________________
૧,૦૦૧ મે. ત્રિશલા ઇલેકટ્રોનીકસ ૧,૦૦૧ શ્રી મણિલાલ લક્ષ્મીચંદ વારા ૧,૦૦૧ મે. સી. એન. ારા ચેરિટેબલ ટ્રસ્ટ • હા. શ્રી પન્નાલાલ આર. શાહ
ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ અંક
૧,૦૦૧ શ્રી વીસનજી નરસી વેરા
૧,૦૦૧ શ્રી રાયચંદ લલ્લુભાઇ સંધવી ફેમીલી ટ્રસ્ટ હા. શ્રી મનુભાઇ
૧૦૦૦ મે લલ્લુભાઈ અમીચંદ લિ. ૧૦૦૦ શ્રી કે. એમ. ાિનજી ૧૦૦૦ શ્રી ઇન્દુમતીખેન મુન્સીક્ ૧,૦૦૦ શ્રીમતી ચંપાન લક્ષ્મીચંદ વારા ૧,૦૦૦ શ્રીમતી હીરાખેત મનસુખલાલ શાહ ૧,૦૦૦ શ્રી કંચનલાલ એલ. તલસાણીયા ૧,૦૦૦ શ્રી હરેન્દ્રકુમાર મહાન દકુમાર પન્નાલાલ ૧,૦૦૦ શ્રી થફૂલ ચેરિટેબલ ટ્રસ્ટ મદુરાઇ ૭પ૧ શ્રી વ ́માન પી. દુખીયા
૫૫૧ શ્રી ભગવાનદાસ મારારજી ૫૧ શ્રી હિન્દુ એપ્ટીકલ કુાં.
૫૦૧ શ્રી હરકીશન એન. ખજુરિયા ૫૦૧ મે. મણીલાલ ભભૂતચંદ એન્ડ સન્સ
સ્વ. ચીમનભાઇના અંતકાળ (મુખપૃષ્ઠ--૩ પરથી ચાલુ )
ખેડા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક કર્યાથી આવી ગઇ એ નવાઈ પમાડે તેવું દૃશ્ય હતુ. મહાસતીજીએ સથારે ઉચ્ચાર્યાં તે પછી ચીમનભાઇના ચહેરા પર નિર્દોષ હાસ્ય અને અસાધારણ તેજ પથરાઇ ગયુ. આ એક ચમત્કૃતિ ભરેલી. ઘટના ની ગઇ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી. એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાના દેહ છેડયે..
અવસાન પછી 'ચીમનભાઈના શરીરમાં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આખા પાતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડેાકટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલા દેખાતાં હતાં, ચીમનભાઈના લૌકિક જીવનના આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઇ. છેલ્લી માંદગી દરમિયાન ચીમનભાઇની ધર્મતત્ત્વની ખેાજ વિશેષપણે ચાલી. પેાતાને જે અનુભવા થતા ગયા તે તેમણે પ્રબુદ્ધ જીવનના છેલ્લા ત્રણ અંકમાં પ્રગટ કર્યાં. પરંતુ એમાં જેટલું લખાયુ તેટલું જ તેમને કહેવાનું હતુ‘એમ ન કહી શકાય. છેલ્લા પાંચ--સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શકયા, પરંતુ તે જો કઈ લખાવી શકયા હતા એક વિશેષ અનુભૂતિના પ્રકાશ આપણુને સાંપડત.
મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરાત્તર વી પરિમાર્જિત થતી જાય છે તેનુ નિર્દેશન સ્વ. ચીમન ભાઈના અંતકાળ ખની રહે છે.
૫૦૧ મે. લીલાધર પી. શાહ એન્ડ કું. ૫૦૦ શ્રી શાન્તિલાલ હરજીવનદાસ શાહ ૫૦૦ શ્રી હરખચંદ ભવાનજી શાહુ ૫૧ શ્રી મહાસુખલાલ કે. કામદાર ૫૦૧ મે. ખીમજી એમ. ભુજપુરીયાની કુ.
૫૦૧ શ્રી શાંતિલાલ દેવજી નંદુ
૫૧ શ્રી સુખલાલ એમ. મહેતા ૫૦૧ શ્રી અમર જરીવાલા ૫૧ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ
૫૦૧ મે. સૌરાષ્ટ્ર માર્કેટીંગ પ્રર્પોરેશન, રાજાટ,
૫૦૧ મે. શાહ એન્ડ સંધવી.
૨૫૧ શ્રી પુરૂષોત્તમ માવળ કર
તા. ૧–૧–૯૩
૨૫૧ શ્રી મોહનભાઇ કાઠારી ૨૫૧ શ્રી ખુશાલદાસ સેજપાર ગડા ૨૫૧ મે. કે. હુ'સરાજ એન્ડ કુાં. ૨૫૧ શ્રી આર. જે. કાપડિયા ૨૫૧ મે. સેન. હાર્વિક ૨૦૧ શ્રી કુમુખેન શનીભાઈ શેડ ૧૦૧ શ્રી રામજી કરશન ગોલા ૧,૩૨,૧૪૬
પ્રેમળ જ્ગ્યાતિ'ના ઉપક્રમે એ વાર્તાલાપ (૧) વ્યાખ્યાતા : ડૉ. પી. એન. ભણસાલી વિષય : દાંતની સભાળ
સમય : શનિવાર, તા. ૧૫-૧-૧૯૮૩ સાંજના ૬ વાગે, (૨) વ્યાખ્યાતા : ડા. રામુ પતિ
વિષય : સ્ટીલ કલર કામદાર-રાખટ”. [આવી રહેલા યુગના એ ધાણ] સમય : શુક્રવાર તા. ૩૧-૧-૮૩ : સાંજના ૬ વાગે અને વાર્તાલાપેાનુ' સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ,
૩૮૫, સરદાર વી. પી. રેડ, રાપીવાળા મેન્શન, ખીજે માળે, મુ’આઇ-૪૦૦ ૦૦૪ ફેશન : ૩૫૦૨૯૬ સોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતિ છે. લિ.
નીરુએન એસ. શાહ કન્વીનર, પ્રેમળ જ્યાતિ, પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ
બુધવાર, તા. ૧૫-૧૨-૧૯૮૨ ના રાજ પરમાનંદ કાપડિયા સ્મારક નિધિના ટ્રસ્ટીએની મળેલ સભામાં સ્વ.ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાનથી ખાલી પડેલી ટ્રસ્ટી તરીકેની જગ્યાએ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં શ્રી રસિકલાલ માહનલાલ ઝવેરી, શ્રી એ. જે. શાહ, શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારી અને ડે. રમણુલાલ ચી. શાહ ટ્રસ્ટી તરીકે સેવા અપે' છે.
આભાર અને
ક્ષમાયાચના
સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
માટે ખૂબ જ ટૂંકા સમયમાં વિદ્વાન લેખક અને સ્વ. ચીમનભાઈના નીકટના સાથી અગ્રણીઓ તરફથી સમયસર લેખેા મળ્યા છે. એથી આ સ્મૃતિ અંક આધારભૂત અને સમૃદ્ધ બન્યા છે. એ માટે સૌ લેખકેના અમે આભારી છીએ. કેટલાંક લેખો સમયાભાવે આ સ્મૃતિ અંકમાં સમાવી શકયા નથી તે માટે અમે દિલગીર છીએ.
રમણલાલ ચી. શાહુ તંત્રી, પ્રબુદ્ધ જીવન
ce