________________
—
૧૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૭૨.
-
~
છે. ગેરીલાઓનાં મથકો ઉપર બૉમ્બમાર થઇ રહ્યો છે. આરબ રાજયો – એક જોર્ડન સિવાય – મૌન છે.
આપણા દેશમાં જોઈએ તે તાજેતરમાં પટના યુનિવર્સિટીમાં એક નાના બનાવમાંથી તોફાનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા, પિલીસ પણ ભાન ભૂલી, બેફામ ગોળી ચલાવી.
તે દારૂ રાખે છે તે મારે તે પેટી બાળી નાખવી જોઇએ. એમ કરવાથી છોકરાને તે જરૂરી આધાત પહોંચશે. મને એ દૂર બાપ માનશે. દયાધર્મ સમજનાર બાપ પુત્રને આઘાત પહોંચે તેથી ડરતા નથી, પુત્રના શાપથી ગભરાતું નથી. દયાધર્મ – પરોપકારધર્મ – તે એવા પ્રસંગમાં સૂચવે છે કે તેના હાથમાંથી દારૂની બાટલી છીનવી લેવી. બળાત્કાર કરીને તેના હાથમાંથી હું તે પડાવી ન લઉં, પણ મને ખબર પડે કે અમુક ઠેકાણે તે દારૂ રાખે છે તે ત્યાંથી લઈને હું તેને જરૂર ફોડી નાખું.”
એક આત્માર્થીને સૂક્ષ્મ દયાધર્મ અને દારૂ પીવાના પિતાના માની લીલા હક્કનું સમર્થન કરતા એક શિક્ષિતની બુદ્ધિની ચાલાકીમાં કેટલું અંતર હોય છે અને કેવાં પરિણામ આવે છે તે આ બે
અવતરણથી જોવા મળે છે. વર્તમાનમાં સ્વતંત્રતાને નામે (એ સ$ છે) દુસને બચાવ વ્યાપક થઇ પડે છે; કોઈ કોઈને કહી શકે એવી સ્થિતિ રહી નથી. “દ્ધિનાપાત્ કfશ્વત્તિ'વિનાશ છે. ૮-૯-૭૨
ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નેંધ હિંસાની વથાપકતા
સંવત્સરીના પવિત્ર દિવસે, ક્ષમાપના મહામંત્ર ઉચ્ચાર્યો: સર્વ જીવોને હું ખમાવું છું;, સર્વ જીવો મને કામ કરે; સર્વ પ્રાણી પ્રત્યે મારી મૈત્રી હો કઈ પ્રત્યે મને વેરભાવ ન હો
ત્યારે, અતર્મથી અવાજ ઊઠયો કે કયાં આ ભવ્ય આદર્શ અને કયી વર્તમાન વાસ્તવિકતા. મનમાં સવાલ ઊઠ, આમ કેમ છે? ચારે તરફ હિંસા વધતી જાય છે, દુનિયામાં અને આપણા દેશમાં. જીવનના બધા વ્યવહારમાં, માનસિક, વાચિક અને કાયિક હિંસા સભર ભરી છે. જરા પણ નિમિત્ત મળતાં ભભૂકી ઊઠે છે. આપણે પણ એમ માનતા થયા છીએ કે આમ જ હોય, આમ જ રહેવાનું. કોઈ ઉપાય સૂઝતો નથી. | વિયેટનામમાં ઘોર અત્યાચાર અને વિનાશ સર્જાઈ રહ્યો છે. અમેરિકન સરકાર - નિકસન અને તેના સાથીઓના પાપની સીમા, નથી. ખુદ અમેરિકન નિરીક્ષકોએ જે અહેવાલ આપ્યા છે તેથી દિલ કંપી ઊઠે છે. ઉત્તર વિયેટનામમાં તો ભયંકર તારાજી સર્જી છે પણ દક્ષિ વિયેટનામ, જેના રક્ષણ માટે આ બધું થઈ રહ્યું છે તેને પણ એ જ વિનાશ થઈ રહ્યો છે. આ બધું શા માટે? માત્ર અમેરિકાની પ્રતિષ્ઠા માટે. તેના ગર્વની સીમા નથી. પ્રેસિડન્ટની ચૂંટણી આવે છે. નિકસન ચૂંટાઈ આવશે. અમેરિકન પ્રજાનો મિજાજ શું છે? “ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ખબરપત્રી કામટ લખે છે :
America's mood is dark and ugly and the voice of the liberal is all but drowned. The country is not ready to face facts. My country, right or wrong. The saddest part of the story is that even the press is getting scared of challenging the establishment.
અમેરિકન પ્રજાને પાને આથી મોટી હાનિ થઈ રહી છે. તેના જીવનમાં હિપ એટરી વાપી રહી છે કે , યૉર્ક અથવા વૉશિંગ્ટન જે. શહેરમ' રજના સાત વાગ્યા પછી કોઈ સ્ત્રી એકલી બહાર નીકળી ન શકે. | મુનિકમાં પેલેસ્ટાઈનના આરબ ગેરીલરોએ ઈઝરાયલના ખેલાડી જાન લીધા. કેટલું પૂર્વયોજિત? આ ગેરીલાઓમાં કોઇ એન્જિનિયર થઈને આવ્યો, કોઇ માળી થઈને. જર્મન પોલીસે પણ કેવો માર્ગ લીધે? ઈઝરાયલના ખેલાડીઓને બચાવવા છટકું કર્યું તે તુરત જ ભાગ લેવાયો. હવે ઈઝરાયલ વેર વાળી રહ્યું
ગુજરાતમાં ખાંડની વહેંચણી અસમાન છે માટે વસેમાં દરબાર ગોપાળદાસની પુત્રે 'સત્યાગ્રહ’ શરૂ કર્યો. તેને, ગોળીબાર, લૂંટફાટની પરંપરા ચાલી. રાજકીય પક્ષો આવી પરિસ્થિતિને લાભ લેવા નીકળ્યા.'
સમાજને કોઈ વર્ગ આ રોગમાંથી મુકત નથી. મજૂરે, વિદ્યાથીઓ, શિકાકે, રાજકીય આગેવાને, બધા ય મગજની સમતુલા ગુમાવી બેઠા હોય એવું લાગે. શોષિત વર્ગના આ હોલ છે તો શાષક વર્ગની. છૂપી હિંસા જુદા પ્રકારની છે. પરિગ્રહ અને ધનસંચયની તેની લાલસા અને તેને કારણે વ્યાપક ભ્રષ્ટાચાર ઇર્ષાને દાવાનળ સળગાવે છે.
પિોલીસ, લશ્કર કે કાયદાના જોરે આ સિા અટકાવી શકીશું નહિ. તેથી વધશે જ. સરકાર પાસે બીજો કઇ માર્ગ નથી. દંડશકિત એ જ એનું હથિયાર છે.
આને ઉપાય પ્રજાના જ હાથમાં છે. શનિની, મૈત્રીની વાત કરવાથી આ વ્યાધિનું નિરાકરણ થાય તેમ નથી. સુખી વર્ગ, સમજુ વર્ગ સ્વેચ્છાએ પિતાને જીવનવ્યવહાર બદલાવી દાખલો બેસાડે તે જ અસર થાય. આજે તે શિક્ષિત કહેવાય એવો વર્ગ પણ પિતાના સ્વાર્થ અને ધનપ્રાપ્તિમાં જ પડે છે. પ્રત્યેક માણસની કટી છે, દરેક ધર્મની કમેટી છે. હિંસા અને અસત્યમાંથી પરિણમતાં દુઃખ અને પાપમાંથી છુટકારાનો માર્ગ સાચી ધર્મભાવના જાગ્રત થાય એ જ છે. વિજ્ઞાને હિંસાનું ક્ષેત્ર ખૂબ વધારી દીધું છે. ટોયનબીએ કહ્યું છે:
All the living religions are going to be put to a searching practical test. "By their fruits ye shall know. The practical test of a religion always and everywhere, is the success or failure in helping human souls to respond to the challenges of suffering and sin. In the chapter of the World's History on which we are now entering, it looks as if, the continuing process of Technology were going to make our sufferings more acute than ever before, and our sins more devastating in their practical consequences." ( [ સઘળા જીત ધર્મોને વેધક વ્યવહારુ કટીએ ચડાવવામાં આવશે. “ફળ પરથી જ વૃક્ષને જાણી શકાય છે.’ યાતના અને અનાચરના પડકારો સામે પ્રતિભાવ દાખવવામાં માનવઆત્માને સહાયક બનવામાં એની સફળતા કે નિષ્ફળતા એ જ ધર્મ માટે સદા અને સર્વત્ર વ્યવહારુ કસોટી લેખાય છે. દુનિયાના ઇતિહાસના જે પ્રકરણમાં આપણે હવે પ્રવેશી રહ્યા છીએ એમાં તે ટેકનોલોજીના સતત વિકાસની પ્રક્રિયા આપણી યાતનાને અગાઉ કરતાં વધારે ઘેરી અને આપણા પાપાચારને એનાં વ્યવહારુ પરિણામોમાં વધારે વિધ્વંસક બનાવશે એમ લાગે છે.]
જગતની સંસ્કૃતિઓના ઉત્થાન અને પતનના ઈતિહાસના અભ્યાસના પરિણામે ટેયનબીને જે સત્ય લાગ્યું તે જ મહાપુરુએ સદીઓથી કહ્યું છે. માણસના અંતરમાં રહેલ સદ્ભાવનાઓ જાગ્રત ન થાય ત્યાં સુધી બાહ્ય સાધનથી કે દબાવથી હિંસાને રોકી શકીશું નહિ, violence is becoming a way of life.