________________
તા. ૧-૬-૮૨
આ
હાં કા રા
પ્રબુદ્ધ જીવન
કરતા રહી એ ૯
[] ઉમાશકર જોશી
જે અમે બધા અહીં આવ્યા છીએ તે લાકજાગરણને નામે.
ભરમ છે હજી,
હવે એમને જગાડવા છે. કોકને અને જગડ છે રજાને, પણ એ તો કુંભકર્ણ છે. ઍને કૈંક જગાડવાના? પણ એને એમ છે કે લોકાં છેલ્લા દાયકાપાં બધાના ભરમ ઉઘડી ગયા છે. આ તારો? આ ઉગારો?-બધા ખુલ્ફ પડી ગયા છે. ખુલ્લા પડ્યા નથી. લોક. લોકોની આગળ બધા નટ ખેલ કરી જાય છે, પરંતુ લાકને ખબર પડી જાય છે. કેમ ન જાણે? ઢોર હોય છે તેને પણ ખબર પડી જાય છે કે તેની પાસે આવનાર કેવા ભાવથી આવે છે. અરે, ભીંતને ખબર પડે તે લોકને ખબર ન પડે? ભૂલમા આવી ગયા અને લોકોએ બધાને માપી લીધા. શિક્ષક તરીકે અમે કલાસમાં જઈએ ના ગુરુના ગુરુ પેલા પાથ્વી ઉપર બેસે છે તે. એને ખબર પડી જાય છે કે આ અે આ લેસન કર્યા વિના આવ્યા છે. આજે ઘરમાં કંઈ ગરબડ થઈ લાગે છે–બધી ખબર પડી જાય છે, તો ના લાક છે. એમને ખબર ન પડે? નિબાઈએ એટલે જ લાકને પકડયા છે. પેલા તે કુંભકર્ણની નિદ્રામાં છે. તિભાઈ તમે ઊંઘવાને જગાડી શકો; પરંતુ જાગને શી રીતે જગડો? એમના ના રેડિયો વાગે, છાપાં વાગે, એક બોલે ને દસ પડઘા પાડે એને તો બધું જાગતું ને જાગતું દેખાય છે. એમને તમે જગાડવાના શી રીતે?
પડે છે. લાકને, તિભાઈ તમે
આ જાગે છે એ તો દેખાવ છે. આમ તો મારે ઊંઘમાં છે. રાવણને કેટલી આંખો હતી? વીસ. પણ આપણાથી કંઈ દસ ગગૢ વધારે જોતો હતો? આટકી આબે પણ એને અંધાપા હતી, અહમ્ન. આ હું હું પેસી જાય છે ત્યારે ભલેને જાગે, બે વાર સુરો આંન્ને, ત્રણ વાર ચા પીએ પણ કશું દેખાતું નથી. એ છે. અહમ ની અંધાપો. સત્તામાં ભગવાને શું નાખ્યુંછે. લગાર ધીએ અને ખૂબ ચઢે. અને આમાં તે કેટલાક મારા વા'લા બે ચઢાવે છે પાછા. એવા ભારે નશો છે આ કે કશું દેખાય નહીં. એને જ ન દેખાય એવું નહીં, એની આસપાસના લોકોને પણ ન દેખાય. સૂરજ ન દઝાડે એટરી પેકી રેતી દઝાડે. મૂળને અંધાપા ાય તે કરવા તેની આસપાસનાને વધારે હોય છે.
પરદેશના કાઈ એક છાપાવાળાએ જારે ગમ્મત કરેલી. એ કહે કે: આ હિંદુસ્તાનમાં હું શું જોઉં છું? રાજ કરનારા મુરબ્બી કોઈક વહેપી સવારે ઊઠીને એમ કહું કે ફેવી માની રાત છે!' તો બધા બારીઓ ખોલી નાખે અને કહે: ઓહોહા 1 કેવા સિતારા ચમકી રહ્યા છે. કેવી ગદની રાત છે! ચિંદ્રની તા વાત જશો! આ સત્તાની કેફ છે, અંધાપા છે, આને કેમ જગાડવું તેનું નામ લાકજાગરણ.
રાજ કરનારા તે આવે છે અને જાય છે. લાક સનાતન છે. શકિત છે બધી લાક પાસે. લાક જાગતા હોય તો કોઈ કશું અજુગતું કરી ન શકે, એટલે લોકજાગરણ એ સાચી દિશાનો પ્રયત્ન છે, એને કોઈ પક્ષ સાથે કે રાજકારણ સાથે સંબંધ નથી. આ
ના જીવવાની વાત છે.
હવે તે સેવા કરનારા પણ તરત જ મેવા મેળવવા માગે છે. જેવા પહોંચ્યા તેવા જ બનાવવા માંડે છે કારણ લોક જાગતા નથી એમ એ માને છે. આપણે જાગીએ છીએ એટલું પૂરતું નથી, ફચ્ચે વચ્ચે હોંકારો " કરવા જોઇએ. પેલા ઋષિએ સાપને કહ્યું
:
૨૫
હતું કે કોઇને કરડવું નહીં. ઋષિ પાછા ફર્યા ત્યારે લાહી-બુહાણ હાલતમાં સાપ ઋષિના પગ પાસે આવીને બોલ્યો; મહારાજ લોકો પથરા માટે છે. ત્યારે ઋષિએ જવાબ આપ્યો− કરડવું નહીં કહેલું
પણ ફુંફાડો ન મારવો એમ કહેલું? એટલે લોકોએ હે[કારા કરતા રહેવું જોઇએ. પોતાના સિવાય કશું ન દેખતા રાજકર્તાઓને કહીએ કે તમે આવ્યા છે તો માથાભેર છે, પણ સરખા ચાલજો. ધણીના ય ધણી હોય છે. આ પ્રજાસત્તાક રાજ્ય છે. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને કોઇકે મશ્કરી કરી: પ્રજા છે? પ્રજાનો સત્તા છે? તેમ છતાં સત્તા આખરે લોકોની જ છે.
૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઇ. જુદા જુદા પક્ષના નેતાઓ જે આજે વિરોધ પક્ષમાં છે તે બધા પહેલા કોંગ્રેસમાં હતા. એ કેોંગ્રેસ એકની બે, બેની ત્રણ એમ કકડાના કકડા થતા ગયા. સૌકું દેખવા દે તો સારું. વિરોધપક્ષવાળા પણ એક થઇ શકતા નથી. એકવાર થયા તે ભરમ ભાંગી ગયા, રાજ-ચલાવતાં ય આવડવું જોઇએ. આપણા દેશમાં એક સાધુ મહારાજની પાસે સિકંદર જેવા સમ્રાટ આવ્યો અને નમ્રતા બતાવવા પૂછ્યું: આપની કંઇ સેવા કરી શકું? સાધુએ કહ્યું જરા બા જ એ ખસ, બાજુએ. પેલું સૂરજનું કિરણ આવે છે તેને આવવા દે. તું તા શું આપવાનો હતો? એ ખુમારી જોઇએ, પણ રાજે તો છાપું ખાલીએ તો ચાના સ્વાદ બગડી જાય એવી સ્થિતિ છે. ઘડીભર થઇ જાય કે આપણે લાચાર થઇ ગયા છીએ. પણ લાચાર ન થવું. આ સાડાત્રણ હાથનું પૂતળું ચંદ્ર ઉપર જઇને બેસે છે. નાનકડો માણસ ઘણા ઊંડો છે. એશું કામ લાચાર બને? અંતુલેને કોણે કાઢ્યા? ઉપરવાળાએ? એની ઉપરવાળાએ? હા...કોર્ટે કર્યું એટલે ફાવતું આવ્યું. લોકોનો અવાજ હતો તો લાચાર જેવી સ્થિતિમાં પણ આ થયું. આ બળ છે તે લોકોનું છે.
છેલ્લા સો-દોઢસો વર્ષમાં કેવા માણસા થયા? હું ઠરે, હિંમત આપે, ત્યાગની શકિત વિકસાવે. અંગ્રેજ જેવા અંગ્રેજ જેના મલક ઉપર સૂરજ આથમતા નહતા એ ય ગયા અને આપણા દેશમાં આપણું રાજ થયું. અને આપણને આવડતું નથી! સાત સાંધવા જઇએ છીએ અને તેર તૂટે છે. જાતે રાજ ચલાવવું મુશ્કેલ છે. માણસમાં એક દોષ છે: એ કાં તો કોઇને ખન્ને લઇને ચાલે છે અથવા તો કોઇની ધિ ચઢી બેસીને. હાથમાં હાથ મિલાવી એ ચાલી શકતો નથી. ‘કદમ મિલાકે ચલા’એમ જવાહરલાલજીએ શીખવ્યું હતું. એમ થવું જોઇએ.
આજે કંઇ ભાચાર છે! દસની નેટ, સાની નેટ, હજાર કે લાખ મનમાં વસતા જ નથી. લાખ રૂપિયા કોને કહેવાય? મારા બાપા કહેતા કે લાખ રૂપિયાના ઢગલાના છાયામાં ઊંટ બેસી શકે. પરંતુ લાખ પણ મનમાં બેસતા નથી, કરોડોની વાત થાય છે. આટલા બધા પૈસાનું એ શું કરતા હશે? તળાઇ કરીને આળાટતા હશે? ખાતા હશે? શિયળામાં તાપણુ" કરીને તાપતા હશે? શું કરતા હો આટલી ટેનું! આ ઝૂંટાઝૂટ અને આ લૂટાલૂટ ભારતમાંતાની કૉઠીમાં અર્ધા દાણા છે ત્યાંય આવી છુંટાચૂંટ જાતે રાજ કરવું સહેલું નથી. દાનત બરાબર ન હોય તો તે ઘણું મુશ્કેલ; પરંતુ એ લાકા તા માને છે કે દાનત બરાબર ન હોય તે જ ચલાવી શકાય. આવી સ્થિતિ આવી છે ત્યારે લગાર આખા ચાળીને ખાતરી કરી લઇએ કે ઊંઘી તો નથી ગમ નં? અને પછી એકાદ હોંકારો કરીએ એટલે અંતુલે જેવા સરખા ચાલે,