________________
રજીસ્ટર્ડ ન ૪ ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
બુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન’નું નવસકરણ વર્ષ ૨૧: અંક ૧૯
પ્ર
મુંબઇ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૦, સોમવાર આફ્રિકા માટે શીલિંગ ૮ we se sate-posts--- ---
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિ મુખપત્ર છુટક નકલ : નયા પૈસાં ૨૦
તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા ધમ વિચાર : ૧
卐
(ધમ અને લોકશાહી આ એ વિષયે આજે સૌથી વધારે ચર્ચાસ્પદ બનેલા છે, અને આ એ વિષયેા અંગે નાનેથી મોટા સૌ કાપ કષ્ઠાને કંઇ વિચારે. ધરાવતા હાય છે, જે એકથી બીજા છેડા સુધીના હોય છે. અહિં આપણને ધ વિચાર પ્રસ્તુત છે. કાઇ ધર્મને માનવી સમાજ માટે અનિવાય માને છે તે કાઇ તેના ઉચ્છંદને માનવી જીવનના ઉત્કૃષ માટે આવશ્યક લેખે છે. કાઇ ધમ કેવળ વ્યક્તિગત અની ગયા છે એમ જણાવીને તેને સામાજિક બનાવવા માગે છે તે કાઇ સપ્રદાયના પાયામ રહેલ ધ`વિચારને અલગ કરીને તથા સ’પ્રદાયને નાબુદ કરીને ધમ'તે વિશાળ અર્થાંમાં સમજવાનું તથા સ્વીકારવાનુ કહે છે. આમ ધર્માંતત્વ અંગે ભિન્ન ભિન્ન વિચારણાએ આપણને પ્રાપ્ત થાય છે.
કલકત્તા ખાતે તરૂણૢ સધના આશ્રય નીચે ગયા નવેમ્બર
૭મી તથા નમી તારીખે ધાર્મિક ક્રાન્તિ' એ વિષય ઉપર એક પરિસંવાદ ચેાજવામાં આવ્યેા હતેા. આ પરિસ વાદન ગતિમાન કરવા માટે તક્ષ્ણ સ`ધના પ્રમુખ કાય કર અને સામાજિક પ્રશ્નો ' અંગે સતત ચિન્તનશીલ શ્રી. ભંવરમલ સિંધીએ પ્રસ્તુત વિષય પરત્વે પોતાની વિચારભૂમિકા રજી કરતા એક પરિપત્ર પ્રસ્તુત પરિસંવાદમાં ભાગ લેવા માટે નિમંત્રિત વ્યકિત ઉપર માકલ્યા હતા. આ પ્રમાણે યેાજાયેલ પરિસંવાદનું પ્રમુખસ્થાન કાકાસાહેબ કાલેલકરે શેશભાવ્યું હતું અને દાદા ધર્માધિકારી, ડેા. ભગવતશરણુ ઉપાધ્યાય, અધ્યાપક ગારા, અધ્યાપક શ્રી. નિ`ળકુમાર ઝ તથા શ્રી. પૂર્ણ ચંદ્ર જૈને આ પરિસંવાદમાં પેતાના વિચારા રજી કર્યાં હતા. પ્રસ્તુત પરિસંવાદની ચર્ચા નીચેના ત્રણ પ્રશ્નોને કેન્દ્રમાં
ાખીને કરવામાં આવી હતી :—
(૧) ધમ' શુ છે અને તેની જરૂર ખરી ?
(૨) શું ધમ અને સમાજવ્યવસ્થા વચ્ચે આન્તરિક વિશધ છે ?
(૩) ધાર્મિ*ક સોંગઠ્ઠના અને સાધુસંસ્થાની જરૂર છે ?
આ પરિસંવાદમાં જે ચર્ચા વિચારણા થઇ તેથી પ્રેરાઇને પ્રમુદ્ધ જીવન'ના વાંચાને ધમ તત્ત્વને અનેક દૃષ્ટિકોણથી વિચાર કરવાની તક મળે એ હેતુથી એ વિષયને લગતી એક લેખમાળા રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાનુ વિચારવામાં આવ્યું છે. તેની રૂઆત આપણે ' શ્રી, ભંવરમલજીના ધમ અંગેના ઉગ્ર અને મન્તિમ કાઢિના વિચારાને રજુ કરતી ઉપર જણાવેલ વિચારમિકાથી કરીશું. અને ત્યાર બાદ એ પરિસંવાદમાં રજુ કરવામાં માવેલાં કાકાસાહેબ કાલેલકર તથા દાદા ધર્માધિકારીનાં પ્રવચને મને તે પછી વિનેબાજીએ આ જ વિષયને અમુક મર્યાદામાં પ તું અન્યત્ર કરેલું પ્રવચન હવે પછીના કોના ક્રમશઃ ગટ કરવામાં આવશે. પાન)
ત્રાસ
卐
ધમ અને ક્રાંતિ, એ બે શબ્દો જુદા જુદા સ્વભાવના હોય એમ લાગે છે; કારણ કે આજ સુધી એમ જ મનાતું આવ્યું છે. માનવીએ સામાજિક, આર્થિક અને રાજનૈતિક વિચારામાં નિતર વિકાસ સાધીને નવે! ઇતિહાસ રચ્યા; પરતુ. ધના ઇતિહૃાસ મૂળે આજે પણ, જેવે શરૂઆતમાં હતા, એવા જ ચાયે આવે છે. ધર્મનાં મૂળ આજે પણ એ જ અજ્ઞાન અને વહેમમાં રહેલાં છે, જેમાં એના ઉદય થયા હતા. જ્ઞાનને સ્વભાવ સતત પરિવર્તન અને પ્રગતિ છે; જ્યારે અજ્ઞાન હમેશાં, પોતાની હસ્તી ટકાવી રાખવા માટે, જડ બની રહેવા ઇચ્છે છે. ધમે પેાતાની જાતને સનાતન, શાશ્ર્વત અને અપરિવત નશીલ બનાવી રાખવા માટે, પોતે અપૌરૂષેય વાણીથી ઉત્પન્ન થયેલ છે એવી ઉદ્દેષણા કરી. ઇશ્વર એ અવિનાશી, અવિકારી અને અપરિવર્તનકારી તત્ત્વ છે; એની સાથે પોતાની જાતને જોડી દઇને ધમે પરિવત નશીલતાને જ પોતાના ગુણ માની લીધે, આ ઉપરથી જ એમ કુલિત થયું કે ધમ પોતાની જાતને ખુદ્ધિથી તપાસી–પારખી શકાય એવી ચીજ નથી માનતા. ધર્માંની આ ભૂમિકા આજ સુધી ટકી રહેલી છે.
ધનાં અધને-પવિત્ર બંધને માનર્થીનાં મન અને બુદ્ધિને આજે પણ બાંધી રાખેલાં છે. એ બંધનનું સ્વરૂપ ભલે યુગક્રમે બદલાતું દેખાતું રહ્યું હોય, પણ એના મૂળ આધાર તા હજાર વર્ષ પહેલાં હતા એ જ છે, જ્યારે પણ ધમ માં સુધારા કરવાની વાત આવી, તે સુધારાએ આ બંધનેાની નવી વ્યાખ્યા કરી અને નવી પરિસ્થિતિમાં એના નવા અર્ધાં કર્યાં; એને છેક મૂળમાંથી ત્યાગ ન કર્યાં.. એનું જ એ પરિણામ છે કે, આજે પણ ધર્માંના બંધને જ માનવીને સૌથી વધારે જકડી રાખ્યો છે,
એ સાચું છે કે સામાજિંક-આર્થિક બાબતમાં વિજ્ઞાને માનવીની જીવનસરણીને સાવ બદલી નાખી છે, એના ઉપરનું ધર્માનું ધન પણ ઢીલુ પડી ગયું છે, અને તેથી જ ધમે હવે આ ક્ષેત્રો ઉપરથી પોતાનું નિયંત્રણ જાણે હટાવી લીધું છે, પરંતુ જીવનની આ લાકને સ્પર્શતી ખાંખતાથી વેગળા થઇને હવે એણે માનવીના વિચારેને આત્મા અને પરલેાકની સાથે જોડી દઈને, એમને (વિચારેને) જકડી લીધા છે. આ બંધનના કારણે માનવીની પ્રગતિ થંભી ગઇ છે. આ બધનેની જેલના દરવાજાની ચાવીઓ ધ ગુરૂઓની પાસે છે, જે કાષ્ઠ રીતે એ દરવાજાને ઉધડવા તૈયાર નથી; કારણુ - જો એ જેલના દરવાજા ઉપડી જાય તે પછી તેઓ કયાં રહે? આ જેલને એમણે એવાં · લેાભામણાં કલ્પનાચિત્રોથી શણુગારી રાખી છે કે માનવી બુધનને જ આત્મ–મુકિત અને આત્માન્નતિનું પગથીયુ માની લે છે !
આ બંધનને કારણે માનવીના વિચાર—સ્વાત જ્યના નાશ થયા છે, અને થઇ રહ્યો છે. સામાજિક ખાભંતેમાં જ્યારે જ્યારે