________________
તા. ૧-૯-૬૮
પ્રબુદ્ધ જીવન
૯૯૪
સર્વોદય શિક્ષણ સંધ અયોજિત વર્ષા શિક્ષણ–વ્યાખ્યાનમાળા આજના કુટ શૈક્ષણિક પ્રશ્નો અંગે શિક્ષકો, વાલીઓ અને શિક્ષણ-રસિકોને માર્ગદર્શન મળે એ હેતુથી નીચે જણાવેલાં વ્યાખ્યાને યોજવામાં આવ્યાં છે.
શનિ તા. ૩૧ ઓગસ્ટ સાંજના ૬-૦૦ શ્રી રોહિત મહેતા: શિક્ષણનું નૂતન દર્શન
રવિ તા. ૮ સપ્ટે. સવારના ૯-૩૦ ડે. પી. એમ. ઉદાણી: બાળકનું સ્વાશ્ય.
રવિ તા. ૧૫ સપ્ટેમ્બર સવારના ૯૩૦ શ્રીમતી સુશીલા કુસુમગર: ચાલે, બાળકને સમજીએ.
રવિ તા. ૨૨ સપ્ટેમ્બર સવારના ૯-૩૦ ડે. ઉષાબહેન મહેતા: શિક્ષણનો વેતપત્ર
શનિ તા. ૨૮ સપ્ટેમ્બર સાંજના ૬-૦૦ આપણા પ્રશ્ન: નિષ્ણાતોનું માર્ગદર્શન
સ્થળ: બેસંટ વ્હેલ, ફ્રેન્ચ બ્રિજ, પાટી, મુંબઈ - ૭.
અયંત્ર જાયેલી વ્યાખ્યાનમાળા પર્યુષણ પર્વ દરમિયાન ઘાટકોપર હિન્દુ સભા અને ઘાટકોપર નાગરિક મંડળ દ્વારા તા. ૨૦ ઑગસ્ટથી તા. ૨૭ ઑગસ્ટ સુધી નીચે મુજબની વર્ષા વ્યાખ્યાનમાળા ઘાટકૅપરના હિન્દુ સભા હૈલમાં યોજવામાં આવી હતી. વ્યાખ્યાતા
વિષય શ્રી કરસનદાસ માણેક
મામેરૂં - કીર્તન શ્રીમતી તારાબહેન શાહ
ધર્મ અને વ્યવહાર શ્રી મોહનલાલ મહેતા (સંપાન) લોકશાહી અને પત્રકારત્વ ડે. શાન્તિ પટેલ
નાગરિક વિકાસ પ્રા. પુરુષોત્તમ માવળંકર ભારતની નવી પેઢી પ્રા. રામજોશી
મહારાષ્ટ્ર સરકારની શિક્ષણ
વિષયક શ્વેતપત્રિકા શ્રી રોહિત મહેતા
ધર્મ અને વિજ્ઞાન 3. ધર્યબાળા વેરા
પરિવર્તન પામતા સમાજમાં
સ્ત્રીઓનું સ્થાન મુંબઈ માટુંગા ખાતે શ્રી ગુજરાતી કેવળણી મંડળ તરફથી અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના સભાગૃહમાં શ્રી કરસનદાસ માણેકના પ્રમુખપણા નીચે તા. ૧૭મી ઑગસ્ટથી તા. ૨૭મી ઑગસ્ટ સુધી એમ ૧૧ દિવસ માટે યોજાયેલી વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ હતો. વ્યાખ્યાતા
વિષય શ્રી કરસનદાસ માણેક
ગાંધીજી: સ્વપ્નસિદ્ધિ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ 3. આલ્બર્ટ સ્વાઈઝર - . ભગવાનદાસ મનસુખભાઈ શ્રીમદ્ રાજચંદ્ર
મહેતા શ્રી હરિવલ્લભ પરીખ
આપણાં ભૂલાયલાં ભાંડુઓ શ્રી વિજ્ય મરચન્ટ
સાચી માનવતા શ્રીમતી તારકેશ્વરી સિન્હા રાષ્ટ્રીય ઐકય શ્રી મધુકર રાંદેરીયા
ત્યાગ, તપશ્ચર્યા, તપોવન શ્રી ઉષાકાન્ત જે. લાદીવાલા પ્રાર્થના: શરીર તથા
મનનાં પરિણામ રેવ. ફાધર વાલેસ
યુવાનોનું નેતૃત્વ શ્રી રોહિત મહેતા
સંકીર્તન શ્રીમતી શ્રીદેવી મહેતા શ્રી રોહિત મહેતા
ધર્મ શું છે? આ ઉપરાંત તા. ૧૮ મી ઑગસ્ટના રોજ રાત્રીના આચાર્ય રામપ્રસાદ બક્ષી, આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક, શ્રી ગુલાબદાસ બ્રોકર તથા શ્રી કરસનદાસ માણેક વચ્ચે જીવન અને સાહિત્ય” એ વિષય ઉપર પરિસંવાદ ગોઠવાયો હતો.
પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાને જે કાર્યક્રમ ‘પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે તા. ૨૮-૬૮ મંગળવારથી તા. ૨૮-૮૬૮ બુધવાર સુધીને કાર્યક્રમ બે ફેરફારો સિવાય સાંગોપાંગ પાર પડયો હતો. પહેલો ફેરફાર કરવો પડયો પંડિત બેચરદાસની અનિવાર્ય અનુપસ્થિતિના કારણે. પરિણામે તા. ૨૧મીના રોજ ડૅ, એમ. એમ. ભાંગરાનું બીજું વ્યાખ્યાન હતું તે ખસેડીને તા. ૨૨ મીના રોજ પં. બેચરદાસની જગ્યાએ રાખવામાં આવ્યું હતું અને ડોકટર એમ. એમ. ભમગરાની જગ્યાએ એ દિવસેમાં મુંબઈ ખાતે અણધાર્યા આવી ચડેલા યુનિવર્સિટી ગ્રાસ કમિશનના ચેરમેન ડે. ડી. એસ. કોઠારીનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું અને તેમણે વિજ્ઞાન અને ધર્મ એ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત શ્રીમતી સુધા મોટવાણી તા. ૨૭મના કાર્યક્રમમાં અનિવાર્ય કારણસર ઉપસ્થિત થઈ શકયા નહોતાં.
શ્રી ભંવરમલ સિંઘીએ આપેલું ભાષણ
તા. ૧૯મી ઓગસ્ટના રોજ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હૉલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે કલકત્તાનિવાસી સમાજહિતચિન્તક શ્રી ભંવરમલ સિંધીએ “વસ્તીવધારાની સમસ્યા અને તેના અનુસંધાનમાં સંતતિ નિયમનના વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને એ વિષયની અનેક બાજુનું તેમણે સવિસ્તર નિરૂપણ કર્યું હતું અને આવા જટિલ અને નાજુક વિષય ઉપર ઉપસ્થિત ભાઈબહેનો સાથે ભારે નિખાલસ અને અત્યન્ત માહીતીપ્રદ ચર્ચા થઈ હતી. સંખ્યાબંધ આંકડાપૂર્વકની ભાઈ ભંવરમલની કુશળ રજુઆતથી ઉપસ્થિત ભાઈ બહેનો અત્યન્ત પ્રભાવિત બન્યા હતા.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ભારત જૈન મહામંડળનું ૪૦મું અધિવેશન
શ્રી ભારત જૈન મહામંડળનું ૪૦મું અધિવેશન જોધપુર ખાતે ચાલુ સપ્ટેમ્બર માસની ૨૯ તથા ૩૦મી તારીખે ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રમુખસ્થાન સ્વીકારવાનું કબૂલ કર્યું છે. આ અવસર ઉપર ભરાનાર મહિલા સંમેલનનું પ્રમુખસ્થાન શ્રી કુસુમબહેન શાહ શોભાવનાર છે. આ અધિવેશનમાં ભાગ લેવા જે સમાજના ભાઈ બહેનને પ્રાર્થના છે.
મંત્રીઓ, ભારત જૈન મહામંડળ ગુજરાત રેલ રાહત ફંડમાં મળેલી રકમની યાદી ૨૩૦૨ આગળના અંકમાં પ્રગટ થયેલાં નામ ૩૦૧ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના–સાયન હોસ્ટેલના-વિઘા
ર્થીઓ તથા મેસ-કોન્ટ્રાક્ટર તરફથી ૧૦૧, ફત્તેહચંદ લલ્લુભાઈ શાહ ૧૧ , સાકરચંદ ભાઈચંદ ૧૦૧, જી. ડી. દફતરી ૧૧, ચન્દ્રાબહેન સેમાભાઈ , ગીરગામ કેમિસ્ટ
શાહ ૫૧ કાન્તિલાલ ભાઈચંદ
૧૧ , હીરાલાલ હેમચંદ ઝવેરી ૫૧ , ધનલક્ષ્મી રાંદુલાલ શાહ ૫૧ , નૌતમલાલ દીપચંદ શાહ ૧૧ , રમાબહેન હીરાલાલ ઝવેરી ૩૧ મીસીસ નિર્મળા એ. ઝવેરી
૧૧ , વિનોદભાઈ હીરાલાલ ૨૫ શ્રી લાલજી નરસી
ઝવેરી ૨૫ , સુનીતાબહેન શેઠ
, વિશાખા વિનોદભાઈ ૨૫ , કસ્તુરીબહેન મૈશેરી
ઝવેરી ૨૫ , રમણલાલ લાલભાઈ
પરિમલ ઝવેરી લાકડીવાલા , તરૂણા વીપીન શાહ
૧૧ , વિનોદચંદ્ર જે. શાહ ૨૧ , મીરાંદ નાથાલાલ , સ્મીતા ઝવેરી ૧૧ , શાન્તિલાલ અ. શાહ ૧૦ , મયંક શાહ ૧૧ ,, છોટુભાઈ હરિલાલ ૧૦ . પીન્કી ઝવેરી
- ૧૦, મંગળદાસ નાગરદાસ ૧૧ , શાન્તાબહેન છોટુભાઈ 19 પારેખ
તલસાણીયા ૧૧, પ્રવીણભાઈ એચ. ઝવેરી ૧૧ પરચુરણ રકમ ૧૧ , વિમળાબહેન પ્રવીણભાઈ —
ઝવેરી ૩૪૨૬
ગુજરાત
સરકમાં પ્રગટ થયેલા અને રાષ્ટવના-વિદ્યા
પારેખ