SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન Re હિંસાનુ” તાંડવ જ સર્જયું છે. · વ્યવહારના સંપૂણુ' ત્યાગ વ્યક્તિ માટે શકય નથી. એમ હવું એ પણ નકામુ' છે. વ્યવહાર એવી રીતે કરવા જોઇએ કે જેથી ચિત્તશુદ્ધિ હાંસલ થાય. અલબત્ત, વ્યવહારને વળ કતવ્યનિષ્ઠાનું સ્વરૂપ આપવાથી વ્યવહાર પણ સચવાય છે અને મનને નિલે"પ રાખી શકાય છે. પલાયનવાદમાં નિરાકરણ શોધવું એ ખતરનાક છે. અર્થાત કમને છેડવાં નહીં પણુ કમ'ની આસક્તિને છેડવી, વ્યક્તિનેા આ યુગધર્મ' છે. પેાતાની અશક્તિને ખવરવા ખોટી લીલા”ના વ્યક્તિએ આશરા ન લેવા જોઈએ. હું આ પ્રમાણે ન કરું તા સમાજને શુ' ગેરલાલ થઇ જવાના છે? બીજા કરનારા ધણા પડયા છે' આ પ્રમાણે મન મનાવી વ્યક્તિએ પોતાના યુગધમ'માંથી છટકી જવું ન જોઋએ. જે કાંઈ સારું કરવાનું છે તે પોતાની ચિત્તશુદ્ધિ માટે કરવાનુ છે એમ માની વ્યક્તિએ પેાતાના યુગધમ'ને સાચવી લેવા જોઇએ કાઈ એમ કહે કે આ બધા ક્રિયાકાંડા નકામા છે. ખીજા કહે કે એકાંતમાં સાધના કર્યા કરવી એ છેતરપીડી એ-બન્ને ખોટા છે-અન્ને એકાંતા છે, સમન્વયમાં સાય રહેલું છે-ધમ'માં વિકૃતિ પેસી જાય જ છે. એ સમયની તાસીર છે. એકાઇ રોકી શકે એમ નથી. માટે આ ક્ષણે વ્યકિતના એ યુધમ' બની જાય છે કે એ બન્ને એકાંતામાંથી સાચા હાર્દને વિવેકબુદ્ધિથી તારવી એનુ ગ્માચરણુ કરવુ. પરંતુ બન્ને ખાટા છે. એમ કહી કાંઈ જ ન કરવું એ તે દેવળ આત્મપ્રતારણા છે. વત'માનમાં adjust (‘એડજસ્ટ') શબ્દના ઉપયોગ થતા વારંવાર સાંભળવામાં આવે છે, કારણ કે ઝઘડા ખૂબ વધી ગયા છે અને મતભેદે વિકરાળ સ્વરૂપ પકડ્યું છે. એમાંથી ભડકો થતાં વાર લાગતી નથી અને ભડકે તેા નાશને જ ઉત્પન્ન કરનારા છેને? પરંતુ ‘એડજસ્ટ’ને અ` શરણાગતિ નહી. પેાતાની નકકી કરેલી નકકર માન્યતાઓ અને સિદ્ધાંતામાં સેળભેળ કરવી એ એને અ` નથી. તા તા પછી સિદ્ધાંતનિષ્ઠા જેવું રહ્યું જ કર્યા? પાતાના અને પરના વિચારા સાથે સંધ'માં ઉતર્યાં વિના જીવન જીવી શકાય છે અને એ ‘સમદૃષ્ટિ' દ્વારા શકય છે. હરિભદ્રસૂરિએ બરાબર કહ્યું છે, ‘પક્ષપાતા ન મે વીરે...' સમષ્ટિ, સૌમ્યભાવ, સમતા વર્તમાન સમયની માંગ છે. સ ધરાવૃત્તિએ,કાળા ખારે, 'ઇન્સ્ટન્ટ' પૈસાદાર બની જવાની વૃત્તિએ માનવજાતિના કબજો લીધો છે. પૈસાની કશી કિંમત નથી રહી એવું વાતાવરણ જામ્યું છે. પરસેવા પાડયા વિના પૈસે ખૂબ અનÖકારી નિવડયા છે. માનવને ભોગ ભોગવવાના ચસડા લાગ્યો છે. અનાયાસે મળેલુ દ્રવ્ય ખાવા, પીવામાં અને મેાજમજા માણવામાં મોટે ભાગે વપરાય છે. એનાથી ખરીવામાં આવતા આનંદ પ્રમાદ સરવાળે ભારે પડી જાય છે. ઉચ્ચ વિચારણા અને સાદગીભયુ" જીવન એના સપાટામાં આવી ગયું છે. અલ્પ સમયના અખતરાથી આપણને એના ખાટાપાને હવે સાક્ષાત્કાર થઇ રહ્યો છે. એટલે ચાલુ સમયના સંદર્ભ'માં માનવીએ. શ્રમનુ સન્માન કરવું જ પડશે. અનીતિમત્તા અને દૂષણાને ખાળવાનો સમય પાકી ગયા છે. પૈસા નહિ પણુ પૈસાના મેાહને જતા કરવા પડશે. પરંતુ આવી વિચારણ તા. ૧૬-૧૦-૮૧ કરનારે અને વાતા કરનારે સૌથી પહેલાં એને આચરી બતાવવા પડશે, આચરણ જ પ્રત્યયજનક છે. મોટી મોટી વાતા કરીને ખેસી રહેવાના દિવસેા ગયા. વર્તમાન જમાનાની આ પ એક માંગ છે કૈં માનવે આચરણુ ઉપર જ તમામ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉપદેશના યુગ વહી ગયે છે અને આચરણના જમાના આવ્યા છે. ઇતબારની કરીને પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે આમ કરવુ જરૂરી છે. નૂતન સંસ્કૃતિથી માણુસની આંખ ચેડાંજ વખતમાં ઉઘડી ગઈ. હિંસાથી બધાને નુકસાન છે એ સમજાઈ ગયુ છે. વેરથી વેર શમતુ નથી એ અનુભવાયું. નહિ તે શસ્ત્રમાં માનવાવાળા નિઃશસ્ત્રીકરણ માટે દોડાદોડ ન કરે. પૈસા પરમેશ્વર નથી એ હકીક્ત મગજમાં હવે ઉતરી ગઈ છે. કાના માટે, શા માટે આ બધુ...? એની શંકાઓ થવા લાગી છે. વ્યક્તિવાદ અને ભૌતિકવાદમાં તરખાળ પ્રજા નવા મૂલ્યો શોધવા મંડી પડી છે, પૈસે નહિ પણ પૈસાના માહને જતા કરવા પડશે એવુ જે આગળ કહ્યુ તેને અથ એ છે કે પૈસા બીજા માટે છે અર્થાત્ ટ્રસ્ટીશીપ (વાલીપા) ની ભાવનાને વિકસાવવી પડશે. વ્યાપારનું ખેડાણુ અને વિજ્ઞાનના વિકાસ પોતે ખરાબ નથી પરંતુ આપણે એના ઉપયોગ કેમ કરીએ છીએ એના ઉપર બધા આધાર છે. એટલે પલટાયેલા આજના યુગમાં વ્યક્તિએ એનું આચરણ આ બન્નેના સંબંધમાં બદલવું પડશે. ભોગવીને થાકી ગયા એટલું જ નહિ પણુ વિના. નાતાઁ. માટે હવે ત્યાગીને આનદ લેવાના છે. અને ભાગવવા કરતાં તજવામાં-દેવામાં-જે આનંદ છે તે તે જેણે ! જાણ્યું છે એજ જાણે છે. દાનમાં બધું લુંટાવી દઇને પાછ વિનાના પુ ન્યાલ થઇ ગયો છે. ભૂતકાળના દાખલાની આ બાબતમાં ખોટ નથી. આજના ભીષણૢ યુગને ધરમૂળથી બદલવાની તાતી જરૂરત છે અને એટલા માટે વ્યકિતએ પોતે પાતાની આચારસહિતા કેવી ઘડી કાઢવી જોઈએ એનુ કાંઇક આલેખન પ્રસ્તુત લેખમાં કર્યુ છે. સાભાર સ્વીકાર (૧) દાંયાની વેળ : લે. પલ'બક' અનુ. કાંતિલાલ શાહ. (૨) વિજ્ઞાનમાત્રુ : લે. એચ. જી. વેલ્સ અનુ. રમણુલાલ સાની. (૩) ગગનરાજ : લે. જૂલેવન' અનુ. મૂળશંકર મા ભદ્રં (૪) નાનસેન : લે. મૂળશંકર મો. ભટ્ટ, , (૫) એ’શી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા; લે જુલેવન અનુ. મૂળશંકર મો. ભટ્ટ ક્રમાક ૧ થી પ સુધીના પાંચ પુસ્તકના સેટની કે શ. ૫૦. (૬) ભાગવત કથાએ લે. નાનાભાઇ ભટ્ટ કિંમત રૂ।. ૧૬-૦. (૭) હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ : ભા. ૧ : લે. નાનાભાઇ ભટ્ટ : કિંમત રૂા. ૧૨-૦૦, (૮) હિન્દુ ધમની આખ્યાયિકાઓ : ભા. ૨ : લે. નાનાભાઈ ભટ્ટ : કિં ́મત શ. ૧૨-૦૦ દરેક પુસ્તકાનું પ્રાપ્તિ સ્થાનઃ સંસ્કાર સાહિત્ય મંદિર : પો.ખે.. નં. ૩૪ ભાવનગર (ગુજરાત). (૯)ઞા, અમૃતલાલ ગેાપાણી જીવન અને કાય : લે : સુરેશ અ. ઉપાધ્યાય વિના મૂલ્ય પ્રાપ્તિ સ્થાનઃ ભારતીય વિદ્યા ભવન, કુલપતિ ક. મા. મુનશી માગ, ચાપાટી, મુંબઈ-૪૦૦૦૦૭. 6
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy