________________
બાદ ઉઠ્યપુર અધિવેશન પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી લાલચંદજી હીરાચ ંદજીના પ્રમુખપદે થયુ. મંડળના કાર્યને મુબંધ્ર તથા ગુજરાતમાં ફેલાવવા માટે શ્રી તારાચંદ કાહારી કાર્યાધ્યક્ષ બન્યા અને મુંબઈમાં આફ્રિસ લાવવામાં આવી. અત્રે શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ, શ્રી રમણુલાલ સી. શાહ, તથા શ્રી જયંતિલાલ પરીખ, વગેરે તેમના સહકારી બન્યા. મુંબઇ એક્િસ આવવાથી સૌ. કુસુમબહેન મેાતીચંદ શાહ, શ્રી નેમચંદભાઇ વકીલવાળા, શ્રી અભયરાજજી બલદેટા વગેરે નવા બીજા સાથીઓ પણ મળ્યા. શેઠ શ્રી લાલચંદજી તથા શાળના માંગદનમાં મંડળનું કાર્ય વિકસિત થતુ ગયુ.... એફિસ મુંબઈ રાખવામાં ચેરિટી કમિશ્નરે વાંધા ઉઠાવતાં, દફ્તર મુંબઈથી વર્ષાં લઈ જવુ પડયુ અને ક્રૂરી કામના ખાજો શ્રી ચિરંજીલાલજી ઉપર આવી પડયા. ખુલદાના અધિવેશનથી કરી નવા એક સાથી મળ્યા જેનું નામ છે શ્રી ભિકુલાલજી દેશલહરા. તેઓ કૉંગ્રેસના ઘણા ઉત્સાહી અને કર્મોં કા કર્યાં છે; તેએ મડળના બે વર્ષ મહામંત્રી પણ રહ્યા.
મડળના વિચારકાને, કાર્યની વૃદ્ધિ કરવામાં સાહ્ બંધુઓની આત્મીયતા હંમેશા મળતી રહી છે. તેઓએ માત્ર આર્થિક જ નહી, પરન્તુ કાય માં સક્રિય સહાયતા પણ આપેલ છે. મ`ડળનું આજે જે સ્વરૂપ જોવામાં આવે છે તેમાં તેમને ધણા માટે હિરસા છે.
મંડળની શાખાઓમાં મદ્રાસ, દિલ્હી તથા મુંબઈની શાખાએ ઘણું જ સારૂં કા કરેલ છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી મુંબઇ અને દિલ્હી શા। ધણું સારૂ કાય કરી રહેલ છે, તેનું અધુ' શ્રેય શ્રી રમણલાલ સી. શાહ, સંધી વકીલ તથા લાલા ભગતરામને ફાળે નય છે.
નમતેરમાં છેલ્લું અધિવેશન થયુ હતુ અને તેનુ પ્રમુખસ્થાન બાબૂ તખતમલજી જેને શાભાળ્યું હતું. તે તે સમયે મધ્ય ભારતના પ્રધાનમત્રી હતા અને હાલ અ. ભા. કાંગ્રેસ કમિટીના મહામત્રી છે. તેઓએ સમાજનું ધ્યાન અદલતી સમાજની પરિસ્થિતિ પ્રતિ આકર્ષિત કર્યુ અને જૈન સમાજને નવા ઉદ્યોગામાં ઝ ંપલાવવાની પ્રેરણા આપી.
ચંદ્ર પ્રી, પ્રેસ - ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨.
૪
મંડળે હંમેશા એ બાબત લક્ષમાં રાખી છે કે દરેક સંપ્રદાયવાળા ભલે પોતાની માન્યતા અનુસાર વર્તે, પરન્તુ સામાજિક, રાજનૈતિક અને આર્થિક પ્રશ્નોમાં પરસ્પર ઐકયની ભાવના વડે સૌ સાથે મળીને પ્રેમપૂર્વક કાય કરે. સાહિત્ય સંપાદન અને પ્રકાશનમાં પણ મંડળે, કાષ્ટની ભાવનાને ધક્કો ન પહેાંચે અને સદ્ગુણાની વૃદ્ધિ થાય તેવું જ સાહિત્ય તૈયાર કરવાની દષ્ટિ રાખી છે. પ્રચારમાં પણ સૌ પ્રતિ આદર અને પ્રેમ વધે તેવા પ્રયત્ન રહ્યો છે. પિરણામે બધા સંપ્રદાયવાળા મંડળમાં પ્રવેશેલ છે અને પરસ્પર સદ્ભાવનાપૂર્ણાંક કા કરી રહેલ છે. માત્ર રાષ્ટ્ર પુરતું જ નહિ, પરન્તુ સારાયે માનવ સમાજ માટે કરવા જેવું મહાન કાય જૈના સમક્ષ પડેલુ છે, અહિંસા અને અનેકાન્તને સિદ્ધાન્ત અપનાવ્યા વિના માનવ સમાજનો ઉદ્ધાર નથી. જેનેા પાસે આને લગતું મહાન તત્ત્વજ્ઞાન પડેલુ છે; જૈન સમાજમાં ત્યાગી સંતા, અનેક કા કર્તાઓ અને દાતાઓ છે; ધમ તથા સાહિત્યને નામે કરડાનું ખ' થાય છે. જો આ બધા સાધનાને સુવ્યવરિથત કરીને, તેને કામમાં લેવામાં આવે તે પેાતાનું જ નહી, પરન્તુ માનવજાતનું કલ્યાણ થઈ શકે તેમ છે. આ મહાન શક્તિના પરસ્પરના ઝઘડા અને સામ્પ્રદાયિક આવેશમાં ઉપયોગ કરવાને બદલે, માનવજાતિના કલ્યાણ માટે કરવામાં આવે તે માટે સમાજને મંડળના અનુરાધ છે કે બધા જૈને મંડળના પ્લેટફોમ પર આવીને, આ મહાન કાય કરે અને પેાતાના મહાનતાના વારસા સુરક્ષિત રાખે. આશા છે કે મુંબઈ જેવી મહાન નગરીમાં હીરક જયંતી મહોત્સવ નિમિત્તે નવી પ્રેરણા અને નવું લેહી મળશે, જેથી મ’ડળ અધિક કાર્યક્ષમ બનીને, સમાજની વધુ સેવા કરી શકશે. લી, સેવા
શ્રી શાહૂ શ્રેયાંસપ્રસાદજી જૈન પ્રમુખ
શ્રી મગનભાઇ પી. દોશી
શ્રી રમણલાલ સી. શાહુ શ્રી ખુશાલચંદ કે. સોંધવી સ્ત્રીઓ
શ્રી જયંતીલાલ લ. પરીખ
કાષાધ્યક્ષ
ઉપ-પ્રમુખ શ્રી ભારત જૈન મહામ`ડળ, મુંબઇ કાર્યાલય.