SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કલાનાં તમામ તત્ત્વને અપનાવીને નાવિન્યને સભર ખનાવ્યું છે. બધી જ વસ્તુઓ—ધડા, વાસણા, રમકડાં, ટ્રે, તેરણા --કલાકારના એક સ્પર્શમાત્રથી જીવંત કલાની ભાષા ખેાલતી થઈ જાય છે. એમની કૃતિઓ ખરેખર દૃષ્ટિની તૃપ્તિ છે. આમ, તેઓશ્રી પાશ્ચાત્ય કલાની કેટલીક લાક્ષણિકતાએ સ્વીકારીને પરંપરાના આશ્રયે આદિવાસી તેમ જ ગ્રામકલા વચ્ચે સેતુ સમાન બની રહ્યાં છે. પરંપરાગત શૈલીઓને સમન્વય સાધી, ભવ્ય અને પ્રાણવાન આકારાની સાથેસાથે આધુનિક ઘરાની સમુચિત તેમ જ રૂઢિગત જરૂરિયાતા પોષી શકે તેવી કલાને સ્થૂલ અને યાંત્રિક ગણતરીવાળી આધુનિક કલાના સ્થાને એમણે સ્થાપિત કરી છે. આમાં હેતુનું સામ્ય તો છે જ; સજાવટ જોકે કેટલીક વાર વધારે સભર અને ભવ્ય બની રહે છે તે પણ વસ્તુઓનાં માપ સાથે આદિવાસી કલાનું પ્રમાણ સુમેળ સાધી રહે છે; પરિણામે ધારી અસર ઊભી થાય છે. આમ, કલા કલાકાર અને સમાજની વચ્ચે એક તાર સંધાય છે. આ રીતે શ્રીમતી ઊર્મિલાબહેન કલા અને કલાપિપાસુઓ વચ્ચે સેતુ સમાન ખની રહ્યાં છે. રંગની રેખાઓ સાથે મેાતી અને આભલાં ચાઢીને સર્જેલી કૃતિ નીચે : ’દાણુલીલા' અને ‘ફૂલદાન’ ASTHETIC હેલ ବାବାଗସ୍ଥିତ આભૂષણપેટી દીપાળા
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy