________________
હોમ અમ
૧૯૮
ખીજો કરે એને ધમ પ્રસાર અથવા તેા પ્રભાવનાનું કાય` લેખવવામાં આવતું હતું. એવી વિકટ પરિસ્થિતિમાં કામ કરીને એક બીજા સાથે મળીહળીને કામ કરવાની જે પરંપરા ઉભી કરવામાં આવી છે તે કાંઇ નાનું સરખું, કામ નથી, જ્યાં એક સ ંપ્રદાયવાળા બીજા સંપ્રદાયના ધર્મીગ્રન્થ .સામે જોતા નહેાતા, જ્યાં એક સંપ્રદાયના સન્ત અને ત્યાગી . વગને ખીજા સંપ્રદાયવાળા વંદન કરવાનું અથવા તે તેમના ઉપદેશ સાંભળવાનું યાગ્ય સમજતા નહેાતા એ પરિસ્થિતિમાં આજે પરિવતન પેદા થયુ છે. આપણા સમાજના લેકા એકબીજાનું સાહિત્ય શિખવા તેમજ તેને લાભ ઉઠાવવા માંડયા છે, એક બીજા સંપ્રદાયના સન્તાને ઉપદેશ સાંભળવા માંડયા છે, તેમ જ ઉપાસનાસ્થાનામાં જવા લાગ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સમાજના વિચાર તેમ જ આગેવાન લોકો હળી મળીને ચાલવામાં પેાતાનું શ્રેય 'સમજવા લાગ્યા છે, સૌ એમ કહેતાં સંભળાઇ રહ્યા છે કે હવે આપણે એક બનવું જોઇએ.
પ્રબુદ્ધ જીવન
જો કે આપણામાં એકતાની ભાવના વધી છે, એમ છતાં પણ તે કા'માં પરિણત બની શકે એટલી તે ભાવના ક્રિયાશીલ બનવા પામી નથી. એનું કારણ વર્ષોંના પુરાણા સંસ્કાર છે. પણ આપણા પ્રયત્નામાં જો વેગ આવે તો પરિસ્થિતિ જરૂર બદલાશે અને આ ભાવના સામાજિક કાર્યોંમાં પ્રગટ થશે. હવે આપણી સદ્ભાવના ક્રિયારૂપમાં પ્રગટ થવાનો સમય આવી પહેાંચ્યા છે.
મંડળનુ દષ્ટિકોણે સંદા વ્યાપક રહ્યુ છે. સમાજની ભલાઈને વિચાર કરતી વખત રાષ્ટ્ર તેમ જ માનવજાતિનું હિત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કારણ કે આપણા સિંદ્ધાન્ત સર્વના કલ્યાણમાં આપણુ કલ્યાણ રહેલુ છે. એમ શિખવે છે. સમાજ તેમ જ રાષ્ટ્રના હિતમાં વિરોધની દષ્ટિ રહેલી હાઇને મંડળનું કામ જાતિ કે સંપ્રદાયની સંકુચિતતાથી મુકત રહ્યુ છે. મંડળના સદા એ પ્રયત્ન રહ્યો છે કે સમાજને એવા બનાવવા કે જે રાષ્ટ્ર અને માનવજાતિની સેવા માટે સમથ બને,
જૈનાનું દ્રષ્ટિક્રાણુ સદા વ્યાપક તથા રાષ્ટ્રીય જ રહ્યું છે, આ કારણથી જૈતાએ રાષ્ટ્રની સ્વાધીનતાની પ્રાપ્તિના અવસર ઉપર તન, મન તેમ જ ધનથી યેગ આપ્યા છે. આપણા હજારે તાએ' જેલમાં જઇને પ્રકાર પ્રકારની ' યાતનાઓ ભોગવી છે • તેમ જ પ્રાણનાં બલિદાન પણ આપ્યા છે. આજના રાષ્ટ્રના નવનિર્માણમાં તે ઉદ્યોગ તથા વ્યાપાર દ્વારા રાષ્ટ્રનેસ'પન્ન “તેમ જ વાવલખી બનાવવાના પ્રયાસમાં સંલગ્ન અન્યા છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઉદ્યોગાને વધારવામાં જૈનાએ ભજવેલે ભાગ કાંઇ અલ્પ નથી. આ ઉજજ્વલ' પરંપરાને આપણે આગળ વધારવાની છે. દેશની જરૂરિયાતે સ ક્ષેત્રમાં પૂરી કરીને તેને
સ્વ લખી બનાવવા છે.” જેને પારસામાં વ્યવહારકુશળતા, પરિશ્રમશીલતા, ભિતવ્યયતા, સાહસ વગેરે ગુણા મળ્યા છે. તેને * ઉપયોગ સમાજ તથા રાષ્ટ્રના હિતમાં કરવાના છે.
તા. ૧૬-૨-૬૦
ધૂસણખારી (લાંચરૂશ્વત ) તથા કાનૂનમાંથી બચવા માટે શોધાતા અટિત ઉપાયોમાં આવે, જેથી નૈતિક પતન થતાં સમાજ નીચે પડે અને રાષ્ટ્ર કમજોર બને. આ માટે રાષ્ટ્રના કર્ણધારા માટે જરૂરી છે કે તે વધારે કાનૂન બનાવવાને બદલે લેાના વિચારમાં પરિવતન કરવાનો પ્રયત્ન કરે તેમ જ વ્યકિતના વિકાસ તથા ઉતિ માટે પૂરી તક આપે.
એમાં સંદેહ નથી કે, આપણા સમાજની કા પતિ અને આજના વિચારપ્રવાહમાં કાઇ કાઇ ઠેકાણે કાંઇક અંતર જોવામાં આવે છે. આપણે એમ માનીએ છીએ કે સવના હિતનો ખ્યાલ રાખવા જોઇએ, પણ એ હિત કાયદો અને નિયમો વડે સધાઇ જશે એવા આપણા વિશ્વાસ નથી. મનુષ્યસ્વભાવ અને તેની મર્યાદા ધ્યાનમાં રાખીને પરિવર્તનના પ્રયત્ન કરવા જોઇએ. હાવાથી વ્યકિતના વિકાસની અવહેલના થતાં તેને લગતી પ્રેરણા નષ્ટ થાય છે અને આખરે સમાજને હાનિ પહેાંચે છે. આમ હોવાથી બહારથી આવતા વિચારપ્રવાહમાં ન ખેંચાતાં, આપણા સંસ્કાર તેમ જ માનવી વૃત્તિને ધ્યાનમાં રાખીને જ નિયમ અને કાનૂન અનાવવા ઘટે. એમ કરવામાં ન આવે તે। તેનું પરિણામ
આમ
આપણા સમુદાય હંમેશાં સમયને ઓળખીને જીવનને ઉચિત વળાંક આપતા રહ્યો છે. આપણામાં પરિશ્રમશીલતા, આત્મવિશ્વાસ તથા પ્રાપ્ત પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ક્ષમતાં હાવાથી આપણે અલ્પસંખ્યક હોવા છતાં રાષ્ટ્ર્ધ્વજીવનમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી શકયા છીએ તેમ જ તે સ્થાનને આજ સુધી ટકાવી શક્યા છીએ. આપણી ઉપર અનેક આક્રમણ થયાં છે. આજે પણ કાઇ કાઇ ઠેકાણે થાય છે, એમ છતાં પણ, આપણે આપણી સંસ્કૃતિનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આઝાદી બાદ જાતિયવાદને ઉત્તેજન મળ્યું છે. જાતિ, ધર્મ તથા વર્ગના પ્રશ્ન ઉભા કરવામાં આવ્યા છે અને સંકુચિતતા વધી છે. આપણી જેવા અર્પસ ખેંકા પ્રત્યે જે ભાવના રહી છે તે વચમાં વચમાં આપણી ઉપર થતાં રહેતાં આક્રમણા દ્વારા પ્રગટ થાય છે. આમ છતાં પણ આ આક્રમણાના કારણે ન તે ઉત્તેજિત થવું ઘટે કે ન તે ભયભીત બનીને નિરાશ બનવુ ટે, આપણે આત્મવિશ્વાસ તથા સંગઠ્ઠનશકિત વડે અન્યાયનુ પરિમાન કરવાનુ છે, પણ તે સંકુચિતતાથી દૂર રહીને અને ઉદાર દષ્ટિકાણુ રાખીને. આ કારણુથી મંડળ આપ સર્વાંતે આમત્રણ આપે છે કે આપ મહાન બનીને મહાન કા માટે એક બને. આપણે ઘણું કામ કરવાનુ છે,
