________________
૨૧૦
પ્રશુદ્ધ વન
મધું જાય છે. ધુમાડામાં
[] રંભાબેન ગાંધી
હમણાં જ બે લેખો વાંચ્યા. બન્ને અંગ્રેજીમાં. એક છે લેખિકા ને બીજા છે લેખક, એકનું નામ છે મીના ઝવેરી, લખે છે. Going life in smoke અને બીજો લેખક છે પાલ શેન્ડિયર, લખે છે The smoke of cigarette .બન્નેનો મૂળ હેતુ એક જ છે. તેથી બન્નેના લેખાને સારાંશ લઈને આ અનુવાદ તમારી સામે મૂકું છું. લેખા ચેતવવા માટે, માટે જ અનુવાદ કર્યો છે, તો લેખોનો સારાંશ આ પ્રમાણે છે:
ખૂબ વધ્યો છે, એથી
છૂટતો
નથી, એ એક મેમાં સિગારેટ,
આજકાલ સિગારેટ પીવાના શેખ કેન્સર થાય છે તે ભય છે. છતાં, એ ન ફેશન ગણાય છે. હાથમાં સિગારેટના ડબ્બા, એ દશ્ય ઘણીવાર જોયું હશે.
તમે જે સિગારેટ પીવા છે તેનું નિકોટીન સાતથી આઠ જ સેકન્ડમાં તમારા બ્રેઈનમાં પહોંચી જાય છે. વેઈનમાં ઇન્જેકશન આપ્યું હાય. તે કરતાં યે ઘણુ ઝડપથી.
કહે છે કે ભારતમાં વ્યકિતદીઠ લગભગ ત્રણ પાઉન્ડ ટોબેકો વપરાય છે. એટલે કે એક વર્ષમાં એક વ્યકિત લગભગ ૧૩૦૦ સિગારેટ ફૂંકે છે. ફરજિયાત પેલી બનાવનાર કંપનીને લખવું પડે છે કે એ નુકસાન કરે છે, પરંતુ એની જાહેરાત તે અનહદ લલચાવનારી છે, એવી આકર્ષક રીતે જાહેરાત કરાય છે કે પુરુષ એ કશ લે છે. સ્ત્રી એને વેલીની જેમ વીંટળાય છે. એમાં પ્રેમથી વધુ સેકસ દેખાય છે અને Sex એ ના યુવાનોનું આજકાલ મોટું પ્રલાભન છે.
યુવાનો પિકચર જુએ છે ત્યારે હીરાને લહેરથી સિગારેટ પીતા જુ, વિલનને પીતો જુએ ને એને થાય કે આપણે પણ આ જ રીતે પીએ, કેટલા તે મોંમા એક છેડે સિગારેટ રાખીને વાત પણ કરી શકે છે. મોટા અમલદારના ટેબલ પર તે! એ ડબા હોય જ, અને આવનારને પણ એ ઓફર કરે જ,
આનાથી કરવાના
સિગારેટ પીનારા આખા દાડા પીએ છે, ચેઈનસ્સાકર પણ ઘણા હાય છે. જાશા કે ઊઠતા જ સિગારેટ જોઈએ જ, બ્રેકફાસ્ટ વખતે જોઈએ, છાપું વાંચતા જોઈએ જ, કંટલા ટોયલેટમાં પણ પીવે છે. દિવસના કામકાજની શરૂઆત કરતા જોઈએ. કોફી ટાઈમમાં જાઈએ, જાહેરાત આવે છે ને કે Relex થવાશે. બૅડરૂમમાં સિગારેટ જોઈએ, વિચાર હોય ત્યારે ખાસ જોઈ, કંટાળા આવતા હાય ત્યારે જૉઈએ, લંચ ટાઈમે જોઈએ, લંચ પછી તે જોઈએ જ, ડ્રાઈવિંગ વખતે તા જાઈએ જ જોઈએ. તમે જાતા હથા કે એક હાથમાં વ્હીલ, માંમાં સિગારેટ એ ફેશનેબલ ગણાય છે, કહે છે કે એનાથી કોન્સન્ટ્રેશન વધે છે અને એ કહેનાર સ્થાપિત હિતવાળા, સિગારંટ બનાવનારા ટેલિફોન કરતાં સિગારેટ માંમાં હાવાની જ, ઈનિંગ સિગારેટ તો ખરી જ, થાક એનાથી જ ઊતરે એમ, જાહેરાત કરનારા કહે છે ને અને જાહેરાત કરનાર કંઈ ખોટું કહે ખરા?
સિગારેટમાં નિકોટીન આવે છે, પીનારના હાર્ટબીટ વધે છે. હાર્ટને વધુ કામ કરવું પડે છે, સિગારેટ પીનારને તાત્કાલિક રોગ થતા નથી, પરંતુ કેન્સર, હ્રદયરોગ, બ્રોન્કાઈટીસ વગેરે આને પરિણામે
જ થાય છે.
અને સિગારેટો પણ જાતજાતની, એની જાહેરાતે પણ ખૂબ જ આકર્ષક ને લોભાવનારી, પીનાર એની જાતો જાણે, આપણા જેવાને
7
તા. ૧-૪-૮૧
તો કદાચ ખબર પણ ન હોય કે એમાં આટલી જાત આવે છે અને દરેક વ્યકિતને પોતાની બ્રૅન્ડની ગમે છે.
થોડાં નામ આપું, તે છે: ‘ઈન્ડિયના કિંગ્ઝ’ ‘વિલ્સ ફિલ્ટર’ ‘વિલ્સ સુપર સ્ટાર’ ‘વિલ્સ રોયલ,’‘વિલ્સ ફ્લેઈક’ ‘ગોલ્ડ ફ્લેઈક’, શ્રી કેરાલ્સ’, ‘ચિનાર’, ‘હનિડતુ’, ‘સીઝર્સ, ‘પનામા પ્લેન’, ‘પનામા ફિલ્ટર’‘પનામા પ્રિન્સ’, ‘જનરલ ફિલ્ટર’, ‘તાજે’, ‘રીજન્ટ’, ‘રીજન્ટ સ્પેશિયલ ફિલ્ટર', ‘કેલેન્ડર', ‘રેડ એન્ડ વ્હાઈટ' ‘ફિલ્ટર’ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’. કહે છે કે ૩૦૦ થી વધુ બ્રાન્ડની સિગારેટ બને છે. અને જ્યાં આટલી હોય ત્યાં પ્રજાને એની બુડમાં લે તેમાં કોઈ શક છે ખરો ?
લેખક પાલ લખે છે કે, સિગારેટનું પેકેટ ખરીદા ત્યારે યાદ રાખજો કે એ સિગારેટનું પેકેટ નથી ખરીદતા; પરંતુ જાણી જોઈને મુસીબતનું પેકેટ ખરીદે છે, અર્થાત હાથમાં દીવા લઈને કૂવે પડો છો.
દરેક પિતા એ ન ભુલે કે તમારો દીકરો તમને એ લહેરથી પીતા જોશે ને નિરાંત પેલા ધુમાડાના વર્તુળો કાઢતા જોશે ત્યારે એવું જ કરવાનું એનું મન થશે જ. એ ભલે તમારા દેખતાં નહિ પીએ પરંતુ બાથરૂમમાં પીશે જ. તમારી નજરની બહાર પીશ, એવા જે મિત્રાની ટોળીમાં પીશે.
લેખક લખે છે કે પીવાની શરૂઆત કરી હતી, રમતસ્મતમાં, એક આખું પાકીટ બહાદુરી બતાવવા એક જ ટાઈમે ખલાસ કરી નાખ્યું હતું. ખબર નહાતી ત્યારે કે એની ગૂડમાં ફસાયા છે. આજે તો લગભગ ૩૦ વર્ષ થયાં છે. રોજના બે પેકેટના હિસાબે પીધી છે. એ દરેક સિગારેટનો ખર્ચ ગણે ને એની પાછળ વીતેલા રામય ગ્ણા તે અમૂલા સમય ને પરસેવાના ધના ધુમાડો જ કર્યો
છે :
એ લખે છે કે મે' પીધેલી સિગારેટને આટલા વર્ષોના હિસાબ સૂકુ તો ધુમાડાની પાછળ લગભગ મે પણ લાખની મૂડી બાળી મૂકી છે. આટલું તો ધન ખોટું ને સાથે જ શરીરની ખુવારી કરી નાખી છે.
આન્દ્રે એ છાડવા હું પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ એ બવા છે. ગળું એવું પડે છે કે પછી છેડતી જ નથી, મને ખૂબ ૦૮ ઉધરસ આવે છે, સાદી ઉધરા નહિ, દમથી યે ભૂંડી, શ્વાસ લેવા પણ મુશ્કેલ પડે તેવી ને ઉધરસ સાથે જ છાતીમાં અનહદ વેદના થાય છે. ઊલ્ટી થવા જેવું લાગ્યા જ કરે છે, થાય છે કે તદ્ન બંધ કરી દઉં, પરંતુ એ નિર્ણયને અમલમાં મૂકવા ઘણું જ કઠણ કામ છે.
શરીર બગડવા લાગ્યું છે અને હવે તે મન પર પણ એવી અસર થવા લાગી છે. ખૂબ નર્વસ થઈ જવાય છે. આખી નર્વસ સિસ્ટમ જાણે કે હલબલી ઊઠી છે. હવે તે પીતા હતા એટલી જ પીઉં તે કામમાં પૂરું ધ્યાન દઈ શકતો નથી, હાથ ધ્રૂજે છે, જ્યારે ત્યારે મીજાજ પર કાબૂ ગુમાવી બેસું છું.
તમને હું ખાસ કહું છું કે તમે પહેલેથી જ સિગારેટ ચેતવા ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછજો કે શા માટે પીવા છે? જરૂર છે એની? ફેશન ગણીને પીવા છે? પૂર્ણ વિચાર કરીને કશ લગાવા છો.
શા માટે એ લેડીનિકોટીનને માં લગાડો છે. જો એકવાર એ તમને ચોંટશે તે એ છે જળા જેવી. તમારું લેાહી પીને જ તમને