________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક નિધિ
ધર્મ-અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સમાજ, રાજકારણ, કેળવણી, સાહિત્ય અને સસ્કૃતિ-એમ વિવિધ ક્ષેત્રે બહુમૂલ્ય, નિ:સ્વાર્થ અને સુદી સેવા આપનાર, શ્રી મુંબઇ જૈન યુવક સઘના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહની ચિર્જીવ સ્મૃતિ રહે એ રીતે એમની અભિરુચિ પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિ વ્યાપકપણે હાથ ધરી શકાય એ હેતુથી ઓછામાં ઓછા રૂપિયા ત્રણ લાખનેા સ્મારક નિધિ સંચય કરવાના ખૂધવાર, તા. ૧૫-૧૨-૧૯૮૨ ના રોજ મળેલી શ્રી મુબઇ જૈન યુવક સઘની કાર્યવાહૂક સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
આ સ્મારક નિધિના ઉપયેગ માનવસેવા, ધર્મ-અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, પુસ્તક પ્રકાશન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવશે.
આ નિધિની શરૂઆત સંઘની કાર્યવાહક સમિતિના સભ્યોથીજ કરવામાં આવી અને કાય વાહુક સમિતિના સભ્યો તરફથી અત્યાર સુધીમાં આશરે રૂ. ૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ નોંધાઇ ચૂકી છે. સ્વ. ચીમનભાઇના સુપુત્રા શ્રી ખચ્ચુભાઇ અને શ્રી સુધીરભાઇએ ચીમનલાલ ચકુભાઇ ટ્રસ્ટ દ્વા રૂા. ૨૧,૦૦૦/- આ નિધિમાં આપવાની ઉદારતા દાખવી છે,
સંઘના પેટ્રને, આજીવન સભ્ય, શુભેચ્છકો, સભ્યા, ‘પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકે અને સ્વ. ચીમનભાઇના ચાહુકાને સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મારક નિધિમાં એમનુ' આર્થિક પ્રદાન સત્વરે સઘના કાર્યાલયમાં નોંધાવવા વિનતી છે.
ચક માકલા તે। શ્રી મુંબઇ જૈન યુવક સ'ઘ'ના નામનેા મેલશે. સ્મારક નિધિમાં આપેલી રકમ આવક વેરા ધારાની કલમ ૮૦ (જી) હેઠળ કરમુકત ગણાશે,
આપ સૌના ઊભર્યા અને પ્રેમાળ સહકારથી અત્યાર સુધીમાં રૂ. સવા લાખના આંક વટાવી ચૂકયા છીએ. નિધિ અંગેની ટહેલના ઉમળકાભર્યા, સાનુકૂળ પ્રત્યુત્તર મળી રહ્યો છે. આપ સૌની મમતા એ જ અમારી મૂડી છે, અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપ સૌની મમતાથી અમે રૂ. ત્રણ લાખનેા લક્ષ્યાંક વટાવી જઇશું, એટલુ' જ નહિં પરંતુ એથી પણ વિશેષ રકમ આ નિધિમાં નોંધાઇ જશે, જેમણે હુલ્લુ રકમ ન લખાવી હેાય તેમણે તુરત જ રકમ લખાવી દેવા વિનતી,
સ્વ. ચીમનભાઇ પ્રત્યેના ઋણને અદા કરવાના આ પહેલા અને છેલ્લા અવસર છે. સ્મારક નિધિની ઓળી છલકાવી દેવા વિનંતી. આપના પ્રેમાળ અને ઉમળકાભર્યાં સહકારની અપેક્ષા સાથે, લિ. ભવદીય,
ડૉ. મલણાલ ચી. શાહ, પ્રમુખ રસિકલાલ મેાહનલાલ ઝવેરી, ઉપપ્રમુખ પ્રવીણ કે. શાહ, કોષાધ્યક્ષ.
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક સૌના પ્રેમાળ સહકારથી રૂા. સવા
૨૧,૦૦૦ ચીમનલાલ ચકુભાઈ ટ્રસ્ટ ૧૧,૦૦૦ શ્રીમતી મળાખેન ગંભીરચંદ શાહ
૭,૦૦ સ્વ. હીંમતલાલ ડાહ્યાભાઇ કાહારીના સ્મરણાથે' હુ. શ્રી શૈલેશભાઇ કાઢારી.
૫,૦૦૦ શ્રી રસિકલાલ મેાહનલાલ ઝવેરી
૫,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૫,૦૦૦ શ્રી એ. જે, શાહુ ૫,૦૦૦ મે. સેવંતીલાલ કાંતિલાલની કુ[.,
હ. શ્રી જયંતીલાલ પી. શાહ ૫,૦૦૦ શ્રી જોરમલ મગળજી મહેતા ૫,૦૦૦ મે. પી. ડી. કાહારીની કુાં. ૫૦૦૦ શ્રી તારાચંદ મહેતા ચેરીટેબલ ટ્રક
૫૦૦૦ શ્રી નવનીત પ્રકાશન ૨,૫૦૧ શ્રી ટાકરશી કે. શાહ ૨૫૦૧ એક સદગૃહસ્થ ૨,૫૦૧ શ્રી સી. એન. સંધવી ૨૦૦૦ શ્રીમતી દેવકાબહેન નાનજી
3
હા. શ્રી પોપટલાલ મેશ્વજી શાહ
ચીમનલાલ જે. શાહ, મંત્રી કે. પી. શાહ, મત્રી પન્નાલાલ ર. શાહ, સહાયક મંત્રી,
નિધિમાં તા. ૫–૧–૮૩ સુધીમાં લખાયેલી રકમા લાખના આંક અમે વટાવી ચૂકયા છીએ.
૧૫૦૧ શ્રી જયન્તિલાલ ફત્તેચંદ શાહ ૧,પ૦૧ ડૉ. રમણુલાલ ચી. શાહ અને પ્રા. તારાખેન ર. શાહ ૧,૫૦૧ ચીમનલાલ જે. શાહ ૧,૫૧ શ્રી કે. પી. શાહ ૧,૪૦૧ શ્રી પ્રવીણુચંદ્ર કે. શાહ ૧,પ૦૧ શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી ૧,પ૦૧ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૧,પ૦૧ શ્રી સુખાધભાઈ એમ. શાહુ અને શ્રીમતી નીરુબહેન એસ. શાહ ૧.૫૦૧ શ્રી પન્નાલાલભાઇ ઇંડા ૧,પ૦૧ શ્રી જયસુખલાલ આર. વારા
હા. રમાબહેન
૧,પ૦૧ શ્રી તારાબહેન સી. ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૦૦૧ મે. પ્રકાશ શાહ એન્ડ એસેસીએટસ ૧,૦૦૧ શ્રીમતી સ્મિતાબહેન ડી. શાહ ૧,૦૦૧ શ્રી મહીપતરાય જાદવજી શાહ ૧,૦૦૧ શ્રી દેવચંદ વજી ગાલા