________________
પ્રબુદ્ધ. જીવન.
તા. ૧૬-૮-૭૨
પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ૧૯૭૨ના સપ્ટેમ્બરની ૫ મી તારીખ, મંગળવારથી સપ્ટેમ્બરની ૧૨ તારીખ મંગળવાર સુધી-એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ ચી. શાહ શોભાવશે. આ વ્યાખ્યાનસભાઓ “ભારતીય વિદ્યાભવન' માં ભરવામાં આવશે અને દરેક સભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે – તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય મંગળવાર . પ-૯-૭૨ પ્રો. તારાબહેન શાહ
હરિભદ્રસૂરિકૃત “સમરાઈશ્ચકહા” . શ્રી શ્રીમનનારાયણજી
યુવાનોને અજંપ અને તેનાં કારણે બુધવાર
૬-૯-૭૨ પં. દલસુખભાઈ માલવણિયા ભગવાન મહાવીરને જીવનસંદેશ શ્રી ચંદ્રવદન ચી. મહેતા
હરે રામ! હરે કૃષ્ણ!”. ગુરુવાર –૯–કર શ્રી ઈશ્વર પેટલીકર
મહાભારતનું અર્થદર્શન સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી
અહિંસા, સંયમ અને તપ શુક્રવાર
૮-૯-૭૨. આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિક વિવેકાનંદની ધર્મદષ્ટિ શ્રી યશોધર મહેતા
ઉપનિષદ્દને મહામાનવ શનિવાર ૯-૯-૭ર. ૫. ઈન્દચન્દ્ર શાસ્ત્રી,
અનેકાંતવાદ શ્રી જી. રામચંદ્રન
ગાંધીજીની ઈશ્વર વિષે માન્યતા રવિવાર ૧૦-૯-૭૨ છે. ઉષાબહેન મહેતા
શ્રી અરવિંદની જીવનસાધના શ્રી પુરુષોત્તમદાસ જલેટા
ભક્તિસંગીતનો કાર્યક્રમ સમવાર ૧૧–૯-૭૨ આચાર્યશ્રી યશવંત શુકલ
યુવક માનસ ડૉ. ભેગીલાલ સાંડેસરા
આગમવાચના મંગળવાર ૧૨-૯-૭૨ છે. કલ્યાણમલજી લેઢા . જૈનદર્શન,-તેની મહત્તા અને
ઉપયોગીતા » શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી . સમયઃ દરરોજ સવારના ૮-૩૦ સ્થળ : ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ-૭. ' ઉપરના દરેક વ્યાખ્યાનનો લાભ લેવા સંઘના સભ્યો, શુભેચ્છકે તથા મિત્રોને અમારું પ્રેમભર્યું આમંત્રણ છે.
- આપણી વાત - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પણ વ્યાખ્યાનમાળા છેલ્લા ૪૩ વર્ષથી એકધારી ચાલી રહી છે. આ વ્યાખ્યાનમાળા એકધારી અને અખંડિત ચાલે છે કારણ કે એની પાછળ સૌને હાર્દિક સહકાર છે–સૌની શુભેચ્છા છે-સૌના આશીર્વાદ છે.
સમયની રફતાર ઝડપથી ચાલે છે. સ્વપ્ન પણ કલ્પી ન શકીએ એવા આપણાં બે પથદર્શકે – બે પ્રેરણામૂર્તિ શ્રી પરમાનંદભાઈ અને પ્રા. શ્રી ગૌરીપ્રસાદ ઝાલા-આજે આપણી વચ્ચે નથી. એટલે, પર્યુષણ વ્યાખ્યાનમાળીમાં થોડા અંધકારની અનુભૂતિ આપણને થાય એ સ્વાભાવિક છે–પણ એ અંધકાર વરચે ય આશાનું એક ટમટમીયું કહે છે નિરાશ થયા વિના કર્તવ્ય કરે.”
તે, આપણે કર્તવ્યશીલ રહીએ, અને કર્તવ્ય કરતાં કરતાં આપણે અનુભવ મેળવીએ અને આ અનુભવોમાંથી આપણને અનંત શકિત અને ચેતન મળશે એવી આપણે શ્રદ્ધા રાખીએ.
- સંઘ દ્વારા ચાલતી પ્રવૃતિઓ (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા, (૨) વસંત વ્યાખ્યાનમાળા (૩) શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક 'વાચનાલય અને પુસ્તકાલય, (૪) વૈદ્યકિય રાહત કેન્દ્ર, (૫) પાકિસ્સામયિક 'પ્રબુદ્ધ જીવન', (૬) વિશિષ્ટ વ્યકિતઓનાં વાર્તાલાપ – સ્નેહમિલન અને સેમીનાર – યથાવત ચાલે છે. સંઘનું સ્વતંત્ર વિશાળ કાર્યાલય સ્વ. પરમાનંદભાઈની જીવંત સ્મૃતિ જેવું છે. પરમાનંદભાઈ સંસ્થાના આત્મા હતા. આજે હવે આપણે સૌએ સાથે મળીને સંસ્થાના આત્મા બનવાનું છે. આપણે સંસ્થા પ્રત્યેની ફરજો પરંપરી અદા કરીએ અને આ માટે આ વર્ષે આપણે સંઘ માટે ઓછામાં ઓછા રૂપિયા વીસ હજાર ભેગા કરવાના છે. તે, આપણે સૌ, આપ અને અમે, ઉદાર રકમ સંધને આપી સંઘને પ્રાણવાન બનાવીએ.
આને લગતી શરૂઆત સંઘની કારોબારીએ એમનાથી શરૂ કરી દીધી છે આ ફંડની હવે, આપ સૌ સુહા શ્રોતાઓ સમક્ષ અમે નતમસ્તકે કાળી લઈને ઊભા છીએ. અમારી વાત આપના દિલ સુધી પહોંચે અને અમારી ઝોળી ભરાઈ જાય એવી પ્રભુપ્રાર્થના. હવે રૂપિયા ૨૫૧ આપીને સંઘની લાઈફ મેમ્બર પણ થઈ શકાય છે. તે આપ લાઈફ મેમ્બર બનીને પણ સહકાર આપી શકે છે.
' ફંડને લગતે ચેક મેક્લે તે Bombay Jain yuvak sangh એ નામને મેકલશે. ટેપીવાલા મેનશન,
, ચીમનલાલ જેઠાલાલ શાહ કાર્યાલય : ૩૮૫, સરદાર વી. પી. રેડ,
'રાધભાઈ એમ. શાહ મુંબઈ૪. ફેન, ૩૫૦૨૯૬.
મંત્રી મુંબઈ જૈન યુવક સંઘ "
માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ–૧