________________
તા. ૧૬-૪-૬૦
પ્રબુદ્ધ જીવન ધમ વિચાર-૬
(ગતાંકથી ચાલુ)
'આપણે ઉપર જોયુ કે ધમ'નાં બે સ્વરૂપો છે : પહેલુ તાત્ત્વિક, જેમાં સામાન્યતઃ કાઇને મતભેદ નથી તે સદ્ગુણાત્મક, બીજી વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદે અનિવાય છે તે બાહ્ય પ્રવૃત્તિરૂપ. જેએ તાત્ત્વિક અને વ્યાવહારિક ધમ વચ્ચેના ભેદ ૨ષ્ટપણે સમજે છે, જેએ તાત્ત્વિક અને બ્યાવહ રિક ધર્મના સબંધ વિશે વિચારી જાણે છે, ટૂંકમાં તાત્ત્વિક અને વ્યાવહારિક ધના યોગ્ય પૃથકકરણની તેમ જ બળાબળની ચાવી જેને લાધી છે, તેમને વ્યાવહારિક મતભેદ્ય કલેશવ ક તરીકે સ્પર્શી નથી શકતા. એવા પુરૂષા અને સ્ત્રી ઇતિહાસમાં થયાં છે અને અત્યારે પણ લભ્ય છે. આના સાર એ નીકળ્યેા કે જો ધમ વિશેની ખરી. સ્પષ્ટ સમજ ... હાય તા કાઇ પણ ``મતભેદ લેશ જન્માવી ન શકે. ખરી સમજ હેવી એ. એક જ ક્લેશવ ક મતભેદના નિવારણના ઉપાય છે. આ સમજનું તત્ત્વ પ્રયત્નથી મનુષ્યજાતિમાં વિસ્તારી શકાય છે; તેથી એવી સમજ મેળવવી કેળવવી જ છે. હવે આપણે જોઇએ કે તાત્ત્વિક અને વ્યાવહારિક ધ વચ્ચે કેવા કેવા સંબંધો છે ?
શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિષ્ઠા નિર્વિવાદપણે ધમ છે, જ્યારે સાહ્ય વ્યવહારાના ધાંધામાં મતભેદ્ય છે. તેથી બાળ આચારે કે વ્યવહારો, નિયમા કે રીતરિવાજોની ધર્માંતા કે અધમ્યતાની કસાટી એ તાત્ત્વિક ધમ ન હાઇ શકે.
જે જે પ્રથા, રીતરિવાજો તે નિયા શુદ્ધ ાિમાંથી ઉદ્ભવતા હાય તેને સામાન્ય રીતે ધમ કહી શકાય; અને જે આચારા શુદ્ધ નિષ્ણાનિત ન હોય તેને અધમ` કહેવા જોઇએ, આપણે અનુભવથી પેતાની જાતમાં અને સાચા અનુભવથી બીજાઓમાં જોઇ શકીએ છીએ કે અમુક એક જ આચાર સુદ્ધ નિષ્કામાંથી કયારેક જન્મે છે તે કયારેક અશુદ્ધ નિષ્ણામાંથી. વળી એક જણ જે આચારને શુદ્ધ નિષ્ઠાથી સેવે છે તેને જ ખીજો અશુદ્ધ નિષ્ઠાથી આચરે છે.
જો અમુક વગ શુદ્ધ કે શુભનિષ્ઠાથી મંદિર નિર્માણુ પાછળ પડી, લૉકાની શક્તિ, સમય અને ધનને તેમાં રોકવામાં ધમ માને તો બીજો વર્ગ એટલી જ અને કાઇક પર એથી પણ વધારે શુદ્ધ કે શુલ નિષ્ઠાથી મંદિર-નિર્માણના વિરોધ કરી એ હું પાછળ ખર્ચાતા ધન–જનળને બીજી જ દિશામાં વાપરવામાં ધમ દેખે છે, અને એ પ્રમાણે આચરી પણ બતાવે છે.” એક વગ કદાચ એક વિધવા બાળાના હિત ખાતર જ એના પુનલ ને વિરાધ કરે છે તો ખીજો વગ એ બાળાના અધિકાર જોઈ એના જ !!! અધિકાર-ધમની દૃષ્ટિએ શુભ નિથી એના પુનમનની
હિમાયતમાં ધમ લખે છે. એક વર્ગ ઉંદરા કે બીજાં ઝેરી જ ંતુઓના દ્વેષને કારણે નહિ, પણ બહુજનહિતની દૃષ્ટિએ જ શુભ ધનિષ્ઠાથી તેની હિંસાની હિમાયત કરે છે; તે બીજે વગ બહુ
જનના જીવનહકની દૃષ્ટિએ શુભ નિશ્ચાથી જ તેની હિંસાના વિરોધ કરવામાં ધમ લેખે છે, એટલે કે ધણા મતભેદવાળા રીતરિવાજો કે પ્રથાઓના સમય ન અગર વિરોધ પાછળ ઘણી વાર અન્ય પક્ષકારોની શુભ નિષ્ઠા પણ સભવે છે.
Plz***
એ તો જાણીતી જ વાત છે કે હજારા સ્વાથી એ માત્ર પેતાની - ગત સ્વાર્થવૃત્તિ અને લાલુપ અશુભ નિષ્ઠાને લીધે જ મંદિર કે તેવી બીજી સ ંસ્થાનું સમર્થન કરે છે, તીર્થાંનાં માહાત્મ્ય ગાઇ માત્ર આજીવિકા ચલાવે છે, પેાતાની ખીજી કોઇ સ્વાર્થવૃત્તિથી કે પોતાની પ્રતિષ્ઠા ઇ વાર જવાના ભયથી પ્રેરાઇ, પેલી વિધવાના ભલા બૂરાના વિવેક કર્યા સિવાય, માત્ર અશુભ નિષ્ઠાથી એના
૨૪૭
પુન`ગ્નનું સમર્થન કરનાર પણ જડી આવે છે; જ્યારે એવી જ કે કદાચ એથીયે વધારે શુભ વૃત્તિથી પુનઃલગ્નનુ સમર્થન કરનાર પણ મળી આવે છે. મમાંસ જેવા હેય પદાર્થાને પણ શુભ નિષ્ઠાથી પ્રસ`ગવિશેષે ઉપયોગમાં લેવા ધમ મતાયા છે; જ્યારે અશુભ નિષ્ઠાથી એને ત્યાગ કરવા-કરાવવામાં ધમ સિદ્ધ ન થવાના દાખલા પણ આપી શકાય છે.
આ રીતે કાઇ પણ" "વૈયક્તિક, સામાજિક કે સાનિક નિયમ કે આચાર, પ્રથા કે રીતરિવાજ એવા નથી કે જેને વિશે સમજદારી પ્રામાણિક માણસ એમ કહી શકે કે અમુક વ્યવહાર તે ત્રણે કાળમાં સૌને માટે માત્ર એકસરખી રીતે શુભ નિષ્ઠા— પૂર્વક જ સભવે છે અને અમુક વ્યવહાર તો અશુભ નિષ્ઠાપૂર્વક જ હેવાતા સભવ છે. આટલા વિચારથી આપણે નિશ્ચયંની પહેલી ભૂમિકા ઉપર આવી પહોંચ્યા કે કાઇ પણ બાહ્ય વ્રત-નિયમ, આચાર-વિચાર કે રીતરિવાજ એવા નથી. કે જે સૌને માટે સમાજને માટે અગર એક વ્યક્તિને માટે હમેશાં ધરૂપુ જ અગર અધમ રૂપ જ કહી શકાય. એવા વ્યવહારિક ગણુ તા ધર્માનું ધમ પણુ` કે અધમ પણુ' એ માત્ર તે તે વ્યવહાર આચરનારની નિષ્ઠા અને પ્રામાણિક સમજ ઉપર અવલંબિત છે. શુભ નિષ્ઠાથી ક્રાઈના પ્રાણ બચાવવા માટે તેના ઉપર થતા શઆધાતને રેકી પણ શકાય અને એથી પણ વધારે સારી શુભ નિષ્ઠાથી બીજી વખતે એના ઉપર એ જ શસ્ત્ર ચલાવી પશુ શકાય શુભ નિષ્ઠાથી કાઇના ઉપર શસ્ત્રો ચલાવવાની વાત તા જાણીતી જ છે, પણ એથીયે વધારે અશુભ નિષ્ઠાથી કાઇને પાળનાર અને પેાષનાર' પણ હેાય છે. સિંહ અને સર્પ જેવાને પાળી તેના સ્વાતંત્ર્યને ભાગે આિિવકા કરનારને કાણુ નથી જાણુતું ? પણ એથીયે વધારે અશુભ નિષ્ઠાથી છેકરીઓને પાળા, પોષી તેની પવિત્રતાને ભોગે આજીવિકા કરનાર આજે સંસ્કૃત ગણાતા સમાજમાં પણ સુરક્ષિત છે. આ બધું એક જ સૂચવે છે અને તે એ કે કાઇ પણ વ્યાવહારિક ખાળ ક્રિયાકાંડ અગર પ્રથાને માત્ર એને લેકા આચરે છે. એટલા જ
કારણે ધર્માં કહી ન શકાય; અગર એને ખીન્ન લેકા નથી આચરતા કે નથી માનતા અગર તેના વિરોધ કરે છે એટલા જ કારણે' અધમ ન કહી શકાય.
વ્રત, નિયમે અને ધર્મ
કેટલાક દલીલ કરે છે કે ઘણીવાર વ્રત–નિયમા, ક્રિયાકાંડ શુભ નિષ્ઠામાંથી ન જન્મ્યા હોય છતાં તે અભ્યાસ–ાળે શુભ નિષ્ઠા જન્માવવામાં કારણુ ખની શકે છે એટલે પરિણામની દષ્ટિએ બાહ્ય વ્યવહારને ધમ માનવા જોઇએ. આના જવાબ અધરા નથી. કાઈ પણ બાહ્ય વ્યવહાર એવા નથી કે જે શુભ નિષ્ઠા જ જન્માવે; ઊલટુ ઘણી વાર એમ બને છે કે અમુક ખાદ્ય વ્યવહારની ધમ તરીકે પ્રતિષ્ઠા જામતાં તેને આધારે સ્વા પોષણનું જ કાય` માટે ભાગે સધાવા માંડે છે. તેથી જ આપણે જોઇએ છીએ કે શુભ નિષ્ઠાથી સ્થપાયેલી મંદિર-સ’સ્થાની ધાર્મિક વહીવટી પેઢી ઈંવટે આપખુદી અને સત્તા પોષવાનું સાધન બની જાય છે. એટલુ જ નહિ, પણ એક વાર ધ`ભીરૂ દૃષ્ટિએ ધાર્મિ`ક કુંડાની પાર્ક પાઇના હિસાબ રાખનાર પણ એ જ નાણાંના લાભમાં, પ્રસંગ આવતાં, ફ્સાઇ ધાર્મિક કરંજ ચૂકવવું. ભૂલી જાય છે. શુભ નિષ્ઠાથી સ્વીકારેલ ત્યાગીના વેશની પ્રતિષ્ઠા અંધાતાં અને ત્યાગીનાં બાહ્ય આચરણાનુ લેકાકષ ણુ જામતાં તે જ વેશ અને બાહ્ય આચરણને આધારે અશુભ વૃત્તિએ પોષાવાના દાખલા ડગલે ને પગલે મળે છે. કાઇ પણ વ્યક્તિને બાહ્ય નિયમથી લાભ નથી જ થતા એમ ન કહી શકાય, પણ બાહ્ય નિયમ 'મેશાં