SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૪-૮૧ ૨૨૦ દસ દસ વર્ષે.... એકમ તરીકે જોવું જોઈએ તેથી ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓ શિક્ષણના એક અનિવાર્ય ભાગ તરીકે હાથ ધરવી જોઈએ. (Extra-curricular પ્રવૃત્તિઓ તરીકે નહિ.). કેટલાક પ્રશ્ન ચારિત્ર્ય ઘડતર માટે દેશકાળ પ્રતિકુળ જણાતો હોય તો શું કરવું? એવા સંજોગોમાં “એકલે જાને રે”ની પદ્ધતિએ આપણે આગળ વધી શકીએ. ચારિત્ર નિર્માણ માટે પુખ્ત વ્યકિત સ્વયં જવાબદાર હોવી ઘટે. ચારિત્ર્યશીલ વ્યકિતમાં પણ કેટલીક મર્યાદાઓ દેખાતી હોય છે, ત્યારે કેવી રીતે મૂલ્યાંકન કરવું? વ્યકિતને એકંદર ઝેક જે ચારિત્ર્યશીલતા તરફ હોય તો એના વ્યકિતત્વની સુવાસ તરફ ગુણગ્રાહિતાપૂર્વક આપણી નજર રાખવી જોઈએ. યુધિષ્ઠિર એક વખત અરધું જૂઠાણું: નરેશ વા કુંજરો વા: બેલ્યા હતા, પણ આપણી નજર તો યુધિષ્ઠિરની સત્યવાદિતા તરફ જ હોવી ઘટે. કારણ કે યુધિષ્ઠિરના જીવનમાં સત્યનું પલ્લું વધારે નમેલું છે. વળી બીજાનું મૂલ્યાંકન કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવું સારું. ચારિત્ર્ય” શબ્દ દ્વારા આપણે શું સમજીએ છીએ? વિચાર, વાણી અને વર્તનની સત્યાભિમુખ એકરૂપતાનું નામ ચારિત્ર, કૃતાતા, સંવાદિતા, સેવાપરાયણતા, પ્રેમમયતા, ક્ષમાશીલતા, ઉદારતા વિશાળતા, સમતા ઇત્યાદિને આત્મિક ગુણો ગણવામાં આવ્યા છે. આવા આમિક ગુણોની વધુ ને વધુ પ્રમાણમાં આપણા વ્યવહારમાં અભિવ્યકિત થાય તેને આપણે ચારિત્ર્યશીલતાનું પ્રમાણ ગણી શકીએ. આવા આત્મિક ગુણ શી રીતે કેળવી શકાય? કૃતજ્ઞતા, વિચાર-વાણી-આચારની દાંભિક વિસંવાદિતા, સ્વાર્થમયતા, વિદ્રષશીલતા, સંકુચિતતા ઈ.ના પ્રભાવને કારગત સામને શી રીતે કરી શકાય? આ “અદેવી” વૃત્તિઓથી તદન જુદી દિશામાં જતી “દેવી” વૃત્તિઓને આપણામાં કેળવીને એ નકારાત્મક વલણોનો પ્રતિકાર થઈ શકે. ઉદાહરણ તરીકે, વિદ્રષની વૃત્તિને આપણે પ્રેમમયતાને વધુ ને વધુ લૂંટતા રહીને નિર્મૂલ કરી શકીએ. ચારિત્રયશીલતાનું નિર્માણ જીવનભર સતત ચાલતી એક પ્રક્રિયા છે એને ઉલ્લેખ આરંભમાં કર્યો છે. મનુષ્યને સાતત્યભર્યો સંનિષ્ઠ તેમ જ જાગરૂક પ્રયાસ, આજુબાજુના વાતાવરણમાંથી અદીઠ રીતે મળતું પિષણ અને દિવ્ય તત્ત્વની સહાય ચારિત્ર્યના. પુષ્પને ખિલવવામાં સહાયભૂત થઈ શકે છે. પ્રેમળ જ્યોતિને પ્રાપ્ત થયેલી ભેટની રકમ ૩૫૦૧ સ્વ. શ્રી અમૃતલાલ ડી. કોઠારીની પૂણ્યસ્મૃતિમાં ૨૫૦૧ એચજેય ઈન્ડસ્ટ્રીઝ લિ. ૨૫૦ સ્વ. કસ્તુરબેન હંસરાજના સ્મરણાર્થે હ: શ્રી મણિલાલ હંસરાજ, ૧૦૧૧ શ્રીમતી દેવકુંવરબેન જેસંગભાઈ ૧૦૦૧ શ્રીમતી કમળાબેન ચીમનલાલ મેદી ૫૦૧ શ્રી કાંતિલાલ લક્ષ્મીચંદ વોરા ૫૦૧ શ્રી હિંમતલાલ દીપચંદ શેઠના સુપુત્ર ચિ. હિરેનના શુભલગ્ન પ્રસંગે. ૫૦૧ શ્રીમતી કલ્પનાબેન મહેન્દ્રભાઈ પારેખ ૫૦૧ શ્રી રમણિકલાલ એસ. ગેસળિયા (જન્મ દિન નિમિત્તે). પQ૦ શ્રી રાયચંદ લલ્લુભાઈ સંધવી રેમાલી ટ્રસ્ટ ૪૦૧ શ્રીમતી ઉષાબેન મહેતા ૪૦૧ શ્રી દિલીપ રમણિકલાલ (લગ્ન પ્રસંગે) ૪૦૦ શ્રીમતી મધુબેન ઝવેરી ૪૦૦ શ્રી રોહિતભાઈ કે. મોતીવાલા દુબઈ. (દત્તક બાળક) ૨૫૧ શ્રી રામદાસભાઈ પ્રેમજી કાચરીયા (અપંગના કલ્યાણની પ્રવૃત્તિઓના લાભાર્થે) ૨૦૦ શ્રીમતી પ્રભાવતીબેન જીવનદાસ ૧૫૧ શ્રી મહાસુખલાલ કેળવચંદના પુત્ર ચી. વિરેનના શુભ લગ્ન નિમિત્તે. ૧૩૧ સ્વ. ખીમજી કેશવજીના સ્મરણાર્થે ૧૦૧ શ્રી એક સદગૃહસ્થ ૧૦૧ શ્રી સ્વ. કસ્તુરચંદ ડી. શાહના સ્મરણાર્થે ૧૦૧ ચી. બીજલકુમારીના જન્મદિન નિમિતે હ: શ્રી ઈન્દિરાબેન એન. શાહ, પૂછું છું સાગરને કયાં ભાઈ * છે? તું જાણે?” એના ઊછળતા તરંગેની પ્રસન્ન લહેરખીઓ પર ઝળહળી ઊઠે છે તમારી મુગ્ધ દષ્ટિનું તેજ વલય પર્વતના શીખર પર ચઢીને પિકારું છું, “કયાં ભાઈ છે? કહે ને!” એના ઘેરા પ્રતિધ્વનિમાં સ્પંદિત થાય છે તમારા લુપ્ત પદ્ધતિના રણકાર. રમ્ય નિસર્ગની કણેકણમાં, “ ભવ્ય જીવનની ક્ષણે ક્ષણમાં અને એથી ય વધુ માનવ મનના અણુ અણુમાં બધે અને બધેથી છલકી ઊઠે છે. તમારી તમારી જઅભૂતપૂર્વ અનુભૂતિ. કોણ કહી શકે કે તમે અહીં નથી? દસ દસ વર્ષે હજી પણ તમારા પરમ આનંદમય અસ્તિત્વને અંશ પણ વિલીન થયા નથી. પલટાયો છે માત્ર એને આકાર જ આકાર જ....! [*પિતાજી, સ્વ. પરમાનંદ કાપડિયા. * એમની દસમી પુણ્યતિથિ, તા. ૧૪-૮૧ એ). -ગીતા પરીખ ૧૦૧ શ્રી રાજેપ હસમુખરાય મહેતા (લગ્ન પ્રસંગે) ૧૦૧ - અમીત અનુભાઈ ડગલી (લગ્ન પ્રસંગે) ૫૧ એક બેન તરફથી ૧૧ સ્વ કાશીબેન નંદલાલ પારેખના સ્મરણાર્થે ૫૧ શ્રી અમૃતલાલ દેવચંદ કોઠારી ૫૧ સ્વ. જગજીવન કે. દોશીના સ્મરણાર્થે ૫૧ સ્વ. જીનાલિની પુણ્યતીથી નિમિતે ૫૧ શ્રીમતી પુષ્પાબેન પારેખ ૪૦ શ્રી મૂળચંદ બી. શાહ ૨૫ શ્રી મુકેશ મહાસુખલાલ (લગ્ન પ્રસંગે). ૨૫ શ્રીમતી સુમતિ કાકુભાઈ લાયવાળા ૨૧ શ્રી સૂર્યકાંત મેહનલાલ સંઘવી ૧૧. શ્રી ભરતભાઈની વર્ષગાંઠ નિમિત્તે ૧૧ શ્રીમતી સુનીતની વર્ષગાંઠ નિમિત્તે ૧૧ શ્રી દિનેશભાઈની વર્ષગાંઠ નિમિત્ત ૧૧ શ્રીમતી કીર્તિદાબેન રતિલાલ મહેતા ૧૧ શ્રીમતી ધીરજબેન શાહ . ૧૬,૩૯૦ ૧મી પૂણ્યતિથિ નિમિત્તે ભજનને કાર્યક્રમ શુક્રવાર તા. ૧૭ મી એપ્રિલના રોજ સાંજના ૪-૦૦ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સ્વ. પરમાનંદભાઈના કુટુંબીજનો તરફથી તેમની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે ભજનને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy