________________
૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧
પર્યાપ્ત થઈ રહે ત્યારે પૈસાપાત્ર દેશવાળાને તેના વર્ષભરના આહાર માટે એક એકર જમીન જોઈએ છે!
નેબલ પારિતોષક વિજેતા રસાયણશાસ્ત્ર ડો. મેલ્વીન કાલ્વીને એક છોડમાંથી ડિઝલ મેળવવાનો પ્રયોગ કર્યો છે. બ્રાઝિલમાં કોર્પબા નામના વૃક્ષના પાંદડામાંથી બે કલાકમાં ૧થી ૨૦ લીટર જેટલું પ્રવાહી કાઢી શકાય છે અને તે ડીઝલ જેવું જ કામ આપે છે. “સાયન્સ ન્યુઝ” નામના એક મેગેઝિનમાં ડે. મેલવીન કાલ્વીને તાજેતરમાં જાહેર કર્યું કે તેણે પોતાની મેટરકારની ટાંકીમાં કોર્પબાના પાંદડાં જ સીધે સીધા નાખ્યાં અને તેની ગાડી ચાલી હતી. શરૂઆતમાં તે આ વૃક્ષના પાંદડાં પરફ્યુમ ઉદ્યોગમાં તેમ જ ઘાને રૂઝવવાના મલમમાં વપરાતાં હતાં. હવે તેમાંથી મોટરનું બળતણ કઢાઈ રહ્યાં છે.
એક ઉજળી બાજુ
હોલ મળે છે. અમેરિકામાં મકાઈના દાણામાંથી આલ્કોહોલ કઢાય છે. ન્યુઝિલેન્ડમાં પણ મેટરકાર માટે આલ્કોહોલ કાઢીને વપરાય છે. ન્યુઝિલેન્ડમાં બીટનામના લાલ કંદમાંથી આલ્કોહોલ કાઢવામાં આવે છે. આવી ડિસ્ટીલરી ત્યાં રેઠેર ઊભી થઈ છે. ન્યુઝિલેન્ડમાં સાત લાખ હેકટરમાં, બીટને પાક લઈને મેટર ચલાવવા માટે જોઈતા આલ્કોહોલની બાબતમાં સ્વાવલાંબન સધાઈ રહ્યું છે.
એસ્ટ્રેલિયાએ નક્કી કર્યું છે કે તેની પેટ્રોલની વપરાશ ૨૦ ટકા જેટલી ઘટાડીને તેટલા જથ્થામાં આલ્કોહોલને ઉપગ કરો. એસ્ટ્રેલિયામાં અનાજને પાક સારો થાય છે. ઓસ્ટ્રેલિયા અનાજમાંથી આલ્કોહોલ મેળવશે.
એ પ્રકારે પૂર્વ યુરોપના એસ્ટ્રિયા નામના દેશમાં પણ ૨ થી ૩ લાખ ટન અનાજ વપરાયા વગર પડયું રહેતું હોઈને તેમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાએ કોલસામાંથી પેટ્રોલ જેવું બળતણ કાઢવા માડયું છે. પણ તે ઉપરાંત કાસાવા નામના છોડ વાવીને તેમાંથી આલ્કોહોલ કાઢવાની રીત પણ શોધી કાઢી છે. આ માટે હજારો એકરમાં કાસાવાની ખેતી શરૂ કરાઈ રહી છે. એ કાસાવાના છોડમાંથી આલ્કોહોલ કાઢવા માટે ૧૩ જેટલી ડિસ્ટીલરી. સ્થપાસે. શેરડીમાંથી આલકોહોલ કાઢવાનું કામ દક્ષિણ આફ્રિકામાં ઘણા વખતથી થાય છે. તે ઉપરાંત સૂર્યમુખીના ફ_લમાંથી નીકળતા બીજમાંથી આલ્કોહોલ કાઢવાને પ્રયોગ સફળ થયું છે. ડિઝલ એજિને ચલાવવા માટે સૂર્યમુખીનું આલ્કોહોલ વપરાય છે.
કેન્યામાં પણ મેલાસીસ તરીકે ઓળખાતી ગેળની રસીમાંથી આલ્કોહોલ કાઢીને તેને મેટર ચલાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. સુદાન અને થાઈલેન્ડમાં પણ આ પ્રકારે શેરડીમાંથી કે ગોળમાંથી આહકોહોલ કાઢીને તેનાથી મોટર ચલાવવાને પ્રયોગ થઈ રહ્યો છે. ફિલિપાઈન્સમાં તે કયારની શેરડીના આલ્કોહોલથી મોટર ચાલે છે.
યુર્કમાં ખેતીવાડીની પેદાશમાંથી આલ્કોહોલ બનાવતી ડિસ્ટીકરીએ તૈયાર કરવાનું એક કારખાનું ઊભું થયું છે. આ કારખાનું ડિસ્ટીલરીઓ પેદા કરે છે. દરરોજ આ કારખાનાને ૩૦ જેટલી પૂછપરછા આવે છે. ભારત સરકારે હજી ખેતીવાડીની જમીનમાંથી આલ્કોહોલ કે પેટ્રોલ મેળવવાને પ્રયોગ કર્યો નથી પરંતુ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર નામના ગામની દરિયાઈ જમીનમાં અમુક છોડ ઉગાડીને તેમાંથી પેટ્રોલ કાઢવાને અખતરો શરૂ કર્યો છે. શરૂમાં અજમાયશ તરીકે પાંચ એકરમાં આ “પેટ્રોલિયા-છાડ” ઉગાડવામાં આવ્યા છે.
ખેતીવાડીની જમીન જે માણસનું પેટ ભરવા માટે છે તેમાંથી હવે આલ્કોહોલ મેળવવા બીટ, શેરડી, મકાઈ, સનફલાવર અને બીજા ધાન્ય ઉગાડાઈ રહ્યાં છે. મેટર અને માણસના પેટ વચ્ચે સ્પર્ધા ચાલી છે. દર વર્ષે જગતના માનવીઓની અનાજની જરૂરિયાતમાં ત્રણ કરોડ ટનને વધારો થાય છે. દર વર્ષે જગતમાં સાત કરોડ માણસે ઉમેરાતા હોઈને મોટરકારના ખોરાક અને માણસના ખેરાક વચ્ચેની સ્પર્ધા વધતી જ રહેવાની છે. ગરીબ દેશમાં માણસ દીઠ અનાજને વપરાશ વર્ષે સરેરાશ ૪૦૦ રતલને છે જયારે પૈસાપાત્ર દેશના લોકો માંસ અને બીજો ઘણો આહાર લેતા હોય છે તે માટેનું અનાજ ઢોરને ખવરાવવું પડે છે એટલે સમૃદ્ધ દેશને નાગરિક વર્ષે ૧૬૦૦ રતલ અનાજ આરોગી જાય છે. એટલે કે ગરીબ દેશે કરતાં પૈસાદાર દેશને સરેરાશ નાગરિક સીધી અને આડકતરી રીતે ચારગણું અનાજ આરેગી જાય છે. જો મોટરકાર માટે અનાજમાંથી કાઢેલું આલ્કોહોલ વપરાય તો અમેરિકાના દરેક નાગરિકની એક મેટરકાર દીઠ સાત ટન જોઈએ! બીજી એક સરખામણી કરીએ તો ગરીબ દેશના માણસના ભોજન માટે દર વર્ષે 9 એકર જમીન
ઉદાસ ચહેરે આવ્યા. ધીમેથી બાજુમાં લાકડી મૂકી, બેઠક લીધી અને પિતાની કથની શરૂ કરી. સુખી ભૂતકાળ ભૂલાતો નહોતે અને વર્તમાન સંજોગેને કારણે અસહ્ય બન્યો હતો એટલે વાતમાં વચ્ચે વચ્ચે પોતાના ઉપર ગુસ્સો ઠાલવતા હતા. ને કહેવાની આનાકાની સાથે એમણે કેટલી ય વાત કરી અને હળવા થયા. સિરોરની લગોલગ પહોંચેલા, આર્થિક સાધનના અભાવે તેમનું ઘર જેમ તેમ ચલાવતા હતા. રાંતાનમાં એક દીકરી જ હતી, પણ હજુ પરણાવવાની બાકી હતી અને પત્ની પણ બીમાર રહેતી હતી. આ બધા સંજોગાથી વ્યથિત હતા.
પિતાની મુશ્કેલીઓનું વિગતવાર વર્ણન કર્યા પછી એમણે ધીમેથી પ્રસ્તાવ મૂક્યું, “આ પગ જે ન નખાવી આપે, તે બહાર
જવા - આવવામાં સુગમતા રહે અને કામ મળે તો કરવાની હિંમત આવે.” એમને એક પગ લાકડાને હતું અને સાંધામાંથી ઘસાઈને ઢીલા થઈ ગયો હતો એટલે હરવા ફરવામાં અનુકૂળતા રહેતી નહોતી.
પ્રસ્તાવ વાજબી હતો, સાથે ખર્ચાળ પણ. કુટુંબના વડાને જો આવી મદદ થાય તે આખા કુટુંબને રાહત થાય એમ હતું. નવા પગનું માપ આપવા માટે તથા ખર્ચને અંદાજ કાઢવા માટે પુના જવું પડે તેમ હતું. સંચાલકે ભાડું આપવાનું કબૂલ કર્યું અને તેમને પુના જઈ આવવા કહ્યું, તે તેમણે તરત ઉમેર્યું, “ભાઈ તમે આવ્યું તે ખાવા પીવાને ખર પણ આપજો હો.”
આ ઉંમરે આવું માગવું પડે તેની લાચારી સ્પષ્ટ જોઈ શકાતી હતી તે પણ આપવાનું નક્કી થયું અને સંચાલકે સંસ્થાના કાર્યાલય પર રોકડ રકમ આપવા માટે ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીને બંડીના અંદરના ખીસામાં વ્યવસ્થિત મૂકી. આવતે અઠવાડિયે પુના જઈ આવી ફરી મળવા આવશે તેમ નક્કી થયું. તે હવે હળવા જણાતા હતા અને ઉત્સાહ સાથે ધીમેથી ઊભા થયા, હાથમાં લાકડી લઈ ચાલવા માંડયું ત્યારે જણાવ્યું કે તેમને જ થયેલા લાકડાને પગ ત્રાસ આપતા હતા.
બીજે અઠવાડિયે એમને સંચાલકની રાહ જોતા બાંકડા પર બેઠેલા જોયા ત્યારે આશ્ચર્ય થયું. સંચાલકે બેઠક લીધી કે તરત ઊભા થયા. ધીમેથી ખીસામાંથી ચિઠ્ઠી કાઢીને આભારવશ થઈને બોલ્યા, “ભાઈ તમારી ચિઠ્ઠી પાછી. મારૂ કામ બીજા એક ભાઈએ કરી આપવાનું માથે લીધું છે.” સંચાલકને હાથ જોડી જાય જ્ય કરી ચાલતા થયા. - ઉપરોકત કિસ્સો “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' સંચાલિત “પ્રેમળ જ્યોતિને છે. સંસ્થામાં આવા નિષ્ઠાવાન સજજને મદદ માટે આવે છે તે સંસ્થાની પ્રતિષ્ઠા છે અને આવા સજજનની નિષ્ઠા પ્રશંસનીય છે.
- [] નટુભાઈ પટેલ