SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ જીવન જૈન--જૈનેતરો સૌ કોઈને કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષે રૂા. ૬૬-૮૨ લેણા રહેતા હતા અને વર્ષ દરમયાન ગ઼. ૧૦૧૩-૧૫ની મદદ આપવામાં આવી, એટલે આ વખતે રૂ!. ૧૦૭૯-૯૭ વપરાયા, તેમાંથી તા. ૪-૪-૬૪ના રોજ મળેલ કાર્યવાહક સમિતિની સભાએ કરેલ ઠરાવ મુજબ રૂા. ૫૦૦ સંઘના જનરલ ફંડમાંથી લઈને આ ખાતે જમા કરેલ, એટલે એકંદર ચૂકવાયેલી રકમ રૂા. ૧૦૭૯-૯૭માંથી તે રૂા. ૫૦૦ બાદ કરતાં આ ખાતે વર્ષાન્તે જ્ઞ. ૫૭૯-૯૭ની રકમ લેણી ઊભી રહે છે, અને આવતા વર્ષે પણ મદદ આપવાનું એ જ ધારણે ચાલુ રાખ્યું હોઇ અને આના ઉત્તરોત્તર વધારે લાભ લેવાતા હોઈ આ વર્ષે પણ હજાર બારસાની રકમ ચુકવાશે એટલે આ ખાતા માટે રૂપિયા બેએક હજારની જરૂર રહેશે. તો આના માટે પણ સ્વતંત્ર સારા એવા ભંડોળની જરૂર છે, જેથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને પૂરતા પ્રમાણમાં રાહત આપી શકાય. તો આથી દરેક લાગતાવળગતા ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે આ ખાતામાં સારી એવી રકમા પાતા તરફથી અથવા અન્ય મિત્ર પાસેથી મેળવીને મેકલે. સંઘમાં માંદાની માવજતનાં સાધનો પણ વસાવવામાં આવેલ છે અને તે કશા પણ નાતજાતના ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ તથા સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનો ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૬ સભા બોલાવવામાં આવી હતી. સંઘની આર્થિક પરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવકજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલૂમ પડે છે, સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૭૦૫૨-૩૬નો થયા છે, આવક રૂ... ૨૪૬૨-૨૭ની થઈ છે, અને સરવાળે રૂા. ૪૫૯૦-૦૯ની ખોટ રહી છે તથા પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૪૩૫૨-૨૧ રજત જયન્તીસમારોહને લગતા ખર્ચ રૂા. ૨૮૦૪-૫૯ અને વૈદ્યકીય રાહતમાં રૂા. ૫૦૦ કાર્યવાહક સમિતિની સભાના ઠરાવ પ્રમાણે આપેલા તે—એમ એકંદરે ખોટા. ૧૨૨૪૬-૮૯ આવી, તે આપણા ચાલુ જનરલ ફંડમાં ગ઼. ૨૭૮૫૯-૯૨ની રકમ પડેલી છે તેમાંથી બાદ કરતાં વર્ષની આખરે આપણુ જનરલ ફંડ રૂા. ૧૫૬૧૩-૦૩નું રહેશે. આ વર્ષે વ્યાખ્યાનમાળા દરમિયાન તેમજ પ્રબુદ્ધ જીવન રજત જયન્તી દરમિયાન જે ફંડ કરવામાં આવ્યું તેમાં રૂા. ૨૫૬૦૪-૮૯ ની આવક થઈ, તે રકમ તા. ૨૮-૮-૬૪ના રોજ મળેલી મેનેજીંગ કમિટીએ કરેલ ઠરાવ પ્રમાણે કાયમી રીઝર્વ ફંડ ખાતે લઈ જવામાં આવી છે. આ રીતે રીઝર્વ ફંડ ખાતે આગળના રૂા. ૧૧૦૦-૦૦ જમા છે તેમાં આ રકમ ઉમેરતાં આપણુ રીઝર્વ ફંડ રૂા. ૨૬૭૦૪-૮૯નું થાય છે. આ વર્ષે દરેક પ્રવૃત્તિમાં વધારે ખર્ચ થયેલા દેખાશે તેનું કારણ મોંઘવારી અંગે થયેલ વધારે ખર્ચ ઉપરાન્ત, ૧૯૬૫થી આપણે સંઘનું વર્ષ ઈસ્વીસન પ્રમાણે ગણવાનું નકકી કર્યું તેના બે માસ વધ્યા એટલે એકંદર ખર્ચ ૧૪ માસના થયા. વળી પ્રબુદ્ધ જીવનના રજત મહોત્સવ અંગે પણ સારા પ્રમાણમાં ખર્ચ થયો. ગત વર્ષમાં થયેલા બહેાળા ખર્ચ અંગે આ બાબતો ધ્યાનમાં લેવી ઘટે છે. સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે. જે મર્યાદા સ્વીકારીને સંધ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતોષકારક લેખી શકાય. સંઘે ૩૬ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવને ૨૬ વર્ષ પૂરાં કર્યાં છે. આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે- એ જોઈને સંઘના મિત્રા તેમ જ પ્રશંસકો સંઘ માટે અથવા તો વાચનાલય અને પુસ્તકાલય માટે પેાતાનું મકાન ઊભું કરવાના છેલ્લા બે ત્રણ વર્ષથી અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આજે ૫૩૬ સભ્યો છે અને તેમાં કેટલાંક અર્થસંપન્ન છે, તેમ જ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંઘના આગેવાન સભ્યો-વાચનાલય અને પુસ્તકાલય પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે એ વાતને લક્ષમાં રાખીને પણ—આ બાબત ધ્યાન ઉપર લે તો આ મનોરથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યાને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની ભલામણ કરવામાં આવે છે. રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ, મુંબઈ જૈન મુષક સોંઘ સંધની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ * શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૬-૬-૬૫ને શનિવારના રોજ સંઘના કર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી, જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું: (૧) સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ અને શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના વિક્રમ સંવત ૨૦૨૦ની સાલના ડીટ થયેલા હિસાબો (જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બન્ને સંસ્થાના ચાલુ વર્ષના અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યાં. અધિકારીઓ તથા કાર્ય (૨) ત્યાર બાદ નીચે મુજબ સંઘના વાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. ( ૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ "5 ( ૨) પરમાનંદ કુંવરજી કાપડિયા રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી લીલાવતીબહેન દેવીદાસ જયંતીલાલ ફરોહમાં શાહ ભગવાનદાસ પોપટલાલ ” ખીમજી માડણ ભુજપુરિયા 33 ( ૩) ( ૪) ( ૫) ( ૬) ( ૭) ( ૮) ( ૯) (૧૭) (૧૮) (૧૯) (૨૦) "" 21 (૧૦ ) ચંદ લાલ સાકળચંદ શાહ (૧૧) પ્રો. રમણલાલ ચી. શાહ (૧૨) શ્રી રમણલાલ લાલભાઈ લાકડાવાલા (૧૩) દામજીભાઈ વેલજી શાહ પ્રવીણભાઈ મંગળદાસ સુબોધભાઈ એમ. શાહ મક્તલાલ ભીખારચંદ (૧૪) (૧૫) (૧૬) 32 ( ૨) ( ૩) ૪) "" * ” કે. પી. શાહ ” ખેતસી માલસી સાવલા "" 22 ( ૧) શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી રિષભદાસજી રાંકા ( ૩) ( ૨) ( ૪) J શ્રી શાહ જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ” કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા તા. ૧૬-૭ ૧૫ 33 કાર્યવાહક સમિતિમાં સભ્યાની પૂરવણી ત્યાર બાદ તા. ૫-૭-૬૫ના રોજ મળેલી સંઘની નવી કાર્યવાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા સભ્યોની પુરવણી કરી હતી: ગુલાબચંદ તલકચંદ શેઠ નિર્મળાબહેન સુબોધચન્દ્ર શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદકુંવરજી કાપડિયા રતિલાલ ચીમનલાલ કોઠારી - રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ ૧) શ્રી ચંદુલાલ સાકળચંદ શાહ ,, પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીઓ કોષાધ્યક્ષ સભ્યો 55 17 પ્રવીણભાઈ મંગળદાસ શાહ કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા કે. પી. શાહ 22 શ્રી મ. મા. શાહ સા. વાચનાલય-પુસ્તકાલય સમિતિ આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય - પુસ્તકાલયના નીચે જણાવેલ પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે— "" 22 "" 13 "" આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી: ( ૪) આ રીતે વાચનાલય - પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુ ંક કરવામાં આવી હતી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy