SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧૫ THUS SHALL WE PRAY ( Extract from ‹ ShivJyoti ć) (1) Grant me O Master, by Thy grace To follow all the good and pure, To be content with simple things; To use my fellows not as means but ends, To serve them in thought, word and deed; Never to utter a word of hate or shame. To cast away all selfishness and pride; To speak no ill to others; To have a mind at peace, Set free from care, and let astray from Thee Neither by happiness nor by woe; Set Thou my feet upon this path, And keep me steadfast in it, Thus only shall I please Thee, serve Thee right, Saint Tulsidas (2) Lord, make me an instrument of Thy Peace, Where there is hatred, let me sow love; Where there is injury, pardon; Where there is doubt, faith; Where there is despair, hope; Where there is darkness, light; Where there is sadness, joy; પ્રભુ જીવન O Divine Master, grant that I may not so much seek to be consoled, as to console, to be understood, as to understand; to be loved, as to love; for it is in giving that we receive, it is in pardoning that we are pardoned, and it is in dying that we are born to Eternal Life St.Francis of Assisi ·(3) This is my prayer to thee, my Lord: strike, strike at the root of penury in my heart, Give me strength lightly to bear my joys and sorrows, Give me strength never to disown the poor or bend my knees before insolent might, Give me the strength to raise my mind above daily trifles, And give me the strength to surrender my strength to Thy will with love Rabindranath Tagore (4) Grant me, O Adorable Lord, strength and grace To serve the humanity selflessly and untiringly To slay egoism, lust and pride, To forgive those who hurt me, To bear insult and injury calmly, To have ever a peaceful mind, To remember thee at all times, To cultivate universal love and endurance, To have devotion to Thy Lotus-Feet. Swami Shivananda હો પ્રાના આપણી આમ... (અનુવાદક : ગીતા પરીખ) ( છંદ : મિશ્રાવસંતતિલકા ) (a) હે નાથ ! તાહરી કૃપા વરસાવ જેથીહું સૌ પવિત્ર શુભ તત્વનું લક્ષ્ય રાખું, સાદાઈમાં જ પરિતૃપ્ત રહી શકું હું, ને અન્યને નહિ કરૂં મુજ સ્વાર્થસાધન, સેવા કરૂ સહુની હું મન—વાણી કર્મથી, ધિક્કાર કે શરમના નહિ શબ્દ બેલું, ને સ્વાર્થ-ગર્વ સઘળા કરૂં છિન્નભિન્ન, વાણી ન ઉચ્ચરૂ કટુ, મન સ્વસ્થ રાખું, નિશ્ચિત રાખી મન, હું મુજથી ન થાઉં દુ:ખે સુખે જરીય દૂર, ચળું ન લેશ; આ પંથના અડગ યાત્રી મને કરી દે, તારી કૃપા લહીશ આમ જ હું કરીને ભકિતભર્યા હ્રદયથી તવ સાચી સેવા. સતર્કવ તુલસીદાસ (૨) હે દેવ, તું કર મને તેવ શાંતિકરૂ કોઈ નમ્ર સાધન : હું ફિટકાર હો. ત્યાં દે વાવવા, પ્રભુ, મને ઉરે પ્રેમ-બીજ, ને ઘા પડે ત્યહિ ક્ષમાતણી આર્દ્ર ભાવના, શ્રાદ્ધા કરું જલતી વહેમભરેલ હૈયે, આશા જગાવું હિં અંતર હૈ। હતાશ, અંધારમાં જવું તેજમાં પ્રદીપ, આનંદ હું છલકતો કરું વેદનામાં; હું દિવ્ય દેવ ! મુજમાં બળ એવું કૈં કે શાતા દઈ શકું હું, સાંત્વન ઝંખું ના હું, ને સૌ મને સમજતા– ચહીં એ ન કિન્તુ હું સર્વને સમજું, પામ્યું હું પ્રેમ એવું ના યા. કિન્તુ વરસાવી શકું હું પ્રેમ. છે ત્યાગમાં જ સહુ પ્રાપ્તિ, અને સહુને અર્પી ક્ષમા લહી શકાય ક્ષમા જ જાતે, ને મૃત્યુમાંહિ મળતા થો જન્મ અમૃત અનંત જ જી ંદગીમાં સેન્ટ ફ્રાન્સીસ એફ એસીસી (3) છે પ્રાર્થના રટણ આ મુજ, દેવ મારા : -- તાડફોડ મુજ અંતરની દરિદ્રતા, શકિતઓ નું-સહી શકું સમતાથી. જેથી હું હર્ષ-શાક સઘળાં હળવાં કરીને, દે શકિત—જેથી નહિ ટૂંકજનો પરાયાં માનું છું કે લળી પડું વિષ્ટ શકિત—ચરણે નહિ હું કદાપિ, શકિત ઉત્ કરવા મન માહરાને આ રોજરોજતણી ક્ષુદ્ર મથામણોથી, ને શકિત દે દે તારી મહેચ્છામાંહ પ્રેમભાવે શમાવી દેવા મુજ સર્વ શકિત ! રવીન્દ્રનાથ ટાગાર (૪) હે સ્તુત્ય દેવ ! મુજને બળ દે, કરુણા દે જેથી હું કરી શકું અવિરામ જોમે નિ:સ્વાર્થ અંતરથી માનવતાની સેવા, વિચ્છેદ જેથી કરૂ હું મનના ‘અહમ 'ના, સૌ કામના લય કરૂં, અભિમાન તોડું, અર્ધું ક્ષમા દુભવનાર જ માહરાને તે શાંતિથી સહી શકું અપમાનહાનિ, રાખી શકું મને હું સ્વસ્થ સદાય શાંત, તારું ધર્ સ્મરણ અંતરમાંહિ નિત્યે, હું વિશ્વપ્રેમ જગવું, ધૃતિ સર્વ હૈયે તારા અાચરણપદ્મની ભકિત કાજે. સ્વામી શિવાનંદ ૩૩
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy