SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૬૦ પ્રબુદ્ધ જીવન પ્રકીણ નોંધ * i પન્યાસશ્રી વિકાસવિજયજીને અભિનન્દન અમદાવાદ ખાતે તા. ૨૬-૨-૬૦ ના રાજ શેઠ કસ્તુરભાઇ લાલભાઇના પ્રમુખપણા નીચે શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રજત જયન્તી મહાત્સવ ઉજવવામાં આવ્યા હતા, અને એ પ્રસ ંગે પ ંન્યાસશ્રી વિકાસવિજયજીને, પ્રસ્તુત મહેન્દ્ર જૈન પચાંગ ૨૫ વર્ષ સુધી એકસરખુ`. નિયમિત રીતે પ્રગટ કરવા બદલ, અભિનન્દનપત્ર અપણુ કરવામાં આવ્યું હતું. મહેન્દ્ર પોંચાંગ તૈયાર કરવા તરફ મુનિશ્રી વિકાસવિજયજી ક્રમ પ્રેરાયા તે સંબંધે પેાતાના આભાર— નિવેદનમાં તેમણે જણાવ્યું હતું તે મુજબ તે સંવત્ ૧૯૮૩ એટલે કે ઇ. સ. ૧૯૨૭ માં પેાતાના ગુરૂમહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી સાથે વિહાર કરતાં કરતાં તેમનું જયપુર આવવાનું બન્યું અને ત્યાંની સુપ્રસિદ્ધ વેધશાળા તેમના જોવામાં આવી અને એ વેધશાળામાં રાખવામાં આવેલાં ઘણી જાતના યંત્રા પણ તેમના જોવામાં આવ્યાં. તેમાં લગભગ દેઢ વામ જેટલા એક મેટા યંત્ર તરફ તેમનુ ખાસ ધ્યાન ખેંચાયુ'. આ યંત્ર સબંધમાં માહીતી મેળવતાં, તેમના જાણવામાં આવ્યું કે ૧૭ મી સદીનાં સમયમાં મહેન્દ્ર સૂરિ નામના એક જૈનાચાય એ પ્રદેશમાં વિચરતા હત. તેમણે યંત્રરાજ’ નામના જોતિષને લગતા એક મહાન ગ્રંથ લખેલે, એ ગ્રંથ ઉપર એ સમયના મહાન રાજવી અને જયપુર શહેરના વસાવનાર વિદ્વાન રાજા સવાઈ માનસિ હું કારિકા લખેલી અને " કયી રીતે બનાવવા તે અંગે કૅટલુ'ક વિવેચન કરેલું. તે ઉપરથી ઉપર જણાવેલ માટું યંત્ર બનાવવામાં આવ્યું હતું. આ બધું જોવામાં આવતાં મુનિશ્રી વિકાસવિજયજી પંચાગને લગતા વિષયના અભ્યાસ તરફ આકર્ષાય. સમયાન્તરે ઇ. સ. ૧૯૩૪ માં તેમણે જયપુરમાં ચોમાસુ કયુ ત્યાં તેમને જ્યોતિષ અ'ગેના પ્રાચીન તેમ જ અર્વાચીન અનેક સાધના મળ્યાં. ત્યાર બાદ તેઓ અમદાવાદ આવ્યા અને જ્યાતિષના વિષયમાં કેટલાક સમયથી સંશોધન કરી રહેલા અધ્યાપક હરિહર ભટ્ટના તે પરિચયમાં આવ્યા. અને તેમના માદન નીચે તેમણે વિ. સં. ૧૯૯૧ માં એટલે કે ઇ. સ. ૧૯૭૫ માં પહેલુ પંચાંગ તૈયાર કર્યું અને તે પોંચાંગ સાથે ઉપર જણાવેલ જૈનાચાય મહેન્દ્ર સૂરિનુ નામ તેમણે જોડયું. આજ સુધીનાં પંચાગા કેવળ જ્યોતિષ શાસ્ત્રના પુરાતન ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવતાં હતાં. તેના આકાશમાં દેખાતાં ગ્રહ, નક્ષત્ર તથા રાશીઓની ગતિ અને સ્થાને સાથે પૂરો મેળ બેસતા નહેા. શ્રા. હરિહર ભટ્ટે આધુનિક ખગાળશાસ્ત્રના અભ્યાસ કરીને એવું પંચાંગ તૈયાર કરેલું કે જેને આજના આકાશદર્શન સાથે પૂરા મેળ ખાય અને તેથી તેને પ્રત્યક્ષ પંચાગ' તરીકે ઓળખાવવામાં આવ્યું. વિકાસર્વિજયજીએ આ વિચાર અને દૃષ્ટિને પેાતાનું પોંચાંગ તૈયાર કરવામાં પૂરેપૂરી અપનાવી અને તેથી તેમની મારકૃત દર વર્ષે પ્રગટ થતાં પંચાંગો આજના ખગેાળગણિત સાથે પૂરા મેળ ધરાવતાં થયાં. આ પંચાંગ પ્રગટ કરવાનું ‘તેમણે શરૂ કર્યુ ત્યાર બાદ એ વધારે વ્યાપક અને ઉપયોગી કેમ અને તેની તે ચિન્તા કરતા રહ્યા છે અને છેલ્લાં ચાર વર્ષથી જૈન ધાર્મિક તહેવાર ઉપરાંત તેમણે હિન્દુ વગેરે ધાર્મિ ક તહેવાર પણ સામેલ કર્યાં છે. આ રીતે તેમણે જૈન-જૈનેતર સમાજની ભારે કીંમતી સેવા બજાવી છે અને ખેરવિખેર સ્થિતિમાં પડેલા ભારતીય પંચાંગને વ્યવસ્થિત રૂપ આપવામાં વિદ્યા અને શકિતને તેમણે ખૂબ ઉપયાગ કર્યાં છે. ઉપર જણાવેલ સમારેાહમાં જૈન સમુદાય અને સાધુ મુનિરાજો ઉપરાંત આ વિષયમાં રસ ધરાવતા અનેક વિદ્વાનો ઉપસ્થિત થયા હતા અને ગણિતશાસ્ત્રી ડૉ. પી. સી. વૈદ્ય, ખગોળશાસ્ત્રી અધ્યાપક હરિહર પ્રા. ભટ્ટ, સશેાધક મુનિશ્રી પુણ્યવિજયજી તથા અમ ૨૧૩ * જ દાવાદના જાણીતા જ્યેોતિષી શ્રી. ગિરિજાશંકર હ. જોષીએ તેમ જ શેઠ કસ્તુરભાઇએ મુનિશ્રી વિકાસવિજયજીને તેમના અવિરત પરિશ્રમ અને, પેાતાના વિષયની એકધારી ઉપાસના માટે ભાવભરી લિએ આપી હતી. એક જૈન મુનિ પાતાની વિદ્યોપાસના અને સ'શેાધનકાય તે અંગે જૈન-જૈનેતર વિદ્યાનેાની પ્રશંસાના પાત્ર અને એ જૈન સાધુસંસ્થાને ગૌરવ આપે તેવી હકીકત ગણાય. તેમના પગલે અનુસરીને અન્ય જૈન મુનિએ પણ સાંપ્રદાયિક અભિનિવેશથી મુકત બનીને અખંડ જ્ઞાનેાપાસનાનાં મધુર ફળા વિશાંળ વિદ્વત્સમાજને અર્પણ કરતા રહે અને એ રીતે પોતાના ત્યાગ અને સ ંયમને ચરિતા` કરે એમ આપણે પ્રાપ્યા એ એક પ્રેરક ઘટના મુંબઇ શહેરમાં એ અઢી મહિના પહેલાં એવી એવી ઘટના બની ગઇ કે જે બીજી રીતે બહુ અલ્પ મહત્વની છે, પણ મુંબઈના અતિ વ્યવસાયી શહેરી જીવનનું સ્વરૂપ વિચારતાં અસામાન્ય કાટિની છે અને તેથી તેની નોંધ લેવાનું મન થાય છે. અપેારના એ અઢી વાગ્યાને સમય હતો. ચગેટ સ્ટેશન આગળ એક દશેક વર્ષ નો છેકરા કવીન્સ રેડ ઓળગી રહ્યો હતા એટલામાં ગેસની ટાંકીએ લઇ જતી એક સ્કુટર સામેથી દેડતી આવી અને તેની હડફેટમાં આવતાં એ છોકરી બાજુ ઉપર ઉથલી પાયે! અને તેનું માથું જમીન સાથે પટકાયું. સ્કુટરના ડ્રાઈવર કુંટર ોડીને ભાગી ગયા. એજ ડિએ એજ રસ્તા ઉપરથી એ ગૃહસ્થે! ત્યાંથી પસાર થતા હતા તેમણે આ અકસ્માત જોયા અને એકદમ પેલા છેકરા પાસે દોડી ગયા, અને તે છેકરાને તરત હેસ્પીટલમાં પહોંચાડવા માટે જતી આવતી ટેકસીને રોકવા પ્રયત્ન કરવા લાંગ્યા. એવામાં બીજા એક ગૃહસ્થ પેાતાની મોટરમાં તે બાજુએથી પસાર થતા હતા તેમણે આ ઘટના જોને પોતાની મેટર ઉભી રાખી અને પેલા ઠાકરાને પેાતાની મેટરમાં નાંખ્યા અને પેલા ખીજા એ ગૃહસ્થા સાથે મેખે હાસ્પીટલ ઉપર પહેાંચ્યા. આ હોસ્પીટલના એમરજન્સી વેર્ડમાં પણ ડાકટરની ભલામણુ સિવાય કાઈ પણ દર્દી ને લેવામાં આવતા નથી, એટલે હેસ્પી ટલના અધિકારીઓએ તા છેકરાને હોસ્પીટલમાં લેવાની ના કહી અને નજીકમાં સરકારી કે મ્યુનિસિપલ હેાસ્પીટલમાં લઇ જવા સૂચવ્યું. આવા ‘કૅઝયુઆલીટી ' . કૈસા પેાલીસ્, સાથે જોડાલા હાઇને તેમને સાધારણ રીતે તેવા હેસ્પીટલમાં જ દાખલ કરવામાં આવે છે. પણ આ ગૃહરથાએ જે રકમ માગવામાં આવે તે આપીને આ છેકરાને સ્પેશિયલ વાડમાં દાખલ કરવા આગ્રહ કર્યાં. આ ઉપરથી રૂ. ૧૫૦ હેાસ્પીટલમાં તરત ભરવાનું કહેવામાં આવ્યુ. આ રકમ ભરવા માટે આ ત્રણે ગૃહસ્થા વચ્ચે રસાકસી ચાલી. આખરે જે ગૃહસ્થની મેટરમાં આ છેકરાને લાવવામાં આવ્યા હતા, તે ગૃહસ્થના આગ્રહને અન્ય એ ગૃહસ્થાએ નમતું આપવું પર્યુ’. જરૂરી રકમ ભરી રહેલા ગૃહસ્થને તેમનુ નામ પૂછતાં હોસ્પીટલ વાળા લોકાને માલુમ પડયુ કે તે ગૃહસ્થ તો હોસ્પીટલના એક ટ્રસ્ટી હતા. એટલે પેલી રકમ તેમને પાછી આપવામાં આવી અને તે છેકરાને સ્પેશિયલ વેડ માં દાખલ કરવામાં આવ્યા અને તરત જ જે સન સુલભ હતા તેમની સંભાળ નીચે તેને મૂકવામાં આવ્યા. પહેલા ગૃહસ્થ આ છેકરાના બીછાના પાસે જ બૅસી રહ્યા. ત્રણેક કલાકે તેને શુદ્ધિ આવી, છતાં તે ખેલી શકે તેમ નહોતુ. કાગળ ઉપર તેણે પોતાના ઘરના ટેલીફોન નબર લખી આપ્યા. એ ઉપરથી આ ગૃહસ્થે છે.કરાને ઘેર ટેલીફાન કર્યાં. તેની મા તથા ખીજા સગાં વહાલાં દોડી આવ્યાં, એટલે આ છેકરા તેમના હવાલે સાંપીને અને એ રીતે ચાર કલાક ખોટી થઇને માયાળુ ગૃહસ્થ પેાતાના કામ ઉપર વિદાય થયા. Auto Ahir (30:
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy