________________
૧૧૬
પ્રબુદ્ધ જીવન
લાકસમૂહ ગતાનુમતિક છે. ઇતિહાસમાં અને આપણા દેશમાં એક વખત અમુક બાબતમાં લાકસમૂહ જે રીતે વર્તે છે તે રીતે અન્યત્ર અને અન્ય :કાળે લોકસમૂહ વર્તે છે. આપણા દેશમાં અને આપણા જીવનકાળમાં આને અનુભવ આપણને થયા છે, થાય છે તે કદાચ થશે. પરણામ એ આવ્યુ` કે જ્યાં કોઇ સ્ત્રીનું શકાસ્પદ સંજોગામાં અવસાન થાય ત્યાં તરત જ સભાએ થવા લાગી, સરધસે। નીકળ્યાં, લેાકમાનસને ઠંડું પાડવા પેાલીસે કાંઇક કરવુ જોએ એટલે પેલીસ કાને પડે અને કેસ કરે, પેાલીસ પણ જાણે કે આ છૂટી જવાના છે, પણ પેલી ચળવળ તા અંધ થઇ જાય ને !
આ પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યા હળવદમાં. ત્યાં જેના ઉપર અપહરણના આરેાપ હતા તે વ્યક્ત તથા તેના જામીનને ટાળ એ મારી નાખ્યેા. મારી નાખ્યા એ હકીકત છે. કાણે મારી નાખ્યા તે અદાલતમાં નક્કી થશે. રાળાં ઉશ્કેરાટ શા માટે થયેા ને શા માટે આ બનાવ બન્યા તેની અલગ તપાસ થઇ રહી છે. આ મુક મા કે તપાસનું ગમે તે પરિણામ આવે, પણ હકીકત એ સાબીત થઇ કે રાજકોટથી શરૂ થયેલી. પતિ તેના અંતિમ સ્વરૂપે હળવદમાં દેખા. અનિષ્ટ અને અરાજક્વાની આ પરાકાષ્ટા છે.
પ્રાચીન સમયમાં રામ અને ગ્રીસમાં ગામનાં ટાળાં મેદા નમાં એકઠાં થતાં ને ગુનેગારને ન્યાય કરતાં. અઢારમી સદીમાં ફ્રાન્સના વિપ્લવ વખતે ટાળાંએ સેંકડાના જાન લીધા. હવે શુ વ્યવસ્થિત અને સંસ્કૃત સમાજ પુનઃ જંગલના કાનૂન પ્રતિ વળી રહ્યા છે?
કોઇ કિસ્સામાં પેાલીસ નિષ્ક્રિય હોય તે સ ંભવ છે. લાંચ રૂસ્વત કે લાગવાથી કાઇ ગુના દબાવી દેવાના બનાવે પણ અને છે. આવા પ્રસંગે સમાજમાં પ્રતિષ્ઠિત આગેવાને પતિસરની બંધારણીય રજુઆત કરી શકે તે સત્તાવાળાઓ ઉપર ચેાગ્ય દબાણ લાવી શકે. કોઇ ગુના બન્યા છે અને તે અમુક
વ્યક્તિએ કર્યાં છે એવું માનવાને પોલીસને વાજબી કારણ ન હાય ત્યાં સુધી પેાલીસ કાઇ પગલાં લઇ શકે નહિ. માત્ર કલ્પનાથી કે શંકાથી કાં થઇ શકે નહિ. જે બનાવા બન્યા. તેવા સગામાં પેાલીસને કાંઇક ‘ખાટુ' કરવુ પડે છે. અમલદારે કહેશે. ‘આ લાકે ધાર્ડ ગડયા છે. કોઇકનુ નિવેદન લખાવી લ્યે, તે ધરપકડ કરો, પછી જોયું . જશે,'. એ રીતે ચળવળની ગરમીથી અકળાને પેલીસ કાઇની ધરપકડ કરી શકે તે માટે કોઇ સાક્ષી ઊભા કરે છે, અગર કાઇક સાક્ષીનુ નિવેદન નોંધી લે છે, તે નિવેદનને આધારે કાઇકને પકડે છે તે લા શાંત થઇ જાય છે. આવા પ્રકારની ચળવળ ન્યાયને હાનિ કરે છે. પેલીસતંત્ર ઉપર સાચુ દબાણ લાવવાને બદલે લેાકસમૂહ પ્રત્યે તેમના અણુગમાં વધતા જાય છે, તે કાકાને બતાવવા કાંક ‘ખાટુ'' પણ તેમને કરવુ પડે છે.
આવી ચળવળમાં ઘણાં તત્ત્વ દાખલ થઇ જાય છે. એક અગર બીજાં પક્ષ પાસેથી પૈસા કઢાવવાની તક માનનાર Blackmailers પણ આમાં હાય છે. જુની વૈરવૃત્તિના બદલા લેનારા હોય છે, અને રાજપ્રકરણી વ્યક્તિએ (Politicians) પણ હાય છે. પક્ષીય રાજકારણ પણ તેમાં ભાગ ભજવે છે. એ રીતે આખા પ્રશ્ન સામાજિક કે નૈતિક હાવાને બદલે રાજકીય બની જાય છે. આધુનિક લોકશાહી ‘મત' ઉપર આધાર રાખે છે ને લોકમત જીતવા ચાલતી ગાડીએ ચઢી જનારા’ અનેક નીકળી પડે છે, એટલું જ નહુિ પણ, જે હું દ્દા ને સ્થાન ધરાવે છે તેએ. પેતાના હાદ્દા ને સ્થાન ચાલી ન જાય તે માટે
તા. ૧૬-૧૦
આવી ખાખતા પ્રત્યે આંખમિયામણા કરે છે. કહેવાતી લેાકશાહીને કારણે પણ આવાં અનિષ્ટોને ઉત્તેજન મળ્યુ છે. આ સમેગામાં વ્યક્તિ સહન કરે છે, પણ સૌથી વધુ સમાજને તથા સમાજવ્યવસ્થાને સહન કરવું પડે છે. સમાજમાં અનિષ્ટ બાનુ પ્રાબલ્ય વધે છે. ન્યાય જે પવિત્ર, ઉન્નત અને અલિપ્ત છે, તેની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવા સ'યેાગે ઊભા થાય છે. ચળવળ અને ઝુંબેશ ખીજા ક્ષેત્રે માટે ઉપયોગી હાય કે નĞિ, પણ ન્યાયના તંત્ર માટે તે તે હાનિકારક છે તે નિઃશંક છે.
આપણા દેશમાં આજે દરેક ક્ષેત્રમાં અનેકવિધ અશુભ ખળા કામ કરી રહ્યા છે તે પ્રાબલ્ય મેળવી રહ્યા છે. હવે ન્યાય ક્ષેત્રના એમાં ઉમેરા થયા છે. એ દિશામાં અરાજક્તાનાં બળે આગળ વધે તે પહેલાં તેને મજબૂત હાથે અંકુશમાં લેવાની જરૂર છે. કેશવલાલ એમ. શાહ
સક્રાંતિકાળમાંથી પસાર થઇ રહેલી ગુજરાતની સંસ્કૃતિ
વિશ્વના અ કારણની દૃષ્ટિએ જોઈએ તેા ભારત ગરીબ દેશ છે. રાજકારણની દૃષ્ટિએ પણ આપણે અનુભવ હજુ પાકા નથી થયા. અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેા આપણે હજુ બાળક જ ગણાઇએ. એમ છતાં દુનિયાભરમાં ભારતનું જે કઇ માન છે, પ્રભાવ છે, એ એની આધ્યાત્મિક સંસ્કૃતિના તેજનુ જ કારણ છે. વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે, તે અધ્યાભે આંતરપ્રદેશનો તાગ મેળવવાને પ્રયત્ન કર્યાં છે તે એથી એ શેાધને કારણે એણે ભૂતયાના—અહિંસા અને કરુણાનાજીવમાત્ર પ્રત્યે સમભાવના અને એથી યે આગળ એણે સમાં પોતાને જોવાના અદ્વૈતના ધર્મ ઉપદેશ્ય છે. હજારો વર્ષની ગુલામી ભોગવવા છતાં પણ એ સંસ્કૃતિના બળે જ એણે પોતાનુ' અસ્તિત્વ ટકાવી રાખ્યુ હતુ અને એથી જ એ આઝાદી મેળવવા ભાગ્યશાળી બની શકયુ છે.
વધીને
પણ એમાં ય ગુજરાત એ તેા ભારતીય સંસ્કૃતિને ઉત્તમાત્તમ કાલ છે.. કારણ કે એણે તે એ સંસ્કૃતિને અનુરૂપ પેાતાનુ જીવન ધડતર પણ કર્યું છે. ગુજરાતમાં જે ધાર્મિકતા, ભૂતયાં, કરુણા, ડહાપણ, વિવેક, સજ્જનતા, આતિથ્યપ્રેમ તથા સહનશીલતા ઉપરાંત ધ્યાવૃત્તિના ગુણ છે, એ એની વિશિષ્ટ સાધનાનુ પરિણામ છે. તે એ સાધનાને પરિણામે એણે મત્સ્ય-માંસાહારના પણ સથા ત્યાગ કર્યો છે, એટલું જ નહિ, પ્રાણીરક્ષા માટે એણે પાંજરાપેાળ ઊભી કરી છે, પર બાંધી છે . તેમ જ કીડિયારાં પૂરવામાં પણ એણે ધમ માન્યો છે. જો કે પાછળથી આવેલી તેમ જ હલકી ગણાતી કેટલીક કામે માંસાહારના સર્વથા ત્યાગ કરી શકી નથી, એમ છતાં અન્યની લાગણી ન દુખાય એની એ પૂરી કાળજી રાખે છે. ગુજરાતભરમાં જાહેર રાજમાર્ગો પર નથી જોવા મળતી કસાઇની દુકાન કે નથી જોવા મળતી માછલની ટાપલી. એનું કારણ પણ અહીંના વાતાવરણને જ પ્રભાવ છે.
ગુજરાતની આવી વિશિષ્ઠ સંસ્કૃતિને કારણે જ અહિંસાના પયગમ્બર ગાંધીજી જેવા ફાલ ગુજરાતે પૂરા પાડયા છે. આ સબંધમાં વિનોબાજી જણાવે છે કેઃ
“ગાંધીજી ગુજરાતમાં પાકયા એ ખાલી નશીબની વાત નથી. પણ એની પાછળ એક તત્ત્વ છે. ગુજરાત ક એવા દેશ છે. કે જ્યાંના ખેડૂતા, વ્યાપારીઓ, માંસાહાર છેાડીને બેઠા છે. આખી દુનિયામાં બીજે ક્યાંય આમજનતામાં આવુ જોવા મળતુ