SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ (૩) નવા વર્ષનું અંદાજપત્ર મ ંજુરી માટે રજુ કરવામાં આવશે, (૪) નવા વ` માટે સંધના અધિકારિઓ ૧ પ્રમુખની, ૨ ઉપપ્રમુખની ૩ એ મ`ત્રીની, ૪ કાષાધ્યક્ષની, ૫ કાય વાહક, સમિતિ માટે ૧૫ સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. (૫) ઑડિટરની નિમણુ ંક કરવામાં આવશે. પ્રભુ જીવન સવિશેષ જણાવવાનું કે સંધના જે કોઈ સભ્યની ઈચ્છા હાય તેને જોવા તપાસવા માટે તા. ૧૬ ૩-૬ - બુધવાર થી તા. ૧૯-૩-૬૦ શનિવાર સુધી અપેારના ૨-૪ થી ૪-૩. સુલી સધના કાર્યાલયમાં સંધના ચોપડા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આપનુ` સધન સભ્ય તરીકેનુ' લવાજમ રૂા. ૫) હજી સુધી ભરાયું ન હોય તેા સ ંધના કાર્યાલયમાં સત્વર માકલી આપવા તે વાર્ષિક સભા મળે ત્યારે ભરી દેવા વિનંતિ છે. ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભામાં વખતસર હાજ થવા સર્વ સભ્યોને અનુરાધ કરવામાં આવે છે. મત્રીઓ, મુંબઈ જન યુવક સૌંઘ. સઘના સભ્યા માટે ચેોજવામાં આવેલ આ દિવસનું માથેરાનનુ પટન સ ંધના સભ્યો અને · કુટુ ંબીજના માટે માથેરાનનુ આ દિવસનું ~ તા. ૧-૫-૬૦ રવિવારથી તા. ૮-૫-૬૦ રવિવાર સુધીનું એક પર્યટણ ગાઠવવામાં આવ્યું છે, આ પાટણમાં જોડાનાર મંડળી મુંબઇ વીકટારીયા ટરમીનસથી સવારની ટ્રેનમાં ઉપડશે અને ખપારના માથેરાન પહાંચશે. આ મંડળી માટે જાણીતી રગખી હાટેલમાં રહેવા ખાવાની ગોઠવણ કરવામાં આવી છે. તા. ૯-૫-૬૦ ના રાજ સવારના આ મ`ડળી માથેરાનથી પાછી ફરશે. આમાં જોડાનાર દરેક વ્યકિતને સધના કાર્યાલયમાં રૂ, પર અને દશ અથવા તે નીચેનાં બાળકો માટે રૂ. ૨૬ ભરવાના રહેશે. આ રકમમાં રેહવે ભાડુ તથા મંજુરીનો સમાવેશ કરવામાં આવ્યા છે. જે કોઇ સભ્ય આ પય રણમાં જોડાવા ઈચ્છતા હોય તેણે ૧૫ મી એપ્રીલ સુધીમાં સધના કાર્યાલયમાં પેાતાનુ નામ નાંધાવી જવું અને જરૂરી રકમ ભરી જવી. સંઘના સભ્યો માટે ‘મુક્તિના’તુ ચિત્રપટદશ ન તા. ૨૧-૩-૬૦ સેામવારના રોજ મુ ંબઇ જૈન યુવક સ ંધની વાર્ષિક સભા યોજવામાં આવી છે તેના અનુસ ધાનમાં ન્યુ મરીન લાઇન્સ. ઉપર આવેલ ‘મનેાહર'માં નેપાળ બાજુએ આવેલ ‘મુકિતનાથ'નું એક ભવ્ય રંગીન ચિત્રપટ વાર્ષિક સભાના આગળના દિવસે એટલે કે તા, ૨૦-૩-૬૦ રવિવારના રાજ સાંજના ૬-૩૦ વાગ્યે સધના સભ્યને તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકેાને દેખાડવામાં આવશે. અને તે સાથે ખીજી પણ એ સુન્દર ડોકયુમેન્ટરી ફિલ્મ્સ દેખાડવામાં આવશે. તા. ૧૬-૩-૬૦ વિકાસયેાજનાએ અને મધ્યમવર્ગ ( તા. ૬-૨-૬૦ના રાજ શ્રી. મુંબઇ જૈન યુવક સંધના ઉપક્રમે શ્રી. કાન્તિલાલ ખરેાડિયાએ રજુ કરેલા - વાર્તાલાપને સારભાગ નીચે આપવામાં આવે છે.) મધ્યમવેગનું મહત્વ મત્રીઓ, મુખઈ જૈન યુવક સંઘ, પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં તિર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસગે વહેચવા લાયક પુસ્તકા સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપાડયાના લેખસંગ્રહુ કાકાસાહેબ કાલેલકર અને પડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિંમત રૂા. ૩, પેાસ્ટેજ ૦-૬-૦ મુંબઇ જૈન યુવક સંધના સભ્યા તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય શિવ સુન્દરમ્ કિ`મત રૂા. ર, બેધિસત્ત્વ: ક્રિ’મત રૂા ૧ મળવાનુ` ઠેકાણું: મુંબઈ જૈન યુવક સદ્ય, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તે, અમદાવાદ. કોઇ પણ વ્યવસ્થિત સમાજરચનામાં મધ્યમવર્ગ ભારે મહુત્વનું સ્થાન ધરાવે છે એ સુવિદિત છે. આપણા દેશના છેલ્લા સા વર્ષના ઇતિહાસ જોઈએ તેા સામાજિક વિકાસમાં, આર્થિક પ્રવૃત્તિમાં, રાજકીય ક્ષેત્રમાં, સાંસ્કારિક ઉત્થાનમાં—એમ દરેક ક્ષેત્રે એ વગે હંમેશા માખરાનું સ્થાન સાચવ્યું છે તે પોતાના મહાન કાળે! આપ્યો છે, મધ્યમવર્ગને સમાજની કરોડરજ્જુ સમાન લેખવામાં આવ્યા છે. આ વગે મહાન સામાજિક વિચારકા, પ્રથમ હાળના રાજકીય નેતાઓ, વ્યાપારવાણિજ્ય તથા ઔદ્યોગિક દુનિયાના સંચાલક, અશાસ્ત્રી ને વહીવટકર્તા, પ્રમુખ ધારાશાસ્ત્રી, વિદ્વાના તેમ જ સાહિત્યકારા ને. વિવેચકે સમાજને આપ્યા છે, આજે ભારતીય સમાજરચના તરફ દષ્ટિપાત કરીએ તે આપણને તરત જ આ દૃશ્ય દેખાય છેઃ એક બાજુ શ્રીમંતવર્ગ છે, તેમની પાસે અઢળક સ ંપત્તિ છે, જો કે તે વગ આપણા દેશની રચનામાં મુઠ્ઠીભર છે. પવ તની અણીળી ટાય સાથે તેને સરખાવી શકાય; બીજી બાજુ ખાડાખડીયાવાળી વિશાળ પતની તળેટી છે, જ્યાં કિસાના, કારીગરો, કામદારો, મજૂર એ સૌનો સમાવેશ થાય છે. એની વચ્ચે રહ્યો તે મધ્યમવર શ્રીમ તવગ વર્ષોંથી સંગઠિત છે,. સાધનસ ંપન્ન છે, પોતાના હિતાની રક્ષા કરવાને ટેવાયલા છે, સરકાર પણ તેમનું સ્વાભાવિક રીતે જ સાંભળે છે. ગરીબવર્ગ પીડિતવગ, શેષિતવગ --જે કહીએ તે-પછાત છે તે વર્ષોથી પીડાતા આપ્યા છે. આઝાદી પ્રાપ્તિ પછી આ વર્ગમાં, નવચેતના પ્રગટે તે કિસાનસભા યા મજૂરસ'ધા દ્વારા તે વધુ ને વધુ વ્યવસ્થિત કાર્ય કરી સરકારના કાન પર પેાતાના અવાજ પહાંચાડે તે સ્વાભાવિક છે. લોકશાહીને વરેલા ને પુખ્તમતાધિકારથી અંકિત થયેલા. આ વર્ગ તરફ સરકાર પણ ધ્યાન આપે તે તેના આર્થિક હિતનું રક્ષણ કરવા કાયદાઓ ઘડે એ સમજી શકાય તેવુ છે, ચ્છનીય છે. રાજકીય દૃષ્ટિએ કે સામાજિક ન્યાયની દૃષ્ટિએ આ વનાહિતાની અવગણુના ન થવી જોઇએ તે દીવા જેટલું સ્પષ્ટ છે. મધ્યમવર્ગના લક્ષણા અને કામગીરી આ વચલા વર્ગ કે મધ્યમવર્ગની શાસ્ત્રીય રીતે વ્યાખ્યા કરવાના પ્રયાસ હું નહી કરૂં, કારણ તે મુશ્કેલ છે. પણ આ મધ્યમવર્ગ શબ્દ માલતાંની સાથે જ ઉપર - દર્શાવેલા બે વર્ગોથી તદ્દન જુદો તરી આવતા એવા એક વર્ગ નજર સમક્ષ તરી આવે છે. સંખ્યાની દૃષ્ટિએ તે બહાળે છે તે ગામડાંઓને અને શહેરને તે આવરી લે છે. આ વ માં શિક્ષણનું પ્રમાણ મેઢુ છે. તેમજ વ્યક્તિ બુદ્ધિરાાળી, મહેનતુ સમજદાર તેમજ સાષી છે તે તેના પોતાના જીવનનાં કાંઈક મૂલ્યેા છે. તેનામાં ઉંડે ઉડે સમાજ માટે કાંઇક કરી જવાની તમન્ના હાય છે. બધા વર્ગામાં અમુક અંશે સ્વાથી દષ્ટિ હોવા છતાં, આ વની દૃષ્ટિ કાંક નિરાળી છે. રાષ્ટ્રીય આંદેલનમાં આ વગા ફાળા માટે હતા, આજે પણ આ વગ રાષ્ટ્રીય રંગે ર'ગાયેલા છે, દેશનું હિત તેને હૈડે છે. આ વર્ષોંની અમુક નબળાઇઓ પણ છે; આ વગ' રીત-રિવાજ, વટવ્યવહાર વગેરેમાં ખેચાતા આપ્યા છે; ઉજળિયાત વ તરીકે “તમાચે. ાઇને માં લાલ રાખવા ટેવાયલે છે;
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy