________________
૧૯૬
પ્રભુ જીવન
માનસશાસ્ત્ર સાધન વિભાગ
યુવાનાને ધંધાથા તેમ જ શૈક્ષણિક માગ દશ ન આપવા માટેની એક .યાજના ૧૯૫૪ થી અમલમાં આવી. તેમાં તે જ વના જુલાઇ માસથી . મુ`બઇ તેમ જ પરાંના માધ્યમિક શાળા તેમ જ કૉલેજોમાં અભ્યાસ કરતાં બાળકને શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિક માગ દર્શન આપવાની શરૂઆત થઇ. હવે તે આ વિભાગની પ્રવૃત્તિઓ અનેક દિશામાં વિકસી છે અને એ બધી પ્રવૃત્તિએ જુદા જુદા વિભાગેામાં કામ કરે છે.
(૧) માનસશાસ્ત્ર કસોટીરચના વિભાગ આ વિભાગની ખરી શરૂઆત તે મંડળે ૧૯૪૩ થી જ કરી છે. તે વખતે ગુજરાતી બાળકાના બુદ્ધિમાપન માટે એક કસોટી ગુજરાતમાં રચ વામાં આવી હતી. આ વિભાગ ૧૯૫૯ થી ઘણા જ ક્રિયાશીલ બન્યો છે. અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ જેટલી કસોટીએ પ્રમાણભૂત ( Standardised ) બનાવવામાં આવી છે અને ખીજી ૨૦ કસેાટી પ્રમાણભૂત બનાવવાનું કાય થઇ રહ્યુ છે.
(૨) વ્યવસાયિક–શૈક્ષણિક માર્ગદર્શન—શાળામાં તેમ જ કાલેજોમાં ભણતા બાળકાને વૈજ્ઞાનિક પદ્ધતિસર માગદશન આપવામાં આવે છે. આ કામમાં દરેક બાળક પાછળ લગભગ ૧૧ કલાક ગાળવામાં આવે છે. લગભગ ૧૫૦૦ કરતાં પણ વારે બાળકાએ વ્યકિતગત તેમજ ૫૦૦૦ જેટલાં બાળકાને સમુહ-માગ દશ ન આપવામાં આયું છે.
(૩) અનુસ્નાતક વિભાગ –( Post-graduate dept) જેમાં સ ંશાધન દ્વારા શિક્ષણશાસ્ત્રમાં M.Ed, તથા P.H.D., ની ઉપાધિઓ માટે તાલીમ અપાય છે.
(૪) ઔદ્યોગિક માનસશાસ્ત્ર વિભાગ (Industrial Psychology) જેમાં જુદી જુદી ઔદ્યોગિક સંસ્થાઆમાં તાલીમ પામેલ કાય કરાની પસ ંદગી વગેરે માટે પ્રમાણભૂત કસોટી આપવાની યેાજના કરવામાં આવેલ છે.
માળ મનેપચાર—સંશાધન વિભાગ
બાળકોના માનસિક અનારાગ્યના ઉપચાર માટે તેમ જ તેને લગતા વિવિધ પ્રશ્નોના સશોધન માટે આ વિભાગ ૧૯૫૯ થી સ્થાપવામાં આવ્યું છે. આમાં જે બાળક ઘર તેમ જ શાળામાં સ્વસ્થ ન રહેતા હોય તેમ જ જેમને માટે વિશિષ્ટ પ્રકારની કાળજી તથા સાર–સ ભાળની જરૂર હોય તેને લાભ આપવાના આ કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ છે. આ વિભાગમાં. અત્યાર સુધીમાં જુદા જુદા પ્રકારની અનેક વિકૃતિથી પીડાતા લગભગ ૩૦૦ બળકોની સારવાર કરવામાં તથા તેમના સબધી, તેમના વાલીઓને માદન આપવામાં આવેલ છે.
ઉપર જણાવેલ કાઇ પણ વિભાગના લાભ લેવા ઇચ્છનારે તેને લગતું કાર્ડ મંગાવી લઇને તેમાં માગેલી વિગતેા ભરીને મેકલવી.
આ પ્રમાણે ગુજરાત સ ંશાધન મંડળ જુદા જુદા દાનના ક્ષેત્રોમાં સશાધન કરી સમાજ સેવાનું કાય હાય ધરી–સમાજના ઘડતરમાં પાતાથી શકય તેટલા કાળે આપવાતા પ્રયત્ન કરે છે. સસ્થાને નાણાંકીય સહાયની જરૂરિયાત ‘ઉપર્યુ ક્ત પ્રવૃત્તિનુ' સ`ચાલ કરવા માટે કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારી મદદ વડે તથા જાહેર પ્રજાના સહકારથી સંસ્થાએ એક નવું મકાન તૈયાર કર્યુ છે, પરંતુ નાણાંની મુશ્કે
મુંબઇ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ
તા. ૧-૨-૬૦
લીને લઈને જરૂરિયાત પ્રમાણે એ મકાન સંપૂર્ણ પણે પૂરૂં કરી શકયા નથી. એમાં રહેલ અધૂરાશને પહેાંચી વળવા હજી બીજા રૂ. ૩૦,૦૦૦ ની જરૂર રહે છે. આ સંસ્થાના નિભાવ માટેના ખર્ચને પહેાંચી વળવા યાર્ષિક લગભગ ૨૫,૦૦૦ ની ખેાટ પડે છે. આ માટે પણ કાયમી ભડાળની જરૂર રહે છે. આ માટે સૌ કાઇથી શક્ય હોય તેટલી મદદ કરવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે. આ દંડ નીચેના કાઇ પણ પ્રકારે આપી શકાય છે–(૧) રાકડા નાણાં આપીને, (૨) શેર તથા અન્ય પ્રકારની જામીનગીરી મંડળના નામ પર કરી આપીને; (૩) વીમાની પેઇડઅપ પેલીસી કે જેનાં નાણાં દાતાના મૃત્યુ પછી મળી શકે તેવી પોલીસી મંડળના નામ પર કરી આપીને; (૪) મંડળ દ્વારા પ્રસિદ્ધ થતાં શૈમસિક અથવા સુવેનર અથવા અન્ય પ્રકા" શનામાં જાહેરખબર આપીને, અથવા (૫) મંડળના સભ્ય બનીને, સંસ્થાની કાય વાહી
મંડળની કાર્યવાહી નીચેના સભ્યાની બનેલી છે. પ્રમુખ શ્રી. પોપટલાલ ગેવિ દલાલ શાહ. ઉપપ્રમુખાઃ–શ્રી. એચ. વી દિવેટીઆ, શ્રી. એમ. ખી. નાણાવટી, શ્રી. કે. એમ. મુનશી, પ્રે. સી. એન. વકીલ, શ્રી. આર. જી. સરૈયા, ડે. ખી, બી. ધ. માન કાશાધ્યક્ષઃ-ડા એ. એચ. કાલાપેસી, શ્રી. બી. ડી. રાંદેરી, માનદ મંત્રી-ડે. ડી. ટી. લાકડાવાળા, શ્રી જે. એચ. ત્રિવેદી, ડૉ. સી. એચ. શાહ.
સભ્યાઃ–ડૉ. હંસાબેન મહેતા, શ્રી, આર. એસ. ભટ્ટ, શ્રી. જી. એલ. મહેતા, ડે. એમ. પી, વૈદ્ય, શ્રી. પી. સી દીવાનજી, પ્રે. આર. ડી, આડતીઆ, ડેા. સી. એ. મહેતા, ડૉ. એસ. ટી. કાંટા વાળા, શ્રી. ન ંદલાલ છગનલાલ, ડૉ. ચમનલાલ મહેતા, ડૉ. એસ. સી. ઉપાધ્યાય, ડે.' (મિસિસ) એમ. આર. શાહુ અને ડૉ. એચ. આઇ. ઝાલા, શ્રી. પી. એમ. કાવડીઆ, ટ્રસ્ટી મડળઃ-શ્રી એચ. વી દિવેટીઆ, ડે, જીવરાજ એન. મહેતા, શ્રી, પી. જી. શાહ, પ્રે1. સી એન. વકીલ.
જુદા જુદા વિભાગે તે માટે રચાયેલી ખાસ સમિતિએ દ્વારા કર્યાં કરે છે. :
આ મંડળ રજીસ્ટર્ડ ટ્રસ્ટ હોવાને લીધે આ મંડળમાં નાણાં ભરનારને આવકવેરા, ખચવેરા, મિલ્કતવેરા તથા સપત્તિવેરા વગેરે. માંથી રાહત મળે છે, ”.
આ સંસ્થાના કાઇ પણ વિભાગના લાભ લેવા માટે તેને લગતાં પોસ્ટ કાર્ડ માં જરૂરી વિગત ભરી માકલી આપે, જેથી તે માટે જરૂરી પ્રબંધ કરી શકાય.
આ વિજ્ઞપ્તિના ઉત્તર મંડળના સરનામે મેાકલવા કૃપા કરશે.
મંત્રીઓ: ગુજરાત સાધન મડળ
સંશોધન સદન
સાઉથ એવન્યુ, ખાર, મુંબઇ-ર ૧. ટેલીફોન ઃ ૮૮૬૯૧
વિષય સૂચિ ધમ વિચાર ભવરમલ સિ`ઘી ગિરિપ્રવચન વિઠ્ઠલદાસ પુરૂષોત્તમ દેસાઇ શિક્ષણસ’સ્થાએ અને ભૂતપૂર્વ વિદ્યાથી ઓ પાન દે વિતાબાજીની બચપણની કેટલીક વાતે ગુજરાત સ`શેાધન મડળ
પૃષ્ઠ
૧૮૭
૧૮૯
૧૯૩
નિમા દેશપાંડે, ૧૯૪
૧૯૫
કુંવરજી કાપડિયા, ૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭.
મુદ્રણુસ્થાન · ચંદ્ર પ્રિ'. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ટે. નં. ૨૯૩૦૩