SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૮૨ પ્રબુદ્ધ જીવન, અગર સેપિવામાં નિષ્ફળ નીવડે તે એક વર્ષ સુધી જેલની સજા અથવા રૂ. ૧,૦૦૦ સુધીનો દંડ અથવા બન્ને લાગુ પડશે. કલમ-૨ (૬) અનુસર રાજ્ય સરકારના આવા હુકમ સામે, હુકમની તારીખથી ૬૦ દિવસમાં બૃહદ મુંબઈમાં દિવાની અદાલતમાં અને રાજ્યના બીજા વિરતારમાં જિલ્લા કક્ષાની અદા લતમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે ટ્રસ્ટમાં હિત ધરાવતી અન્ય વ્યક્તિ અપીલ કરી શકશે અને આ બાબતમાં અદાલતનો ચૂકાદો આખરી ગણાશે. હકક-દાવા અને પ્રીવીલેજ ક્યારે નાબૂદ કરાય અને ટ્રસ્ટ ક્યારે હસ્તગત કરાય? કલમ–૫ (૧) અનુસાર ટ્રસ્ટની બાબતમાં હિત ધરાવતી વ્યક્તિ તરફથી લેખિત ફરિયાદ આવે અથવા સરકારને એમ લાગે કે (અ) સાર્વજનિક ટ્રસ્ટની કાર્યવાહી અને વહીવટમાં કોઈ વ્યકિતએ વારસાગત અગર બીજા હકક અને પ્રીવીલેજ હોવાને દાવો કર્યો હોય, અથવા દેવસ્થાનોમાં ધરતી ભેટની આવકમાં એને હિરો હોવાનો દાવો હોય (બ) ભકને અથવા બીજી વ્યકિતઓનું શોષણ થતું હોય, એમની હેરાનગતિ કરવામાં આવતી હોય અર્થવા આવશ્યક સગવા કે સુવિધા પુરી પાડવામાં આવતી ન હોય (8) ટ્રસ્ટમાં ગેરવહીવટ હોય (s) ટ્રસ્ટની આવક. કંડ અને મિલકત વિશાળ હોય અને વધારાના કંડન, (surplus Fund) એક યા બીજા કારણસર, સામાન્ય જનતાના કલ્યાણની પ્રવૃત્તિઓ માટે પુરતો ઉપયોગ ને થઈ શકતું હોય, એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે ટ્રસ્ટીઓ એમની કરજ અદા કરવાને ઇન્કાર કરે અથવા કરજ અદા કરવાનું બંધ કરે અથવા કોઈપણ કારણસર એમની કરજ અદા ન કરી શકે અથવા ટ્રસ્ટ સ્થગિત થવાની સંભાવના હેય તે સરકાર જાહેરનામું બહાર પાડી અથવા બીજી રીતે આવા હકક દાવા અને પ્રીવલેજ નાબૂદ કરવાનો એને ઈરાદે જાહેર કરશે અને ટ્રસ્ટનું ભંડોળ અને મિલકત ટ્રસ્ટી કમીટીના નામે કરબલી અને સ્થાપિત કરી શકશે. લમ ૫ (૩) અનુસાર આવા હકક દાવાની નાબૂદી જાહેર હેતુ (Public purpose) માટે કરેલી ગણાશે. મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ કેમન ગુડ ફંડ અને તેને ઉપયોગ કલમ ૨૭ (૧) અનુસાર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ૫બ્લીક ટ્રસ્ટસ કેમને ગુડ ફંડ ઊભું કરશે અને એની જાળવણી કરશે. અવું કંડ (અ) સાર્વજનિક ટ્રસ્ટસના વધારાના ફંડ (Surplus Fund) (બ) વ્યકિતઓ (ક) રાજ્ય સરકાર અને સ્થાનિક રવરાજ્યની સંસ્થાઓ અને (ડ) કાયદા હેઠળ રચાયેલાં કે ન રચાયેલાં મંડળે કે વ્યક્તિઓના સમૂહ તરફથી મળતાં સ્વૈછિક ફાળા (Voluntary Contribution)થી ઊભું થશે. • ( કલમ ૨૭ (૪) અનુસાર વખતોવખત સરકાર દ્વારા સૂચવવામાં આવે તેને આધીન ટ્રસ્ટી કમીટી આ ફંડને (બ) સાર્વજનિક ટ્રસ્ટના મકાનની મરામત અને નિભાવ માટે તેમજ પેઈન્ટીંગ્સ અને બીજા બે તિહાસિક અને પુરાતત્ત્વને લગતાં Monumentsની જાળવણી અને તે અંગેના મુલાકાતીઓ અને ભકતને સગવડતા અને સુવિધા પૂરી પાડવા; • (ક) શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને નિભાવ (૩) ધર્માદા હોસ્પિટલ અને દવાખાનાની સ્થાપના અને (ઈ) સરકાર દ્વારા માન્ય બીજા સખાવતી હેતુ માટે આ ફંડનો ઉપયોગ ટ્રસ્ટી કમીટી કરશે. પબ્લીક ટ્રસ્ટ એકટ અને સૂચિત ખરડા બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ની કાયસરતાને પડકાર ધી બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ ખરડારૂપે રજી. થયે ત્યારે જૈન સમાજમાંથી એનો તીવ્ર વિરોધ થયો. એનું કારણ, ટ્રસ્ટ એકટની કલમ ૫૫ માં સાઈપ્રસ (Cypres) ને સિદ્ધાંત લાગુ પાડવાની જોગવાઈ હતી. આ કલમ અનુસાર ચેરિટી કમીશ્નરનો એ અભિપ્રાય થાય કે (૧) ટ્રસ્ટ જે ઉદ્દેશથી અસ્તિત્વમાં આવ્યું તે મૂળ ઉદ્દેશ મા જાય છે, (૨) સાર્વજનિક ટ્રસ્ટની આવક કે વધારાની પુરાંત (Surplus Balance) ઉપયોગમાં લેવાતી નથી કે ઉપયોગમાં લેવાની સંભાવના નથી; (૩) સાર્વજનિક ટ્રસ્ટના મૂળભૂત હેતુને અમલ, અલ્પશે કે સવશે, જાહેર હિતમાં (Public Interest) નથી, સલાહભર્યો નથી, શક્ય નથી, વ્યવહારુ નથી, ઈચછનીય નથી, જરૂરી નથી અથવા ઉચિત નથી [It is not expedient, practicable, desirable, necessary or proper to carry out wholly or partially? અને (૪) કલમ ૧૦ થી ૧૩ માં જણાવેલ કોઇપણ સંજોગોમાં અથવા કલમ–૫૪ મુજબ “ધર્માદા” રકમેના ઉપયોગ અંગે અદાલતનું માર્ગદર્શન મેળવવું જરૂરી છે. આ ચાર સંજોગોમાં ચેરિટી કમીશ્નર નિયત સમય સુધીમાં ન્યાયાલયનું માર્ગદર્શન મેળવવા લેખિત નેટીસ આપી શકે. કલમ–૫૬ અનુસાર જુદા જુદા પક્ષકારોને સાંભળીને સાર્વજનિક ટ્રસ્ટના મૂળભૂત હેતુને અમલમાં મૂકવાનું જેટલાં અંશે શકય, વ્યવહાર અથવા જાહેર હિતમાં ઈચછનીય અને જરૂરી હશે તેટલા પ્રમાણમાં તે હતુઓ અમલમાં મૂકવા ભલામણ કરશે.' પરંતુ અદાલતને એમ લાગે કે આવા હેતુઓને અમલ અપાશે કે સવા શે શકય નથી. વ્યવહારુ નથી અથવા તે : જાહેર હિતમાં એને અમલ ઈછનીય કે જરૂરી નથી તે સાઈપ્રસ (Cypres)ના સિદ્ધાંત અનુસાર, સાર્વજનિક ટ્રસ્ટની આવક, ' મિલકત કે તે બન્નેને ચેકસ કે પૂરો ભાગ બીજા સખાવતી કે, ધાર્મિક હેતુ માટે વાપરવાનો હુકમ કરશે આ જોગવાઇ. આજે ય કાયદામાં છે. પરંતુ મૂળ ખરડામાં એવી જોગવાઈ હતી કે “જે હેતુઓ માટે સાર્વજનિક ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું; હોય તે હેતુઓ ઉપરાંત અથવા, તે તે હતુઓના બદલે જાહેર હિતમાં બીજા હેતુઓ માટે ટ્રસ્ટની મિલકત કે આવક વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે એ ચેરિટી કમીઅરને.. અભિપ્રાય થાય તો ઉપર મુજબ નોટીસ આપી શકે. આ અંગે વિરોધ થતાં ખરડાની મૂળ જેવાઈ પડતી મૂકવામાં ઉપયોગ નીચે પ્રમાણે કરો. | (બ) આર્થિક મળી જશેર હોય એવા સાર્વજનિક તોને ગ્રાન્ટ કે લોન આપવામાં
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy