________________
1L-9-2-29
પ્રાદ્ધ જીવન
» રશિયાના છે પા લખપતિએ devpir GJ J * % ? [] ક્રાન્તિ ભટ્ટ
#
a fe
નીકોમાં નાના ગુનાના કેસ ચલાવતી કોર્ટને મ્યુનિસિપલ કોર્ટે કહ્યું છે. આ કોર્ટમાં ‘અન્ડર ગ્રાઉન્ડ બિઝનેસ કરનારા એટલે કે ખાનગીમાં વેપાર - ધંધા કરનારા ઉપર કેસ ચાલે છે. આવા 'કેસ' કેમ ઊભા થાય છે તે માટે આપણે એક દશ્ય જેઈએ:
આ માસ્કોમાં ઈજનેરો, ડોકટરો અને કામદારો વગેરેને સાથે રહેવા માટે ૧૧ થી ૧૨ માનું એક, એપાર્ટમેન્ટ અપાય છે. આમાં એક ફેક્ટરીમાં કામ કરનારા જુદા જુદા સ્તરના, કારીગરો રહે છે.' એક મોટું રસોડું સૌને માટે રાખ્યું હોય છે. માત્ર એક જ સ્નાનગૃહ હોય છે. આ રસોડામાં સાત ટેબલ રાખેલાં છે. તેના ઉપર બે ગેસના ચૂલા હોય છે. છ ફુટ બાને આ ૧૧ રૂમના એપાર્ટમેન્ટમાં રહેવાનું હોય છે. દરેક સ્ત્રી પોતાના વારા પ્રમાણે ગેસના ચૂલા ઉપર રસાઈ કરી આવે છે. અહીં કોણ શું રાંધે છે
***
અને તે
કાણ છે પણ સાવ આવ્યું હતું નથી એક ફરમેન નાની હોઝિયરી મિલમાં કામ કરે છે આ. ૧૧ રૂમના એપાર્ટમેન્ટમાં બીજા ૬ કુટુંબ સાથે રહે છે. હોઝિપરી .મિલ તા સરકારી માલિકીની છે. રશિયામાં ખાનગી મિલકત હોતી જ નથી. આ ફોરમેનની પત્ની બટાટા, આટો, માંસ વગેરે સસ્તી જાતની સામગ્રીમાંથી રસોઈ કરે છે. છ કોમ્પેકનું એક બટાટુ મળે છે. બટાટા નંગ ઉપર મળે છે. ફૉરમેનની પત્ની રાઈ કરીને ઘરે લાવે છે, અને રસાઈનું કામ બધા કરી લે પછી પાછી તે ગુપચુપ તેના ઘરના
ના આવા રૂમમાં ટેબલ નીચે સંતાડેલા ઈલેટિક ચૂલા ઉપર સારી સારી વાનગી બનાવે છે. ઊંચી જાતની માછલી અને દેશી જાતના આટામાંથી વાનગીઓ બનાવે છે. આ વાનગી જમવા કુટુંબ સહિત બધા બેસે અને કોઈ પાડોશી બારણું ખટખટાવે એટલે તુરત સારી સારી વાનગી સંતાડી દેવાય છે અને કોમ્યુનિટી કીચન અર્થાત્ સાર્વજનિક રસોડામાં વાનગી પકાવી હોય તે ટેબલ ઉપર પાથરી દેવાય છે. પાડોશી જાય એટલે બધા મેાંધી વાનગી જમવા બેસી જાય છે અને સસ્તી વાનગી ગટરમાં પધરાવી દેવાય છે. આ ફોરમેનને એક વખત રશિયાના સરકારી કારખનાના વિજિલન્સ બ્રાંચના ઈન્સ્પેકટરો પકડી ગયાં. આ ફૉરમેન જૂના કપડાં પહેરતો, ટેલા જોડા પહેરતા અને ગરીબ દેખાય તેમ રહેતા, પણ તે ‘અન્ડરઉન્ડ મિલિયોનેટ' અર્થાત્ ભૂગર્ભના લખપતિ હતો. એ કઈ રીતે?
+
આપણે બધા જ જાણીએઢીએ કે રશિયામાં ઉત્પાદનના તમામ આધુનો એટલે કે કારખાનાઓ વગેરેની માલિકી સરકારની છે. ખાનગી •રેખાનું કે દુકાન માંડી શકાતાં નથી. આમ છતાં રશિયામાં ખાનગી રીતે ઘણું ઉત્પાદન થાય છે. આ ખાનગી ‘કારખાનાઓ’ કરોડો કક્ષાના માલ પેદા કરે છે. એક અંદાજ પ્રમાણે તો અબજો રૂપિચાના માલ થાય છે. આમ તો મંત્ર કે મોટરકાર ખાનગીમાં તૈયાર થઈ શકે નહીં, પરંતુ કપડાં, જાડા, સ્વેટર વગેરે ઘણી ચીજો ખાનગીમાં થઈ શકે છે. એટલે કે તેનું નિર્માણ ખાનગી રાખી શકાય
આવી જ કોઈ ચીજ ખાનગીમાં બનાવતાં પાય તો તે માટે કરી સજા છે અને ઘણી વખત તે દેહાંતદડની સજા પણ છે. ખાનગી રીતે ઉત્પાદન કઈ રીતે થાય? સરકારી કારખાનામાં જ ક થતું હોય છે. સરકારની યોજના પ્રમાણે અમુક ચીજો તૈયાર થાય અને તે કારખાનાંના રજિસ્ટરમાં લખાઈ જાય, તે પછી સરકારી દુકાનોમાં તે વહેંચાઈ જાય, પરંતુ તેની સાથેસાથ એ ફેકટરીમાં
કા
54
બીજો માલ પણ તૈયાર થાય છે. તેને ઢાળેં હાથે પેદા કરેલા માલ એવું નામ અપાય છે. આ માલ તૈયાર કરવા માટેની સામગ્રી કોઈ ગુપ્ત વ્યકિત પૂરી પાડે છે. સરકારી કામ પૂર થાય એટલે સારી કવાલિટીને ખાનગી માલ તૈયાર થવા માંડે છે. આવી હજારો ડાબા હાથના ઉત્પાદનવાળી ફેકટરીઓ રશિયામાં છે. તેમાં ગંજીફરાક, જોડા, ચશ્મા, રેકોર્ડ, ટેપકેસેટ, હેન્ડબેગ વગેરે બને છે. આ બધી ચીજો મેસ્કો, આડેસા, રીગા, ટીફ્લીસ વગેરે શહેરોના સરકારી કાર ખાનાંમાં બને છે. જે ખાનગી વ્યકિત માલ પેદા કરાવતા હોય છે તેને સરકારી દુકાનો સાથે પણ ગાઠવણ હોય છે. આ એક અબ્રામ એઝનબર્ગ નામના ૭૦ વર્ષના ફોરમેને આ પ્રકારે ખાનગીમાં માલ તૈયાર કરાવીને ૧૫ વર્ષમાં ૩૦ લાખ રૂબલ એકઠા કર્યા હતા. (એક રૂબલના રૂા ૧૩ થાય છે). એઝનબર્ગની ઉપર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેના વકીલે તેને પૂછ્યું ‘પંદર વર્ષ સુધી આ કરવાની શું જરૂર હતી. દસ વર્ષ પછી મિલકત એકઠી કરીને પછી માંડી વાળવ્યું હતું. ખાનગીમાં ઉત્પાદન શું કામ શરૂ રાખ્યું. નું, જાણે છે તો ખરો કે તને મોતની સજા પણ થઈ શકે છે?” જવાબમાં એઝનબર્ગે કહ્યું, “અરે મારે ધંધા તો કરવા જ જોઈએ. તમે કેમ સમજતા નથી, હું શું પૈસા માટે કરતા હતા. મારે તા ધંધા કરવા એ મારું જીવન છે.” આના શબ્દો બતાવી આપે છે કે કંઈક સાહસ કરવાની ટેવ પડી જાય છે, પછી પૈસા જ મુખ્ય આકર્ષણ રહેતું નથી. ખાનગીમાં પેાતાની માલિકીનું કંઈક હોય તેમાં જ મઝા પડે છે.
- રશિયામાં આર્થિક ગુના પકડવા માટે એક જુદું જ ખાતું રખાય છે. તેને ‘ડિપાર્ટમેન્ટ ફોર કોમ્બેટિંગ મીસએપ્રોપ્રિયેશન ઓફ સોશિયાલિસ્ટ પ્રોપર્ટી” નામ અપાયું છે. તેની પાસે બાતમીદારો પણ હોય છે. ગ્લેઝનબર્ગ નામના બે ભાઈઓએ બીજા વિશ્વયુદ્ધ પછી લશ્કરમાંથી છૂટા થયા એટલે સરકારી કારખાનામાં કામ કરતાં કરતાં ખાનગી ધંધો શરૂ કર્યો. તેમને નિવૃત્ત લશ્કરી .અમલદાર તરીકે દરેકને ૫૦૦૦ રૂબલ (૫. ૬૫૦૦૦) મળ્યા હતા. આ રકમ તેઓ બેંકમાં જમા કરાવી શકે છે. આ બન્ને ભાઈઓએ તેનાથી ખાનગી ધંધો શરૂ કર્યો. એક સરકારી ફેકટરીના પેટામાં વર્કશાપ શરૂ કરીને આર્ટિફિશિયલ લેધરની હેન્ડબેગ બનાવવા માંડી. એ પછી એમનો ધંધા ખૂબ વિકસ્યો. કારણ કે જે આર્થિક ગુનાને શોધતું ખાતું હતું અને તેના બાતમીદારો હતા તેને નિયમિત રીતે ગ્લેઝનબર્ગભાઈઓ તરફથી હપ્તા મળી જતા. દરેક ઈન્સ્પેક્ટરને મહિને રૂા. ૬૦૦૦૦ થી ૧૫ લાખનો હપ્તો પહોંચી જતા, આ ઈન્સ્પેકટરો ઘણી વખત મુંબઈના પેાલીસા ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચલાવનારને ચેતવે છે તે રીતે ગ્લેઝનબર્ગ - ભાઈઓને ચેતવી દેતા. આ પ્રકારે બન્ને ભાઈઓનું ડાબા હાથનું કામ બહુ લાંબું ચાલ્યું. બન્ને લખપતિ થઈ ગયા, પણ એક વખત છેક ટોચના નેતા ઉપરથી તવાઈ આવી અને એક ભાઈને તો પકડી પાડવા જ જોઈએ તેવા હુકમ થયો. આર્થિક ગુના ડામનારા ખાતાએ બન્ને ભાઈઓને ચેતવણી આપી કે તમારી ફાઈલો ગુમ કરી દો અને એક ભાઈ બહુ શોખથી અને ભપકાથી રહે છે તે ગરીબીની હાલતમાં રહેવાનું શરૂ કરે. તેની પાસે બે ડઝન ” સુટ છે અને પત્ની પાસે કપડાંનું આખું કબાટ ભર્યુ છે તે ક્યાંક છુપાવી દે. એ પછી નાના ભાઈને પકડવામાં આવ્યા. એના ઉપર કેસ ચાલ્યો; તે દિવસે મોસ્કોની મ્યુનિસિપલ કોર્ટમાં સેંકડો લોકો' આ છૂપાં લખપતિને જેવા સરકારી ફેકટરીમાંથી
: !!