SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 2 go ૧૧૪ એવી જોગવાઇ છે કે કમિશનર કા કહી શકશે નહીં. ધામિક ક્રિયા રદ કરવાનું કોઇ પણ એ માણસા ગમે ત્યારે અરજી કરીને ટ્રસ્ટીએને માટે મુશ્કેલી ઊભી કરી શકશે એ પણ એટલું જ સંભવિત છે. કમિશનર ટ્રસ્ટીને દૂર કરી શકશે-નીમી શકશે. તેમાં નવી નિમણુંકમાં ટ્રસ્ટી તે જ ધમના હાવેા જોઇએ એવુ ફરજિયાત નથી તે વાંધાજનક છે. ટ્રસ્ટી પેાતાના હિસાખનીશ નીમશે ને પાંચ હજારની આવકવાળા દરેક ટ્રસ્ટને સરકારે નીમેલા એડિટર પાસે ફરજિયાત એડીટ કરાવવું પડશે. એ. જોગવાઇઓ પણ મુશ્કેલી ઊભી કરશે. અદાલત્તની સત્તાએ લઇ લેવાઇ છે તે પણ વાંધાજનક છે. પણ ખૂબજ વિચારણીય ખાખત તે એ છે કે રાજ્ય સરકાર ‘ નીતિ' (Policy) અંગે કમિશનરને જે સૂચના આપે તે પાળવી પડશે. આજની લેાકશાહીમાં રાજ્ય સરકારમાં રાજકીય પક્ષેા બદલાશે તે જુદા જુદા પક્ષાની જુદી જુદી નીતિ રહેશે. હજારો ટ્રસ્ટેટના વહીવટને કારણે તથા ભિલકત અંગેની પરતાનગી લેવાની ફરજને કારણે દાવા અંગે પક્ષકાર બનાવવાની જોગવાઈને કારણે, કમિશનરે નીમેલા હિસાબનીશને હિસાબ લખવા રાખવા પડશે, એ જોગવાઇને કારણે ઘણી સમસ્યા ઊભી થશે. એક પ્રકારના અનિષ્ટને દાબવા જતાં બીજા પ્રકારના અનિષ્ટ ઊદ્ભવશે—તેને કાબુમાં રાખવાનું મુશ્કેલ ખતશે. આ કાયદાને આવતા અટકાવી શકાશે નહિ. કદાચ કેટલેાક વિરોધ થશે. પશુ ધર્મસ્થાનકામાં જે પરિસ્થિતિ ખહાર આવી છે તેને કારણે આવા કાયદો અમુક અંશે જરૂરી હશે, પણ પાંચ હજારની મર્યાદા દૂર કરવી જોઇએ તે તે પર કે વીસ હજાર સુધી મૂકવી જોઇએ તથા શ્રીજી જે અમાપ સત્તા અપાઇ છે તે પર પણ કાપ મૂકવા જોએ. પૂરક નોંધ મુસ્લિમે અગે એ કાયદાઓ છે ૧૯૫૪માં મુસ્લિમોનાં વક અંગે એક ખાસ કાયદો ઘડવામાં આવ્યું છે. આ કાયદાથી પ્રથમ એવી જોગવાઇ કરવામાં આવી હતી કે મુસ્લિમ ધાર્મિક વકની મેાજણી કરવા તથા તેની માહિતી એકઠી કરવા એક કમિશનરની નિમણૂક કરવી, અને તે પ્રમાણે કરવામાં આવી હતી. આ કમિશનરે વર્કફેા તથા તેની મિલકત અંગે તપાસ કરી એક અહેવાલ રજૂ કર્યાં હતા ને તે પછી વકફો રજિસ્ટર કરવાનું યુ હતુ. આ કાયદાની ખીજી વિશિષ્ટતા એ છે કે મુસ્લિમ વકફોના વહીવટ ઉપરતુ નિયમન કાઇ એક કમિશનર પર છેડયુ નથી પણુ માટે ૫ થી ૧૧ સભ્યાનાં જુદા જુદા ખેર્ડ રચવામાં આવ્યાં છે. આ ખેાના પ્રમુખની ચૂંટણી એ કરે વિષયસૂચિ સુજ્ઞશ્રાવિકા ફિલસુી શા માટે ? ડા. વિશ્વેશ્વરૈયાને નેહરુના અભિનદન સત્યનિષ્ઠા વિરૂદ્ધ પક્ષનિકા પ્રયુદ્ધ જીત ધાર્મિક ટ્રસ્ટો ઉપર નિયમન લાવતા ખરડા ક . દેસાઈ વાલજી ગોવિંદજી ૧૦૫ એસ્તેર સેલામન ૧૦ '; ... જવાહરલાલ નેહરુ *** અનુવાદક : પરમાનદ કેશવલાલ એમ. શાહ ૧૦૮ 11 111 પંચમ તા. ૧-૧૭૬૭ છે. વળી આ ખેાની કાર્યવાહી અંગે કોર્ટમાં જવાની જોગવાઇ છે. બીજો કાયદા ૧૯૫૫નેા અજમેરના દર્ગોખ્વાજા સાહેબના વહીવટ અંગે છે, તે અજમેરની આ દુર્ગાહ પૂરતા જ મર્યાદિત છે, તે તેમાં સામાન્ય વહીવટી દેખરેખની જોગવાઇ છે. આ કાયદામાં ચોખ્ખી આવક'ના પાંચ ટકા ખ પેટ ભરવાની જોગવાઇ છે. આ કાયદામાં બજેટ રજૂ કરવાની જરૂરિયાત છે, પણ સરકારી હિસાબનીશ રાખવાની કે જિયાત એડિટની જોગવાઇ નથી. નવા કાયદા અમલમાં આવતાં ૧૮૬૩, ૧૯૨૦ તે ૧૮૯૦ના કાયદા રદ થશે. શીખ ગુરુદ્ધારા માટે અલગ કાયદા છે. તે ખ્રિસ્તી, યહૂદી તે પારસીઓને આ કાયદામાંથી બાકાત રખાયા છે. શા માટે? તેનું કોઇ કારણ આપવામાં આવ્યું નથી. કેશવલાલ એમ. શાહ સંઘનું વાર્ષિક લવાજમ સત્વર મેકલી આપે સંધનું વહિવટી વર્ષે હવે થાડા દિવસેામાં પૂરુ થશે, એમ છતાં સધના ઘણા સભ્યોનું વાષિઁક લવાજમ રૂા. ૫) હજુ ભરવામાં આવ્યુ નથી, તે જે જે સભ્યાનું લવાજમ બાકી છે તેમને, પોતપેાતાનું લવાજમ સત્વર મોકલી આપવા વિનંતિ છે. મંત્રી : મુબઇ જૈન યુવક સધ મુદ્રણ શુદ્ધિ પ્રભુ જીવનના ગાંકમાં ૯૮મા પાના ઉપર ખીજી કાલમમાં લીટી ૨૬ તથા ૨૮માં ‘અહિંસા' શબ્દ છપાયા છે તેના અદલે હિંસા' શબ્દ વાંચવા. આમ સુધારતાં આખું વાકય નીચે મુજખ વંચાશેઃ (૧) જીવનધારણ માટે કોઇ ને કોઇ આકારમાં હિંસા અનિવાર્ય હાઇને જૈન સાધુને અહિંસક આચાર એટલે શકય તેટલી ઓછી અને અનિવાય હિંસા ઉપર નિભર એવા ૧નવ્યવહાર એમ સમજી લેવું ઘટે. તંત્રી: પ્રબુદ્ધ જીવન પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં તિર્ વાંચન તરીકે ‘ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઇ પણુ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકા સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશા સાથે કિંમત રૂ।. ૩, પેસ્ટેજ ૦-૬-૦ મુખ જૈન યુવક સંધના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય' શિવ સુન્દરમ્ કિ મત રૂા. ૨. એધિસત્ત્વ કિંમત રૂા. ફૂ મળવાનું ઠેકાણું : મુબઇ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગૂર્જર પ્રથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. મુંબઇ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ.
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy