SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૯ their very inception They cannot be valid from 1951 to 1967 and invalid thereafter.". પણ ચીફ જસ્ટીસં સુધારાવના અભિપ્રાય મુજબ તે આ સુધારાએ ૧૯૬૭ પછી પણ ગેરકાયદેસર નથી. તેને તે કાયમ માટે કાયદેસર ઠરાવ્યા, જે સત્તરમા સુધારાને તેમણે ગેરકાયદેસર ગણે. અને જેને માટે ગોલકનાથે અરજી કરી હતી તે સુધારો કરવાને પાલમેંટને રધિકાર નથી એમ કહી, તે સુધારે કાયમ માટે સ્વીકાર્યો અને ગોલકનાથની અરજી કાઢી નાખી. છ જજોને ચૂકાદે કાયદામાં જેને Obiter કહે છે, બિનજરૂરી અભિપ્રાય – તે રહો. આ નવા અમેરિકન Doctrineને બદલે આપણે ત્યાં બીજે સિદ્ધાંત છે. Stare Decisis એક રાકાદ લાંબે વખત સ્વીકારાયે હોય અને તેને પરિણામે બીજા ઘણાં કાયદાઓ અને આર્થિક વ્યવહાર થયા હોય તે, લાંબા સમય પછી તે ચુકાદો બરાબર ન હતો એમ લાગે તો પણ, તેને રદ કરવાથી અનેક અનર્થો પેદા થાય. તો તેને કાયમ રાખવો. let the decision stand. આ સંબંધે જસ્ટીસ વાંછુએ કહ્યું. “The is the fittest possible case in which the principle of Stare Decisis, should be applied.” "We would be very reluctant to over-rule the unanimous decision in Sankari Prasad's case or any other unanimous decision by the slender majority of one in a larger Bench Constituted for the purpose." છ જજો સમક્ષ બીજી પણ મોટી મુશ્કેલી હતી. મૂળભૂત અધિકાર immutable છે એમ ઠરાવવું અઘરું હતું. ચીફ જસ્ટીસ સુબારાવે જ જણાવ્યું. "An unamendable constitution is the worst tyranny of time, or rather the very tyranny of time." “.... it is impossible to conceive of an unamandable Constitution as anything but a contradiction in terms. જસ્ટીસ હીંદાયુનુલ્લાએ કહ્યું કે રાજ્યને (the State જેમાં પાર્લામેટ આવી જાય) હંમેશા બંધારણમાં ફેરફાર કરવાને અધિકાર છે જ. તો પછી અહીં કેમ નથી? કારણ કે તેમના કહેવા મુજબ, બંધારણ ઘડતી વખતે રાજ્ય સ્વેચછાએ આ અધિકાર જાતે કર્યો છે. તે હવે શું કરો ? તેમની સૂચના મુજબ બીજી Constituent assembly બેલાવવી જોઈએ. કોણ બેલાવે? પાલમેંટ જ, The State must reproduce the power which it has chosen to put under restraint, Parliament must amend Article 368 to convoke another constituent assembly; that assembly may be able to abridge or take away fundamental Rights, if desired." આ દલીલને જવાબ આપતા એડવેકેટ જનરલ સીરવાઈ કહે છે : On principle, it is difficult to understand how if a freely elected Parliament cannot be trusted to amend Part III as provided by Article 368, another body, set up by the same parliament, can aquire higher Authority. Therefore, a Constituent Assembly is either legally impossible or wholly unnecessary.” . છ જજોએ આ ચુકાદો કેમ આપ્યું? એક તે એમ કહેવાય કે તેમણે બંધારણને સાચો અર્થ કર્યો છે. પણ ૧૩ જજોએ બીજો અભિપ્રાય આપ્યા છે અને માત્ર બંધારણને અર્થ જ કર હતા તે. બીજી બધી ચર્ચા અસ્થાને હતી. પણ એમને એમ પણ હતું કે આવી સત્તા પાર્લામેંટને હોય તે ગ્ય નથી. કેમ? ચીફ જસ્ટીસ મુબારાવે કહ્યું છે: "Such a restrictive power gives stability to the Country and prevents it from passing under a totaliterian or dictatorial