રાષ્ટ્ર ઉપર ચીનના આક્રમણુનું મહાન સંકટ ઉપસ્થિત થયું છે. આ સમયે આપણું એ પરમ કર્તવ્ય બની જાય છે કે આપણી સંપૂર્ણ શકિતનો યાગ સાધીને રાષ્ટ્રને આપણે સાથ આપીએ. આપણે આવેશ તેમ જ ભાવનાવશ બનીને કાંઇ પણ કરવાને બદલે, આપણે શુ કરી શકીએ તેમ છે તેના ઊંડાણથી વિચાર કરી આપણી શકિત રાષ્ટ્રના હાથમાં અર્પિત કરીએ. આપણે વ્યાપારી છીએ અને વ્યાપાર તથા ઉદ્યોગને આપણને અનુભવ છે, તે તેને સંલગ્ન કરીને રાષ્ટ્રની આપણે સેવા કરીએ. જો કાઈ આપણી ઉપર આક્રમણ કરે તો તેના પ્રતિકાર માટે ઔદ્યોગિક દૃષ્ટિએ આપણા દેશ સ્વાવલંબી બને તે માટે આવશ્યક એવા ધંધા ઉદ્યોગમાં આપણે આપણી જાતને જોડી દઈએ. તે જરૂરી છે. જો આ કામ આપણે કરીશું તે આપણાથી દેશની બહુ મોટી સેવા થઇ શકશે.
આપણી સામે કેટલીક વાર એવી બાબત ઉભી થાય છે કે એ વખતે શુ કરવુ. તેને નિર્ણય કરવામાં મુશ્કેલી માલુમ પડે છે, એવી બાબતમાં મોટા ઉદ્યોગ અને નાના ઉદ્યોગને લગતા પણ એક વાદ છે. પણ મારા મતે એ વિવાદ અ વિનાના છે. દેશને આપણે સ્વાવલંબી બનાવવા છે. તે માટે મોટા તેમજ નાના અન્ને પ્રકારના ઉદ્યોગની આપણને જરૂર છે. હુ` આગળ વધીને એમ કહું છું કે નાના ઉદ્યોગે મોટા ઉદ્યોગોના પોષક તેમજ પૂરક છે. એકના વધવા સાથે ખીજા વધે જ છે. આમ હોવાથી આપ જે કાંઇ કરી શકા . તે રીતના ઉદ્યોગ કરો અને પેાતાની જાતને તેમાં જોડીને પોતાને, સમાજના તથા રાષ્ટ્રના વિકાસ કરો.
આ માટે આપણે શિક્ષા પ્રાપ્ત કરવી પડશે. ટેકનીકલ શિક્ષા પ્રાપ્ત કર્યાં વિના આપણે નથી ઉદ્યોગ વધારી શકતા કે નથી આપણે બેકારીના પ્રશ્નનો ઉકેલ લાવી શકતા, આ માટે આપણે આપણા વિદ્યાથી ઓને ટેકનિકલ શિક્ષા પ્રાપ્ત કરવા માટે સગવડો પૂરી પાડવી ઘટે છે. સમાજ તેમજ દેશની આ જ મેટી સેવા છે. જો આપણે એ કરીશુ તે આપણું મહાજન આ સંબંધને લીધે