________________
ઢ
અંગે મતભેદ છે. ‘કામવિજય’ના લેખકે પ્રજનન પૂરતા જાતીય સુખના સ્વીકાર કરી બ્રહ્મચર્ય કક્ષાના સંયમ ચીંધ્યો છે. કામવાસનાની પ્રબળતા સાથે એશી રીતે સંગત છે ? લગ્નસંસ્થાનું ચાલુ માળખું નહિ હાય તો સંયમનું મહત્ત્વ નહિ રહે તેમ માનીને ચાલવું ન જોઈએ. વળી, ફોઈડની કામમીમાંસાને લીધે જ સ્વછંદતા વધી છે તેવું નથી. કામવાસનાની પ્રબળતાને લીધે ઓછાવત્તા પ્રમાણમાં સ્વચ્છંદતા સમાજમાં ચાલતી આવી છે. એની સાથે પાપપુણ્યના જે ખ્યાલો ધર્મે જોડયા હતા તે શ્રદ્ધા વિજ્ઞાનયુગને લીધે યથાવત ્ રહી નથી. ઔદ્યોગિક યુગ અને સ્રીપુરુષની સમાનતાના ખ્યાલે બંનેનાં ભિન્ન ક્ષેત્રોની દીવાલ દૂર કરીને સહક્ષેત્રે સજર્યા છે. જો કામવાસનાની પ્રબળતાને અને બદલાયેલી સામાજિક સ્થિતિ સ્વીકારીએ તો આજના લગ્નના મધ્યમ માર્ગને સ્થાનેં બીજું કોઈ સ્વરૂપ શોધાઈને રહેશે તેમ હું માનું છું.
લગ્નનો પાયો આજે વફાદારી ઉપર રચાયેલા છે એટલે તે ડૉલી જતાં સુખ ચાલ્યું જાય છે તેની ના નહિ, પરંતુ કેવળ વફાદારીથી સુખ પ્રાપ્ત થાય છે તેવુંય નથી. અમુક વખતે તે બિનવફાદારીના દુ:ખ કરતાંય બીજુ દુ:ખ ચડી જાય છે. લગ્ન બહારના સંબંધમાં જાતીય સુખ ભાગવાનું હોવા છતાં દરેક વખતે એની પ્રબળતાને કારણે એ સંબંધ બંધાય છે તેમ માની લેવામાં ભૂલ થતી હાય છે. અગાઉ લગ્નસંસ્થામાં ફેરફાર થતા રહ્યા છે તેમ ભવિષ્યમાં વફાદારીના પાયાને બદલવાના ફેરફાર ન થાય તેમ માનવાને શું કારણ છે? આજે પરંપરિત નીતિને લીધે એમાં નફટાઈ લાગે છે, પણ આવતી કાલે બદલાયેલી સામાજિક નીતિને કારણે સ્વાભાવિક લાગે ! અનેક પત્નીઓ અને અનેક પતિઓની સમાજનીતિ એ કાળને સહજ લાગતી હતી. નિયોગ પણ સમાજનીતિને સ્વીકાર્ય હતા. આમ થશે તેવું આ કથન દ્વારા અભિપ્રેત નથી. પરંતુ આજનું લગ્નસંસ્થાનું સ્વરૂપ પલટાયા વિના માર્ગ નીકળવાનું શકય લાગતું નથી. જે નવું સ્વરૂપ આવે એમાં એક યા બીજા રૂપે સંયમને એ કારણે સ્થાન રહેવાનું છે કે એ વિના જાતીય ઈશ્વર પેટલીકર સુખ શકય નથી.
સંઘ સમાચાર
કાર્યવાહક સમિતિમાં સભ્યાની પુરવણી
તા. ૬-૭-’૭૨ના રોજ સંઘની નવી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા મળી હતી ત્યારે તેણે નીચે મુજબના પાંચ સભ્યોની કાર્યવાહક સમિતિમાં પૂરવણી કરી હતી :
(૧) શ્રી રસિકલાલ માહનલાલ ઝવેરી
મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી
પ્રબળ જીવન
33
17
બાબુભાઈ એમ. ગાંધી
35
(4), જયન્તીલાલ સુખલાલ તુરખિયા
શ્રી મ. મે. શાહ સાર્વજનિક વાચનાલય
અને પુસ્તકાલય સમિતિ
આ સમિતિના પાંચ ટ્રસ્ટીઓનાં નામેા ગતાંકમાં પ્રગટ કર્યા છે. એ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી :
(૧) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ-મંત્રી
(૨) દામિનીબહેન જરીવાળા
77
ટાકરસી કે. શાહ.
""
(8), હરિલાલ ગુલાબચંદ શાહ
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
સંધના લાઇફ મેમ્બરો
હવે જ્ઞ. ૨૫૧/- ભરીને સંઘના લાઈફ-મેમ્બર થઈ શકાય છે. આ યોજનાના જવાબરૂપે નીચેના સભ્યોએ સંઘના લાઈફ મેમ્બરો તરીકે નામ નોંધાવ્યાં છે. આમાં રસ ધરાવનાર સૌ પેાતાનાં નામે મોકલીને એને લગતું પ્રવેશપત્ર મગાવી લે એવી અમારી નમ્ર વિનંતિ છે.
(૧)
(૨),, પ્રવીણભાઈ ગંભીરચંદ શાહ
(૩)
રતિલાલ ચીમનલાલ કોઠારી દામજીભાઈ વેલજી શાહ ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ ખીમજી માડણ ભૂજપુરિયા ટોકરસી કે. શાહ
નીરુબહેન એસ. શાહ એ. જે. શાહ
(૪)
(u)
(૬)
(૭)
(<)
"
33
(૧૮)
37
""
(૯) (૧૦) *
(૧૧) કે. પી. શાહ (૧૨),, બી. જી. શાહ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
19
(૧૩) પ્રો. રમણલાલ ચી. શાહ (૧૪) શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી (૧૫) શ્રી રસિકલાલ એમ. ઝવેરી
(૧૬) → ધીરજલાલ ફૂલચંદ શાહ
(૧૭)
તા. ૧૬-૭-૧૯૭૨
ગણપતલાલ મગનલાલ ઝવેરી ” દેવેન્દ્રકુમાર નાનજી
શાહ
ચીમનલાલ જે. શાહ સુખાધભાઇ એમ. શાહ મંત્રીઓ, શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ.
શ્રી પુરુષોત્તમ ગણેશ માવળકરનું' પ્રવચન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાયે સંઘના કાર્યાલય--શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તા. ૨૪-૭-’૭૨ સોમવારના રૉજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકરનું “બે પેઢી વચ્ચેનું અંતર” એ વિષય ઉપર એક જાહેર પ્રવચન રાખવામાં આવેલ છે.
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
સાભાર સ્વીકાર
કાકાજી, બાજૂ, વિનેાબા, (હિન્દી): લેખક: કમલનયન બજાજ, સસ્તા સાહિત્ય ફંડળ, નઇ દિલ્હી, કિંમત: સાદું કવર રૂપિયા ૧૦, કપડાનું કવર: રૂપિયા ૧૫,
મુદ્રા : લેખક* બકુલ રાવળ, પ્રકાશક : અશોક પ્રકાશન, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૨, કિંમત: રૂા. ૩-૫૦ પૈ.
સાંસ્કૃતિક ક્રાંતિ લેખક: ડાહ્યાભાઇ નાગરિક : પ્રકાશક : - ડાહ્યાભાઇ નાગરિક, આરામ’, હાળી ચકા, આણંદ, પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨, કિંમત : સાડા સાત રૂપિયા.
વારસાવિજ્ઞાન: લેખક: કાંતિલાલ એ. શાહ, પ્રકાશક: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯, કિંમત: રૂ।. ૧-૪૦ ૧.
મહારાજની વાતો : લેખક: રવિશંકર મહારાજ, પ્રકાશક : ચશ પ્રકાશન, ભૂમિપુત્ર, હઝરાતપાગા, વડોદરા -૧,કિંમત: દોઢ રૂપિયા
6