ્રમુખપદેથી આચાય* શ્રી કુંજવિહારી મહેતાએ કહ્યું : આજની દુનિયા સમક્ષ ખે મોટા પડકાર છે; એક વિજ્ઞાનના, ખીજો પડકાર છે. આર્થિક પરિસ્થિતિના ધર્મને જીવન્ત પ્રક્રિયા માનતા હાઈએ તે સમાજની પ્રગતિ સાધતી, એ પ્રક્રિયાનું સતત મૂલ્યાંકન કરતા રહેવુ જોઇએ. અંતરમાં પ્રગટ એ જ સાચા ધમ. મિથ્યા આચારોથી ધમનું પાલન થતુ નથી. પાંચ હજાર વર્ષ' જૂના ધમ'ને તેના તે સ્વરૂપમાં વળગી રહેવુ' એ કેટલુ' ઉચિત છે, તે પણ વિચારવું જોઇએ.' આ સવ' કહીને વકતાએ વર્તમાન પરિસ્થિતિના સૌંદર્ભમાં ધમને પુરસ્કૃત કરવાની હિમાયત કરી હતી. ભારતીય ધર્માંની સામે એક, આંતરિક આક્રમણ અને ખનું વિજ્ઞાનનુ’આક્રમણ, એ અને જખરદરત પડકારરૂપ હાવાનુ કહી વાતાએ કહ્યું: બિનસાંપ્રદાયિકતા તે બિનધામિ"કતા નથી.' બીજા ધર્મોની અપેક્ષાએ જૈન ધમ' વધારે ડિસિપ્લિન્ડ છે એમ કહીને વકતાએ કહ્યું: વતમાન સ`દર્ભમાં ધમને સચેત કરવા દેય તા પ્રજાએ પરસ્પરના આચાર-વ્યવહારમાં પ્રામાણિક રહેવું જોઇશે. ધમ' માત્ર અંચળા ખની રહે તેના કરશો અથ' નથી, આર્થિક પરિસ્થિતિની અવહેલના થતી રહેશે તે જૈન શુ કાઈ પણ ધમ' ટકવાના નથી એમ કહી વકતાએ ધમ'ને ટકાવી રાખવા માટે ગરીમાનુ દુ:ખ નિવારવાના કાય'માં રત રહે અને લેાકાને જ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં મગ્ન રહે એવા ખે પ્રકારના મિશનરી કાર્યકર્તાઓ ઊભા કરવાનું સૂચવી પોતાનુ વ્યાખ્યાન સમાપ્ત કર્યુ હતુ.
શ્રી પ્રભાત લાકડાવાળાએ સહુને આભાર માનતાં આ ખેઠક સમાપ્ત થઇ હતી.
સભાસંચાલન શ્રી નરેશ મદ્રાસીએ યુ" હતું. કશ્તિામાં આધ્યાત્મિકતા
સાંજે એ જ સ્થળે પ્રે. તારાબહેન શાહના પ્રમુખપદે મળેલી ખીજી ખેઠકના વક્તા હતા પ્રસિદ્ધ કવિ શ્રી હરીન્દ્ર છે. આ ખેઠકમાં મચ ઉપર સુપ્રદ્ઘિ ચિંતક, લેખક અને પ્રાધ્યાપક ફાધર વાલેસ પણ ઉપસ્થિત હતા. ત્રણેનું સન્માન થયા બાદ શ્રી હરીન્દ્ર દવેએ 'કવિતામાં આધ્યાત્મિકતા' એ વિષય પર અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યુ હતું.
૧૭૫
તેમણે કહ્યું : 'કવિતામાં એવું કઈક તત્ત્વ છે જેને લઈને ભાવક ભૌતિક સ્તર ઉપરથી ઊંચકાને આધ્યાત્મિક સ્તર ઉપર સ્થિર થાય છે. કવિતા કેવળ સાહિત્યના અભ્યાસ અથે જ ઉપયોગી નથી, કવિતા પદાથ વસ્તુતઃ જીવન અથે છે. ફ્રાન્સના કવિ સેન્ટ જોન એ પસ'ના કહેવા પ્રમાણે ધમ શાસ્ત્રોમાંથી લેાકેાની આસ્થા ઊઠી જાય છે ત્યારે ધમ' અને ભગવાન ટકતા આવ્યા છે.
શ્રી હરીન્દ્રો એક રસપ્રદ વાત કહી : નિકાલા ટેસ્લા નામના વિજ્ઞાની નદીકિનારાની રેતીમાં પડયા પડયા જમન કવિ ગેટેના કાવ્યની એક પતિ ગુંજતા હતા. એના અથ ઓલ્ટરનેટ કરન્ટ' થતા હતા. એ ઉપરથી ટેસ્લા આલ્ટરનેટ કરન્ટ શોધવાને પ્રેરાયા. આ અલબત્ત એક એકરમાત છે, પણ તેમાં નિમિત્ત અને છે કવિતા. દુનિયાભરના ફિઝિકસના ધણા વિજ્ઞાનીઓની થયા વિચારસૃષ્ટિમાં આધ્યાત્મિકતાને સંચાર છે. ભગવાનના વિજ્ઞાનીઓને પણ કવિતામાં ધમ અને વાસ હોવાના સાક્ષાત્કાર થયા છે. કવિ અને ઋષિ
આધ્યાત્મિક કવિતા વિષે સહુથી સમથ' વિચાર શ્રી અરવિન્દે યુચર પેએટ્રી'માં કર્યાં હોવાનું કહ્યા પછી શ્રી હરીન્દ્ર. શ્રી અરવિન્દના જ શબ્દોમાં એક મઝાની વાત એ કહી કે: કવિ એ એવા જાદુગર છે કે જે સ્વસર્જિત કવિતાના વાચકચિત્ત ઉપર કૅા પ્રભાવ પડશે તેની એને કલ્પના પણ નથી હોતી !' નરસિંહ મહેતાએ ‘નીરખને ગગનમાં કાણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ લે' પદ રચ્યું ત્યારે પાંચસે વર્ષ' પછી પણ એ પદની કલ્પનાની ભવ્યતા, અથ'ની ગહનતા અને ભાવની રમણીયતા ભાવકાને અનહદ પ્રભાવિત કરશે એવી કલ્પના એને નહિ જ થઈ હોય. પણ આ પતિ નરસિંહને એના ભીતરના ગગનમાં ઘૂમી રહેલા પરમાત્માને સાક્ષાત્કાર થયા હોવાની પ્રતીતિ કરાવે છે. આચાય રજનીશ એક સમજવા જેવી વાત એ કહે છે કે ઋષિ અને કવિ કયારેક કયારેક મધુર વાર્તા કહે છે. પણ એમાં થોડાક ભેદ છે. ઋષિ મંત્ર કવિતામાં જે ઉગારે છે તે તે પેાતાના પૂરા હાશમાં ઉચ્ચારે છે, જ્યારે કવિ કવિતામાં જે ઉચ્ચારે છે તે ખેહાશીમાં ઉગારે છે.'
.
ગાલિમના એક શેઅર. અવતારીને શ્રી હરીન્દ્રે આ વાત સ્પષ્ટ કરી.
ચે. 'મસાયલે તસવ્વુફ્ ચે તેરા અયાન ગાલિમ
K
તુએ હુમ વહી સમઝતે જો ન માદાખાર હતા
આધ્યાત્મિક તથા રહસ્યગક્ષ કવિતા વધારે કાંક્રીટ' યાને ભૂત કવિતા છે. ધમ-અધ્યાત્મ તથા રહસ્યવાદની કવિતા અમૂત લાગતી હોવા છતાં આભાસી કોંક્રીટ કરતાં વધારે કાંક્રીટ છે. નોંધવા જેવું એ છે કે ઇશ્વર વિષયક દરેકની કલ્પનામાં કંઇકને કંઇક સમાન તત્ત્વ મળરો અને તે 1 સમાનતા મૂત' વસ્તુમાં ન મળે એવી હશે. કવિતા જન્મી એક ત્યારથી, અર્થાત્ વેદની કવિતામાં ધણી કવિતા એવી છે જે બહુજ સરળ અને હૃદયમાં વસી જાય એવી કવિતા છે. આ આધ્યા ત્મિક તથા રહરણ્યગર્ભ કવિતા રચનારને પોતાના કવિપણુા વિષે કાઇ આગ્રહ નહોતા. મહષિ વ્યાસે વેદનાં દસ મંડળ