________________
40)
૧૮
સંત અને સત્ય
પ્રબુદ્ધ જીવન
જેમાં સત્યના અંશ છે તે અંત.
અંતમાં સત્યનો વિકાસ
થયા હોય છે એ ખર, પણ વિનોબા કહે છે તેમ, “સંતો કરતાં ય સત્ય શ્રેષ્ઠ છે. સત્યનાશમાત્રથી સંત નિર્માણ થયેલા છે.' વળી તેઓ પોતાની ‘વિચારોથી’માં લખે છે તેમ, “સત્યની વ્યાખ્યા નથી, કારણકે વ્યાખ્યાનના જ આધાર સત્ય પર છે.” સત્ય એટલે શું? શ્રાદ્ધાં – પ્રજ્ઞા +- વીર્ય = સત્ય. આ થયું સત્યનું સમીકરણ, વળી સત્ય કરતાં યે ‘ત’ ચડિયાતું છે. સત્યાચરણ કે સત્યપાલન માટે સૌથી પહેલાં પાયાની બાબત તે શ્રદ્ધા = સત્યને ધારણ કરવું, બીજું પ્રશા એટલે આગવી બુદ્ધિ, સાત્વિક અને નિર્મળ બુદ્ધિ, અને વીર્ય એટલે શકિત. શકિત વગરનું સત્ય સંભવી ન શકે. વાંઝિયું પૂરવાર થાય. વળી સત્ય કોણ બોલી શકે? જે સત્ય વિચારી શકે, તે જ બોલીને આચરી શકે. તો જ સત્યનો ક્રમ જળવાય. જ્યારે આપણે સત્યની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણી આંખ સમક્ષ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરવરે. રાજા રામ કે જેણે સત્ય ખાતર પોતાની જિંદગીને હાડમાં મૂકી એ સિવાય પણ અનેક દાખલાઓ મળી આવે. છેલ્લે મહાત્મા ગાંધી કે જેણે સત્ય અને અહિંસાની ખાતર પોતાના પ્રાણ આપ્યા.
વેદમાં પણ કહ્યું છે કે, ( સત્યં ય—ધર્મમ્ ૨) વાણી એ સત્યને વહેતું મૂક્વાનું માધ્યમ છે. સત્ય બોલવું એ માણસનો બાળક્ના સ્વભાવ હોય છે. પણ સમાજના સંસર્ગથી જ બાળક ખોટુ બોલતાં કે કરતાં શીખે છે. ત્યારે વળી પાછે તેને સત્ય બોલવાનો આદેશ આપવા પડે છે. ખરી રીતે તે, ખાટું ન બાલા’ એમ કહેવું જોઈએ !‘ખર” બાલા' એમાં શું કહેવાનું હોય ? સત્ય કે સત્યના અંશ જ્યારે કોઈ વ્યકિતમાં પ્રવેશે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં થોડી વિકૃતિઓ આવે છે. વળી મોટે ભાગે સત્ય, સાપેક્ષ હેવાના સંભવ ખરો.' ખરું સત્ય . નિરપેક્ષ હાવું જોઈએ. વળી, રાત્યના આધાર સ્થળ અને કાળ ઉપર પણ અવલંબે છે. જેમ કે ભારતમાં જે સત્ય હૈાય તે ઈંગ્લેંડ કે અરબસ્તાનમાં ન પણ હોઈ શકે. વળી નરસિંહ મહેતાના જમાનાનું સત્ય ઉમાશંકર જોષીના જમાનામાં પરિવર્તન પામ્યું હોય એમ બને. આ અર્થમાં સંતા પ્રત્યે શ્રાદ્ધા હોય, ભકિત હાય, પણ શહીદી ન હોય. સંત કહે તે જરૂર સાંભળીએ, પણ આચરણ કરતાં પહેલાં તેને આપણા ગળણે, ચારણીએ ચાળીએ પણ, ખરાં નહીં તો તેમાં કચરો - કાંકરો રહી જવાના પૂરો સંભવ છે.
તા. ૧-૧-’૮૦
ફાધર વાલેસના પુસ્તકાની સસ્તી-કિંમતયાજના ૧૪ પુસ્તકોના સેટ સાથે એક ભેટ પુસ્તક એમ, એકંદર ૧૫ પુસ્તકો.
આ પંદર પુસ્તકોની છાપેલી કિંમત ગૃ. ૮૭-૫૦ થાય છે. આ આખા સેટ જિજ્ઞાસુ વાચકોને રૂ. ૫૦-૦૦ માં મળશે. ફાધર વાલેસનાં હવે પછીનાં પ્રાશના અડધી કિંમતે જિજ્ઞાસુઓને આપવામાં આવશે. ફાધર વાલેસના ચાહકોને નમ્ર ‘વિપ્નિ’
જેમ કલા ખાતર કલા તેમ સત્ય ખાતર સત્યના અમલ થવા જૉઈએ, કોઈ તત્કાલીન લાભ કે ગેરલાભ ખાતર નહીં, વળી, સત્યાચરણના આનંદ spontaneuos છે. સત્ય બોલતાં કે કરતાં જે આનંદ આવે છે તે એટલા અદ્ભૂત અને અવર્ણનીય હોય છે કે પછી તેના ફળની આકાંક્ષા રહેતી જ નથી. આ સત્ય આપણને અપરિગ્રહી અને અનાસકત થતા પણ શીખવીદે છે. વળી, એક માણસ સત્યને અનુસરે તેની સમાજમાં એટલી બધી વ્યાપક અને વિશાળ અસર થાય છે કે તેને ચેપ અન્યોને પણ લાગવા સંભવ ખરો. આવું ન થાય તો પણ બીજા ઘણાં અનર્થાથી સમાજ
બચી જાય છે.
*
પ્રત્યેક ચાહક રૂપિયા ૧૦૦ અમને ભેટ મેકલે. આની સામે એમને શ. ૮૭.૫૦ની છાપેલી કિંમતના ૧૫ પુસ્તકોને સેટ વિનામૂલ્યે મળશે.
ફાધર વાલેસના મિત્રવર્તુળમાં તેમનું નામ મૂકવામાં આવશે. અને આગામી પ્રકાશનાનો પણ તેમને લાભ મળશે. જિજ્ઞાસુ વાચકોને રૂા. ૫૦ માં ૧૫ પુસ્તકોનો સેટ મળશે. આપને ફાધર વાલેસના મિત્ર-વર્તુળના સભ્ય થવાનું અમાર હાર્દિક નિમંત્રણ છે.
રૂપિયા ૧૦૦ મેલી આપનો પ્રેમાળ સહકાર આપવા વિનંતિ. [એક વર્ષ પુરુ થયે છાપેલા હિસાબ આ વર્તુળ પ્રગટ કરશે. ફાધર વાલેસનાં મિત્ર-વર્તુળ વતી: મફતલાલ ભીખાદ શ શાન્તિલાલ ટી. • શેઠ ચીમનલાલ જે. શાહ
કે પી. શાહ એ. જે. શાહ
કન્વીનરો : મફતલાલ ભીખાચંદ શાહ શાન્તિલાલ ટી. શેઠ સરનામું : શાન્તિલાલ ટી. શેઠ ૨૫, સુન્દરમ એપાર્ટમેન્ટસ રામચન્દ્ર લેન, મલાડ-વેસ્ટ, મુંબઈ - ૪૦૦ ૦૬૪. ટે. નં. ૩૫૦૨૯૬ (૧૧૫ થી પા)
ગણપતલાલ મગનલાલ ઝવેરી છગનલાલ શાહ ચિનુભાઈ રસિકલાલ લહેરચંદ શાહ જોરમલ મંગળ મહેતાં શાન્તિલાલ દેવજી નંદ સુબોધભાઈ એમ. શાહ કિશારભાઈ બંધાર
અભ્યાસ-વર્તુળ
વિષય : “મૃત્યુ મરી ગયું” વકતા : શ્રીમતી ઉષા શેઠ
સમય : તા. ૧૧-૧-૮૦ ને શુક્રવાર સાંજે ૬-૦ વાગે સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ
તાજેતરમાં જ ઉષાબહેન શેઠનું એક પુસ્તક અર. આર. શેઠની કહ્યું. મારક્ત પ્રગટ થયું છે. જેમાં તેમની પોતાની દિકરી ‘નીતા' કોઈ અસાધ્ય રોગનાં કારણે ૧૭ વર્ષની વયે મૃત્યુ પામી, તેનો, મૃત્યુ સાથેના સંઘર્ષના આબેહૂબ ને હૃદયદ્રાવક ચિતાર આલેખેલા છે. જિજ્ઞાસુ ભાઈ બહેનને ઉપરોકત પુસ્તક વાંચીને આવવા વિનંતિ છે.
લી:
સુબોધભાઈ એમ. શાહ કન્વીર, અભ્યાસ વર્તુળ
આ અર્થમાં જ્યારે સંતા સત્યને ઉપદેશ આપે છે ત્યારે તેના મૂળભૂત હેતુ તો જે સત્યથી પોતાનું જીવન ધન્ય બન્યું તેવી ધન્યતા શ્રોતાઓ, પ્રેક્ષકો, કે વાચકો અનુભવતા થાય એ જોવાનું હોય છે. આમ સત્યો જ્યારે આત્મસાત થાય છે ત્યારે તેને આનંદ જ માનવીને તેના પ્રચાર ભણી વાળે છે. આમ ધીમે ધીમે પણ મમતાપૂર્વક જે સત્યના પ્રચાર કે આદર છે તે જ સત્ય ચિર જીવ બને છે. સત્ય એકાએક કોઈને સમજાઈ શકતું નથી, પણ લાંબા ગાળે જેમ જેમ માણસ જાતે અનુભવ અને અનુભૂતિના ચક્રમાંથી પસાર થતા જાય છે, તેમ તેમ તે ખુદ આ સત્યના નામના તત્ત્વથી આકર્ષાઈને જેમ ભમરા ફુ લ ઉપર બેરો છે તેમ મધ્ય પ્રદેશના ધાડપાડુઓ, જ્યપ્રકાશનું શરણુ લેતા જોવા મળે છે. આ અર્થમાં સત્યને તેની પાતાની આગવી સુવાસ
થાય
છે, સુગંધ છે.
હરજીવન થાનકી
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મદ્રક અને પ્રકાશક : મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૦૪ ટે. નં, ૩૫૦૨૯૯ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, સેંટ, મુંબઇ - ૪૦૦ ૦૦૧
સંધના સભ્યાને નમ્ર વિજ્ઞપ્તિ
૧૯૮૦ નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. આપના વાર્ષિક સભ્ય—લવાજમના રૂા. ૨૦) તુરત જ મોકલી આપીઆપનો પ્રેમાળ સહકાર આપવા નમ્ર વિશપ્તિ.
લવાજમ પહોંચાડવાની અગવડ હોય તો કાર્યાલયમાં ફોનથી અથવા તે પગથી જણાવે, માણસ મોકલીને લવાજમ મગાવી લેવામાં આવશે.
કાર્યાલયમંત્રી
( 6