________________
૧૮૪
વખતે ચીને જે સપર્ક કર્યાં છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. ચીન એટલુ મૂર્ખ તે નથી જ કે ચારે બાજુ દુશ્મનાવટ વધારતુ કુરે આજે ચીનને લીધે લેકે ડરે છે અને કહે છે કે આપણે તૈયારી રાખવી પડશે, સૈન્ય રાખવુ પડશે, શત્રુ બનાવવા પડશે. પરંતુ પંડિત નહેરૂ જ એક એવા નેતા છે જે કહે છે કે ડર નહી. લડાઇ કે આવી રીતે ન લડાય. આજે દુનિયામાં જાગતિક યુદ્ધ વહારી લેવાની કોઇની હીમ્મત નથી. કા હીમ્મત કરશે જ નહીં. આવી રીતે માત્ર તે એકલા જ માણસ ખેલી રહ્યો છે. એ વ્યક્તિ સાથે મારી પૂર્ણ સહાનુભૂતિ છે.”
પ્રબુદ્ધ જીવન
ચીન ભારતના બધા અંગેનુ ઉપર આપેલું વિનાબાજીનું વકતવ્યં ભારે આશ્ચય પેદા કરે તેવુ છે. જ્યારે નહેરૂથી માંડીને અદનામાં અદના ભારતવાસી ચીનના ભારતની સરહદ ઉપરના નર્યાં આક્રમણ અંગે અને વાટાઘાટથી નહિ પણ બળજોરીથી પોતાને મનગમતુ નક્કી કરી લેવાની નીતિ અંગે ચિન્તા સેવી રહેલ છે, ત્યારે વિનેબાજી આજની પરિસ્થિતિમાં એ મિત્રા વચ્ચેની મહાખતની તાળી જેવા ખેલ દેખે છે, આપણી આંખે જે વસ્તુસ્થિતિ દેખાય છે તેથી તે તદ્દન ઉલટા પ્રકારનું ચિત્ર રજુ કરે છે-આ જોઇને આપણને પ્રશ્ન થાય છે કે શું વિનોબાજીને આજની વસ્તુસ્થિતિને ખરો ખ્યાલ નહિ હાય ? જે સર્વ સેવા સ ંધનુ નિવેદન ચીમ સાથેના સધ અ ંગે પરંપરાગત સાધનાને ઉપયેગ કરવા ભારત સરકારને અનુરોધ કરે છે તે સત્રના પ્રમુખ કાર્યવાહકો શ્રી વિનાખાજીના ચાલુ સોંપક માં રહેતા હેાય છે અને તેથી આજની વાસ્તવિક પરિસ્થિતિથી વિનેબાજી પુરા વાકેફ ન હોય એમ માનવાને કાઇ કારણ નથી. વિનેાખાજીના વકતવ્યના અન્ય ભાગમાં નહેરૂ વિષે પણ તેમણે જે કાંઇ જણાવ્યું છે. તેની યથાર્થતા સહજ સ્વીકાય બની શકતી નથી. કારણ કે ચીન—ભારતના સ ંધર્ષ અગે આજે સૌથી વધારે કોઇ સચિન્ત હોય તો તે નહેરૂ છે. ઉત્તરની સરહદના માત્ર તકાળ રક્ષણના જ નહિ પણ ચાલુ રક્ષણના પ્રશ્ન હવે ઉભા થયા છે, આ માટે તરેહ તરેહની સૈન્યવિષયક આયેાજના કરવી પડશે, ત્રીજી પચવર્ષીય યોજનામાં આ અંગે મહત્વના ફેરફારો કરવા પડશે, ઘણા મેટા પાયાનુ ઔદ્યોગીકરણ આ કારણે આપણે હવે હાથ ધરવું પડશે વંગેરે નહેરૂના ચિન્તાસૂચક ઉદ્ગાર શુવિતાબાદના વાંચવામાં નહિ આવ્યા હોય ? ડરા નહિ, ગભરાઓ નહિ એમ નહેર જરૂર કરે છે. આમાંથી મેાટા પાયાનુ' યુદ્ધ ફાટી નીકળશે એમ માની ન લેા એમ પણ કદિ કદિ તેઓ કહે છે. પણ આ પરિસ્થિતિ અંગે કશી પણ ચિન્તાનુ કારણ નથી એમ તેમણે કદિ કહ્યું કે સૂચયુ નથી. ઉલટુ આજની પરિસ્થિતિ અત્યન્ત ફાટકતાથી ભરેલી છે એ તેઓ ખરાબર જાણું છે અને અવારનવાર સૂચવે છે અને તેથી જેવાની સાથે તેવાં ન થતાં અને ત્યાં સુધી આજની ચા પરસ્પર વાટાધાટથી ઉકેલ લાવવા તે ઇન્તેજારી દાખવી રહ્યા છે. આમ આપણને જ્યાં સંધ, અથડામણુ અને એ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સરજાવાની ભીતિ લાગે છે ત્યાં વિનેાખા
છને બે દેરો વચ્ચે શરૂ થયેલી એક પ્રકારની મહાબતની પ્રક્રિયા દેખાય છે. એક બાજુએ વિનાબાજી વિષેના આપણા દિલના ઊંડા આદર અને ખીજી બાજુએ વિનાબાજીની ન સમજી શકાય એવી ઉપર નિર્દે શૈલી વાણી-એ એને એક સાથે વિચાર કરતાં આપણાં મેઢામાંથી સહજપણે ઉદ્ગાર નીકળી જાય છે કે લોકોત્તરાળાં હિ શ્વેતાંસિ જોનૂ વિશ્વામક્રૃતિ લેકાત્તર પુરૂષોના ચિત્તનો
પાર પામવાને કાણુ સમથ છે ? ગુજરાતના વેપારીઓને
ધન
તા. ૯–૧–૬૦ ના રાજ અમદાવાદ ખાતે જાણીતાં ઉદ્યોગપતિ શેઠ અમૃતલાલ હરગોવિંદદાસના પ્રમુખપણા નીચ મળેલ ગુજરાતી વેપારી સંમેલનનું શ્રી ગગનવિહારી લલ્લુભાઇ મહેતાએ ઉદ્ઘાટન કર્યું હતું અને એ પ્રસંગે અપાયેલા તેમના પ્રવચનમાં ગુજરાત રાજ્યના આગામી નિર્માણના અનુસ ધાનમાં વ્યાપારી સમાજને અનુલક્ષીને તેમણે નીચે મુજબ ઉòધન કર્યુ હતું :
આવા અધિવેશનમાં આત્મ-નિરીક્ષણ પણ આવશ્યક છે. આપણા દોષોથી અજ્ઞાત રહીએ એ મોટામાં મોટા દોષ છે. આથી
તા. ૧૬-૧-૬૦
૪૦/૫૦ વર્ષોં પર વેપારી આલમની જે પ્રતિષ્ઠા હતી, સમાજમાં એનું જે સ્થાન હતું એ આજે છે ? સામાન્ય લાકામાં વેપારી અને ઉદ્યોગપતિઓ પ્રત્યે અવિશ્વાસ છે ? તેા શાથી છે ? વેપા રતુ નૈતિક ધારણ પહેલ( જેવુ' રહ્યું છે ? આવા પ્રશ્નોના ગંભીર રીતે, ધીરજથી વિચાર કરવાની બહુ જરૂર છે. આજે આખી દુનિયામાં સમાનતાનું વાતાવરણ છે. લાક કલ્યાણ એ રાજ્યનુ ધ્યેય બન્યુ છે, એ મહાન વિપ્લવે રશિયામાં અને ચીનમાં થયા છે અને દુનિયાના લગભગ ૯૦ કરોડ લીકા સામ્યવાદી રાજ્યમાં વસે છે. ખીજા દેશામાં પણ સામ્યવાદનો પ્રચાર જોરથી થાય છે. આપણા દેશમાં એક પ્રાન્ત સામ્યવાદી પક્ષના હાથમાં હતા અને મહિનાની અંદર ત્યાં કરી ચૂંટણી થવાની છે. સામાન્ય લેકા પર આ વિપ્લવમાંથી ઉદ્ભવેલા રાજ્યાની, સામ્યવાદી વિચારશૈલીની અને પ્રચારની અસર ઘણી રીતે થાય છે એ નિઃસ`શય છે. જે દેશમાં આટલી ભીષણ દરિદ્રતા છે, જ્યાં ધનની અતીવ અસમાનતા છે અને ગરીબ તવંગર વચ્ચે ખૂબ ભેદ છે ત્યાં સમાજવાદ કે સામ્યવાદના સિદ્ધાન્તાની, એના સચાલનની અસર થયા વગર ડૅમ રહે ? મારા શિક્ષક પ્રે. હેલ્ડ લાકી કહેતા કે જેઓ જુદા સ`જોગામાં જીવન ગાળે છે. એમના વિચારો પણ જુદા હોય છે, (Those who live differently, think diffe rently.) એક બેકાર શિક્ષિત યુવક નોકરી માટે, કુટુમ્બની આજીવિકા વાસ્તે એફિસે આફિસે અને ઘેર ઘેર ભટક અને નિરાશ થઇ સાંજે પાછા ફરે એને સમાજવટનાં પ્રત્યે જે કડવાશ થાય અને રાષ આવે એ લક્ષાધિપતિના પુત્રને કેમ સમજાય ? જેને રહેવાના એક એરડા ન મળે. એને મહેલ જેવાં મકાનો માટે કેવી લાગણી થાય ? ધનાઢય અને દરિદ્ર વચ્ચેના ભેદ શ્ર્વરદત્ત છે કે પૂ જન્મનુ કુળ છે એમ હવે કાણુ માનશે ? એ ઉપરાંત, મેધવારી અને જરૂરી વસ્તુએની અછતને લીધે લેકામાં અસ ંતાય હાય એમાં પણ આશ્ચય નથી. આમાં સરકારને અને વેપારીઓને કેટલા દોષ વ્યાજબી રીતે દેવાય એ જુદી વાત છે. પણ જે સત્તામાં હાય અને જે સારી સ્થિતિમાં હોય એમની પ્રત્યે આંગળી ચી’ધાય એ અનિવાય છે. અનાજની, કાપડની, ખાંડની વગેરે. અછત હોય એના લાભ લેવાય, માલમાં ભેળસેળ થાય, કાળા બજાર દ્વારા પૈસા બનાવાય, અકુશના અનાદર થાય, લાંચરૂશ્વત વધે--આ સર્વને લીધે લાાની લાગણી દૂભાય છે. આપ તે જાણે છે કે વેપારીની શાખ એ કેવળ નાણાંનુ પરિણામ નથી, એ નૈતિક પ્રતીક છે. આખરે તો, વેપાર પરસ્પર-વિશ્વાસ પર આધાર રાખે છે અને બુદ્ધિશકિત જેટલી જ પ્રમાણિકતા પણ આવશ્યક છે. અનુભવી વેપારી તેા જાણે છે કે એની શાખ એના વેપાર-ઉદ્યોગમાં મહત્ત્વની થાપણુ છે, વેપારીની જવાબદારી, એના વતન અને સ ંબધ પર એની પ્રવૃત્તિની સફળતાને આધાર છે, જે સથા કેવળ સ્વાથ પર· રચાઇ હોય એ લાંખે। સમય ટકતી નથી, ઉદ્યોગ કે વેપારમાં પણ પૈસા કમાવા યોગ્ય છે એ લાકાની જરૂરિયાત પૂરી પાડીને, પ્રજાને સાષ આપીને. કેવળ ધનપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિમાંથી વ્યકિતને પેાતાને પણ પૂરા લાભ થતા નથી. આના અથ એમ નથી કે બધાએ કામધા છેડીને સન્યાસ લેવા અથવા તે બીજાં લેાકાને ત્યાગ કરવાને ઉપદેશ આપવા. મેટા હેદ્દાના માહ કે સત્તાના લાભ ધનના લાભ કરતાં ઉચ્ચતર નથી. સાહસ, જોખમ, વ્યવસ્થાશકિત,. મહેનત અને બચતના. બદલા તરીકેની જે કમાણી છે એ સાચા નફા છે. ઉદ્યોગના હેતુ અંગત ધનપ્રાપ્તિ કરતાં આ પ્રકારની કમાણી મેળવવાના છે. અમેરિકાને જાણીતા ઉદ્યોગપતિ Clarence B. Randal એના એક પુસ્તકમાં લખે છે: “The time has come for industry to make it clear that what is best for the country will be at the top of the agenda when the board of directors meets to make basic decisions even though that may out earnings in the third quarter." “ ઉદ્યોગ માટે એ પ્રકારની ચોખવટ કરવાનો વખત આવી ગયેા છે કે જ્યારે ખેડ ઓફ ડીરેકટર્સ પાયાના નિણ્યા કરવા માટે મળે ત્યારે ક’પનીની કમાણી ઉપર કાપ મૂકવા પડે તેમ હોય તા પણ માડની સભાના કાર્યક્રમમાં દેશના હિતમાં સૌથી સાર શુ છે. તે વિચાર જં મુખ્ય સ્થાને હશે.”
પરમાનદ