SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. લેાકાને એ પ્રલાલનમાં પડવાના સજોગોથી જ મુક્ત રાખવા વિષે ગાંધીજી મકકમ હતા. દારૂબંધીની આ હિમાયતની સાથે ગાંધીજીને એક અન્ય આગ્રહ જોઇએ ત્યારે જરા વિચિત્ર લાગે છે, અથવા કહો કે એ ઝટ ગળે ઉતરતા નથી. પોતાના આશ્રમમાં કે પેાતાની હાજરીમાં થતાં લગ્ન સમયે ગાંધીજી. વરકન્યાને અમુક સમય સુધી કે આજીવન બ્રહ્મચય' પાળવાની પ્રતિજ્ઞા લેવરાવતા. એક ખાજી શ્રી–પુરુષને સહજીવનમાં દાખલ કરવા અને સહજીવન જીવવા છતાં એ યુવાન વયે બ્રહ્મચયના આદેશ આપવા એ એના મેળ કેવી રીતે થાય એવા પ્રશ્ન ઘણાને થતા હતા. બ્રહ્મચય' પળાવવુ જ હૉય તો લગ્ન જ શા માટે કરાવવું ? લગ્ન કેવળ જાતીય જીવન માટેની વ્યવસ્થા નથી એ સ્વીકારીએ, પણ તે સાથે એ લગ્નજીવનના અત્યંત મહત્ત્વના શ છે એ સ્વીકાર્યા વિના પણ ચાલે નહિ. પણ એક બાજુ જાતીય જીવનનુ પ્રલાભન થાય તેવા સંજોગ અને બીજી ખાજી એસ જોગાની વચ્ચે પ્રલોભનથી પર રહેવાને! ગ્રહ વિનાકારણ માનસિક તાણુ ન સર્જ' ? અને આખરે એનાથી લાભ શા? આમ વ્યવહારુ ડહાપણથી ધમ'પથેએ અને અન્ય માનવ સમૂહૉએ મનુષ્યને અને ત્યાં સુધી પ્રલોભનથી દૂર રાખવાની જે પ્રશુાલિકા પાડી હતી તેનાથી ગાંધીજીની ઉપર જણાવેલી રીત સાવ ઊલટી હતી. આ બધુ અહી લખવાનું કારણ એ છે કે આ છે વલણામાં કયું સાચુ' એની મારી જેમ ધણાને મૂંઝવણુ થતી હશે. પ્રલેાભનથી દૂર રહેવુ. કૅ પ્રલાલનથી વી*ટળાયા છતાં એનાથી પર રહી શકાય એવા પ્રયત્ન કરવા એ સમસ્યાની ખાખતમાં એક સાધારણ દૃષ્ટાંત સ્થૂલિભદ્રનુ છે. ગુરુની આજ્ઞાથી * સંઘ સંધની કાવાહક સમિતિમાં સભ્યાની પૂરવણી શ્રી મુખઈ જૈન યુવક સંધની ૧૯૮૨ના વર્ષ માટેની ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા શુક્રવાર, તા. ૩–૯–૮૨ના રાજ સાંજના, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. ત્યારે નિયમ પ્રમાણે પાંચ સભ્યોમાંથી હાલ તુરત નીચેના ત્રણ સભ્યોની કાયવાહક સમિતિના સભ્યો તરીકે પૂરવણી કરવામાં આવી હતી. બાકી રહેતા બે સભ્યોની નિમણુંક હવે પછી કરવામાં આવશે. (૧) શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ (૨),, જયન્તિલાલ પી. શાહ (૩) પન્નાલાલ છેડા 31 સંધના મે મત્રીએ ઉપરાંત સહાયક મંત્રી તરીકે શ્રી પન્નાલાલ આર. શાહની નિમણુક કરવામાં આવી હતી. શ્રી. મં. મા. શાહુ સાવજનિક વાચનાલયપુસ્તકાલય સમિતિ તા. ૩–૯–૮૨ના રોજ મળેલી સંધની નવી ચૂંટાયેલી કાયવાહક સમિતિની પ્રથમ સભાએ નીચે પ્રમાણે પાંચ સભ્યાને લાયબ્રેરી સમિતિના સભ્યો તરીકે ચૂંટયા હતા. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯૮૨ સાધુ સ્થૂલિભદ્ર પૂર્વ જીવનની પરિચિત શા નામની વેશ્યાને ત્યાં જઈ ધ્યાનસ્થ થયા અને વેશ્યાના હાર પ્રયત્ન છતાં એ કામાસકત ન થયા અને સ ંપૂણુ નિવિ‘કાર રહ્યા. કથા તરીકે આ બહુ ભવ્ય ગણાય પણ દૃષ્ટાંત તરીકે, ખાલ પ્રસૉંગ તરીકે એનુ શુ મહત્ત્વ? એ જાતની કસોટીમાં મુમ્રવુ સામાન્ય મનુષ્ય માટે સારું ખરુ' ? કે પ્રલોભનથી દૂર રહેવુ" તે સારું? માનવ-સમુદાયો માટે અનુકરણ કરવા જેવું વલણું કર્યુ” ? ગાંધીજીએ પોતાના જીવનના છેલ્લા વર્ષ દરમિયાન પોતાની જાતને જાતીય પ્રલાલનની વચ્ચે મૂકીને એ સેાટીમાંથી પાતે પાર ઉતરી શકે છે એના અખતરા શરૂ કર્યાં હતા.. સાથીઓના વિરાધને લીધે એ પડતા મૂકયા. સ્થૂલિભદ્ર ગુરુના આદેશથી પેાતાનું નિવિકારીપણું સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં, ગાંધીજીએ પાતાની મેળે પાતાની વૃત્તિઓ પરના કુશની કસોટી કરી જોવા ધાયું. ગાંધીજી અને સ્થૂલિભદ્રને માગ' સાચા ગણુવા કે થાણે સિંગની વાત વધુ વાજખી ગણવી ? ગાંધીજી અને સ્થૂલિભદ્રને અસાધારણ વ્યક્તિઓ અને લેાત્તર પુરુષો ગણી કાઢી એમને અને આપણા માગ' જુદા, એમ માનવું? ગાંધીજીના પેાતાને આગ્રહ સાધારણ રીતે એવા હતા કે એ જે કરી શકે છે તે બધા માણુસા કરી શકે. પણ ઉપવાસ કરીએ ત્યારે સામે પકવાન રાખવાની જરૂર ખરી ? અથવા ઉપવાસીની કસોટી કરવા એની સામે પકવાનના થાળ ધરવા એ વાજી' ખરું? પ્રલાલનથી દૂર રહેવું કે પ્રલાભનેાની વચ્ચે જ'ને લડવુ એ આ વિવાદાસ્પદ પ્રશ્ન છે. પશુ એટલે જ એ વિષે લખવા જેવુ લાગ્યું છે. સમાચાર × (૧) શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ (૨) ગણપતલાલ મગનલાલ ઝવેરી હરિલાલ ગુલાબચંદ શાહ (૩) (૪) 37 (૨) (૩) (૪) 32 પ્રવિણભાઈ કે. શાહ 22 (પ),, પન્નાલાલ શ્કાર. શાહુ 39 ઉપરના પાંચ સભ્યો ઉપરાંત નીચેના પાંચ ટ્રસ્ટીએ અધિકારની રૂએ વાચનાલય – પુસ્તકાલય સમિતિના સભ્ય ગણુાય છે. (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ રતિલાલ ચીમનલાલ કાઠારી રસિકલાલ મોહનલાલ ઝવેરી ચીમનલાલ જે. શાહુ સુખાધભાઇ એમ. શાહ (h) 33 . 33 મ સભ્ય 23 ' 32 22 આ રીતે વાચનાલય-પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે. આ સમિતિના મંત્રી તરીકે શ્રી શાન્તિલાલ દેવજી નંદુની નિમણુંક કરવામાં આવે છે. -ચીમનલાલ જે. શાહુ, કે. પી. શાહુ મંત્રીઓ, મુ ંબઇ જૈન યુવક સધ L
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy