________________
( F
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૬
શ્રી મુંબઈ જૈનયુવક સાંધ આયોજિત:'
૫ વ્યાખ્યાનમાળા
સ્થળ : બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સપ્ટેમ્બર માસની ૧૧ તારીખ રવિવારથી ૧૮ તારીખ રવિવાર સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાને અધ્યાપક શ્રી. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શોભાવશે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભા ચપાટી ઉપર આવેલા ‘બિરલા કીડા કેન્દ્રમાં ભરવામાં આવશે. સભા સવારે ૮-૩૦ વાગે શરૂ થશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય ૧૧ રવિવાર શ્રી ગગનવિહારી મહેતા
થરો અને ગાંધીજી શ્રી, ચીમનલાલ ચકુભાઈ શાહ
શું માનવી સ્વત્વવંચિત બની રહ્યો છે? સેમવાર શ્રીમતી સદામિનીબહેન મહેતા
માર્ટીન લ્યુથર કીંગ શ્રીમતી મૃણાલિની દેસાઈ
ભકિતયોગ ૧૩, મંગળવાર શ્રી એચ. એમ. પટેલ
કેળવણી વિષેના વ્યાપક અસંતોષ
વિશ્લેષણ શ્રી ગોકળભાઈ ભટ્ટ
સત્યશોધક જ્યોતિરાવ ફલે ૧૪, બુધવાર શ્રીમતિ હર્ષિદા પંડિત
શ્રીમતી ડોરોથી પીકસ શ્રી ઉછરંગરાય ન. ઢેબર
ગાંધીજી અને વિનોબા ગુરુવાર શ્રીમતી ઉષા મહેતા
હેલન કેલર અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ
ભાવકની જવાબદારી શ્રી નવલભાઈ શાહ
સમૃદ્ધ જીવન શ્રી એચ. એન . બેનરજી
અતીન્દ્રિય અનુભૂતિઓ શ્રી કાકાસાહેબ કાલેલકર
સંઘર્ષ અને સમન્વય શ્રી એચ.એન. બેનરજી
અતીન્દ્રિય અનુભૂતિઓ ૧૮, રવિવાર શ્રી અજિત શેઠ તથા નિરુપમા શેઠ
ભકિતગીતે આચાર્ય રજનીશજી
ધર્મ શું છે? * વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમ્યાન શાંતિ જાળવવા સુજ્ઞ શ્રોતાઓને વિનંતિ. *
ચીમનલાલ જેઠાલાલ શાહ, સુધભાઈ એમ. શાહ, મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
શુક્રવાર
શનિવાર
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ
કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો સત્યં શિવ સુંદરમ્
દર્શન અને ચિન્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે લેખોને સંગ્રહ-બે વિભાગ ગુજરાતી: એક વિભાગ હિંદીઃ | કિંમત રૂ. ૩, પિસ્ટેજ ૦૦-૧૦
કુલ ત્રણ વિભાગમાં
| કિંમત રૂા. ૨૧; પેકીગ પિસ્ટેજ રૂ. ૫ બોધિસત્વ
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સ્વ. ધર્માનંદ કેસી રચિત મૂળ મરાઠી નાટક
કિંમત રૂ. ૧૮ અનુવાદકે :
પ્રબુદ્ધ જીવનની ફાઇલો કિંમત રૂા. ૬ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બોડિયા | કિંમત રૂ. ૧-૫૦, પિસ્ટેજ ૦૦-૩૦
પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બને • વાર્ષિક લવાજમ રૂા. ૪ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે
મળવાનું ઠેકાણું: સત્યં શિવં સુન્દરમ:કિંમત રૂ. ૨, બેધિસત્ત્વ: કિંમત રૂા. ૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશને સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ--૪,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
પર પસ્ટેજ
ના ગ્રાહકો માટે
જૈન યુવક સક,