________________
તા. ૧૬-૪-૬૭
ધમ માં વિશ્વ એ એક જ ચેકો છે. તેમાં બીજા કોઇ નાન ચાફા ન હેાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હતી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડ ઈંટ લાગે છે, જ્યારે પૃથમાં ચેકાત્તિ એવી હાય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગધ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પોતાના પાપની દુર્ગંધ સ'થી શકતુ જ નથી.
ટૂંકમાં કહીએ તે ધમ માણસને રાતદેવસ પોષાતા ભેદસંસ્કારોમાંથી અભેદ તરફ કેલે છે જ્યારે પથ એ પાષાતા ભેદમાં વધારે ને વધારે ઉમેરો કરે છે, અને કયારેક દૈવયેાગે અભેદની તક કાષ્ટ આણે તે તેમાં તેને સંતાપ થાય છે. દુન્યવી. નાની-મોટી તકરારા પણ (જર, જોરૂ અને જમીનના અને નાનમ—મોટપના ઝાડા) શમી જાય છે, જ્યારે પંથમાં ધર્માંતે નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારા ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધમની રક્ષા જ નથી દેખાતી.
માં
પ્રબુદ્ધ જીવન
આ રીતે જોતાં ધર્મ અને પાંચના તફાવત સમજવા ખાતર એક પાણીના દાખલા લઇએ. પથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી જેવા જ નહિ, પશુ લેાકાના ગાળામાં, ખાસ કરીને હિન્દુઓના ગાળામાં, પડેલા પાણી જેવા હોય છે, જ્યારે ધમ એ આકાશમાંથી પડતા વરસાદના પાણી જેવા છે, એને કોઇ સ્થાન ઊંચું હું નીચુ' નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને ખીજી જગાએ બીજો સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી. અને કાઇ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પથ એ હિન્દુઓના ગાળાના પાણી જેવા હોઇ તેને મન તેના પેાતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાના જ રવાદ અને પોતાનુ` જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને તે તેને પ્રાણાન્તે પણુ ખીજાના ગાળાતે હાથ લગાડતાં રકે છે.
પથ એ ધર્માંમાંથી જન્મેલા હોવા છતાં અને પોતાને ધમ પ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્માંના જ ઘાત કરતો જાય છે. જીવતા લોહી અને માંસમાંથી ઊગેલા નખ જેમ જેમ વધત જાય છે તેમ તેમ લોહી અને માંસને જ હેરાનગતિ કરે છે, તેથી જ્યારે એ વધુ પડતા નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે; તેવી જ રીતે ધથી વિખૂટ પડેલા પથ (એક વાર ભલે તે ધમમાંથી જન્મ્યા હોય છતાં ) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણુસ જાત સુખી થઇ શકે છે.
જો પંથની અંદર ધનુ જીવન હોય તે તે ગ્રંથ એક નહિ હજાર હૈ।—શા માટે માણુસ જેટલા જ ન હાય ?–છતાં લેકાનું કલ્યાણ જ થવાનું; કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયતા પ્રમાણે હજારા ભિન્નતા હોવા છતાં કલેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હાય. નમ્રતા હશે; શત્રુભાવ નહિ હોય, મિત્રતા હશે; ઊકળવાપણું નહિ હોય, ખમવાપણુ હશે. ૫ થા હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તે। તે એટલુ જ છે કે તેમાંથી વિખૂટા પડેલા ધર્માંતા આત્મા તેમાં ફરી આપણે પૂરવો. એટલે આપણે કોઇ પણ પંથના હાઇએ છતાં તેમાં ધર્માંનાં તત્ત્વો સાચવીને જ તે પથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન એલીએ.
પથમાં ધમ નથી, માટે જ થે। સમાજ અને રાષ્ટ્રને ઘાત કરે છે, જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસ ંગેા આવે. છે ત્યાં ત્યાં બધે જ નિષ્પ્રાણૢ પંથે આડે આવે છે. ધર્માં નિત પથા સરજાયા તેા હતા માણુસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે પ્થે દાવે પણ એ જ કાય કરવાને કરે છે-અને છતાં આજે બેએ છીએ કે આપણને પંથે જ
એક થતાં અને મળતાં અટકાવે છે. પથા એટલે બીજુ કાંઇ નહિ પણ ધને નામે ઊતરેલું અને પોષાયેલું આપણું માનસિક સંકુચિતપણુ` કે મિથ્યા અભિમાન,
તેથી જ તો પથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરૂઓ, પડિતા કે પુરાહિતા કદી મળી શકતા જ નથી, એકરસ થઇ શકતા જ નથી, જ્યારે ખીજા સાધારણ માણસે સહેલાઇથી મળી
શકે છે.
અત્યારે જ્યારે કોઇ ધર્મનાં કપડાં અને ઘરેણાંરૂપ બાહ્ય વ્યવહારોને બદલવા, તેમાં કમી કરવા, સુધારા કરવા અને નકામા હાય તેના છેદ ઉડાડવાની વાત કરે છે ત્યારે એક વ ખૂમ પાડી ઊઠે છે કે આ તે। દેવ, ગુરુ, ધ તત્વતા ઉચ્છેદ કરવાની વાત છે. આ વસ્તુ ખૂમરાણુ એક બાળક અને યુવતી જેવુ છે. બાળકના શરીર ઉપરનાં મેલાં અને નુકસાનકારક કપડાં ઉતારતાં તે ‘મને મારી નાખ્યા' એવી બૂમ પાડી ઊઠે છે. પોતાનું સૌ પોષવાથી કૈં વારસાગત ચાલી આવતી ભાવનાથી સાચવી, વધારી અને સમારી રાખેલા વાળ, જ્યારે તેના મૂળમાં ભ્રષ્ટ ભારે સડે ઊભા થતાં કાપવામાં આવે અને તે વખતે પેલી યુવતી વાળના મેહને લીધે ભતે મારી નાખી' કે ‘કાપી નાખી' એવી બૂમ પાડે, તેના જેવી ટ્યુમ પેલા ધર્મારક્ષકાની નથી લાગતી શું ?
ધરેડપથી ધર્માંચાર્યાં અને ધર્માં પડિતો એક ખાજુ પોતાના ધર્માંતે ત્રિકાળાબાધિત, શાશ્ર્વત કહી સાધ્રુવ માને છે અને ખીજી બાજુ કાઇ પોતાની માન્યતા વિરૂદ્ધના વિચારો પ્રગટ કરે કે તરત જ ધા નાશ થયાની બૂમ પાડી ઊઠે છે. આ કેવા વતાવ્યાધાત ! હું એવા વિદ્વાનને કહુ છુ કે જો તમારા ધ ત્રિકાળાબાધિત છે તે। સુખે સેાડ તાણી સ રહા, કાના ગમે તેવા પ્રયત્ન છતાં તમારા મનથી તે એમાં ઈંચ માત્ર પણ ફેર પડવાના છે જ નાહ; અને જો તમારા ધમ વિરોધીના વિચારમાત્રથી નાશ પામવા જેટલો આળેલ કે કમળ છે તે તમારા હજાર ચોકીપહેરા છતાં તે નાશ પામવાને જ; કારણ વિરોધી વિચાર કોઇ તે કઇ દિશામાંથી થવાના તેા ખરા જ. એટલે તમે ધમને ત્રિકાળાબાધિત માતા અગર વિશ્ર્વર માતે, પણ તમારે વસ્તુ તે! બધી સ્થિતિમાં હાહા કરવાને પ્રયત્નમાત્ર નકામા છે.
નિયમ અને ચારિત્ર્ય એ અને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ ખ'તેથી જુદી વસ્તુ છે. સાસુ, નણું અને ધણી સાથે હંમેશાં ઝઘડનાર વહુ, તેમ જ જૂઠુ ખેલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વેપારી પણ ઘણી વા કહ્યુ વ્રતનિયમ આચરે છે. તેકનીતિથી સાદું અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાઇ કેાઇ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમાનુ બંધન નથી હેતુ, વ્રતનિયમ આચરનાર અને સરળ, ઈમાનદાર જીવન ગાળનાર કઇ કઇ ઘણી વાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હાય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર્ય અને જ્ઞાન એ ત્રણેના યાગ એક વ્યકિતના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તે જીવનને વધારે અને વધારે વિકાસ સભવે છે; એટલું જ નહિ, પણ એવા યેગવાળા આત્માના જ વધારે વ્યાપક પ્રભાવ ખીજા ઉપર પડે છે, અથવા તા એમ કહે કે એવે જ માણસ બીજાને દરી શકે છે, જેમ મહાત્મ છે.
ધાર્મિ ક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પરત્વે સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે એ વર્યાં છેઃ એક ધાર્મિક શિક્ષણ આપવા-ખપાવવાને અતિ આગ્રહ સેવે છે, જ્યારે ખીજો તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણી વાર વિધ સુદ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈન સમાજની જ નહિ, પણ લગભગ ધા સમાજોની છે. હું આ સ્થળે વિચારવા ધારૂં છું તે બાબત એ છે કે