regime" “Should we hold that.... Parliament had power to take away fundamental rights, a time might come when we would gradually and imperceptibly pass under a totalitarian rule." જસ્ટીસ હીદાયતુલ્લાએ કહ્યું છે: "the apprehnsion is that democracy may be lost if there is no liberty based on law and law based on equality. The protection of the Fundamental Rights is necessary so that we may not walk in fear of democracy itself." એટલે, લોકશાહીના રક્ષણ માટે પાર્લામેટને આવી સત્તા હોવી ન જોઈએ એમ તેમણે માન્યું. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અણ વિશ્વાસ કરવો એ જો લોકશાહી હોય તે કયાં સુધી એવી લેકશાહી ટક્વાની? છેવટ મૂળભૂત અધિકારે બંધારણમાં કોણે મકયા છે? પ્રજના ચુંટાયેલ પ્રતિનિધિઓએ કે કેટે? અને જે પાર્લામેંટ ઉપર આવા અંકુશ મૂકવામાં આવે અને પાર્લામેંટને જરૂર લાગે તેવા ફેરફાર કરી ન શકે તે તેને શું વિકલ્પ રહ્યો? બળવો કરો અથવા બંધારણને ફગાવી દેવું. આવા સંજોગો ઉત્પન્ન કરવાથી લોકશાહી ટકશે? જસ્ટીસ વાંછએ આ દલીલને “Argument of fear” કહ્યો. તેમણે કહ્યું છે : "making our constitution rigid will not stop the frightfulness which is conjured up before us.... an interpretation which makes our constitution rigid.. will make a violent revolution followed by frightfulness .... a nearer possibility than an interpretation which which will make it flexible". "The power of amendment.... is a safety valva which to a large extent provides for stable growth and makes violent revolution more or less unnecessary." "Eeven if it (Parliament) abuses the power of દOIDાય contitutional amendment, the check.... is not in ' courts, but in the people who elect members of Parliament." છ જજોએ જે ભય બતાવ્યો એ ભય રાખવાનું કોઈ કારણ છે? મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરતાં જે સુધારા ૧૬ વર્ષના ગાળામાં પાર્લામેંટે કર્યા છે – પહેલો, એથે, સેળ અને સત્તારમાં સુધારે- તેમાં મિલ્કતના હકને લગતી ૩૧ મી કલમના ફેરફાર બાદ કરીએ તે, મૂળભૂત હક્કના બાકીના બધા સુધારા જસ્ટીસ હીદાયતુલ્લાના મત મુજબ પણ બંધારણ મુજબ કાયદેસર છે. એટલે, કોઈ મૂળભૂત હક – મિલ્કતને લગતા હક સિવાય – પાલમેંટે એ છે કર્યો નથી કે રદ કર્યો નથી. આ બધા સુધારા ખૂબ વિગતથી તપાસ્યા પછી જસ્ટીસ હીંદાય નુલ્લાએ કહ્યું: "In the result, none of the amendments in the Articles in parts other than that dealing with Right to properly is outside the amending process because Article 13(2) is in no manner breached." તે પ્રજાના જે પ્રતિનિધિઓએ મૂળભૂત હકો બંધારણમાં મૂક્યા, જેમણે ૧૬ વર્ષમાં મિલ્કતના હક સિવાય, બીજા કોઈ હકને આંચ આવે એવો ફેરફાર કર્યો નથી, તેમનો અણવિશ્વાસ કરી, આવી સત્તા પાર્લામેંટને હશે તે લોકશાહી ખતરામાં છે એમ કહેવું વ્યાજબી છે? હવે મિલ્કતને લગતા હકમાં પાર્લામેંટે શા માટે ફેરફાર કરવા પડયા? પહેલા તે મિલ્કતને લગતે મૂળભૂત હક હોઈ શકે? જસ્ટીસ , હદાયતુલાએ કહ્યું છે: "Our constitution accepted the theory that Right of Property is a fundamental right, In my opinion, it
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy