________________
૫ ૧૬-૩-૮૪
પ્રબુદ્ધ જીવન
જૈન ધર્મના પ્રાણુ
(ગતાંકથી સ‘પૂણ)
યાદાદે તિરસ્કારને સ્વીકૃતિમાં બદલ્યે. આથી સ્પષ્ટ થયું કે સ્માદાદ' વિચારવાની, ચિન્તનની વિશાળ ભૂમિ પ્રાન કરે છે, આપણે જે સમયે જે વિચારીએ છીએ એટલામાં એ પૂણુ અે, નિશ્ર્ચય છે, સંશય નથી. જૈન ધર્મ' કે 'નની આથી મારી વિશાળતા ખીજી શી હોઈ શકે કે એણે પરસ્પર વિરાણી ધર્માંને પણ સામ જસ્યથી જોયા પારખ્યા. ગ્માથી આને વાસ્તવબહુત્વવાદી ધમ' કહેવામાં આવ્યા છે.
ડો. મહેન્દ્ર કુમારના શબ્દમાં કહીએ તા— અનેકાન્તન ચિત્તમાં માધ્યસ્થ ભાવ, વીતરાગતા અને નિષ્પક્ષતાને ઉધ્ય કરે છે, સાથેાસાથ સ્યાદ્વાદ વાણીમાં નિર્માંતા આણવાનો પૂરેપૂરો અવસર આપે છે. ભગવાન બુદ્ધ શાનિવારણમાં મૌન રહે છે, જ્યારે મહાવીરે દષ્ટિ “વૈવિધ્યથી એનુ સમાધાન કર્યુ. એમ તે સૂક્ષ્મ રીતે વસ્તુને ન પારખી શકનારાઓએ ઊંધાં–ચત્તાં ઉદાહરણ દર્દીને આના વિરોધ કર્યાં કેમ કે ‘જ' ના અહમ્ ‘પણ’ થી દૂર રહ્યા હતા.
આજના વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ શુ સ્યાદ્વાદનુ “ભૈજ્ઞાનિક રૂપ નથી? વિચાર વૈવિધ્ય, અહમ, યુદ્ધમાં ડૂબેલું વિશ્વ જો પેાતાના દષ્ટિકાણુની જડતા ત્યાગીને બીજાના ૠષ્ટિકાણુને સમજે તો વિશ્વ ભયાનક યુદ્ધો-સહારાના જોખમથી
ચી શકે છે. વ્યક્તિ-વ્યક્રિત વચ્ચેનું વૈમનસ્ય નાશ પામીને પ્રેમમાં પરિવર્તિત થઇ શકે છે. આજે આ સ્યાદ્દાદની ખૂબ જ જરૂર છે.
ચેાથે સ્તંભ સમતાવાદ કે પૂ'સમપ ણુભાવ છે. ભગવાન મહાવીરે એક તરફ અહિંસાને પુન: દૃઢતાથી પ્રતિષ્ઠિત કરી, યાદ્દાનું સર્વથા નવીન તેમજ સમન્વયનું સૂત્ર આપ્યુ, એની સાથે જ યુગદ્રષ્ટાએ વિશ્વમાં પરસ્પર પ્રેમ વધે, માણસ માણુસ વચ્ચે અથ` કે જાતિ કયાંય બેનુ, વૈમનસ્યનું કારણ ન બને એ માટે અપરિગ્રહ તેમ જ સમતાનેા જીવનમન્ત્ર પણ આપ્યા. એમણે આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં અનુભવ્યું હતું કે માણુસા વચ્ચેના સંધનું મૂળ કારણ આર્થિક અસમાનતા છે. આનાથી શાષણની પ્રવૃત્તિને વેગ મળે છે. ભૂખે પિડાતે માસ
ખ માગવાને પ્રેરાય છે.– ચારી કરે છે અને પછી હત્યાએ પણ *રી શકે છે. આ જ દૂષણને દૂર કરવાને માટે પરિગ્રહને પંચ પાપામાં મુખ્ય સ્થાન આપ્યું. લાલ અને સંગ્રહ બધાં દૂષણો, *પટ આદિનું મૂળ છે. જીવનમાં જરૂરી ઉપયોગી દ્રવ્ય ઉપરાન્તના વ્યને હુંય માન્યું, કશ્મીરની ભાષામાં-પાણી વધતાં નાવમાં, ઘરમા વધતાં દામ, બન્ને હાથ ઉલેચવાં, એ સજ્જનનું કામ.'
આ જ રીતે બ્રાહ્મણુ અને અબ્રાહ્મણના સષે... આ દેશનુ “મટું નુકસાન કર્યુ. જાતિને કારણે, ઊંચ-નીચને કારણે ખાપસનું આધાપણું વધતું ગયું. માણસ માણુસને માટે અછૂત કે તિરસ્કારની વસ્તુ બની ગયા. અરે! એને વેદ ભણવાને પણ ધિકાર નહોતા. આ અસમાનતાના વિરોધમાં પણ એક ગૂજ ઊઠી. માણસમાત્ર સમાન છે એવા ભાવ કર્યાં. જન-જનને જતની જ ભાષામાં સખાધી નવા સમ્પર્કના પ્રારમ્ભ કર્યાં, દીદ્રા મહાવીરની આ સમતાષ્ટિ કેટલી મહાન હતી કે આપણે સંગ્રહથી મુકત થવાને
જાગૃત
૧
માટે અપરિગ્રહનું વ્રત લઇએ. આપણી બાકીની સમ્મત્તિ જરૂરિયાતવાળાને પ્રેમથી આપીએ. કાઇને ભૂખ્યા સૂવા ન દઈએ. જો આને પ્રયાગ અમીરાએ કર્યાં હોત તા શું રશિયા અને ચીનની કત્લેઆમ થાત? શું લાહીની નદીઓ વહેત ? તા તેા ગાળાથી નહીં, પ્રેમથી બધાંનાં હૃદય જીતવામાં આવત. આજે ય આ સિદ્ધાન્ત સમજવાને લેાકેા તૈયાર નથી. પરિણામે નિરન્તર યુદ્ધ, ચેરી–લૂટકાટ, ખૂનના બનાવો વધતા જ જઈ રહ્યા છે.
સમતાના સિદ્ધાન્તને ગાંધીજીએ આઝાદીની ચળવળ સાથે જોડયા હતા. સભવી શકે એ યુ" શ્રી વિનેાખાજીના સર્વાંદયવાદ આ જ સમતાવાદની એક કડી છે. આજે પણ જો આપણે લહિયાળ ક્રાન્તિથી બચી શકયાં હાઇએે તા એનું મૂળ કારણ છે આપણા સારાની સમતા–ભાવના– અહિંસા-ભાવના. અને જો ખીક છે તા એ આ વાતની જ કે જો આપણે હળી-મળીને વહેંચીને ખાતાં શીખશું નહી. તેા આપણી ગરદન પણ કપાઈ શકે છે. એમ તા જૈન ધમ અને દર્શનનાં મૂળ તત્ત્વમાં અનેક તથ્યાનું વિવેચન કરી શકાય એમ છે. પણ આ ચાર તત્ત્વ સમસ્ત માનવજાતિ અને વિશ્વકલ્યાણને માટે સહુથી વધુ ઉપયોગી હાઇને એમની ચર્ચા કરી છે. અસ્તુ.
પ્રયુદ્ધે જીવન
(રજિસ્ટ્રેશન એક્ ન્યુઝ પેપસ' રૂલ્સ અન્વયે ૧૯૫૬ ના) (ફામ' ન. ૪) નીચેની વિગતા પ્રગટ કરવામાં આાવે છે. ઃ રસધારા કા. એ. હા. સાસાયટી
પ્રબુદ્ધ જીવન' સંબંધમાં ૧. પ્રસિદ્ધિ સ્થળ
૨. પ્રસિદ્ધિના ક્રમ
૩. મુદ્રકનુ નામ કયા દેશના ૪ ઠેકાણુ
૪. પ્રકાશકનું નામ કયા દેશના
ઠેકાણ
૫. તત્રીનું નામ કયા દેશના
ફેકાણુ
: ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪ : દર મહિનાની પહેલી અને સાળમી તારીખ.
: ચીમનલાલ જે. શાહ
: ભારતીય
: રસધારા કા. આ હા. સાસાયટી,
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુ બજ
: ચીમનલાલ જે. શાહ :ભારતીય
: રસધારા કા. ઓ. હા. સાસાયટી,
: ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪
: ડા, રમણલાલ ચી. શાહ
: ભારતીય
: રસધારા ક્રા. આ. હા. સેસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઇ-૪
૬. માલિક્કુ નામ અને ઃ શ્રી મુંબઇ જૈન યુવક સંધ, સરનામુ : ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબ–૪ હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરૂં છું કે ઉપર પેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. તા. ૧૬-૩-'૮૪ રમણલાલ ચી. શાહુ