________________
તા. ૧૬-૨-૬૦
તેમને અભિનંદનગ્રન્થ ભેટ આપવાને નિર્ણય લેવાયે। ત્યારે તેમણે લખ્યુ કે મે એવુ કશુજ કર્યુ નથી જેથી આ પ્રકારે મારૂ અભિનંદન કરવામાં આવે; આથી તે હિન્દી સમગ્ર સ ંસારતુ અપમાન થશે. આમ પેાતાના વ્યકિતત્વને તેમણે સાવ ગાળી
પોતાની નમ્રતા અને સાધારણતા દાખવી. પણ આ પ્રકારની તેમની નમ્રતાએ તેમતે ઉન્નત બનાવ્યા.
જૈન સમાજમાં સુધારક વિચાર ધરાવનાર જૂની પેઢીના જે ગણ્યાંગાંઠયાં વિદ્વાન લેખકે છે તેમાં પ્રેમીજી તે સૌના અગ્રણી છે એ વસ્તુ પ્રત્યે જ્યારે ધ્યાન જાય છે ત્યારે પ્રેમીજીનુ ખરૂ મહત્ત્વ સમજાય છે.ઇ. ૧૯૦૧માં મુંબઈમાં નવા નવા આવ્યા ત્યારે દિગમ્બર સભાના એક સામાન્ય કારકુન છતાં તે વખતના ધાર્મિક જીવનમાં જે અસંગતિએ હતી, ખાસ કરી શેઠોના જીવનમાં, તેને ખુલ્લી પાડતા, તે વિષે છાપામાં લખતાં, એ કદી અચકાયા નહિ. આ વસ્તુ આશ્રિતને માટે આજે પણુ કાણુ છે તે તે વખતે કેટલી કાણુ હશે. તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમની હિમ્મત અને નિભ યતાના ખ્યાલ આવે છે અને આજના જૈનસુધારકાના ગુરૂપદે તે કેમ બેસી શકે છે તેને પણ નિવેડા થાય છે. જીવનમાં સચ્ચાઇ અને પ્રામાણિકતા સાથે”“ પરિશ્રમવૃત્તિ તથા સ્વાશ્રયવૃત્તિ આટલુ હાય તા માણસ કી કાઇથી ડરે નહિ, ડરવાને કદ કારણ નથી એનુ જીવન્ત ઉદાહરણ પ્રેમીજીએ પૂરૂં પાડ્યું છે. નવા નવા આવેલ પ્રેમીજી વિષે કાના કાનભ ભેરણીથી પ્રેરાઇ. જ્યારે શેડાએ તિજોરીની શિક્ષક ત પાસાં પ્રયત્ન કર્યાં. અને તેમાં કશી ભૂલચૂક ન હતી. એમ નિદ્ધ થયું.. ત્યારે શેઠા, સામે ચાવીને ઝડા કે કનાર પ્રેમીજીમાં પોતાની પ્રામાણિકતામાં કેટલા ભરેસો અને નિષ્ઠા હશે એ આજે પણ પ્રેરક બંને એવી વિરલ ઘટના છે, એજ પ્રામાણિકતાને અને પ્રેમીછ હજારો કમાયા અને એ હજારેને ખળે હિન્દી ગ્રન્થરત્નાકરને સમૃદ્ધ
કરી રાષ્ટ્રભાષાના ભંડારને ભરી દીધે!, પણ પોતે તે કરી જીવન જ ગાળ્યું—એતા જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમનું ધ્યેય કમાણીનુ નહિ પણ દેશહિતનું એક સુંદર કાય કરી દેખાડવાનું જ હતું એમ કહ્યા વિના નહિ ચાલે. પ્રેમીજીના જવાથી આવા આદેશ સાહિત્યસેવીની મેટ્ટી ખેાટ દેશને પડી છે એમાં સ ંદેહને સ્થાન નથી, દેશને જ્યારે આવી, નિષ્ઠાવાન વ્યક્તિની જરૂર છે ત્યારે વૃદ્ધ, અતિવૃદ્ધ છતાં તેમની ખેાટ સાલે જ.
“પ્રેમી∞ સ્વયં સુધારકવિચારના લેખક હતા એ તેમની લેખક કારકીદીનું યથા વર્ણન ન કહેવાય. જૈન ઇતિહાસ વિષે તટસ્થ દૃષ્ટિથી કેમ લખવું, કેમ સશોધન કરવું – એ બાબતમાં પણ પ્રેમીછ ગુરૂસ્થાનીય હતા. પ્રેમીએ જૈન સાહિત્ય, જૈન આચાર્ય, તીથા આદિના ઇતિહાસ વિષે જે માદર્શન કરાવ્યું છે તે અપૂર્વ જ છે. એમ કહેવુ જોઇએ. તેમનાં સશોધક આત્માની પ્રસાદીરૂપ પુસ્તક “ જૈન સાહિત્ય ઔર ઇતિહાસ ’ તેમની અમર પ્રાપિ બની ગયુ છે. અને જૈન ઇતિહાસના
પ્રબુદ્ધ જીવન
૨૦૩
વિદ્યાર્થી માટે તે અનિવાય જેવુ પણ ખની ગયુ છે.
શ્રી. નાથુરામજી પ્રેમીનું દીકાલીન (ઇ, ૧૮૮૧-૧૯૬ ૦) જીવન એક સાહિત્યરસિકનુ તપસ્વી જીવન હતું. એક સામાન્ય નિશાળના માસ્તર તરીકેની કારકીદીથી શરૂ કરીને જૈનમિત્ર, જૈનહિતી જેવા પત્રાના સ`પાદક, હિન્દી ગ્રન્થ રત્નાકર ગ્રન્થ માલાના સંપાદક. અંતે માણિકૅચંદ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલાના સંપાદક થયા તે સહજ ભાવે નહિ પણ અથાક પરિશ્રમવૃત્તિને કારણે જ. તેમના પુત્ર હેમચંદ્રે ડીક જ કહ્યુ` છે કે દાદાને મન ઘર અને ઘરના સ્વજના કરતાં પુસ્તકા જ જાણે કે મહત્વનાં થઇ ગયાં છે. આજના હિન્દી સસારના પ્રતિષ્ઠિત લેખકેાને પ્રતિષ્ઠિત કરવામાં જેટલા પ્રેમીના હાથ છે તેટલા ભાગ્યે જ ખીન્ન કાઇના હશે. લેખકની કૃતિને એમને એમ નહિ પણ સંસ્કારીને જ મુદ્રિત કરવાની જે બધી ક્રિયા છે તેમાં લીધેલ ચીવટ તેમના દ્વારા પ્રકાશિત વિવિધ વિષયના ઉચ્ચકોટિના હિન્દી પુસ્તકાને પાને પાને દેખાઇ આવે છે, જે અન્યત્ર પ્રકાશિત હિન્દી પુસ્તકામાં આજે પણ દુ`ભ છે. ઇ.૧૯૧૨થી આજ લગી છેલ્લી ઘડીએ પણ પ્રેમીજી તેમની માળામાં પ્રકા શિત પુસ્તકમાં એક કામા પણ યથાસ્થાને જ મુકાવા જોઇએ એટલી કાળજી રાખતા. હિન્દીના લેખા તેમના હાથમાં પુસ્તક આપીને નિરાકુલ થઇ જતા તે એ રીતે-છપાઇ બાબતમાં અને પુસ્તકના વેચાણ બાબતમાં હિંદી ગ્રન્થ રત્નાકરમાં જે પુસ્તક પ્રકા
શિત થાય તે વેચાવાનું જ એવી પ્રતિષ્ઠા પ્રેમીજીએ તેમની માળાની જમાવી હતી. આ તો થઇ તેમની ખીજા લેખકાને પ્રેત્સાહન આપી આગળ લાવવાની "કથા,
મુંબમાં માત્ર ૨૫ વિષયાની નાકરીથી શરૂઆત કરનાર પ્રેમીજી પેાતાની પ્રામાણિકતાને બળે આજે શ્રેષ્ઠ પ્રકાશધ્રાની પતિમાં એસી ગયા હતા અને સાધનસૌંપન્ન થયા હતા તેની પાછા એકમાત્ર નિષ્ઠા સમાજમાં કાંઇક સાહિત્ય સેવા કરી જવી એ
હતી, જે કાંઇ કમાયા તે સાહિત્ય અર્થે જ ખર્યું અને ઉત્તરાત્તર પ્રકાશન 12 વ્યવસાયને વધાર્યાં. વ્યકિતગત જીવનમાં ખર્ચ તેમણે કદી વધા. નહિ પણ વ્યવસાયને સમૃદ્ધ કર્યાં–લેખકાને સમૃદ્ધ કર્યાં, લેખકને લખવા માટેના સાધતા પૂરા પાડયા, તેમના ઉત્સાહમાં શી રીતે વૃદ્ધિ થાય તેની ચિંતા કરી-આમ ખરી રીતે તેમણે અનેક લેખકાના જીવનમાં આત્મીયનુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું, અને લેખકપ્રકાશકના સંબંધ માત્ર વ્યવસાય પૂરતો જ નહિ પણ કુટુંબ જેવા જ કેમ બની શકે તેનું ઉદાહરણ તેમણે પોતાના વ્યવહાર થીજ આપ્યું હતું . પરિણામે તેમના વ્યવસાય સમૃદ્ધ થયો અને લેખકે પણ સમૃદ્ધ થયા. તેમના જવાથી અનેક લેખકોએ પિતા જેવા પ્રેમીછની ખેાટ અનુભવી હશે એ નિઃસ દેહ છે. અનેક લેખા આજે આવા નિ:સ્પૃહ પ્રકાશકની વિરહવેના સહી રહ્યા હશે. અને પેાતાને નિરાધાર જેવા અનુભવી રહ્યા હરશે.
‘પ્રેમી' એ નામ જ્યારે પ્રારભમાં તેમણે કવિતાઓ લખવી શરૂ કરી હતી ત્યારે ઉપનામ ધારણ કર્યુ હતુ. એ માત્ર ઉપનામ