________________
તા. ૧૬-૧૧-૮૪
પ્રબુદ્ધ જીવન
૧૪
પાટિયા પર જાતભાતના શબ્દ ચિતરામણ આ ઘસરકા વગર કેમ સંવે? ચંદનનું ઘસાવુ કેવું પ્રીતિકર લાગે છે ! અગરબત્તીના બળવા જેવું જ! આમ તે ધુમાડો આંખનાકને કનડે જ પણ અગરબત્તીની સળી પર જે દ્રવ્યનું લેપણ થયું છે તેના સત્સંગને લીધે ધુમાડે પણ આફ્લાદક લાગે છે, નાનકડી નાનકડી ધૂમ્રસેર પણ વાતાવરણને સુગંધિત બનાવે છે ! અમારી કેલેજકન્યાઓ રાષ્ટ્રીય સેવા યોજનાની ગ્રામશિબિરમાં જઈ ઘરે ઘરે નિમ ચૂલાઓની સ્થાપના કરે છે. ત્યારે ત્યારે ટેકનોલેજીએ માથસજાતને આપેલાં સુખોમાં પ્રમુખ સુખ આ છે, એમ મને લાગે છે ! નહીં તે આંખ બન્યા સિવાય ભારતને બૂકંદ નારીસમાજ સેટલ શેકી કેમ શકે?
આમ તે સૃષ્ટિના સકળ પદાર્થોને કોઈ મોટા ધાને પરિણામે કે કેઈ ઝંઝાવાતી વાને પરિશમે ઘસારે સતત લાગતે જ રહે છે પણ બધા ઘસારાને પહોંચી શકાય. આ છેલ્લા ત્રણ દાયકાઓમાં આપણા લોકજીવનમાં પ્રસરી ગયેલા વ્યવહારના સર્વસાધારણ મૂલ્યોને જે ઘસારે પહોંચાડાયો છે તેને કોઈ ઉપાય હશે ખરો? દરેક વિનાશમાં નિમણુનાં બીજ છુપાયેલાં હોય છે એ અત્યાર સુધી અનુભવ , માણસજાતને છે. આ મૂલ્યના વિનાશમાં–પદ્ધતિ પૂર્વકના વિનાશમાં-ભાવિના કઈ જાતના નિર્માણની શકયતાઓ છે એની હું કલ્પના કરી શકતો નથી. મારે તે વા ને ઘસરકાથી જીવનવાઘ સંવાદી સૂરે વાગે એવી પરિસ્થિતિ જોઈએ છે. એ ઘા નથી જે જે મૃદંગને ડી નાખે, એ વા નથી જોઈત, જે બારીમાંથી માત્ર સુસવાટા કે કૂકડા રૂપે જ બહાર નીકળે. એવા ઘસરકા નથી જોતાં જે રવિશંકરની અાંગળીના ટેરવાંની સંવેદનશક્તિ જ કુંતિ કરી નાખે !
ઘા, વા અને ઘસરકા કોને ગમે? પણ જયારે આત્માને અપાર સુખને અનુભવ કરાવનાર સંવાદી સૂર એ જન્માવે ત્યારે કોને ન ગમે?
આનંદ થશે. પરંતુ વિશેષ આશ્રય લે એ થયું કે મારે . પત્નીએ ચિ. અમિતાભને લેવા માટે હાથ લંબાવ્યા ત્યારે મૂળશંકરભાઇના હાથમાંથી આપવા માટે એ અનાકાની કરવા લાગે.
બાળમાનસને સમજવાની અને બાળહૃદયને જીતી લેવાની અપૂર્વ કળા મૂળશંકરભાઈ પાસે હતી એની ત્યારે અમને સચોટ પ્રતીતિ થઈ. પછીથી તે સંમેલનના ત્રણેય દિવસ સભાના સમયે અમારાં બાળકે ને વખતેવખત સાચવવાની જવાબદારી મૂળશંકરભાઇએ જ લઈ લીધી, એટલું જ નહિ, વચ્ચે વચ્ચે બાળકે સાથે તેઓ પણ સભામાં ઘોડે છેડે વખત આવીને બેસતા.
જાય અપરિચિત બાળક પ્રત્યે પણ એક માતાથી વિશેષ વાત્સલ્ય મૂળશંકરભાઇના હૃદયમાં રહેલું હતું. વિદ્યાર્થી તરીકે એમના હાથ નીચે તાલીમ પામેલા કેટલાય વિદ્યાથીઓએ એમના અવસાનથી પિતાની માતા ગુમાવ્યા જેવું દુઃખ અનુભવ્યું હશે !
એક પ્રેમાળ મુરબ્બી સ્વ. રમણલાલ ઠકકર
ચીમનલાલ જે. શાહ મુંબઈના રેટરિંગ જગતમાં જૂના અને જાણીતા મેસસ ઠકકર કેટરર્સના માલિક શ્રી રમણભ ઈ. ઠકકરનું ૩૧ મી ઓકટોબરની સવારે માથેરાનની એમની રબી હોટલમાં ૭૫ વર્ષની વયે અવસાન થયું, જેની નધિ લેતાં અમે ભારે દુઃખ અનુભવીએ છીએ. - શ્રી રમણભાઇને શ્રી મુંબઈ જૈન યુવક સંધ સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાઢ નાતે હતે. પયુંષણ વ્યાખ્યાનમાળા
પાટી પરના બિરલા ક્રીડા કેન્દ્રમાં હોય ત્યારે તેઓ ત્યાંની વ્યવસ્થાની ચિંતા કરતા. હેલની અંદર, બહાર અને સ્ટેજ ઉપર વહેલી સવારથી ખુરશીઓ ગોઠવાઈ જાય, કષ્ટ સંજોગોમાં “એરકંડિશનર બંધ હોય તે એમના રેસ્ટોરન્ટમાંથી ઇલેકિટક પખાઓ-પેડેસ્ટ્રીયલ ફેન્સ-આવી જાય, એ અંગે તેઓ સતત જાગૃત હતા. એમના રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં કાર 'પાકીગ કરવાની સગવડ આપે. પયુષણના પાઠ-નવ દિવસમાં શ્રીફળ વિધિ કે અન્ય પ્રસંગને કઈ ઓર્ડર પણ લે નહિ ખુરશી આદિનું ભાડું પણ ન લે એટલું જ નહિ તેઓ એમના પત્ની કાંતાબેન સાથે આ બધા જ દિવસ.માં વહેલા સાત વાગે આવી જાય અને પૂરા ત્રણ-ચાર કલાક પ્રવચન અને ભજને સબળે. પ્રવચનેથી તેઓ ખૂબ પ્રભાવિત થતા.
શ્રી મુંબઈ જૈન યુવક સંધની માનવતાની પ્રવૃત્તિઓ એમને ગમતી. એક અંધજનને પગભર કરવા એને મશીન અપાવવા તેઓશ્રીએ રૂપિયા ૩૫૦૦/- સંઘને આપ્યા હતા. આ ઉપરાંત તેઓ તાજેતરમાં જ સંઘના આજીવન સભ્ય પણ બન્યા હતા. '
શાંત પ્રકૃતિના, જ્યારે મળીએ ત્યારે સ્મિત સહ સૌને બાવકાર આપે. મૃદુભાષી એવા રમણુભાઇએ વ્યવસાયની બધી જ જવાબારી બંને પુત્રને સોંપી તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. સીઝન થાય . એટલે માથેરાન રબીમાં જાય. ત્યાં પ્રવાસીઓને કશી તકલીફ તે પડતી નથી ને, એની કાળજી રાખે મીની સવાર ભારત માટે ખરાબ ઊગવાની છે, એવી પ્રતીતિ એમને થઈ હશે? આવા એક મુરબ્બી મિત્રે કશીજ બિમારી વિના ચિરવિદાય લીધી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
(પાના નં. ૧૩૪ થી ચાલુ) કરીને, સાડા છ વાગે મૂળશંકરભાઈ અમારા ઉતારે આવ્યા ને કહ્યું, “તારાબહેન, તમારાં બાબા-બેબીને મને સેપી દે. અત્યારે મારે ફરવાને સમય છે. બંનેને લઈ જાઉં છું. વળી, તમે સભામાં નિશ્ચિત મને જજે. બાળકને હું સાચ
મારાં પત્નીએ કહ્યું. “અમારાં બાળકે નાનાં છે. તમારાથી અજાણ્યાં છે. અને એમ જલદી કોઈની પાસે જતાં નથી.'
મૂળશંકરભાઈએ કહ્યું, ‘તમે એ મારા ઉપર છોડી દે.’ એમ કહી અમારા દીકરાને તેડી લીધે અને દીકરીને આંગળીએ લીધી. કોઈ એવા અપાર વાત્સલ્યથી એવા બે-ચાર શબ્દો બાળકોને કહ્યા કે બંને બાળકે કંઈ પણ આનામની કર્યા વગર એમની સાથે ચાલ્યાં. અમે તે જોતાં જ રહ્યાં. કલાક પછી મૂળશંકરભાઈ, બંને બાળકને લઈને અમારી પાસે આવી પહોંચ્યા. બાળકે સ્વસ્થ અને પ્રસન્ન હતાં, એ જોઈ મૂળશંકરભાઈની વાતની અમને ખાતરી થઈ. બાળકને શું શું ખાવાપીવાનું આપીએ છીએ તે જાણીને ફરી પાછા બને બાળકને લઈને ગયા. અમે સભામાં પહોંચ્યાં.
સભા પૂરી થઈ ત્યારે અમે મૂળશંકરભાઈ પાસે પહોંચ્યાં. બાળકોએ એમને જરા પણ પજવ્યા નહતાં એ જાણ અમને