________________
૧૫૮
ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અંક
ઉદ્દગાર એમના મેઢામાંથી નીકળ્યા હતા. એમના આધ્યાત્મિક વારસદાર વિનેાળા ભાવેએ અન્ત સમયે અન્નપાણી અને ઔષધના ત્યાગ કર્યો હતો. ચીમનભાઇએ મૃત્યુ સમયે જૈત પરંપરા મુજબ્ સથારા કર્યાં, એમના મનમાં સહજાનન્દી શુદ્ધ સ્વરૂપ હતું. દેહ મરે છે, હું નથી મરતા એમ એમની માન્યતા હતી.'
મારારજીભાઇની શ્રદ્ધાંજલિ
શ્રી તલસાણીઆએ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પ્રમુખપદેથી શ્રી મારારજીભાઇ દેસાઇએ કહ્યુ` હતુ` : ‘ચીમનભાઇ સાથે મારા સંબંધ જૂતા હતા. અલબત્ત શાંતિભાઇ જેટલા જૂતા નહિ, પશુ છેલ્લાં થોડાં વર્ષોમાં હુ એમના બહુ નિષ્ઠ સબંધમાં આવ્યા હતાં. અમને સાંકળનારી કરી હતી ધમ'. ચીમનભાઈએ હમેશાં ધમને પોતાના જીવનમાં સ્થાન આપ્યું હતું. પોતાની તેજસ્વી બુદ્ધિને ઊલટે રસ્તે ન ચડવા દેતાં તેમણે તેને સદુપયેગ કર્યાં. તેએ સાલિસિટર હોવા છતાં તેમની વૃત્તિ હંમેશાં સમાધાન કરાવવાની રહેતી. તેઓ ઝધડા વધારવાના નહિ પણ ઝધડા શમાવવાના પ્રયાસ કરતા. જાહેર જીવનમાં તેઓ ઊંડા લેતા અને સક્રિય રહેતા.. માણુસને આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય ત્રણ પાસાં સાંભવી શકે. ઘણી ખરી વ્યક્તિઓની ભાખતમાં રાજકીય અને સામાજિક મુખ્ય પાસાં હોય છે. પણ ચીમનભાઇએ આધ્યાત્મિક પાસાને પ્રાધાન્ય આપ્યુ હતુ. તેથી તેમનું રાજકીય અને સામાજિક જીવન શુદ્ધ હતુ..
રસ
ચીમનભાઈ ભારે સાધક અવસ્થામાં રહેતા હતા. એમના મનમાં સત્તાના માહુ ન હતા. તેમ, નામને ખાતર કામમાં રહેવામાં તેઓ માતા નહાતા. મહાવીરના ઉપદેશ અને રવાધ્યાયમાં તેઓ માનતા હતા. બીજાના વિચારોને માન આપવાનુ તે કદી ચૂકતા નહિ અને કડવી ટીકા કરવા માંથી દૂર રહેતા. કડવી ટીકા કરવામાંથી માસ ધારે તો બચી શકે એનુ ચીમનભાઇ સાચું દ્રષ્ટાન્ત હતા. જે કામ તેઓ હાથમાં લેતા તેને તે પૂરી ધગશથી પાર પાડતા. ખીજાનાં દુઃખ જોને તેઓ રડતા હતા. દુ:ખીઓને મદદગાર -થવાની ભાવના : તે સેવતા હતા. પોતે જવારે જાણ્યું કે માંદગીમાંથી પોતે ઊઠવાના નથી ત્યારે એમણે સ્વસ્થતા ગુમાવી નહોતી. મેં' એમના માઢા પર વેદના ન જોઇ. આ જ ધર્મ'મય જીવવનું લક્ષણ છે. એમણે જીવી પણ જાણ્યું તે મરી પશુ જાણ્યુ. જીવવાના કે મરવાના આન'માં તેમને મન કાઇ ફરક નહતા. મૃત્યુ આવતુ હાવાનુ જાણવા છતાં ધર્મના વિચાર તેમના મનમાં છેવટની ક્ષણુ સુધી રહયા હતા. ધર્મ'ના વિચાર તેમણે જીવનભર કર્યાં હતા. માણસ પેાતાનું જીવન સાચી રીતે જીવ્યા કે નહિ, તેની કસોટી મરણ વખતે થતી હોય છે. એ કસોટીમાંથી ચીમનભાઈ પાર ઉતર્યાં હતા. અત્યંત પ્રવૃત્તિમય જીવનમાં તેમણે લેખનકાય કર્યુ. એટલુ જ નહિ મરણની ક્ષણામાં પણ તેમણે લેખનકાય કયુ" અને તેમાં સ્વસ્થતા જાળવી હતી એવા ચીમનભાઈ માટે શેક કરવાના હોય નહિ. જીવનમાં કંઈ પણ નિશ્ચિત વસ્તુ હોય તે તે મરણ છે. મરણુ વખતે પશુ આન'થી જવામાં ચીમનભાઈ માનતા હતા, ધામિ'ક વિચારોની બાબતમાં અમારી વચ્ચે કદી અંતરાય પડયા નથી. ચીમનભાઇએ સ’સ્થાઓમાં રહી ઘણુ
તા. ૧-૧-૮૩
કામ કર્યુ. એ કઇ વિસ સ્થિતિસ્થાપક રહ્યા નથી. હ’મેશાં ગતિશીલ રહ્યા હતા. ચીમનભાÈ એવી સુવાસ મૂકી ગયા. એ સેવાના વારસો મૂકી ગયા અને એવા વિચારો મૂકતા ગયાં કે દરેકને પોતાના જીવનમાં વિચારવાની શક્તિ મળે.
શ્રી મારારજીભાઈએ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સહુએ ઊભા થઇ ખે મિનિટનું મૌન જાળવીને સદ્દગતને શ્રધ્ધાંજલિ આપી હતી.
શ્રી મુંબઈ જૈન યુવક સંધની કારાબારી સમિતિએ પસાર કરેલ શ્રધ્ધાંજલિ પ્રસ્તાવ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રભુદ્ધ જીવન'ના તંત્રી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના શનિવાર, તા. ૨૦-૧૧-૧૯૮૨ ના રાજ થયેલ અવસાનથી શ્રી મુ་ખ જૈન યુવક સ ́બની કાર્યવાહક સમિતિની આજરાજ તા. ૨૯-૧૧-૮૨ ના રાજ મળેલી સભા તીવ્ર સંવેદના અનુભવે છે.
સ્વ. ચીમનભાઈ ઈ. સ. ૧૯૪૦ થી ૧૯૪૫ અને ઈ.સ. ૯પ૨ ના વર્ષો દરમિયાન સંધના ઉપપ્રમુખ હતા અને ઇ. સ. ૧૯૪૬ થી ૧૯૫૧ અને ઇ. સ. ૧૯૬૪ થી જીવનના અ ંતિમ સમય સુધી પ્રમુખ તરીકે સેવા આપી હતી. સ્વ. પરમાનદભાઈના અવસાન બાદ પ્રમુદ્ધ જીવન' ના તંત્રી તરીકે એમણે ઇ. સ. ૧૯૭૧ થી જવાબદારી વહન કરી હતી, પર્યુષણું વ્યાખ્યાનમાળામાં ઈ. સ. ૧૯૩૬ થી Èલી વ્યાખ્યાનમાળા સુધી એક સફળ વકતા તરીકે એમણે આપેલ પ્રવચનેા કાયમી સભારણું બની રહેશે.
એમના પ્રમુખપદ દરમિયાન નવી પ્રવૃત્તિઓ હાથ ધરવા એમના તરફથી યાગ્ય માર્ગ''ન હમેશાં સતત મળતુ રહ્યુ હતુ', ‘વસંત વ્યાખ્યાનમાળા', પ્રેમળ જ્યેતિ', ‘વિદ્યામંત્ર', સને ‘અભ્યાસ વતુ ળ' જેવી નવી પ્રવૃત્તિઓ અને આર્થિક દૃષ્ટિએ પગભર કરવા આજીવન સભ્યો અને પેટ્રને અનાવવાની યોજના અમલમાં આવી. પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ અને સધના સુવણુ મહત્સવની ઉજવણી અંગે. એમનું સ્પષ્ટ માર્ગ દર્શન મળતું રહ્યુ હતું. શ્રી મ, મા શાહુ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલયના ટ્રસ્ટી તરીકે પણુ એમની સેવા એક સુધી મળતી રહી હતી. -
ધર્મ', તત્ત્વજ્ઞાન, સમાજકલ્યાણુ, રાજકીય પ્રવાહેા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, એમ જીવનના વિવિધ ક્ષેત્રાને સ્પર્શ'તી આંખતા અંગે ‘પ્રબુદ્ધ જીવન'માં તંત્રીલેખા દ્વારા અને સધ દ્વારા યાજાતા વ્યાખ્યાના દ્વારા એમના તરફથી સતત મા''ન મળતુ રહ્યુ. એજ રીતે સાનિક અનેક સંસ્થાઓને જુદા જા અધિકારપદે એમની સેવાના લાભ મળ્યો.
વા, બહુશ્રુત, ન્યાષપૂર્ણ સ્પષ્ટ વિચારસરણી ધરાવતા મહાનુભાવના દેહવિલયથી સ ંબંને કદી ન પૂરાય તેવી ખેાટ પડી છે.
એમના કુટુબીજને પર આવી પડેલ દુઃખમાં સહભાગી થવા સાથે એમના આત્માને શાસનદેવ ચિરશાન્તિ પે' એવી આજની સભા પ્રાથના કરે છે.
1