SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તમે, ૧૬-૧૨-૮૦. પ્રબુદ્ધ જીવન . યુધિષ્ઠિરે તેને નમ્રતા અને દઢતાથી ઉચિત હજાર વાગ્યા પછી શૈપ કાર્ય શ્રીકૃષ્ણ સ્વસ્થતાથી સમગ્ર પરિસ્થિતિની સમીકા કરતાં " સંજયને કહયું કે “પાંડવોએ અન્યાયનો સામનો કરવો જ રહ્યો. આ પાંડને આાય એટલે કે વેદ વિદ્યા અને રાત્રિય કુલના પરંપરાગત ધર્મો અને અશ્વમેધ, રાજસૂય જેવા યજ્ઞો સાથે નિત્ય સંબંધ છે એમને ધનુષ્ય કવચ, ઢાલ, રથ અને શસ્ત્રો સાથે પણ ગાઢ સંબંધ છે. આમ હોવા છતાં પણ પાંડવેને કૌરવોને વધ કર્યા વિના જ સ્વરાજય મેળવવાને ઉપાય જડે તે અહિંસક માર્ગે સ્વરાજ્ય મળતું હોય તો) તે (શ્રીકૃષ્ણ) ભીમસેનને સુદ્ધાં અહિંસક વનમાં જીને સ્વધર્મ રાણનું આ પવિત્ર કાર્ય કર્યું જશે એટલે કે તે વિગ્રહ ન કરે એવું કરશે. વકતાએ શ્રીકૃષ્ણના જ શબ્દો આ પ્રમાણે અવતાર્યા હતા: “આ વિફરેલી પરિસ્થિતિને સુધારવા હું જાતે જ હસ્તિનાપુર આવવા ઈચ્છું છું અને જે હું પાંડવોના હિતને હાનિ પહોંચાડયા સિવાય કરને શાન્ત કરવામાં સફળ થઈ શકું તે મેં મહાન ફળ આપનારું પુણ્યકાર્ય કર્યું ગણાશે અને પરિણામે કૌરવો મૃત્યુ પાશમાંથી બચી જશે. * દુરિતને, અસત્યને, અન્યાયને પ્રતિકાર કરવો જ જોઈએ, સમર્થ હોવા છતાં વ્યકિત તેમ ન કરે તો તે દોષભાગી થાય એ શ્રીકૃષ્ણની દષ્ટિવિશદ કરવાની સાથે વકતાએ એ પણ કહ: શ્રીકૃષ્ણ ઉકત વકતવ્યમાં ભારત વર્ષ અહિંસક પ્રતિકારની શોધ કરતું હતું તેનું શકિતશાળી બીજ છે. આ બીજભૂત વિચાર, કર્મફલ સહિત ત્યાગન શ્રીકૃષ્ણપ્રેકત સિદ્ધાંત અહિંસાની અપરિમેય શકિત અને સત્ય સ્વરૂપ પરમાત્મા ની અસ્તમ સત્તા ઉપર શ્રદ્ધા રાખીને અન્યાયને પ્રતિકાર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહનું તદન નવું પરંતુ પ્રગામક હથિયાર ખેળ્યું. તે અલબત્ત પ્રગાત્મક જ રહ્યું અને ગાંધીજીએ તે કબૂલ્યું પણ હતું. ગાંધીજી એ કહેલું કે હું ભૂલથી જેને અહિંસા સમજતા હતા તે સ્વ૫માં સ્વલ્પ અંશે પણ અહિંસા નહતી. પર નબળાને ભાવાત્મક પ્રતિકાર હતે.” મહાભારત ડૉ. સાંડેસરાએ કેવી ઝીણી દષ્ટિથી વાંચ્યું છે, તેનું અનુશીલન કર્યું છે તે શ્રીકૃષ્ણના અવતાર કાર્યનું ગાંધીજીમાં અનુસંધાન શોધી બતાવ્યું તેમાં જોઈ શકાય છે. ગાંધીજી નિસ્બત થયા તે હકીકત તરીકે નોંધવાની સાથેસાથ લેકદષ્ટિની ને લેકશકિતની મર્યાદા પણ વકતાના ખ્યાલ બહાર નથી રહી. એટલે જ તેઓ નોંધ છે કે “છેલ્લાં ત્રીસ વર્ષથી નબળાંઓએ (‘સત્યાગ્રહથી) પ્રતિકાર કર્યો તેને પરિણામે જે શકિત છૂટી થઈ તેને લીધે હાલને આંતર દાવાનળ (એટલે કે હુલ્લડો) ભારતમાં ચાલી રહ્યાં છે. વિશ્વમાં ફાટી નીકળેલી હિંસાને જોવાની વાસ્તવિક દ્રષ્ટિ એ છે કે સામર્પવાળાની અજિત અહિંસાની કાર્યપદ્ધતિ હજ સંપૂર્ણપણે શોધાઈ નથી.” , ગાંધીજીને મતે સત્ય પ્રતિષ્ઠિત અહિંસક બળ એ જાણમાં આવેલી સર્વોત્તમ શકિત છે અને તેનું શાસ્ત્ર ભારતમાં જ રચાયું છે એ વાત ગાંધીજીના જ શબ્દોમાં વકતાએ ફૂટ કરી હતી. - ગાંધીએ આ પ્રમાણે કર્યું છે: “વાતાવરણને ભરી દેતી હિંસાને એક જ જવાબ દે ભેળસેળ વિનાની નિર્મળ અહિંસા” પોતાના આ ઉદગારને તે દિવસની સાંજની સભામાં પ્રવચન વિષય બનાવીને ગાંધીજીએ કહેલું: “અહિંસાને પાઠ તે દરેક ધર્મ-નિગમ-રિલીજિ- થનમાં છે પણ સંભવત: એકલા ભારતમાં જ તેને આચારપરિણત - કરી શકાય એવું “સાયન્સ” બનાવવામાં આવ્યું છે. આ તપભૂમિમાં અનતંકલ્પ સંતેએ તપશ્ચર્યા કરવામાં પોતાનાં હાડ એટલી હદ સુધી ગાળી નાખ્યાં છે કે કવિઓને એમ લાગવા માંડયુકે એ સંતના ચા-લોક સંગ્રહ કર્યો અને તપથી હિમાલય પર્વતે વિશુદ્ધ થઈ શ્વેતહિમ જેવી નિમળતા ધારણ કરી છે પરંતુ અહિસાની એ પરં. પર અત્યારે લગભગ મૃતવત બની છે. જો માનવતાને બચવું હોય તે ક્રોધને 'મંથી અને હિંસાને અહિંસાથી જવાબ આપવાના (પ્રતિકાર કરવાના) એ શાશ્વત ધમને પુનજીવિત કરવાનું જરૂરી બન્યું છે અને આ કાર્ય રાજા જનકની આ પ્રાગ્યભૂમિ સિવાય વધુ સુગમતાથી, બીજે કયે સ્થળે થઈ શકે એમ છે? '' ' ગાંધીજીએ લોકસંગ્રહી નિષ્કામ કર્મરૂપી યશથી શ્રીભગવાન પુજન કરનાર કર્મયોગી રાજા જનકનું નામ કંઈ અમથું દીધું નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નામ દઈને કેવળ રાજા જનકને જ નિર્દેશ કરવામાં આવ્યું છે. વકતાએ મહાભારતમાં એક પ્રસ્તુત શ્લોક ટાંકી બતાવ્યો હતો. જેને અર્થ એ છે કે : - “જનકાદિ, કર્મ વડે જ પરમ સિદ્ધિને પામી ગયા છે અર્જુન કસંગ્રહાર્થે તારે કર્મ કરવું ઘટે છે. અર્થાત પૂર્વાપર સંદથી વિશદ થાય છે કે શુદ્ધ કસંગ્રહી વૃત્તિથી કાર્ય કરતા નિર્મળ મનુષ્યનું જીવન યશામય છે. ક્રમશઃ સંક્ષેપ ને સંકલન : કુણવીર દીક્ષિત તમારા માટેનું સત્ય શોધીને જીવનમાં આગળ વધે " આ સામયિકના એક વાચકે મને સૂચવે કે ડેનિશ ફિલસૂફ સેરેન કિર્કગાર્ડ વિશે લખવું. અંગ્રેજીમાં કર્કગાર્ડ(Kierkegaard) વંચાય તેવું ફિલસૂફનું નામ ડેનિશ ઉચ્ચારમાં વિચિત્ર છે. ૧૯મી સદીના કોપનહેગન શહેરમાં તેને કાયરકર તરીકે લોકો ઓળખતા હતા. ૧૮૫૫માં માત્ર ૪૨ વર્ષની વયે આ દુનિયાને છોડી જનારા કિયરકરગે એ આધુનિક વિચારો ઉપર સૌથી વધુ અસર છોડી છે. ૧૮૯૦ સુધીમાં તો જગતના લોકોને તેની ફિલસૂફીની જાણ નહોતી. ૧૮૯૦ના દાયકામાં જ જર્મન ફિલસૂફેએ એના વિચારોને અસ્તિત્વવાદનું નામ આપ્યું. ૧૯૩૫ સુધી તો તેના વિષેનું કંઈ પુસ્તક છપાયું નહોતું. પ્રથમ આપણે કિયર કરગેના જીવનને ટૂંકમાં જાણીને પછી તેના વિચારોને સમજવા કોશિશ કરીએ.. ૧૮૧૩ની સાલમાં કોપનહેગનના એક ઊનના વેપારીને ત્યાં કિયર કરગને જન્મ થશે. તેના પિતાને પ્રથમથી જ ફિલસુફીમાં રસ હતો, અને તેણે પોતાના ઘરને એક વિચારને અખાડા જેવું બનાવ્યું હતું. કિચર કરગેના જન્મ વખતે તેના પિતાની ઉમર ૧૬ની અને માતાની ઉંમર ૪૫ની હતી. ઈશ્વરથી ડરનારા પિતાને સાત બાળકે થયો પણ તે પછી તેની પત્ની અને પાંચ બાળકે મરી ગયાં એટલે તેને પિતા માનવા લાગ્યો કે જવાનીમાં કરેલા કઈ વાપની શિથી તેને મળી છે. સેન કીયર કરગે પણ તેના પિતાની આ વાત સાંભળીને માનતાં થયો કે તે પોતે પણ જવાનીમાં જ મરી જશે. આવા વિચારોને કારણે હંમેશાં તે ઘણા આનંદની વચ્ચે પણ ગમગીન બની જતા. ફિલસુફ પિતાએ બાળકને ઉછેરવા માટે 'અવનવી રીતે અજમાવી, પાંચ બાળકે મરી ગયા પછી કિયર કર બહાર રખડીને . જાન જોખમમાં ન મૂકે એટલે જ્યારે પણ કિયર કરગે ફરવા જવાનું કહે ત્યારે તેના પિતા કહે, “ચાલ તને કોપનહેગનને બાગ-બગીચા, મ્યુઝીયમ અને બીજા ઐતિહાસિક સ્થળે બતાવું.” આમ કહીને તેઓ કિયર કરગેની આંગળી પકડતી ચાને ઘરમાં જ બન્ને ચાલ્યા કરતાં. ચાલતાં ચાલતાં જાણે અજુ બાજ, મ્યુઝીયમ રાવ્યું હોય તેમ મ્યુશ્વિમની ચીજોનું વર્ણન કરતા. એ પૂરું થાય એટલે ઐતિહાસિક - સ્થળ, બોગ, સમુદ્ર વગેરે દરેક સ્થળનું આબેહૂબ વર્ણન કરતા અને એક કલાક પછી ફિયર'કરગે આ બધા સ્થળે જોઈને થાકી ગયા હોય તે ખરેખર અનુભવ કરતા હતા. અને અનુભવ બતાવી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy