________________
તો,
૧-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર (વર્ષ–૬)
શ્રી મુંબઈ જૈન યુવક સારી રા, મેંગાજી ઝવેરચંદ મહેતા પ્રેરિત,
વિધારાન
તિસવીરમાં ડાબી બાજુએથી શ્રીમતી શારદાબેન, સર્વશ્રી કે. પી. શાહ, ચીમનભાઈ જે. શાહ, ચીમનલાલ ચકુભાઈ શાહ, ડો. રમણલાલ ચી. શાહ, દર્શક, શ્રી રસિકલાલ મ. ઝવેરી, રમલભાઈ મહેતા].
કેળવણી વિચાર ; પ્લેટો અને રૂસે-દર્શકનાં બે વ્યાખ્યાન
આ વર્ષે વિદ્યાસત્રના ત્રણ પ્રવચને તાતા ઓડિટેરિયમમાં તા. ૧૮-૨૦ અને ૨૧ જાન્યુઆરીના છે. શ્રી રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જયાં હતાં. શ્રી મનુભાઈ પંચોળી-દર્શક- એ“કેળવણી વિચાર” ઉપર વ્યાખ્યાને આપ્યાં હતાં. [ પ્રવચનને પ્રારંભ શ્રીમતી શારદાબહેન ઠક્કરના ભજનથી થયું હતું.'
D કુવીર દીક્ષિત
૧૮, ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૧૯૮૨ ત્રણ દિવસ તાતાએડિટોરિયમ (બોમ્બે હાઉસ,સ સ્ટ્રીટ, ફોર્ટ,-મુંબઈ ૨૩)માં પ્રસિદ્ધ કેળવણીકાર સર્વોદયવાદી ચિતક, નવલકથાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી-દર્શક – એ શ્રી મુંબઈ જૈન મુવક સંઘ આયોજિત સ્વ.મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસનાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. વ્યાખ્યાનને વિષય હતે “કેળવણી વિચાર”. પ્રમુખપદે હતા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડો. રમણલાલ ચી. શાહ. સંચાલક હતા સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ.
વ્યકિત અને સમાજ
તેમણે કહ્યું: “કેળવણી વિચારના કેન્દ્રમાં વ્યકિત અને સમાજ વચ્ચે સુમેળ કેમ અપાય, અને એ માટે કેવું આયોજન થવું ઘટે આ બે મુખ્ય બાબતે હોવી જોઈએ. કોઈ પણ સમાજ વૃક્ષો, પહાડો, નદી કે ઈમારતમાંથી પેદા થતો નથી. સમાજના પિતાનાં વલણ, આદત, સમજદારી એ બધાં કેવાં છે તેના ઉપર સમાજના સ્વરૂપને આધાર છે. એવા પણ કેળવણીકારે છે જે કેવળ સમાજનો જ વિચાર કરે છે. સમાજ અને વ્યકિત વચ્ચે મૂળગત વિરોધ નથી. જે વિરોધ દેખાય છે તે ટાળવા ઘટે અને તે કેળવણીથી જ ટાળી શકાય. સમાજમાં વ્યકિત તિરાડ પાડે અથવા વ્યકિત જીવનમાં સમાજ તિરાડ પાડે તે પરિસ્થિતિ નભી શકે નહિ. આ દેશમાં ઘણી બાબતેનું આયોજન થયું છે. પણ કેળવણી વિશે આયોજન થયું નથી. પરિણામે ઘણા ગંભીર કોયડા ઊભા થયા છે. સમાજમાં કે નાગરિક હોવો જોઈએ તે વિશે કોઈએ વિચાર કર્યો નથી. દેશમાં આટલા બધા લોકો ભણેલા હેય પછી બેકારી શા સારું હોવી જોઈએ? ગળ ગળે ના હોય એ કેવી રીતે બની શકે? દેશમાં કામ નથી એમ નથી. દેશમાં શિક્ષિત નથી એમ નથી. અને છતાં દેશમાં શિક્ષિત બેકાર છે. આમાં દેષ ભણેલાને નથી. દોષ તેમને
પ્રથમ દિવસે શ્રી શારદા બહેન ઠક્કરના ભજન બાદ ડે. રમણભાઈએ દર્શકને તેમની પ્રતિભા અને સાહિત્ય તથા કેળવણી ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન સંદર્ભે પરિશ્ય આપ્યો. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દર્શકનું હાર દ્વારા સન્માન કર્યું હતું.
- પ્રથમ દર્શકે મુંબઈ જૈન યુવક સંઘની વિદ્યા પ્રવૃત્તિને બિરદાવી, વિદ્યાસ નિમિત્તે પેતાને નિમંત્રવા બદલ સંઘને આભાર માન્યો હતો. પ્રથમ વ્યાખ્યાનમાં દર્શકે પ્લેટના કેળવણી વિચારને પ્રકાશિત કર્યો હતે.
અને બની શકે? દેશમાં કામ
શ
થી. દેશમાં શિક્ષિત