________________
57
Regd. No. MH. By/South 54 Licence No. : 97
પ્રબુદ્ધ જીવ
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક : ૧
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિ
છૂટક નકલ ઊ. ૧-૦૦
મુંબઈ ૧ મે, ૧૯૮૨, શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શલિંગ ૬૦ તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહુ
ન્યાયત ત્રની
દેશની બધી કોર્ટોમાં છે તેમ, સુપ્રીમ કોર્ટમાં પણ કામનો
માવે. ખૂબ થયું છે. ૫-૭ વર્ષથી નિકાલ થયા વિનાના સેંકડો કૈસા પડયા છે અને વધતા જાય છે. આ પરિસ્થિતિમાં કાંઈક રાહત લાવવા, સુપ્રીમ કોર્ટના જજોએ કેટલીક દરખાસ્તો તૈયાર કરી જેમાં મુખ્ય એ હતી કે મોટા ભાગની પરચૂરણ અરજીઓ! ખુલ્લી કોર્ટમાં, વકીલોની દલીલા થાય અને સુનાવણી થાય જેમાં કોર્ટના બહુ સમય જાય છે, તેને બદલે, આવી અરજીએ જો પોતાની ચેમ્બરમાં વકીલે વિના,કેસના કાગળા વાંચી, નિકાલ કરે. ચીફ જસ્ટિસે એક પત્રી આ દરખાસ્તે સુપ્રીમ કોર્ટના વકીલ મંડળને માકલાવી. આ બાળન સુપ્રીમ કોર્ટના વકીલ મંડળને તત્કાળ ઉગ્ર પ્રત્યાઘાત યે. વકીલ મંડળની સભામાં જે પ્રકારના પ્રવચનો થયા તે જોઈ, ઊંડો ખેદ અને દુ:ખ થયા વિના નરહે. જો પ્રત્યે અપમાનજનક, લગભગ તિરસ્કારયુકત ભાષા વાપરી અને ૨ના દરબારો ૨૪ કાકમાં પાછી ન ખેંચાય તે, કોર્ટોના બહિષ્કાર કરવાની ધમકી આપતો ઠરાવ કર્યો. દરબાસ્તા વિષે મતભેદ સંભવી શકે, પણ વકીલ મંડળનું વર્તન રાજ્ય છે. વરિષ્ઠ અદાલતના આગેવાન વકીલ, વરિષ્ઠ અદાલતના જજો પ્રત્યે આવેા અનાદર દાખવે તે અકલ્પ્ય બનાવ છે. જજો અને વકીલા પરસ્પર આદર રાખે અને કોર્ટનું ગૌરવ સાવે. તેમાં ન્યાયતંત્રની ભાં છે. આવા વર્તનથી ન્યાયા લયમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય, તેમાં ન્યાયતંત્રની અવદશા છે. બીજે દિવસે વકીલ મંડળના પ્રમુબ ચીફ જસ્ટિસને મળ્યાં, બન્નેએ નમતું તાળું અને હાલ તુરંત આ વાત પતી પણ આ
ગંભીર બનાવ છે.
[] ચીમનલાલ ચકુભાઈ શાહે
આપણા જાહેર જીવનમાં અને પ્રજા જીવનના બધા હોત્રામાં ઉત્તરોત્તર અવનિત થતી જય છે. ન્યાયતંત્ર પણ તેમાંથી મુકત નથી રહી શકયું. આ અવનિત માટે જવાબદાર મુખ્ય તવા છે, સરકાર, રજો, વકીલે, લાકો પોતે અને આપણી ન્યાયપદ્ધતિ.
રાજ્યના ત્રણ મુખ્ય વિભાગ છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. લોકોની પરસ્પરની ફરિયાદો અને સરકાર સામેની ફરિયાદામાં, લોકોને ન્યાય મળે તે જોવાનું રાજ્યનું અતિ મહત્ત્વનું અને પવિત્ર કાર્ય છે. ન્યાયતંત્રમાંથી લોકોના વિશ્વાસ ઊઠી જાય તા પોતાની ફરિયાદા શાન્તિમય માગે પતાવવાને બદલે, લેાકો, હિંસક પગલા લેતા થાય અથવા મોટા ભાગના લોકોને અન્યાય સહન કરી લેવા પડે. પરિણામે અરાજકતા જ આવે .
સહત'ત્રી : રમણલાલ ચી. શાહ 幾
ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ પડે તે માટે ન્યાયાધિશા કુશળ, બ્રામાણિક અને ચારિત્રશીલ હોવા જોઈએ. ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જેઈએ. વકીલે પ્રામાણિક અને લોકોને ન્યાય મેળવવા ઈતેજાર
અવદશા
હાવા જોઈએ. ન્યાય વિનાવિલંબે અને એમાં દા ખર્ચે મળવા જોઈએ. લેકા પોતે અન્યાય થાય ત્યારે જ કોર્ટ-કચેરીને આદાય લે અને ખોટા લાભ ઉઠાવવાની ઈચ્છા ન રાખે, પણ વહેલામાં વહેલી તકે તકરારના અંત આવે અથવા સમાધાન થાય
તેવી વૃત્તિ રાખે. આ આદર્શ સ્થિતિ છે. તેનાથી જેટલા દૂર જઈએ તેટલું વધારે દુ:ખ ભાગવવું પડે. અત્યારે આ દરેક બાબતમાં હજારી જોજન દૂ૨ ગયા છીએ.
આ દરેક બાબત વિષે કાંઈ લખ્યું તે પહેલાં, વર્તમાન ન્યાય પદ્ધતિ વિષે બે શબ્દો કહી દઉં. સાંસદીય લકશાહી પેઠે, આપણી વર્તમાન ન્યાયપદ્ધતિ બ્રિટન પાસેથી ઉછીની લીધેલી છે. તે વિનાશ કારી રીતે ખરચાળ અને વિલંબકારી છે અને આપણા જેવા ગરીબ દેશને સર્વથા પ્રતિકૂળ છે. તેમાં ન્યાય કરતાં અન્યાય વધારે થાય છે તેમ કહ્યું તે ગતિશયોકિત નથી કરતો. પણ, જેમ રાંસદીય લોકશાહીના વિકલ્પ આપણે ઊંધી શકતા નથી, તેમ વર્તમાન ન્યાયપદ્ધતિના વિકલ્પ પણ શોધી શકયા નથી. અહીં-તહીંના ફેરફારો વખતોવખત કરીએ છીએ. પરિણામે કદાશ પરિરિસ્થતિ વધારે વિક્ટ બનાવી તે છીપે.
જોનું ધેારણ ઘણું નીચું ઊતર્યું છે. છા પગાર ક કારણ આપવામાં આવે છે, પણ આ એક કારણ નથી. તેમાં કેટલાક બુદ્ધિશાળી છે, મહેનતુ અને પ્રામાણિક છે. પણ સામાન્ય ધારણ નીચું છે અને લાંચ રુશ્વત અહીં પહેોંચી છે, ખાસ કરી નીચલી અદાલતોમાં. હવે લાં શ્પત હાઈકોર્ટ સુધી પહેોંચી છે, માત્ર સ્ટાફમાં જ નહિ, જો સુધી, તેવું સાંભળ્યું છે. બધી કોર્ટોમાં કામના ભરાવા અનહદ છે. જેની કાર્યક્ષામતા ઓછી હોવાને કારણે આ ભરાવા વધતા જાય છે.
સ્વતંત્ર ન્યાયતંત્ર સરકાર ઉપર અંકુશરૂપ છે. કોઈ પણ સરકારને તે ખૂંચે, પણ લેાકશાહીમાં ન્યાયતંત્ર સ્વતંત્ર હોય તેમ કહેવાય છે.કેટલાક સમયથી વરિષ્ઠ અદાલતોની જજો ઉપર પણ સીધી અથવા આડકતરી રીતે આપણી સરકાર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમાય એવા પગલાં લેવાય છે.
ન્યાયતંત્રમાં વકીલાનું મહત્ત્વનું સ્થાન છે. લોકોને ન્યાય મળે તે જોવાના વકીલાના ધર્મ છે. વડીલા પોતાના વ્યવસાયને Noble Profession ગણાવે છે. આવી કોઈ Nobility હવે રહી નથી. સરિયામ લૂટ ચાલી છે. ગમે તે ભાગે અને ગમે તે માર્ગે પૈસા મેળવવાનો રોગ સૌને લાગુ પડયો છે, તેમાંથી વકીલો મુકત નથી. બલ્કે, વકીલાની મહેનત, દેશની સરેરાશ આવક અને વકીલા જે ફી લે છે, તેમાં કોઈ પ્રમાણ નથી. સુપ્રીમ કોર્ટે જે દરખાસ્ત કહી તેના વહીલાએ ઉગ્ર વિરોધ કર્યો તેનુ મુખ્ય કારણ, તેથી તેમની કમાણી ઉપર કાપ પડે.તે છે. પરચૂરણ અરજીામાં ઓછામાં ઓછી