________________
તા. ૧૬-૩-૬૦
તેની નજર શ્રીમ ́ત વર્ગ તરફ ઢળેલી હાય છે ને તે તરફ જવા તે ધમપછાડા મારતા હોય છે.
પ્રબુદ્ધ જીવન
મધ્યમવગ ના ધણા થી છે; ઉપવિભાગ છે. શહેરના મધ્યમ વ તે ગામડાંના મધ્યમ વર્ગ, મુંબઇના મધ્યમવર્ગ ને મદ્રાસ કે જયપુરના મધ્મવગ એમાં પણુ ક્રૂરક છે, પણ તેની અમુક વિશિષ્ટતાઓ છે. મધ્યમવગ નું પ્રધાન લક્ષણ છે. (૧) બાંધેલી તે ટૂંક આવક (૨) આવક કરતાં સામાન્ય રીતે વધુ ખર્ચ અને (૩) પ્રમાણમાં વધુ પડતા નભનારા. આશ્રિતાને ખાજો. આ વિશાળ વર્ગ'માં, મેં કહ્યું તેમ, અનેક પેટા વર્ગાને સમાવી શકાય તેમ છે અને દરેકના પ્રશ્નોની વિગતામાં જરૂર ફેર હાય છે, છતાં
:
વર્ગ માં નાના મોટા તાકિયાત, અમલદારા, નાના દુકાનદાર, છૂટક વેપારીઓ, શિક્ષકા, દાકતરા, વકીલા, લેખ, વિ. વિ. ના સમાવેશ થાય છે. મધ્યમ વર્ગની પરિસ્થિતિ: ૧૯૫૨ ની તપાસ–Survey ઈંગ્લંડ, ’· અમેરિકા ને ખીજા . આગળ વધેલા દેશોમાં આ મહત્વના વિષય અંગે ઘણી માહિતી છે તે અભ્યાસ થયેા છે. આપણા દેશમાં ૧૯૩૬ અને ૧૯૫૩ માં પૂના શહેર અંગે, ૧૯૫૨ માં મુંબઇ શહેરના મધ્યમવગ અંગે, ૧૯૫૩ માં અમદાવાદ શહેર અંગે તથા ૧૯૫૬ માં કલકત્તા શહેર અંગે જે તપાસ થઇ હતી, તેમાંથી મધ્યમવગ ની મુશ્કેલીઓના ખ્યાલ આવી શકે છે. આ તપાસેાની પદ્ધતિ જુદી હતી તે તેમની ભૂમિકામાં પણ ફેર હતા, પણ આ પ્રશ્નના મુખ્ય પાસા તે આ તપાસમાં ચાસ બહાર ઉપસી આવ્યા હતા. મધ્યમવર્ગની આર્થિક સ્થિતિ નક્કી કરવામાં ધણી ખાખતા લક્ષમાં લેવાવી જોઇએ. (૧) આવિકાનાં સાધના—નાકરી, ધંધા . આવકનું સાધન, વિ. (૨) ખ`તુ. ધેારણ તે તેની વિગતા (૩) શિક્ષણનું ધોરણ (૪) રહેઠાણુના પ્રકાર ને તેમાંથી ઉદ્ભવતી મુશ્કેલીઓ (૫) મધ્યમ વર્ગ ના અંદાજપત્રની પરિસ્થિતિ–બયત અથવા કરજ.
૧૯૫૨માં તપાસે મુબઈ શહેર અંગે થઇ ત્યારે ૧૦૨૪ કુટુ એની તપાસ કરવામાં આવી હતી. તેનાં પરિણામે દર મહિને થતાં માથા દીઠું ખ` મુજબ તપાસવામાં આવ્યાં હતાં. તપાસના કાય. સારૂ વેપારીઓ, દુકાનદાર, વિ.ના પેટાવિભાગાને ન ગણતાં, મધ્યમવંગ ના બન્ને પેટાવિભાગ . જે સરકારી, રેલ્વે, ખાનગી અને અન્ય નોકરિયાતોનો બનેલો છે તેને જ ગણવામાં આવ્યા હતા. બહુ જ ટૂંકમાં તારવીએ તે તપાસના નિયા આ મુજબ હતાઃ
(૧) કુટુંબને એકમ તરીકે ગણતા તેની સરાસરી ૫.૬૨ વ્યકિતઓની હતી..
(૨) ૩.૬ .વ્યકિતઓ, મુખ્ય માણસની આવક પર આધાર રાખતી હતી.
(૩). ૬.૭ ટકા મુખ્ય વ્યકિતઓ આવકનાં સાધના વિનાની હતી. (૪) ૭.૭ ટકા સ્ત્રીએ નેકરીધંધાના ક્ષેત્રમાં હતી. (૫) નીચલા મધ્યમવર્ગની સામાન્ય વ્યકિતને ક્રૂાળે ૫૦ ચેારસ ફુટ કરતાં પણ ઓછી જગ્યા ભાગે આવતી હતી.
(૬) ૫૦ ટકા ઉપરાંત રહેઠાણા માટે જુદાં રસોડાં ન હતાં. હવા, ઉજાસ, પાણી, સામાન્ય સુખસગવડા બાબતમાં પરિસ્થિતિ - અસતોષજનક હતી.
(૭) કુટુંબ દીઠ ખર્ચ રૂ।. ૩૨૦ હતા; જેમાં રૂ।. ૧૫૪ ખાધખારાકી અંગે, રૂા. ૧૯ 'કાપડ, ચંપલ, ખુટ વિ. અંગે, શ. ૨૭ ભાડુ' વીજળી અંગે, શ. ૧૦ શિક્ષણ અંગે અને શ. ૧૦ તબીબી સારવાર અંગે હતા.
(૮) કુટુંબ દીઠ બાંધેલી આવક ૯૫ ટકા જેટલી હતી. રફ ટકા આવક નોકરીધંધા ઉપરાંતની હતી, ૧૨ ટકા આવક મિલ્કતમાંથી અને ૧/૫ આવક પરચુરણ હતી;
૨૨૭
(૯) આ તપાસ મુજબ ૮૨ ટકા કુંટુ ંબની આવક રૂ.. ૧૦૦થી શ. ૪૦૦ની હતી; ૬ ટકાની આવક રૂા. ૧૦૦ થી પશુ ઓછી હતી; ૧૧ ટકાની આવક શ..૪૦૦થી વધુ હતી.
આ તપાસનાં પરિણામેા ઉપરથી મધ્યમવર્ગ એટલે શું તેના સ્પષ્ટ ખ્યાલ આપણને અવશ્ય મળી રહે છે. ચર્ચાને ખાતર ભલે ઉપલા, વચલા તે નીચલા એમ મધ્યમવર્ગના ઉપવાઁ પાડવામાં આવે, પણ મધ્યમવર્ગની નકકર હકીકત તે વાસ્તવિક પરિસ્થિતિનું દન આપણને ઉપરના આંકડા ને માહિતીમાંથી મળી જાય છે. તપાસના કેટલાક જવામા સચોટ હતા :
(૧) “ખાદ્યચીજોના ભાવા વધતા જાય છે તે સાથે અમારી મુંઝવણા પણુ વધે છે.'' – ૧૦ ટકાના જવાબં
(૨) રહેઠાણુની પરિસ્થિતિ દિનપ્રતિદિંન બગડતી જાય છે,’ - ૯૦ ટકાની માન્યતા.
(૩) “અમારી પાસે બચત કેવી તે વાત કેવી ? એ ટાંટી માંડ માંડ મળે છે.” – ૬૦ ટકાનો જવાબ.
(૪) “અમે નિયમિત હિસાબે રાખતા નથી – રાખવાને કશો અથ જ નથી.” – ૫૦ ટકાનો જવાબ.
આ તપાસ – Survey – મુજબ દરેક વ્યકિતના ઘરના માસિક અંદાજપત્રમાં તૂટ રહેતી હતી તે તે લગભગ રૂા. ૧૭ થી માંડીને રૂ. ૨૨ સુધીની માથા દીઠ તૂટ હતી. ઉપલા મધ્યમ વર્ગ' અચત જરૂર કરતે, પણ સામાન્ય વર્ગ માંડ ખર્ચ ને આવકના પલ્લાં સરખાં કરી.શકતા. આમ મોટા ભાગના મધ્યમ વર્ગમાં તે પોતાની આગળની અચતમાંથી અથવા કરજ કરીને પોતાનું કુટુંબ નિભાવે છે. હાલના સ ંજોગામાં આ વગ"ની પરિસ્થિતિ વિષમ છે. કરજના ખાજો વર્ષા જાય છે તે મધ્યમ વર્ગના મોટા ભાગ માંડ માંડ ગુજારા કરી રહ્યો છે.” એ તપાસના ઉપસંહાર સમાન્ય બની રહે છે અને આ વગની આર્થિક પરિસ્થિતિ અંગે દીવાદાંડીની ગરજ સારે છે.
મધ્યમ વર્ગોની અત્યારની પરિસ્થિતિ
મેં જણાવી તે તપાસ ૧૯૫૨ માં કરવામાં આવી, જે સાથે મુંબઇ યુાનવસિટીને આર્થિક વિભાગ સકળાયેલા હતા. ૧૯૫૧ થી આપણે આર્થિક આયોજનનાં ચક્રો ગતિમાન કર્યાં, જેથી આપણું અથ તંત્ર સદ્ધર ને સમતલ બને તે જનતાનું જીવનધારણ ઉંચું' આવે. ૧૯૫૧થી પહેલી પચવષીય યાજના શરૂ થઇ તે ૧૯૫૬ થી ખીજી પંચવર્ષીય યેાજના શરૂ થઇ. આપણે ત્યાં જો કે કામદારાના જીવનધારણના આંકડાઓ મળે છે, પણ મધ્યમ વર્ગ માટે આવેા આંક તૈયાર થતા નથી. આમ છતાં, જથ્થાબંધ માલના ભાવમાં ૧૯૫૨થી જે વધારે થતા આવ્યા છે, તે ખાસ કરીને છેલ્લાં ત્રણ વર્ષમાં જે ભારે ઉછાળા આવ્યા છે તે નીચેના કાંઠા પરથી દેખાય છે. ખાદ્યચીજોના આંક સામાન્ય આંક (૧૯૧૨–૫૩=૧૦૦) ૧૯૫૦ ૧૧૩,૧ ૧૦૯૮ ૧૯૫૧ ૧૨૩.૭ ... ૧૨૫.* ૧૯૫૨ ... ૧૦૦,૨ ૧૦૨.૩ ૧૯૫૩ ... ૧૦૬૮ * ૧૦૪.૧ ૧૯૫૪ ૯૮.૨ ... ૧૯૫૫ ... ૮૫૪ ... ૧૯૫૬ ... ૯૯૦
૧૯૫૭ ... ૧૦૬૮ ..
૧૯૫૮ ૧૧૨.૦ ૧૧,૦
...
..
૯૯૬
૯૧.૫
૧૦૨.૬
૧૦૮,૭
વી ગ ક્લાસ પ્રાઇસ ઈંડેકસ મુબંધ (૧૯૪૯=૧૦૦)
૧૦૨
૧૦૮
૧૧૦
૧૧૮
૧૧૭
૧૧૦
૧૧૫
१२०
૧૨૯
આ પછીથી ખાદ્યચીજોના કે જાન્યુઆરી ૧૯૫૯ માં ૧૧૪,૭થી શરૂ થઈ જાન્યુઆરી 'માં ૧૨૮.૪ના રહ્યો છે;