________________
AY RAJA &
૨૦૦
પ્રબુદ્ધ જીવન અથવા તે જેનું તત્ત્વ અધિકમાં અધિક સાવલોમ હવુ ોઇએ તે આપણે શું કરવું ? તે આપણા ભારત જૈન મહામડળ જેવી સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓનું શું કવ્ય હાઇ શકે ? હું માનું છું કે આ પ્રકારની સામૂહિક યા સાવભૌમ સ ંસ્કૃતિ જો ખરા અથ માં સંસ્કૃતિ હશે તે તેણે જૈન તત્વજ્ઞાનની મૂળ માન્યતાને—અહિંસા અને સ્યાદ્વાદના, શાન્તિ તથા સ— અસ્તિત્વના સિદ્ધાન્તાને-અપનાવવા પડશે, આવી વિશ્વસ ંસ્કૃતિનું આપણે સ્વાગત કરવુ' પડશે, અને તેને વિકસાવવામાં સહાયક બનવું પડરો. મારી શ્રદ્ધા છે કે આ વિચારો જે સરકૃતિએ આપણને આપ્યા છે. તે સ ંસ્કૃતિનુ ગૌરવ કાઇ કાળે એન્ડ્રુ નહી થાય; તે સંસ્કૃતિનું ગૌરવ કદિ પણ લુપ્ત નહિ થાય. આજે જગત આ સિદ્ધાન્તાને અપનાવે તે માટે તેમને આપણા સામાજિક જીવનમાં ઉતારીને વિશ્વસનીય બનાવવાને પ્રમાણિત કરવા તે આપણુ કત વ્ય થઇ પડે છે, તેને માટે પહેલું પગલુ એ છે કે જૈન સંપ્રદાયના બધા ફીરકા વચ્ચે એકતાના પાયા મજ્જીત કરવા જોઇએ. ઉપર કહ્યું' તેમ આજે ચાતરફ એ હવા ફેલાયેલી છે કે વર્ગો અને સ ંપ્રદાયા સ ંગઢ઼િત થઇને એક મંચ ઉપર કામ કરે – સામૂહિક પ્રયત્ના કરે. જૈન સમાજમાં એકતાનુ કામ એ પ્રકારે થઇ રહ્યુ છે. એક તા શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી વગેરે વિભિન્ન વર્ગો પોત-પોતાનું સંગઢન કરીને, તે તે સંગઠનને દૃઢ કરીતે, એકતાના સૂત્રને મજબૂત કરી રહ્યા છે. અને ખીજું આ વિભિન્ન વર્ષાંતે એક સત્રના તાંતણે બાંધીને અખિલ ભારતીય જૈન સમાજતુ એક સુદૃઢ સંગઠ્ઠન કરવાનુ કામ ચાલી રહ્યુ છે. સુભાગ્યે મુખ, કલકત્તા, દિલ્હી વગેરે સ્થળાએ આવી એકતાસ્થાપક સંસ્થાઓ કામ કરે છે અને તેને બધા વર્ગોના સહકાર મળે છે. આ સવગીય સંસ્થાએ દ્વારા પ્રતિવષ મહાવીર જયન્તી, સંવત્સરી, વ્યાખ્યાનમાળા વગેરેનું આયાજન થાય છે. મહામંડળની સળતાનું આ એક અંગ છે, જેને માટે આગણે ગૌરવ લઇ શકીએ. આવા સામૂહિક ઉત્સવે અધિકાધિક યોજાય તેવા આપણા પ્રયત્નો હોવા જોઇએ.
જૈન સમાજના બધા ફીરકાઓમાં અનેક એવી સામાજિક, સાંસ્કૃતિક કે સાર્વજનિક સંસ્થા છે. કે જે પાતપોતાના ક્ષેત્રે સુંદર કામ કરી રહી છે. આ સંસ્થા સમાજહૃદયના ધબકારા કઈ તરફ વહી રહ્યા છે તેની પિછાણુ કરાવે છે. જો આ સંસ્થાની ડીરેકટરી – સૂચિ – બનાવવામાં આવે, અને ખાસ ખાસ સંસ્થાએના કાર્ય કરાનું અખિલ ભારતીય સમ્મેલન બોલાવવામાં આવે તા સમાજની તાકાતનું માપ નીકળી આવે, અને આવા સમ્મે લતાના એકતા સ્થાપવામાં એક શક્તિશાળી સાધન તરીકે પણ ઉપયોગ થઇ રોકે..
જૈન તી
તીથીઁ એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, અને શ્રદ્ધાભાવનાને જીવન્ત રાખવાનું સાધન છે, તીર્થાંને ધ` અને સંસ્કૃતિનું કેન્દ્ર માતી સમાજ તેનુ રક્ષણ કરવા સદા પ્રયત્નશીલ રહ્યો છે. સમયના વહેવા સાથે તેની પ્રાચીતતા વધતી જાય છે, તે સાથે તેની રક્ષા અને દેખભાળ રાખવી કષ્ટસાધ્ય થતી જાય છે. કેટલાંક ક્ષેત્રે એવાં દૂર અને નિજન સ્થાનમાં આવ્યાં છે કે બહુ ઓછા યાત્રાળુએ ત્યાં સુધી પહોંચે છે. આજે આપણે પ્રવાસના સુખસગવડતાભર્યાં સાધનાથી ખૂબ ટેવાઇ ગયા છે, અને સમયની ખેંચ હાય છે, એટલે સમૂહમાં એકત્ર થઇને પણ યાત્રાળુ એવા વિકટ સ્થળે જતા નથી. આવા તીર્થાંની રક્ષાના સવાલ આજે મહત્વને થઇ ગયા છે,
તા. ૧૬૨-૬૦
મળી ચૂકી છે. આવી ઘટનાઓથી સમાજ જાગૃત થયા છે, પણ આવા મહત્વના સવાલના નીવેડા લાવવા માટે સમાજ શકિતમાન હોવા છતાં પૂરા પ્રશ્નલ પ્રયત્ના થયા નથી. એ સ ંતેષની વાત છે કે જે પ્રયત્નો થયા છે તે સાંપ્રદાયિક ધોરણે નહી પણ અખિલ ભારતીય ધેારણે થયા છે. ભારત જૈન મહામંડળતા મંચ ઉપરથી આ સવાલા તરફ હું સમાજનું ધ્યાન ખેંચવા માગું છું. સાંમદાયિક દૃષ્ટિએ નહીં પણ અખિલ ભારતીય જૈન દૃષ્ટિએ એક એવી યેાજના તૈયાર કરીએ કે જેથી બધાં તીર્થાંનુ યાગ્ય રક્ષણ્ થાય, અને મરામત માટે પણ આવશ્યક સાધના સુલભ થાય,
તીર્થીનીનિન અવસ્થાનો લાભ લઇને કેટલાક સ્વાથી એએ જે કુચક્રો ગતિમાન કર્યાં છે, તેની જાણ સમાજને થાડે ઘણે અ ંશે
. મધ્ય પ્રદેશ આદિ સ્થાનામાં જે બનાવેા બની ગયા તે તરફ રાજ્યસરકારો અને કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે, પરંતુ હવે એ ઘડી આવી પહેાંચી છે કે બધા જૈન ફીરકાઓની એક ઉચ્ચ કક્ષાની સામૂહિક સંસ્થા આ કામ લે અને એવી યેાજના ધડે કે જે દ્વારા
૧ તીથૅનુ નિરીક્ષણ કરવામાં આવે અને રીપોર્ટ તૈયાર કરવામાં આવે.
૨ તીર્થની આધારભૂત ડીરેકટરી તૈયાર કરવામાં આવે. ૩. નિષ્ણાત એન્જીન્યરોની સલાહ અનુસાર જ્યાં જરૂર જણાય ત્યાં એવુ સ મહાલય ઊભું કરવામાં આવે કે જેમાં દૂર દૂર છૂટી છવાઇ પડેલી પ્રતિમા અને કલાકૃતિ એકઠી કરવામાં આવે અને સુરક્ષિત બનાવવામાં આવે. જ્યાં જરૂરી હાય ત્યાં કાટ કે દિવાલો ચણાવવામાં આવે અને રસ્તા સુધરાવવામાં આવે.
૪ રાજ્યસરકારો અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગોને વસ્તુસ્થિતિથી પરિચિત કરી તેને સહયેાગ પ્રાપ્ત કરવામાં આવે અને સમુચિત વ્યવસ્થા માટે તેને પ્રેરિત કરવામાં આવે. ૫ કલાકૃતિઓના વેચાણુ કે પરદેશ મેકલી દેવાના વિષયમાં જે કાનૂન્તા છે તેમાં યોગ્ય સુધારા કરવા સ ંસદ્-સભ્યોને સમજાવવામાં આવે.
હું 'આ બધાં કામ માટે એક અખિલ ભારતીય જૈન સ`ગઠ્ઠન કરવામાં આવે અને અખિલ ભારતીય જૈન કુંડની રચના કરવામાં આવે અથવા તે જે સરથા કે સંસ્થાએ આવાં કામે ઉપાડે તેને સ પૂર્ણ સહકાર આપવામાં આવે. જૈન સાહિત્ય
જૈન સાહિત્યના પ્રચાર માટે નાની મેાટી અનેક યાજનાએ પ્રવર્તે છે. દેશમાં એક તરફ ધમ અને દશનની વ્યતા દર્શાવત વિચારપ્રવાહ ચાલી રહ્યો છે, તે ખીજી તરફ વિચારકા અને તત્વચિંતામાં દેશના ધર્માં અને નાની જાણકારી માટે વિશેષ અભિલાષા જાગ્રત થઇ છે. વિદેશમાંથી પણ આવા સાહિત્યની માંગ આવે છે, પણ આપણી પાસે આધુનિક પાકા અને રોધકાર્ય કરવાવાળા વિદ્વાનાને ઉપયોગી થાય એવાં પ્રકાશનેને અભાવ છે. વ્યક્તિગત રીતે મારા એવા અનુભવ છે કે સમાજમાં ઉચ્ચ સાહિત્ય બહાર પાડવાની રૂચિ છે, સાધન પણ છે, પણ તેની જ પાછળ પોતાના સમય અને શકિતના ભાગ આપે તેવા લેખકાની ખામી છે. સ ***
શોધખેાળ અને લેખનકામાં આજના યુગને અનુરૂપ બહુ ધુ કામ થયુ છે. આપણુ લક્ષ એ તરફ ઘણું મેડું ગયું છે. પાછળનાં દશવીશ . વર્ષ દરામયાન વિદ્યાલામાં ધર્માં અને દર્શનનો અભ્યાસ પ્રાચીન પ્રણાલી અનુસાર કરાવાતા હતા. એ વિદ્યાલયેામાં વિદ્વાનો તૈયાર થયા, પણુ જુની પ્રણાલીની મર્યાદાને લીધે. તેમના જ્ઞાનને સાહિત્યના વ્યાપક પ્રચારાર્થે આપણે ઉપયોગ નથી કરી શકયા.
આધુનિક પદ્ધતિએ જૈતધમ અને જૈન દર્શનના અભ્યાસની સાથે પ્રાકૃત અને અપભ્રંશ .ભાષાના અભ્યાસ તરફ લેકચ