SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ૨૦૪ પ્રબુદ્ધ જીવન ' તા. ૧-૩-૮ર ચિત્ર છે. ધર્મ ન રહ્યો તેથી સમાજનું પતન થયું. તેથી જ અર્થ અને કામને ધર્મની સાથે જોડાયા છે. આજે સમાજ સ્વસ્થ નથી. આપણે નિ:સહાય નિરૂપાય છીએ, શું કરીએ? બેમ્બ સામે શું કરીએ? ભ્રષ્ટાચાર સામે શું કરીએ? મનમાં વિષાદ છે, અંતરમાં વ્યથા છે. બધી રીતે હું સુખી છું, બધું મળે છે છતાં મનની વ્યથાને પાર નથી લખવા બેસું છું ત્યારે શબ્દા ઊંણા પડે છે. ચારે તરફ જે થઈ રહ્યું છે તે જોતાં જીવને શાંતિ કયાંથી મળે? કોઈ પૂછે છે, તમને શું દુ:ખ છે?” તો કહું છું “દુ:ખનો પાર નથી. સમાજપરિવર્તન નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં મળે. ધર્મ અને નીતિ સમાજના પાયામાં હોવાં જોઈએ. એક વર્ગ એવું માને છે, આ બધું અનાદિ-અનંત સંસાર ચાલ્યા જ કરે છે માટે આત્માનું કલ્યાણ કરે. પણ મારાથી એ કઈ રીતે થઈ શકે? કરોડો માણસેને ખાવા ન મળે ત્યારે મારા મેક્ષ અને મારા આત્માની વાત નથી થઈ શક્તી. હું એ આગમાં બેઠે અને મારે એમાં સાથે સળગવાનું છે. મારે તે મારાથી બને એટલે આગ ઓલવવા પાણીને છંટકાવ કરવો છે, જે કંઈ થઈ શકે તે. આ સંસાર કદાચ ત્યાગ અને બલિદાન માગે છે, સતત યશા માગે છે. દરેક ક્ષણે બત્રીસલક્ષણાનો ભોગ માગે છે. ભેગ આપવો પડે છે. ઈશાવાસ્ય ઉપનિષદનમાં કહ્યું છે તેમ, “તેન વ્યકતન ભુજીયા: ભાગ વગર ભોગવી શકાશે નહિ. માટે બીજા કોઈના ધનને મેળવવાને ગીધડાં પેઠે વિચાર ક્રીશ નહિ, તારે ત્યાગ કરવાને છે કોઈ પણ રીતે દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે તો કંઈક સુખ અને શાંતિ મળશે. ઝુંટવી લેવાની વાત નથી કરી, જે માકંસે કરી હતી. એમણે પોતાની હિંસાના ટ્રી બનવાનું કહ્યું. ટ્રસ્ટીશિપની ભાવનામાં એ જ વાત છે કે લોકકલ્યાણ માટે, સદ ઉપગ માટે પોતાની જરૂરિયાત ઘટાડવી જોઈએ. છતાં મિલકત કે પરિગ્રહ મળે તે એ બધું રામાજનું છે, પોતે એને ટ્રસ્ટી છે એમ માનવા કહ્યું. ગાંધીજીના અર્થકારણ પાછળ ધર્મભાવના હતી, જે માર્કસ પાસે ન હતી. આ કામ એ બી જે પેટે પૂર પાર્થ છે. સ્ત્રી-પુરમાં આજે કામ વાસનાનો વિસ્ફોટ થશે છે. કામ વિશે ભારતીય સંસ્કૃતિમાં વિચાર થયે જ છે. કામ એ પ્રબળ વૃત્તિ છે. માણસને રોજીરોટીની જેમ જ કામ સંતોષવા જરૂર પડે છે. તે છતાં એને અંકુશમાં લાવવાનું છે તે વગર માનવમાં માનવતા નહીં રહે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નજીવનનો આદર્શ છે, 'મુકતવ્યવહારનો નહીં. આજે ફ્રી સોસાયટીની વાત થાય છે, પણ લગ્નજીવનમાં કામવાસનાને બાંધી લેવામાં આવી છે. એક પુરુષ અને એક સ્ત્રી લગ્નજીવનથી જોડાઈ જાય પછી બીજા એને માટે ભાઈ-બહેન સમાન છે. એને બીજો વિચાર કરવાનો જ નથી રહેતો. એનાથી મોટો બંધ પડી જાય છે. ઉગ્નજી ન એ સંયમને મોટામાં મેટો પાયો છે. આજે સર્વત્ર વ્યભિચાર વધી જાય છે. છૂટાછેડાની કોઈને શરમ નથી. છૂટાછેડા અનિવાર્ય હોય તે જ લેવાય એ નિયમ નથી પણ અપવાદ છે. બધું આમ ચાલે તો સમાજ સુખી અને સ્વસ્થ કેમ થાય? • શાંતિ કયાંથી મળે? આજે સમાજમાં આટલા બળાત્કાર થાય છે હોટલમાંથી આટલી સગીર વયની બાળાઓને બચાવી એવા સમાચાર રાજરોજ સાંભળી આપણે સંવેદનહીન બની ગયા છીએ. at 2972 4HIGH (Just Society, well Regulated Society.) કઈ રીતે પેદા કરવો? પ્લેટોએ કહ્યું એ સ્વસ્થ સમાજ પેદા કરવા માટે રાજકર્તાઓ કોણ જોઈએ? લોક્સાહી (ળાશાહી) નહીં પણ જ્ઞાનીપુરુષ જોઈએ. Philosopher Kinણની કલ્પના કરી. એને બિલકુલ પરિગ્રહ ન હોય, કુટુંબ ન હોય, એની પાસે સત્તા પણ ન હોય, એ માત્ર માર્ગદર્શન આપે. ભારતીય સંસ્કૃતિમાં ચાર વર્ણની વાત આ રીતે જ થઈ છે. બ્રાહ્મણ જ્ઞાનની ઉપાસના કરે, પણ એની પાસે સત્તા, સંપત્તિ કે પરિગ્ર ન હેય-એને સંસ્કાર-સ્વામી બનાવ્યા. સતા ક્ષત્રિયને આપી પણ એને બ્રાહ્મ થી નીચે મૂકો. તેથી જ શિવાજી સ્વામી રામદાસને ચરણે તલવાર મૂકી દે, દિલીપરાજા વસિષ્ઠ ઋષિ પાસે બધું જ સમર્પણ કરી છે. ક્ષત્રિયને સત્તા અને કીર્તિ આપી, કીર્તિ મેળવવા એ વીર બને. રસ્તાભૂખ્યા અને ધનભૂખ્યા કરતાં, કીર્તિભૂખે માણસ સારે. કારણ એ કોઈનું ભલું કરશે તે કીર્તિ મળશે ને! ડું તે સારું કરશે જ. સાભૂખ્યો અને ધનભૂખ્યો માણસ તે વરુ જે છે. એ મેળવવા તે તૂટી જ પડશે. વૈશ્યને પૈસે આપ્યો પણ ન સત્તા આપી, નકીર્તિ આપી અને શુદ્રને માત્ર સેવા આપી. ચાર વર્ષની જેમ જીવનના ચાર આશ્રામ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યથાકામ બનાવ્યા. ઠે, ભગવાનદાસે પ્રાચીન ભારતીય સમાજને Scientific Socialism. કહ્યો છે. ભારતીય સમાજવ્યવસ્થામાં ધર્મભાવના મુખ્ય હતી. અર્થ અને કામ મેટા પુરુષાર્થ હોવા છતાં એમાં ધર્મ ભળે ત્યારે જ બધું સાર્થક થાય છે. વ્યાસ ભગવાને આપ્યું છે મહાભારત લખ્યા પછી હાથ ઊંચા કરીને કહ્યું કે ધર્મ કરશે તે અર્થ અને કામ મળશે, નહીં તે એ બધું દુશમનની ગરજ સાશે. ગમે તેટલી ૧૧મા , બલુજ પણ થમ અહા છાલ ! કઈ જ કામ - નહીં આવે. આખા મહાભારતની કથા એક પતિત સમાજનું સાભાર સ્વીકાર પૂ. શ્રી પ્રાણ ગુર સ્મૃતિ અંક: પરામર્શક: શ્રી દુર્લભજી ખેતાણી, અનુમોદક: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, હીંગવાલા લેન, ઘાટકોપર (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૭૭. કિં. રૂ. ૫. પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની સ્મૃતિને યાદ કરી, પૂ. સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિક્તઓએ પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબ વિશે પોતાના સંસ્મરણે આ પુસ્તકમાં રજૂ કરેલ છે. એમના જીવનના વિવિધ સ્મરણીય પ્રસંગે પણ લખવામાં આવેલ છે. સાથે સાથે ગોંડલ સંપ્રદાયના ૧૦૮ ક્ષેત્રો અને ગોંડલ સંપ્રદાયના પૂ. મહાસતીજીઓની નામાવલિ પણ આ પુસ્તકમાં આપેલ છે.. બાલમૂર્તિ:સંપાદક: પ્રવીણભાઈ શાહ, પ્રકાશક: લાલચંદભાઇ વોરા, નિયામક, બાલ કેળવણી મંદિર, બગસરા, જિ.: અમરેલી. ' દશેરા વિશેષાંક અંક ૯ અને ૧૦ તથા ૧૧. વા.' લવાજમ રૂા. ૫ છિક રૂા. ૧, છૂટક નકલ ૫૦ પૈસા. (૩) અંતરિક્ષની થે– લેખક: સુશીલ ઝવેરી, નેહલ પ્રકાશન, માદલપુરા, અમદાવાદ - ૬, કિ. રૂા. ૩૬-૦૦. (૪) અવધૂત પ્રસાદી - લે. વિમલા ઠકાર, યશ પ્રકાશન, હુઝરાત પાગ, વડોદરા - ૩૯૦૦૦૧ કિંમત રૂા. ૧૧-૦૦. (૫) ધન્યભૂમિ ભારત - લે: મીરાં ભટ્ટ, યજ્ઞ પ્રકાશન, કિંમત રૂ. ૧/ (૬) જેના દર્શન તત્ત્વ પ્રવેશ: સં. ધીરજકુમાર પી. મણિયાર જૈન સોરભ, C/o, ઉષા પ્રિન્ટરી, સાંગણવા ચોક, રાજકોટ-૩૬૦૦૦૧. કિંમત રૂ. ૩-૫૦. (૭) જ્ઞાની પાસેથી જાન લે.: શશિકાન્ત મ. મહેતા, ભાયાણી બુક ડે, ૧૫૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨, કિં. રૂા. ૫-૦૦ (૮) વિવિધ ધર્મોના નૈતિક મૂલ્ય - ૧ (૯) સ્વસ્થ જીવન -૨, (૧) વર્ષ યોગદર્શન: ત્રણેના લે. - પ્રકા : રતિલાલ અધ્વર્યું. ૩, દરા સાસાયટી, (ભઠ્ઠ) અમદાવાદ - ૭ કિ. રૂા, (૮) ની ૧-૧૦ ૯ ની રૂા. ૩.૭૫ અને ૧૦ ની રૂા. ૨.૨૫.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy