________________
80
પ્રબુદ્ધ જીવન
૧૮
એવા ધાણા ગષ્ટ અ
આવી જ રીતે, સામાન્ય આંક જો જાન્યુઆરી ૧૯૫૯માં ૧૧૨.૩ તા હતા. તે વધીને જાન્યુ. ૧૯૬૦માં ૧૧૯,૪ને રહ્યો છે. મુખ્ જીવન નિર્વાંહુ આંક આ જ ગાળા દરમિયાન ૧૨૯ થી વધીને ૧૩૯ થયા હતા. આ આંકડા સૂચક છે. આમ જોઇએ તો. આ છેલ્લા ત્રણ વર્ષમાં ખાદ્યચીજોમાં લગભગ ૩૦ ટકાના ને સામાન્ય આંકમાં લગભગ ૨૦ ટકાના વધારો થયો છે. તે સ્પષ્ટ જણાય છે... ૧૯૩૯ની ગણતરીએ આજના ભાવે ૪ ગણા છે. મધ્યમવગ જે પ્રકારની જીવન-જરૂરિયાતા વાપરવા ટેવાયેલા છે. તે કામદારવગ થી તદ્દન જુદી ને કષ્ટ ઉંચા પ્રકારની હાય છે તે ગણતાં કામારાના જીવનધારણમાં જ્યારે લગભગ ૩૫ ટકાના વધારા થયા છે ત્યારે મધ્યમવર્ગના જીવનધારણમાં થયેલા વધારા ઘણા માટે હવા જોઇએ. આ ઉપરાંત, સરકારી આંકડાઓની મર્યાદા જાણીતી છે. વાસ્તવિક વધારા ઘણા વધારે છે તે હકીકત છે. ખાસ બાબત ધ્યાન ખેંચે તેવી એ છે કે ૧૯૫૨ની તપાસના જે મેં ઉપર ઉલ્લેખ કર્યો છે, તે પછીના વર્ષોંમાં અને તે પણ આયેાજીત આર્થિક વિકાસના અનુસંધાનમાં હાથ ધરાતી વિકાસ મેાજનાઓના અમલ છતાં, આ ભારે ઉછાળા ભાવેામાં આવ્યા છે તે તેથી બાંધેલી ને ટૂંકી આવકવાળા મધ્યમવર્ગની પરિસ્થિતિ વધુ કરૂણ બની છે. યુદ્ધકાળ દરમિયાન રૂપિયાની એસરતી જતી કિંમતને લીધે જે મેધવારી મધ્યમવગે અનુભવી હતી, તેના કરતાં પણ હાલની મેધવારી વધુ ઘેરી અસર કરનારી છે. ૧૯પર માં કુટુંબ દીઠ આવક ને જાવકના હિસાબમાં મુંઝવણાનુ પ્રમાણ આપણે જે જોયુ તેમાં આ છ સાત વર્ષના ગાળામાં ઘણા જ વધારા થયા છે તે નક્કી છે. જીવન-જરૂરિયાતની બાબતમાં ખ વધે તે સામે આવકનાં સાધના સ ંકોચાય ત્યારે ભારે ગુંગળામણ અનુભવવામાં આવે. ખીજા વિશ્વયુદ્ધની જેમ આજે પણ વધુ પ્રમાણમાં મોંધવારીની કારમી ભીસમધ્યમવર્ગને સાંકડામણમાં મૂકે છે. આઝાદીના આ બાર વર્ષ દરમિયાન સામાન્ય રીતે એમ કહી શકાય કે આ વર્ગની આવકમાં વધારે નજીવા થયા હરો, આ વના કેટલાક શામાં ને શહેરામાં થોડીક રાજગારી આ વર્ગ ને પહેોંચી પણ હશે. પણ ભાવ-સપાટી ઊચી ને ઉચી વધતી જવાથી મધ્યમવર્ગને ખાસ વધુ શાષવુ પડે છે. આ ભાવવધારાની અસર શ્રીમત વગ પર ખાસ ન દેખાય તે સમજી શકાય તેવું છે. કામદારવગનું વેતન જીવનનિર્વાહું આંક સાથે જોડાયલું છે. તે તેથી તે આંકમાં જેમ જેમ ફેરફારો થતા જાય તેમ તેમ વેતનમાં પણ ફેરફાર થાય છે, તેમની ખરીદશકિતમાં ફેર પડત નથી, તેથી તેમને આ મોંધવારીની ખાસ ગંભીર અસર `જણુાતી નથી, મોંધવારી વધતાં મધ્યમવર્ગની જ ખરીદશકિતમાં કાપ પડે છે અને તેની આવક માંઘી જરૂરિયાત સતેષવામાં ઘસડાઇ જાય છે. આ ઉપરાંત, આપણે એ ન ભૂલીએ ૬ શ્રમજીવી કે કામદાર
યંગમાં કમાનારા વધારે તે આશ્રિતો ળ હોય છે, જે પશ્ચિ
સ્થિતિ કમનસીએ મધ્યમવર્ગ માટે હાતી નથી. આજે ટ્રેડ યુનિયન”ના દિવસો છે ને તેથી સરકારી ને અધ સંરકારી નોકરિયાત હડતાળ તે માંગણીઓ દ્વારા પેાતાના કેંસ રજુ કરતા હાય છે. મુંબઇમાં કામદારો ને સરકારી ને અધસરકારી નાકિરયાતોના માંગણી રજુ કરતા સરધસા જોવા આપણે ટેવાએલા છીએ. સરકારને તેમનું સાંભળવુ પણ પડે છે. મધ્યમ વર્ગોને માટે આજે તે એવા કરો અવકાશ નથી, કારણ તે અવ્યવસ્થિત છે, તેનામાં સંગઠનના ને નેતાગીરીને અભાવ છે. મધ્યમ વર્ગને પાતાને પણ આની પડી નથી. હાલના મધ્યમ વર્ગને સીન્ડરેલા' તરીકે ઓળ
ખવામાં જરા પણ વાંધા નથી.
વિષય સૂચિ
એક મ
મધ્યમ વર્ગની ઉપેક્ષા
'
કોંગ્રેસના કા કર્તા તરીકે આ પરિસ્થિતિની મેં કેટલાક ભાન નીય કૉંગ્રેસ પ્રધાનો સાથે ચર્ચા કરી, પણ આ પ્રશ્નને જ્યાં લગભગ સ્વીકાર જ કરવામાં આવતા નથી, ત્યાં ઉકેલ તે શુ સભવે ? હાલની પરિસ્થિતિમાં ભલે ધટીના બે પડ વચ્ચે તે પીલાઈ જાય' અથવા તેનું અસ્તિત્વ ભલેને ભૂંસાઈ જાય એવી ઉપેક્ષાવૃત્તિ તેમનામાં મેં જો છે. આ એક ભયસ્થાન છે તે આવા મહત્વના વવ જો હેરાનપરેશાન થશે તેા તેનાં પરિણામે ગભીર નિવડશે એમ હુ" અવશ્ય માનું છું. આ ઉપરાંત ખીજા પક્ષે પણ આ પરિસ્થિનિના ગેરલાભ લેવા પ્રેરાશે ને તેથી આખરે તે કૉંગ્રેસને જ ખમવુ પડશે. વિકાસયેાજનાએના મેાજાએ તે લાભાનું વિતરણ એવી રીતે થવું જોઇએ કે જે કલ્યાણકારી રાજ્યની કલ્પનાને ને પ્રયાસને સક્રિય રીતે મદદકર્તા નીવડે. કલ્યાણકારી રાજ્યે સમાજના અંધા વગેર્યાંના હિતેા જોવા જોઇએ, સમાજવાદી સમાજરચના કાંધે ચપટી વગાડતાં થવાની નથી, વવિહીન સમાજ કે સર્વેદિય સમાજ કાંઇ રાતારાત ઉભા થવાના નથી. આજે તે સરકારના માવડી જે મોટે ભાગે મધ્યમવર્ગના પ્રતિનિધિ છે, ને મુખ્યત્વે જેમના મત પર તે ચુંટાયા છે, તેઓ આ બાબતમાં ન સંમુજાય તેવુ વલણ અખત્યાર કરે છે. વીય હિતની વાત ન કરવાની સલાહ આપનાંરા કેટલાક હકીકતે વીય દૃષ્ટિબિન્દુ સ્વીકારતા હોય છે તો તેને પરિણામે અમુક અશે સરકારી નીતિ ઘડાતી હૈાય છે. આ વિધાનની વિગતમાં અત્રે જરૂર જોતો નથી. : ૫૬ ના ના ૩૩.
ઉતરવાની
* પેટ પાટા બધા એવી સલાહ આપતી વખતે અણુવિકસિત એવા આર્થિક દેશ માટે, જ્યાં ભૂખમરાની સપાટી પર લોકો રહેતા હોય તે ઘણી બધી જીવનજરૂરિયાતા વણુસ તાષામેલી રહેલી હાય, તેના અમલમાં ધણી મર્યાદા છે તે ભૂલી જવાતું લાગે છે. આજે તેા ખાસ કરીને અનાજ તે કાપડની બાબતમાં તે પૂરતુ ખાઓ તે રીતસરનું પહેરે” તે સૂત્ર સરકારે અમલમાં મૂકવુ જોઇએ અને આવી નીતિથી પેદા થતા—પ્રજાના ઉત્સાહને વિકાસયેાજનાની સફળતા માટે જોતરવા જોઇએ. યેાજનાના પાયામાં છે એ કલ્પના છે કે ઉજ્જી આવતી કાલ માટે, આજે કાંઇક કમર કસા.' મધ્યમવર્ગના લેાહીમાં આ વાત છે, પણ આ વગને કાંઇક રાહત આપીને, તેને જીતી લને, તેને દેશના નવનિર્માણુનો કામમાં વધારે સક્રિય રસ લેતે કરી શકાય. આ દિશામાં સત્વર પગલાં લેવાવાં જોઇએ.
અપૂર્ણ
કાન્તિલાલ મડિયા
ધર્મ -વિચાર..
કરૂણાની વેદના
ઉપવાસ
તા. ૧૬-૩-૬o
પૃ
વિતામા
૨૧૯ ૨૨૦
પરમાનંદ
ગટુલાલ ગેાપીલાલ ધુ, ૨૨૨ ગગનવિહારી મહેતા,
૨૨.૩ ૨૨૫
ગુજરાતનું નવનિર્માણ પ્રકીર્ણ નોંધઃ-ભાઇ ભાનુશંકર યાજ્ઞિકને ધન્યવાદ, મુંબઇ પ્રદેશનું આગામી વિભાજન અંગેની ગુંચેાની સુખદ નિકાલ
વિકાસયેાજના અને મમ્મવ કાંતિલાલ ખરેાડિયા, ૨૨૬
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭. “મુદ્રણસ્થાન ‘ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧' કાલબાદેવી રાડ, મુબઇ ૨. રે, ના, ૨૯૩૦૩