________________
२२०
પ્રબુદ્ધ જીવન
કરૂણાની વેદના
મોટા શહેરામાં મોટા ભાગે ‘ઝુલેજીકલ ગાર્ડન્સ’ ભા કરવામાં આવેલા હોય છે. આવા બગીચામાં દુનિયામાં વિચરતા પશુએ – જળચર તથા ભૂચર – તે તેમજ પક્ષીઓને તથા જાત જાતના સનિ એકઠાં કરવામાં આવે છે. આથી જનતાનું પશુ— સૃષ્ટિ વિષેનું કુતુહલ તૃપ્ત થાય છે અને કદિ નહિં જોયેલાં પ્રાણીઓ અને તેમનાં હલનચલન જોતાં લકા એક પ્રકારના આનંદ અનુભવે છે. આ રીતે પશુ પ્રાણીઓ અંગેની જાણકારીમાં પણ વધારો ચાય છે.
આવા સગ્રહસ્થાનામાં જેતે જગલી અને. શિકારી પશુએ કહેવામાં આવે છે. દા. ત. સિંહ, વાધ, ચિત્તા, વરૂ વગેરે-વાં પશુઓને પણ વસાવવામાં આવે છે. આવાં પશુઓને પાંજરામાં પુરેલાં હોઇને લકા તેમની ચેષ્ટાઓ અને હીલચાલ સુરક્ષિતપણે જોઇ, જાણી તથા માણી શકે છે. આ રીતે તેમને યુથેચ્છ નિહાળવાની સગવડ હોવા છતાં લેકામાં રહેલી કુતુહલવૃત્તિ પૂરી તૃપ્તિ અનુભવતી નથી. કારણુ કે પિંજરગ્રસ્ત જીવનના ભાગ બનવાને લીધે આ પશુઓની ખરી ખુમારી અને રૂવાબ જોવા મળતાં નથી. અન્ય પાળેલાં પશુએ માફ્ક આ પશુએ પણ સ્વાભાવિક રીતે હમદ – રાંક – હતપ્રભ . બની ગયેલા હાય છે. તેના ખરા વાબ જોવા હાય તેા તેઓ જ્યાં સ્વતંત્રપણે ભટકતાં હોય ત્યાં જાતે જોવાં જોઇએ – આવી આકાંક્ષા પાંજરામાં પૂરાયલા વાધ સિંહને જોઈને માણસના કલ્પનાશીલ મનમાં સ્વાભાવિક રીતે જન્મે છે. પ્રાણીઓનાં સંગ્રહસ્થાનમાં ગમે એટલી વાર વાધ દીપડા જોયા હોય, એમ છતાં પણુ, જંગલમાં કે પર્વતની કાતરમાં ભેટકતા આવા કોઈ પશુને નજરે નિહાળવાના પ્રસંગ જો કાઇના નસીબે બન્યા હાય તો તેના જાતઅનુભવની વાતા સાંભળતાં આપણે એક પ્રકારના રોમાંચ અનુભવીએ છીએ અને એવા અનુભવમાંથી પસાર થવા આપણું મન કદી કદી તલસે છે.
રાની પશુએ અને તેમાં પણ સિહ વાધને જંગલમાં યથેચ્છ ભટકતા નજરે નિહાળવાની માનવીના દિલમાં રહેલી આ તલપને લક્ષ્યમાં લઇને અને સૌરાષ્ટ્રના ગીરપ્રદેશમાં બહેળી સંખ્યામાં વિચરતા સિંહાને જાતે જોવાનું કાઇના પણ. માટે શકય છે એ હકીકતથી પ્રેરાઇને મુંબઇ સરકાર આવા શાખીના માટે ગયા ફેબ્રુઆરી માસની ૨૭-૨૮ તારીખથી એક ખાસ સગવડ ઉભી કરી છે, અને એ રીતે આવકનું એક નવું સાધન યેાજ્યું છે.
આ સગવડનાં પરિણામે દરેક અવાડીના છેલ્લા બે દિવસશનિવાર તથા રવિવારના રોજ આકાશમાગી એક પ ટષ્ણુ ગાવવામાં આવે છે. દર શનિવારે આવા શાખીતાને વિમાનમાગે મુંબઇથી કેશાદ લઇ જવામાં આવે છે. ત્યાંથી તેમને સરકારી મેટરમાં વેરાવળ થઇને પ્રભાસ પાટણની યાત્રા કરાવવામાં આવે છે. સામનાથ મહાદેવનાં દર્શન કરીને આ પ્રવાસીએ વેરાવળના રાજમહેલમાં પધારે છે. ત્યાં ભાજન તથા આરામ પાળ થોડા કલાક પસાર કરીને નમતા પહેરે શાસણ મુકામે તે આવે છે અને ત્યાંથી ગીરના જંગલમાં તેમને ફેરવવામાં આવે છે.
આમ તે। આ પ્રદેશમાં વસતા લોકાને સિહ જોવાની કોઇ નવાઈ હાતી નથી. કેટલાંક વર્ષો પહેલાં મારા એક મિત્ર મેટરમાં એસીને તુલસીશ્યામ તરફ્ જઇ રહ્યા હતા. તેમને અડધે રસ્તે સડકને આંતરીને ખેડેલા છ સાત સિંહાને એક સાથે ભેટો થયા હતા, મેટર સામે તુચ્છકાર ભરી દષ્ટિ કરીને આ વનરાન્તે સડકની એક યા ખીજી બાજુએ સરી ગયા હતા અને માટેારના પ્રવાસીઓ સહીસલામત તુલસીશ્યામ પહોંચી ગયા હતા.
એ ચાલુ અનુભવને વિષય છે કે આ વનરાજે સાધારણ
તા. ૧૬-૩-૬૦
રીતે માણસ ઉપર . કદી ધસારા કરતા જ નથી. અવાર નવાર મળી રહેતાં જંગલના જાનવરોથી તેઓ સંતુષ્ટ હેાય છે. ઉલટું માન્યતા તે એમ છે કે તેઓ માણસથી મને મેટરના ધમધમ અવાજથી ખીએ છે. છંછેડાયલા હાય અથવા તે લાંબા સમયથી કશું ખાધુ મળ્યું ન હેાવાના કારણે 'અકરાંતી થયા હોય તે જ સિહ માણસ સામે કુડી નજર કરે છે. આમ હાવાથી ગીરના પહાડી મુલકમાં સિંહ જોવા એ એક સાધારણ ઘટના છે, તે કાઇ માટી બહાદુરીનાં વિષય પણ નથી.
પણ ચોક્કસ સમયે, ચેાસ ઠેકાણે સિ શાખાના માટે સિહા હાજર જ હોય એમ ખાત્રીપૂર્વક કહી શકાય જ નહિ અને પૂરાં દામ લઈને અહિ' સુધી લાવવામાં આવેલા પ્રવાસીઓને કો પણ સાગામાં નિરાશ કર્યાં તે પાલવે જ નહિ. આમ હાવાથી આ સરકારી મહેમાને આ વિભાગમાં આવવાના હોય છે ત્યારે તેમના માટે નક્કી કરાયેલા ભાગની બહુ નજીકમાં એક ભેંસ કે પાડા બાંધવામાં આવે છે અને આ જીવતા ભક્ષ્યથી આકર્ષાઈને આસપાસ વસતા સિંહા અને તેનાં બચ્ચાં હાજર થઇ જાય છે. આ ટેળામાંના એક સિહ સૌથી પહેલી સહેલગાહમાં સામેલ થયેલા એક મિત્રે જણાવ્યું હતુ ં તે મુજબ ગેાઠવાયલા ભારણુ ઉપર આક્રમણ કરે છે. પાડી છે એ કરતા ભાં ભેગા થાય છે અને પ્રાણાન્તસૂચક ચીસે પાડતા કાળને શરણ થાય છે. ત્યારબાદ આ પશુદેહની સિંહા અને તેના બાળબચ્ચાએ ઉજાણી કરે છે. છેવટે સિહણુ આવે છે અને તે પણ મીત્રખાનીમાં સામેલ થાય છે. સહેલાણીઓ આ દૃષ્ય દોઢ બે કલાક સુધી જોયાં કરે છે અને ઊંડી કૃતકૃત્યતા અનુભવે છે. ત્યારબાદ સાંજના વખતે નજીકના મુસાફરી અ’ગલામાં તેઓ પાછા ફરે છે. ત્યાં ભાજનવિધિ પતાવ્યા બાદ અંધારામાં રાત્રીના આઠે નવ વાગ્યા આસપાસ વળી પાછા આ સ્થળે ટાંચ લાટા સાથે પ્રવાસીઓ આવી પહોંચે છે, અને ભારણુંના બાકી રહેલા અવશેષો ચાટતાં, પૂરૂં ખાવાનું મળવાથી તૃપ્તિ અનુભવતા અને આમતેમ આળાટતા સિંહાને કલાક દોઢ કલાક સુધી નિહાળીને પાછા કરે છે અને મુસાકી બંગલામાં આરામ કરે છે. ખીજે દિવસે સવારે બ્રેકફ્રાસ્ટ (નાતે) કરાવીને પ્રવાસીઓને ચોરવાડ લઇ જવામાં આવે છે. ત્યાં બપોરના ભાજનની વ્યવસ્થા હોય છે. નમતા પહેારે કશેાદ આવીને ઉત્તર દિશાએથી આવતા એરપ્લેનમાં બેસીને સાંજના સમયે આ પ્રવાસી મુંબઇ પાછા ફરે છે. આ એ દિવસની સહેલગાહ માટે પ્રત્યેક સહેલાણીએ રૂ. ૨૨પ આપવા પડે છે. આમ દરેક વાડિક સહેલગાહ પ્રસંગે એક એક ભેંસ યા પાડાને ભાગ અપાય છે, અને સિંહના આ પૂવ દર્શન સાથે પાડાને સિંહ કેમ મારે છે તે પ્રક્રિયા પણ સહેલાણીઓ માટે એક વિચિત્ર પ્રકારના આનંદ અને ઉત્તેજનાના વિષય અને છે.
આ સિહાને જોયા માટે કેટલાંક વર્ષોં પહેલાં ધણુંખરૂં સામનાથ મહાદેવના નવમદિરના પાયા નાંખવામા આવેલા ત્યારેઆપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ આ જ પ્રદેશમાં ગયેલા, પણ ઉપર જણાવેવા મારણની તે પ્રસ ંગે કાષ્ઠ ગેાઢવણુ કરવામાં આવેલી નહિ હોય તેથી, સાંભળ્યા મુજબ તેમને નિરાશ થઈને પાછા ફરવું પડેલું. ત્યાર બાદ ત્રણ ચાર વર્ષ પહેલાં આ જ હેતુથી પ્રેરાઇને ભારતના મહાઅમાત્ય જવાહરલાલ નહેરૂ પણ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ગીરના જ’ગલામાં ગયેલા. તેમના આટી નિષ્ફળ ન જાય તે માટે એ વખતની સૌરાષ્ટ્ર સરકાર તરફથી કેટલાય દિવસો સુધી હંમેશા અમુક એક સ્થળે ભારણ (ભક્ષ્ય બનનારૂ' પશુ) બાંધવામાં આવતુ' હતું અને એ રીતે તે સ્થળ સાથે આસપાસના સિ ંહાને