________________
રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
• પ્રમુદ્ધ જૈન 'નું નવસ સ્ફુરણ વર્ષ ૨૧: અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૬૦, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮
鑠嶷氷纍纍纍漴米影鼍米影
બુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ના પૈસા ૨૦
ગ્ર તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા
શ્રી. મુંબઇ જૈન યુવક સધ વિ. સ. ૨૦૧૬ ના પ્રારંભ સાથે ૩૧ વર્ષ પૂરા કરીને ૩૨ માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ વૃત્તાન્ત વહીવટની દષ્ટિએ વિ. સ. ૨૦૧૫ ના પ્રારંભથી અન્ત સુધીતે છે; કાય વાહીની દૃષ્ટિયે સંધની વાર્ષિક સામાન્ય સંભા ગત વર્ષ દરમિયાન એપ્રિલ માસની ૮૯ મી તારીખે મળી હતી ત્યારથી તે આજ સુધી એટલે કે ૨૧ માર્ચ સુધીના છે. સંધનું કામકાજ પૂર્વવત્ એક સરખું' ચાલી રહ્યું છે અને તે હરતકની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ એક સરખી ગતિમાન બની
રહી છે!
થઇ છે અને રૂ. ૪૯ ૧૯-૧૯ ના રૂ. ૩૩૩૩-૮૫ ની ખેાટ આવી છે. અને ગ્રાહક સંખ્યા વધારવા માટે હળવી કરી શકાય.
પ્રબુદ્ધ જીવન
સધતુ મુખપત્ર ‘પ્રમુદ્વન' આગામી એપ્રીલ માસની ૧૫ મી તારીખે ૨૧ વર્ષ પૂરાં કરશે. મેાંધવારી વધતી જતી હોવા છતાં પ્રમુદ્ધ જીવન ચાલુ દશ પાનાની અને કદિ કદિ બાર પાનાની વાચન-સામગ્રી પુરૂ પાડતુ રહ્યું છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન મળતા દ્રવ્યસિચનના કારણે, પ્રમુદ્ધ જીવન ચલાવવા પાછળ સંગીન ખાટ આવવા છતાં તે એક સરખુ ટકી રહ્યું છે. અને જાહેરખબર નહિ લેવાની ટેકને આજ સુધી વળગી રહી શકયુ છે. તેની ગ્રાહક સખ્યા જે હતી તે લગભગ ચાલુ રહી છે. તેમાં કાઈ મહત્વના ફેરફાર થયા નથી. પ્રમુદ્ધ જીવન ચલાવવા પાછળ વહીવટી વર્ષ દરમિયાન રૂ।. ૧૬૧૫-૩૪ ની આવક થઇ ખર્ચા થયા છે, પરિણામે સંધના સભ્ય મન ઉપર લે કટિબદ્ધ અને તે જ આ ખોટ
વિ. સં. ૨૦૧૫ શ્રી. મુંબઇ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાન્ત ઈ. સ. ૧૯૫૯
વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય શ્રીમતી વેણીબહેન કાપડિયા આધ્યાત્મિક જીવન વિષે શ્રી. અરવિંદ વભાવના અને સમાજ
અધ્યાપિકા ધીરૂબહેન પડિત
ભાવના
ડો. પ્રિયમાલા શાહુ શ્રીમતી લીલાવતી મુનશી અધ્યાપિકા હીરાબહેન પાઠક
દેવપ્રતીકે અને તેમના હેતુ મેં અનિષ્ટ ચલચિત્ર ગાંધીજીની નારીવિષયક ભાવના
ડો. ધૈય બાળા વાગ
હિન્દુ ધમ માં અહિંસાની
ભાવના
અધ્યાપિકા તરૂલતા દવે શ્રીમતી કપિલાખહેન ખાંડવાલા
પ્રિન્સીપાલ સવિતા અહેન માનવી જીવનમાં ધતુ
સ્થાન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
દર વર્ષ` માફક ગત વ`દરમિયાન ઓગસ્ટ માસની ૨૦મી તારીખથી સપ્ટેમ્બર માસની ૭ મી તારીખ સુધી–એમ નવ દિવસની—પર્યુષણ વ્યાખ્યાનમાળા ગેાવવામાં આવી હતી. આ નવે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પ્રજ્ઞાચક્ષુ પતિ સુખલાલજીએ શાભાવ્યું હતું. પહેલા પાંચ દિવસની વ્યાખ્યાન સભા લેવામ્સ્કી લેાજમાં, પછીના એ દિવસની વ્યાખ્યાન સભા રાકસી થીએટરમાં અને છેલ્લા દિવસની વ્યાખ્યાન સભા ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવી હતી. આ સમયની વ્યાખ્યાનમાળાની એક નોંધપાત્ર વિશેષતા એ હતી કે આ વખતે માત્ર બહેનેાને જ વકતા તરીકે પસદ કરવામાં આવી હતી, અને એમ છતાં પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં અપાયલાં વ્યાખ્યાનોની પરિપાટી એકસરખી જળવાઇ રહી હતી- બલ્કે અમુક અંશે ઊંચે ચઢી હતી. આ વ્યાખ્યાનમાળામાં ભાગ લેનાર બહેનેાને અને તેમના પ્થાનવિષયનેા ક્રમ નીચે મુજબ હતાઃ—
અધ્યાપિકા ઉષા મહેતા લેડી રામરાવ
-
શ્રીમતી આશાદેવી આર્ય નાયકમ્
-
- ક
ભારતનું આર્થિક આયોજન કેટલાક શૈક્ષણિક સવાલે
સાક્રેટીસ અને ગાંધીજી આઝાદ ભારતમાં સ્ત્રીશક્તિના હિસ્સા ગાંધીજી અને વિનેાખાદ્વારા ભારતમાં અહિંસાષ્ટિના વિકાસ હિંસામાંથી અહિંસા તરફ
શ્રીમતી વિમલા બહેન કાર
આ બહેનમાં મોટા ભાગે મુંબષ્ટની બહેન હતી; ચાર બહેનેા બહારગામથી આવેલ હતી. આ વ્યાખ્યાનાના કાર્યક્રમ સાથે સંગીતનું પણ સુન્દર આયેાજન કરવામાં આવ્યું હતુ ં. છેલ્લા બે દિવસેા દરમિયાન ભાવનગરનિવાસી શ્રી. કમલાબહેન ક્કરે સ્વ. ઝવેરચંદ મેધાણી કૃત ‘દસ્તાવેજ' અને જૈન કથાનામાં સુપ્રસિદ્ધ શાલીભદ્રની કથા કૅપરથી પોતે રચેલાં કે આખ્યાના રજુ કર્યાં હતાં અને તેમની વાણી તથા કદના લાલિત્ય વડે સાંભળનાર વિપુલ શ્રોતાગણનું ચિરસ્મરણીય મનોરંજન કર્યુ હતું. આ વ્યાખ્યાનમાળાને આવી સફલતાપૂર્વક પાર પાડવા પાછળ સધને રૂ. ૧૫૦૪–૨૬ નું ખ' થયું હતું. આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્ણાંક ભાગ લેતાં ભાઇબહેનેા તરફથી આશરે રૂા. ૬૨૫૮-૩૪ ની સધને આવક થઇ હતી.
પામીનને લ